Gujarat Forest (વનરક્ષક)
12.3K subscribers
4.94K photos
123 videos
702 files
9.24K links
Owner :- @Mer_788gb
🌳🌺ગુજરાત ફોરેસ્ટ પરીક્ષા માટે ઉપયોગી મટીરિયલ્સ આ ચેનલમાં મુકવામાં આવશે.
https://t.me/joinchat/AAAAAEMV_M_oskU0Tf-hrw
Download Telegram
🔹🔸♦️Daily Current Affairs♦️🔸🔹

🗓Date : 20/10/2026 - મંગળવાર
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

Join 📚➜
@ONLYSMARTGK
Join 📚➜
@ONLYSMARTGK

​🛍 ભારતના પ્રથમ 'સેમિકોન સિટી' તરીકે કયા સ્થળને વિકસાવવામાં આવી રહ્યું છે?
➜ ધોળેરા (ગુજરાત) ✔️

​🛍 દર વર્ષે 'ઇન્ટરનેશનલ શેફ ડે' ક્યારે મનાવવામાં આવે છે?
➜ ૨૦ ઓક્ટોબર ✔️

​🛍 દર વર્ષે 'વિશ્વ ઓસ્ટીયોપોરોસિસ દિવસ' ક્યારે ઉજવવામાં આવે છે?
➜ ૨૦ ઓક્ટોબર ✔️

​🛍 નેપાળમાં ભારતના આગામી રાજદૂત તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે?
➜ સુધાકર દલેલા ✔️

​🛍 નીતિ આયોગના ફ્રન્ટીયર ટેક હબ દ્વારા તાજેતરમાં કયું નવું ફ્રેમવર્ક બહાર પાડવામાં આવ્યું છે?
➜ ડેટા સેન્ટર રિવોલ્યુશન ફ્રેમવર્ક ✔️

​🛍 કેન્દ્ર સરકારે તાજેતરમાં કયા રાજ્યોમાં અસ્ફા (AFSPA) ની મુદત છ મહિના માટે લંબાવી છે?
➜ મણિપુર, નાગાલેન્ડ અને અરુણાચલ પ્રદેશ ✔️

​🛍 તાજેતરમાં કઈ હાઈકોર્ટે જાહેર રસ્તાઓ અને શેરીઓ પર ફટાકડા ફોડવા પર વર્ષભરનો પ્રતિબંધ લંબાવ્યો છે?
➜ બોમ્બે હાઈકોર્ટ ✔️

​🛍 જાપાનના આઈચી નાગોયા ખાતે યોજાયેલ એશિયન ગેમ્સમાં સ્કોશની સિંગલ્સ સ્પર્ધામાં કયા ભારતીય ખેલાડીઓએ સિલ્વર મેડલ જીત્યા છે?
➜ અનાત સિંહ અને અભય સિંહ ✔️

​🛍 કોઈપણ રાજકીય પક્ષને 'રાષ્ટ્રીય કક્ષાના પક્ષ' તરીકે માન્યતા મેળવવા માટે ઓછામાં ઓછા કેટલા રાજ્યોમાં માન્યતા મેળવેલી હોવી જોઈએ?
➜ ચાર રાજ્યોમાં ✔️

​🛍 બે કે તેથી વધુ રાજ્યો વચ્ચે એક જ વડી અદાલત સ્થાપવાની સત્તા કોની પાસે છે?
➜ સંસદ પાસે ✔️

📝MER GHANSHYAM

🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇

https://telegram.me/ONLYSMARTGK
🔹🔸♦️Daily Current Affairs♦️🔸🔹

🗓Date : 21/10/2026 - બુધવાર
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

Join 📚➜
@ONLYSMARTGK
Join 📚➜
@ONLYSMARTGK

​🛍 પેરા એશિયન ગેમ્સ 2026 માં મહિલાઓની 10 મીટર એર રાઈફલ સ્પર્ધામાં કોણે ગોલ્ડ મેડલ જીત્યો છે?
➜ મોના અગ્રવાલ ✔️

​🛍 પોલીસ સ્મારક દિવસ દર વર્ષે ક્યારે ઉજવવામાં આવે છે?
➜ 21 ઓક્ટોબર ✔️

​🛍 વિશ્વ આયોડીન ઉણપ ડિસઓર્ડર નિવારણ દિવસ દર વર્ષે ક્યારે મનાવવામાં આવે છે?
➜ 21 ઓક્ટોબર ✔️

