મારું ગુજરાતી OJAS GPSC ONLINE
18K subscribers
1.04K photos
4 videos
142 files
4.04K links
Download Telegram
💥ધોરણ 10 પાસ માટે મોટી ભરતી
◻️સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા ભરતી
▬▬▬▬▬▬▬▬▬▬▬▬
■ પોસ્ટ- હવાલદાર અને MTS
■ જગ્યા- 8326
■ લાયકાત- 10 પાસ
■ છેલ્લી તારીખ- 31-07-2024
➤ https://jobojas.com/ssc-mts-bharti-2024
▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
Follow Us on Google News
➤https://bit.ly/gujarat-news
📱 JOB માહિતી ટેલીગ્રામ ચેનલ
https://telegram.me/JobOjas
🪀તમારા મિત્રોને ફટાફટ જાણ કરો
https://bit.ly/WA-channel-link
📱Jio પછી હવે Airtel નો ભાવ વધારો, નવા પ્લાન્સની કિંમત જાણીને ચોંકી જશો!
https://www.marugujarati.in/2024/06/airtel-announces-mobile-tariff-hike.html
💥ભારત Vs દક્ષિણ આફ્રિકા ફાઈનલ લાઈવ

◻️ બંને ટીમનો એક બીજા સામે રેકોર્ડ
◻️ ભારત અને દ.આફ્રિકા ઇલેવન
◻️ જો વરસાદ પડે તો કોણ વિજેતા થાય
◻️Live મેચ જોવા માટે App
https://www.gujaratgk.com/2024/06/india-vs-south-africa-final-2024.html
💥 IBPS દ્વારા સરકારી બેન્કમાં ક્લાર્કની જગ્યા માટે ભરતીની જાહેરાત

➟ પોસ્ટ : ક્લાર્ક
➟ જગ્યાઓ : 6128
➟ પગારધોરણ :29,000/-
➟ છેલ્લી તારીખ : 21/07/2024

↘️ ફોર્મ ભરવા અને માહિતી માટે
https://jobojas.com/ibps-bharti-2024-2
▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
Follow Us on Google News
➤https://bit.ly/gujarat-news
📱 JOB માહિતી ટેલીગ્રામ ચેનલ
https://telegram.me/JobOjas
🪀તમારા મિત્રોને ફટાફટ જાણ કરો
https://bit.ly/WA-channel-link
💥આ મેસેજ દરેક દીકરી સુધી પહોંચાડી પુણ્યનું કામ કરીએ..

◻️નમો લક્ષ્મી યોજના નવા શૈક્ષણિક વર્ષ 2024-25 એટલે નવા સત્રમાં ધોરણ 9 થી 12 માં અભ્યાસ કરતી તમામ વિદ્યાર્થીનીઓ (કન્યાઓ) ને આ શિષ્યવૃત્તિનો લાભ મળવાનો છે. ફોર્મ ભરવા લિંક:
https://gujaratieducation.in/namo-laxmi-yojana

1. દરેક વિદ્યાર્થીનીઓના માતા(મમ્મી)ના બેંક એકાઉન્ટ ખોલવાના છે જેમના મમ્મીના બેંક એકાઉન્ટ ખોલેલા હોય એમને બેંક પાસબુક ની નકલ શાળાના કાર્યાલયમાં જયારે મંગાવવામાં આવે ત્યારે જમા કરાવવા.

2. તમામ વિદ્યાર્થીનિઓને લાભ મળવાનો હોવાથી ફરજિયાત મમ્મીના ખાતા સત્વરે વેકેશન દરમિયાન ખોલાવી દેવા.

3. ધોરણ 9 માં દર મહિને 500 એટલે 10 મહિનાના 5000 હજાર એવી રીતે ધોરણ 10માં દર મહિને 500 એટલે 10 મહિનાના 5000 હજાર ધોરણ 9અને10 ના કુલ 10000 હજાર મળશે. ધોરણ 10ની બોર્ડની પરીક્ષા પાસ કરે એટલે બીજા 10000 હજાર એમ કુલ માધ્યમિક શિક્ષણ પૂરું કરવાથી 20000 હજાર સહાય મળવાપાત્ર થશે

4. એવી રીતે ધોરણ 11 માં દર મહિને 750 એટલે 10 મહિનાના 7500 એવી રીતે ધોરણ 12માં દર મહિને 750 એટલે 10 મહિનાના 7500 ધોરણ 11અને12 ના કુલ 15000 હજાર મળશે. ધોરણ 12ની બોર્ડની પરીક્ષા પાસ કરે એટલે બીજા 15000 હજાર એમ કુલ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ પૂરું કરવાથી 30000 હજાર સહાય મળવાપાત્ર થશે.