​🛍 કયા ભારતીય ફોટોગ્રાફરને થારના રણની તસવીર "શિફ્ટિંગ સેન્ડ" માટે વાઇલ્ડલાઈફ ફોટોગ્રાફર ઓફ ધ યર 2026 નો એવોર્ડ મળ્યો છે?
➜ સીતારામ રાહુલ ✔️

​🛍 ડીઆરડીઓ (DRDO) દ્વારા તાજેતરમાં કઈ સ્વદેશી સિસ્ટમનું સફળ ઉડાન પરીક્ષણ કરવામાં આવ્યું છે?
➜ હાઈ અલ્ટીટ્યુડ પ્લેટફોર્મ સિસ્ટમ ✔️

​🛍 ભારતની યુપીઆઈ પેમેન્ટ સિસ્ટમ અપનાવનાર પ્રથમ કેરેબિયન દેશ કયો બન્યો છે?
➜ ટ્રીનીદાદ અને ટોબેગો ✔️

​🛍 ભારતીય પુરુષ ક્રિકેટ ટીમની સીનિયર પસંદગી સમિતિના નવા સભ્ય તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે?
➜ રમેશ પવાર ✔️

​🛍 ગાંધીનગર ખાતે ફિટ ઇન્ડિયા સનડેઝ ઓન સાયકલની કેટલામી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું?
➜ 95મી આવૃત્તિ ✔️

​🛍 જાપાનના આઈચી નાગોયા ખાતે યોજાયેલ એશિયન ગેમ્સ 2026 માં કમ્પાઉન્ડ મિક્સ ટીમ આર્ચરીમાં કયા ભારતીય ખેલાડીઓએ ગોલ્ડ મેડલ જીત્યો છે?
➜ ચિકિતા તાનાપારથી અને સાહિલ અઝાદ જાદવ ✔️

​🛍 એશિયન ગેમ્સ 2026 નું આયોજન કયા દેશમાં થઈ રહ્યું છે?
➜ જાપાન (આઈચી-નાગોયા ખાતે) ✔️

📝MER GHANSHYAM

🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇

https://telegram.me/ONLYSMARTGK
🔹🔸♦️Daily Current Affairs♦️🔸🔹

🗓Date : 22/10/2026 - ગુરુવાર
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

Join 📚➜
@ONLYSMARTGK
Join 📚➜
@ONLYSMARTGK

​🛍 એશિયન પેરાગેમ્સ 2026 માં ભારતના આયુષ વર્માએ પુરુષોની શોર્ટપુટ F3 કેટેગરીમાં કેટલા મીટરના થ્રો સાથે ગોલ્ડ મેડલ જીત્યો છે?

➜ 8.16 મીટર ✔️

​🛍 દર વર્ષે આંતરરાષ્ટ્રીય તોતળાપણા જાગૃતિ દિવસ ક્યારે મનાવવામાં આવે છે?
➜ 22મી ઓક્ટોબરના રોજ ✔️

​🛍 ઉત્તરાખંડના નવા રાજ્યપાલ તરીકે તાજેતરમાં કોણે શપથ લીધા છે?
➜ ઢાલસિંહ બિસેન ✔️

​🛍 ગુજરાતમાં કયા સ્થળે ઘુમટ કે ધજા વિનાનું 72 ફૂટ ઊંચું સિંહ આકારનું દુર્ગા મંદિર તૈયાર કરવામાં આવ્યું છે?
➜ વનાળિયા (સાણંદ, અમદાવાદ જિલ્લો) ✔️

​🛍 એચપીવી (HPV) રસીકરણ અભિયાન હેઠળ માત્ર ત્રણ મહિનામાં 100 ટકા પાત્ર કિશોરીઓનું રસીકરણ કરીને કયું રાજ્ય સમગ્ર દેશમાં નંબર વન પર રહ્યું છે?
➜ ગુજરાત રાજ્ય ✔️

​🛍 FMSCI RMCI ઇન્ડિયા નેશનલ કાર્ટિંગ ચેમ્પિયનશિપ 2026 માં મિની મેક્સ કેટેગરીનું ટાઇટલ કોણે જીત્યું છે?
➜ આરસી ગુપ્તા ✔️

​🛍 રણજી ટ્રોફીના ઇતિહાસમાં નાગાલેન્ડ સામેની મેચમાં અણનમ 400 રન બનાવનાર મિઝોરમના બેટ્સમેન કોણ બન્યા છે?
➜ ચિન્મય સુતાર ✔️

​🛍 વર્ષ 2026 નો રાષ્ટ્રીય લતા મંગેશકર એવોર્ડ કયા પ્રખ્યાત સંગીતકારને એનાયત કરવામાં આવ્યો છે?
➜ શાંતનુ મોહિત્રા ✔️

​🛍 કેરળના નવા રાજ્યપાલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે?
➜ ઓમ પ્રકાશ માથુર ✔️

​🛍 રણજી ટ્રોફીમાં છેલ્લી સિઝનમાં કર્ણાટકને હરાવીને કઈ ટીમ વિજેતા બની હતી?
➜ જમ્મુ-કાશ્મીર ✔️

📝MER GHANSHYAM

🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇

https://telegram.me/ONLYSMARTGK
🔹🔸♦️Daily Current Affairs♦️🔸🔹

🗓Date : 23/10/2026 - શુક્રવાર
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

Join 📚➜
@ONLYSMARTGK
Join 📚➜
@ONLYSMARTGK

​🛍 એશિયન પેરાગેમ્સ ૨૦૨૬ માં સુવર્ણરાજે કઈ સ્પર્ધામાં ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યો છે?

➜ ડિસ્ક થ્રો ✔️

​🛍 દર વર્ષે 'ઇન્ટરનેશનલ સ્નો લેપર્ડ ડે' (હિમદીપડા દિવસ) ક્યારે ઉજવવામાં આવે છે?
➜ ૨૩મી ઓક્ટોબર ✔️

​🛍 વર્ષ ૨૦૨૬ માં યોજાયેલા 'એકતા પ્રકાશ પર્વ'ની આ કેટલામી આવૃત્તિ છે?
➜ બીજા નંબરની ✔️

​🛍 હાલમાં એસેમ્બલી બિલ ૧૨૬૭ પસાર કરીને બાળ લગ્ન પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકનારું અમેરિકાનું ૧૮મું રાજ્ય કયું બન્યું છે?
➜ કેલિફોર્નિયા ✔️

​🛍 સંસદ ભવનના લોકસભા ખંડમાં સ્થાપિત કરવામાં આવેલા ઐતિહાસિક 'સેંગોલ' (રાજદંડ) ના નિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર કયા પ્રખ્યાત જ્વેલરનું તાજેતરમાં ૯૯ વર્ષની વયે નિધન થયું છે?
➜ ભીમુડી એથીરાજ ✔️

​🛍 ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે મુક્ત વેપાર કરાર કયા પવિત્ર દિવસે અમલમાં આવ્યો છે?
➜ વિજયાદશમી (૨૦મી ઓક્ટોબર) ✔️

​🛍 ૨૧મા નંબરની એશિયન ગેમ્સ ૨૦૩૦ નું યજમાન પદ કયા દેશને મળ્યું છે?
➜ કતાર (દોહા) ✔️

​🛍 જાપાનના આઈચી નાગોયા ખાતે યોજાયેલી ૨૦મી એશિયન ગેમ્સ ૨૦૨૬ માં ભારત કુલ કેટલા મેડલ સાથે કયા સ્થાને રહ્યું?
➜ ૮૫ મેડલ સાથે ચોથા સ્થાને ✔️

​🛍 પેરા એશિયન ગેમ્સ ૨૦૨૬ માં મહિલાઓની ૧૦ મીટર એર રાઈફલ સ્પર્ધામાં કયા ખેલાડીએ ભારત માટે પ્રથમ ગોલ્ડ મેડલ જીત્યો હતો?
➜ મોના અગ્રવાલ ✔️

​🛍 ડીઆરડીઓ (DRDO) દ્વારા તાજેતરમાં કઈ સ્વદેશી સિસ્ટમનું સફળ ઉડાણ પરીક્ષણ કરવામાં આવ્યું છે?
➜ હાઈ અલ્ટીટ્યુડ પ્લેટફોર્મ સિસ્ટમ

📝MER GHANSHYAM

🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇

https://telegram.me/ONLYSMARTGK
🩺Mphw Fhw quiz 1

🧬MPHW/FHW આરોગ્ય માર્ગદર્શિકા અને કાર્ય ફરજો સંહિતા

🩸પ્રશ્નો :: 10

ક્વિઝ આપવા માટે 👇👇👇

https://www.onlysmartgk.in/2026/05/mphw-fhw-quiz-1.html
🩺Mphw Fhw quiz 21

🧬MPHW/FHW આરોગ્ય માર્ગદર્શિકા અને કાર્ય ફરજો સંહિતા

🩸પ્રશ્નો :: 10

ક્વિઝ આપવા માટે 👇👇👇

https://www.onlysmartgk.in/2026/05/mphw-fhw-quiz-21.html
Forwarded from Niraj Bharwad
તો તૈયાર છો ને, ગુજરાત?

આ દિવાળી એ આવી રહ્યું છે કંઈક એવું કે જે ગુજરાતના ઇતિહાસમાં પહેલાં ક્યારેય નથી બન્યું ! 🔥🪔

- આખરે શું છે આ Surprise?
- વિદ્યાર્થીઓને શું મળવાનું છે?

🎁Surprise માટે અને તમારા પ્રશ્નોના જવાબ જાણવા માટે મળીએ આજે રાત્રે 8:30 કલાકે! ⏱️

લાઇવમાં જોડાવવા માટેની લિંક - https://www.youtube.com/live/qpEMynKMf0w?si=P7uiU1GVKCA6H1G1

DIWALI SURPRISE IS COMING SOON! 🪔🎇
👍1
🔴🔴🔴 સચિવજી LIVE BATCH

✅ FREE DEMO 01

📚 વિષય: ગુજરાતી
👨‍🏫 Faculty: HIREN SIR

🎯 CCE | તલાટી | જુનિયર ક્લાર્ક | નાયબ ચીટનીશ સરકારી પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ખાસ FREE DEMO LECTURE

📺 ICE RAJKOT YouTube Channel પર
⏰ આજે સવારે 10:00 વાગ્યે
👇👇👇👇👇👇👇👇
🔗 https://www.youtube.com/live/7ZCvSNb2hqo
Forwarded from Niraj Bharwad
📢 મિત્રો, JIGO App માંથી કયો કોર્સ લેવો એ વાતને લઈને Confuse છો? 🤔

તમારી પરીક્ષાની તૈયારી મુજબ તમારા માટે કયો કોર્સ બેસ્ટ રહેશે અને Jigo App ના તમામ કોર્સની વિગતવાર ચર્ચા માટે મળીએ આજે 8:30 વાગ્યે YouTube Live માં. 🔥

🔗લાઇવમાં જોડાવા માટેની લિંક - https://youtube.com/live/udfzhAQWcxw?feature=share
Forwarded from Niraj Bharwad
તો મળીએ છીએ મિત્રો રાત્રે 8:30 વાગ્યે,

24/10/2026 ના રોજ લેવાયેલી Laboratory Assistant પરીક્ષાના Paper Solution સાથે.

🔗 https://www.youtube.com/live/gpcZTV5psQE?si=X9bHjVqSaoUZMnKp
Forwarded from Niraj Bharwad
⚡️⚡️⚡️⚡️⚡️⚡️
➡️ દિવાળી ઓફરમાં....હવે માત્ર 9 કલાક બાકી

------------------------
🔥 તબાહી Maths & Reasoning Live Batch - ₹999/-
📹 Live Lectures ના જ Recorded Videos
⏳Course Validity - 7 Months
😵Zero to Hero FREE!
📚Basic to Brilliance Book Solution Course FREE!
------------------------
🎖️ Zero to Hero Recorded - ₹499/-
📹 સંપૂર્ણ ગણિત - રિઝનિંગ
⏰ Course Validity - 6 Months
------------------------
👮‍♂️ પ્રહાર PSI Live - ₹1,799/-
👮‍♂️અગ્નિપથ Constable Live - ₹1,599/-
⏳ Course Validity - 1 Year
------------------------
📝 Mock Tests - ₹9/-
➡️ E-Books - ₹49/-
------------------------
✨ LIVE બેચનું ખાસ ડિસ્કાઉન્ટ પ્રથમ 1000 એડમિશન માટે જ!
⏳ ખાસ ડિસ્કાઉન્ટમાં ગણતરીનાં એડમિશન જ બાકી!
⏰ દિવાળી ઑફરનો આજે છેલ્લો દિવસ! 🪔
------------------------
Jigo App:
📱 Android: https://play.google.com/store/apps/details?id=com.veerkrupa.jigo

🍎 iOS: https://apps.apple.com/in/app/jigo-the-app/id6754082531
------------------------
📞 Inquiry No. - 7069430303

🟡🟡 🟡🟡🟡🟡🟡 🟡🟡🟡🟡
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Forwarded from VARTMAN ACADEMY
તો મળીએ છીએ મિત્રો, આજે સાંજે 6:00 કલાકે! ⏰

પોલીસમાં પૂછાયેલા પ્રશ્નોની સિરીઝ

PSI / CONSTABLE ની અગાઉની પરીક્ષાઓમાં પૂછાઈ ગયેલા અગત્યના પ્રશ્નોની વિગતવાર સમજૂતી સાથે એક નવી PYQ Series આપણી YouTube ચેનલ પર!

📖વિષય: સાંસ્કૃતિક વારસો
🧑‍🏫Faculty: Akash Patel Sir

Link: https://youtube.com/live/lj_UYsgivuw?feature=share

તૈયારીને વધુ મજબૂત બનાવવા જોડાવાનું ભૂલતા નહીં!

તો મળીશું સાંજે 6 વાગ્યે! 🚀
Forwarded from VARTMAN ACADEMY
⭐ તો મળીએ છીએ મિત્રો, આજે સવારે 10:00 વાગ્યે YouTube Live માં!

પોલીસની પરીક્ષામાં અગાઉ પૂછાયેલા પ્રશ્નોની ખાસ ચર્ચા સાથે.

📖વિષય: બંધારણ
🧑‍🏫Faculty: Dhruv Rathod Sir

🔗https://www.youtube.com/live/HGL32GSF4qg?si=AUEcpdAiv7OOd09j
🔥વનપાલ અને બીટગાર્ડ સંવર્ગના કર્મચારીઓના આંદોલનનો સુખદ અંત આવ્યો

◾️Join :
@ONLYSMARTGK
Forwarded from Niraj Bharwad
🚨 તો મળીએ છીએ મિત્રો, 8:30 વાગ્યે YouTube LIVE માં!

😮 CCE 2.0 માટે એક નવી સરપ્રાઇઝ લઈને.
તો તૈયાર છો ને મિત્રો, એક નવી તબાહી માટે?

📺 🔴🔴🔴https://www.youtube.com/live/vpTYqlO4K0E?si=VVWB0uD4wpld7bJs
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
​🛍 વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની કેટલામી આવૃત્તિનું આયોજન જાન્યુઆરી 2027 માં મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે કરવામાં આવશે?
➜ 11મી આવૃત્તિ ✔️

​🛍 વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) ના બીજા ડેટા સેન્ટર અને સાયબર સિક્યુરિટી ટ્રેનિંગ સેન્ટરનું ઉદ્ઘાટન કયા રાજ્યમાં કરવામાં આવ્યું છે?
➜ ઓડિશા (ભુવનેશ્વર નજીક ખુરદા જિલ્લામાં) ✔️

​🛍 વર્ષના અંત સુધીમાં પ્રથમ 'શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન (SCO) સિવિલાઈઝેશન ડાયલોગ ફોરમ' નું આયોજન કયો દેશ કરશે?
➜ ભારત ✔️

​🛍 તાજેતરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા કઈ પોલીસને તેના 60મા સ્થાપના દિવસે 'પ્રેસિડેન્ટ કલર' એનાયત કરવામાં આવી છે?
➜ ચંડીગઢ પોલીસ ✔️

​🛍 ઓસ્ટ્રેલિયાના કયા પ્રખ્યાત ઓલરાઉન્ડરે 14 વર્ષની કારકિર્દી બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે?
➜ ગ્લેન મેક્સવેલ ✔️

​🛍 વર્ષ 2026 નો પ્રતિષ્ઠિત 'બેલન ડી ઓર' (Ballon d'Or) એવોર્ડ કયા ફૂટબોલરે જીત્યો છે?
➜ હેરી કેન (ઇંગ્લેન્ડના કેપ્ટન) ✔️

​🛍 ઉત્તરાખંડની ઓલરાઉન્ડર પ્રેમા રાવતે સિનિયર વિમેન્સ T20 ટ્રોફીમાં કેટલા બોલમાં અર્ધશદી ફટકારીને મહિલા T20 ક્રિકેટમાં સૌથી ઝડપી અર્ધશતકનો રેકોર્ડ બનાવ્યો છે?
➜ 14 બોલમાં ✔️

​🛍 અમદાવાદ ખાતે યોજાનારી 2030 ની કોમનવેલ્થ ગેમ્સની ઓર્ગેનાઇઝિંગ બોર્ડમાં સ્પોર્ટિંગ કમ્યુનિટી પ્રતિનિધિ તરીકે કયા બે ખેલાડીઓની પસંદગી થઈ છે?
➜ સાયના નેહવાલ અને રાહુલ દ્રવિડ ✔️

​🛍 અંડર-23 વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપ (ગ્રીકો રોમન ફાઇનલ) માં સિલ્વર મેડલ જીતીને ઇતિહાસ રચનાર ભારતીય રેસલર કોણ છે?
➜ વિશ્વજીત રામચંદ્ર મોરે ✔️

​🛍 તાજેતરમાં ચર્ચામાં રહેલ 'વિકસિત ગુજરાત ગ્લોબલ સમિટ' ની થીમ શું છે?
➜ શેપિંગ ગ્લોબલ ફ્યુચર

📝MER GHANSHYAM

🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇

https://telegram.me/ONLYSMARTGK
Forwarded from VARTMAN ACADEMY
તો મળીએ છીએ મિત્રો, આજે બપોરે 2:00 વાગ્યે! ⏰

પોલીસની પરીક્ષામાં અગાઉ પૂછાયેલા પ્રશ્નોની ખાસ ચર્ચા સાથે.

📖વિષય: ઈતિહાસ
🧑‍🏫Faculty: Akash Patel Sir

https://www.youtube.com/live/kwsrgDrlOYc?si=SpkO73xDZoeH8Aio

તૈયારીને વધુ મજબૂત બનાવવા જોડાવાનું ભૂલતા નહીં!
Forwarded from The Gsssb/Gpssb Masters
🪔SPECIAL DIWALI OFFER CCE MAINS તૈયારી માત્ર 599/- માં
—
💁🏻‍♂️શું મળશે ?
🌟પ્રથમ 40 GS ટાસ્ક આધારિત વિષય વાઈઝ ટેસ્ટ
✅DEMO CLICK HERE

💁‍♂️GS મટિરિયલ માં શું ?
🌟TASK WISE GS TEST પૂર્ણ ત્યાં બાદ 1600 પ્રશ્નોની રિવિઝન ટેસ્ટ જેમાં સપૂર્ણ GCERT COVER
✅DEMO CLICK HERE
——-
💁‍♂️ENGLISH AND GUJARATI માં શું ?
——
⭕️દરેક 16 ટોપિકના 100+ પ્રેક્ટિસ પ્રશ્નો
✅DEMO CLICK HERE

✍🏻૬ મહિના પાક્ષિક પ્રશ્નો ✅DEMO CLICK HERE
——-
💁‍♂️Guj-english મટિરિયલ
——
⭕️80 અગ્રેજી નિબંધ
⭕️80 ગુજરાતી નિબંધ ✅DEMO CLICK HERE
⭕️40 વિચાર વિસ્તાર ✅DEMO CLICK HERE
—
💁‍♂️ગુજરાતી અને અગ્રેજી વિષય ના દરેક TOPIC FORMAT
DEMO CLICK HERE
——-
💁‍♂️FULL LEANTH MOCK TEST કેટલી ?

✅કુલ 11 FULL LEANTH MOCK TEST
🫶🏼પ્રશ્નો કેવા હશે અહીં ક્લિક કરતા જોઈ શકશે

💢WITH EVALUATION DEMO COPY. CLICK HERE
—
🫵નીચેની એપ્લિકેશન પેમેન્ટ કરવું
https://play.google.com/store/apps/details?id=com.ekefvn.sjmket

🫵IOS UER CLICK HERE

✍🏻MSG TOHELP :@mock_test_wallah
કોલ☎️: 6351643118
————