5. નમો લક્ષ્મી યોજના દ્વારા વિદ્યાર્થીનીઓને ધોરણ 9 થી 12 સુધી કુલ 50000 હજારની સહાય મળવાપાત્ર છે.

6. આ યોજના દ્વારા દર માસે માતાના ખાતામાં DBT થી સીધા જમા કરવામાં આવશે, જે દીકરીના માતા હયાત ન હોય તેને તેના પોતાના ખાતાની વિગત આપવાની થશે.

7. માતાના બેંક ખાતા આધાર કાર્ડ સાથે લિંક અને સિડિંગ થયેલા હોવા જોઈએ. જેની ખાત્રી બેંકમાં કરી લેવી.

8. સમયસર યોજનાનો લાભ મળી રહે એ હેતુથી વેકેશન દરમિયાન આ કામ કરવાનું થતું હોઇ આ સાથે પરિપત્ર સામેલ છે જેનો અભ્યાસ કરી મદદરૂપ થશો.
https://gujaratieducation.in/namo-laxmi-yojana
▬▬▬▬▬▬▬▬▬▬▬▬
Follow Us on Google News
➤https://bit.ly/gujarat-news
📱 JOB માહિતી ટેલીગ્રામ ચેનલ
https://telegram.me/JobOjas
🪀તમારા મિત્રોને ફટાફટ જાણ કરો
https://bit.ly/WA-channel-link
ગ્રુપમાં તમારા મિત્રોને જોડો.....
https://chat.whatsapp.com/Inib5aTKyatJTLcrTAbnHU
સહકાર બદલ આભાર🙏🏻
◻️ટેલીગ્રામ પર કમાણી કરો...
◻️ ટેબ કરો અને રૂપિયા કમાઓ...
◻️માત્ર રોજ એક વખત એપ્લિકેશન ઓપન કરી જોવાની.
◻️એકપણ રૂપિયાનું રોકાણ કર્યા વગર રૂપિયા કમાઓ...

https://t.me/tapswap_mirror_2_bot?start=r_1964816537 🎁 +2.5k Shares as a first-time gift

https://t.me/hamSter_kombat_bot/start?startapp=kentId1964816537

તમારુ લેવલ વધારવા દરરોજ કોડ મળશે
@hamster_kombat_todaycode
💥 ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વિવિધ જગ્યાઓ પર ભરતી

◻️ GPSC Recruitment 2024 for Various Posts (OJAS)

✿ જગ્યાનું નામ:-
- રહસ્ય સચિવ (ગુજરાતી સ્ટેનોગ્રાફર, ગ્રેડ-૧)
- અધિક્ષક ઈજનેર
- કાર્યપાલક ઈજનેર (સિવિલ) (GWRDC)
- મદદનીશ સંશોધન અધિકારી (GWRDC)
- નાણાંકીય સલાહકાર (GWRDC)
- ડેઝીગ્નેટેડ ઓફિસર (GMC)
- બાગાયત સુપરવાઈઝર (GMC)
- ફૂડ ઈન્સપેક્ટર/ ફૂડ સેફટી ઓફિસર (GMC)
- કચેરી અધિક્ષક/વિજીલન્સ ઓફિસર (GMC)
- ચીફ ફાયર ઓફિસર (GMC)
- ફાયર ઓફિસર (GMC)
- બીજ અધિકારી (GSSCL)
- આચાર્ય, શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ
- જેલર (પુરૂષ), ગૃહ વિભાગ
- નાયબ મુખ્ય હસ્તાંક્ષર, નિષ્ણાંત, ગૃહ વિભાગ
- ક્લિનિકલ સાયકોલોજીસ્ટ
- કાયદા અધિકારી (GPSC)

✥ જગ્યાની કુલ સંખ્યા:- 172

● માહિતી જુઓ અરજી કરો.
➜https://jobojas.com/gpsc-recruitment-2024
▬▬▬▬▬▬▬▬▬▬▬▬
Follow Us on Google News
➤https://bit.ly/3U1wee9
📱 JOB માહિતી ટેલીગ્રામ ચેનલ
https://telegram.me/JobOjas
🪀તમારા મિત્રોને ફટાફટ જાણ કરો
https://bit.ly/WA-channel-link
💥 જિલ્લા રોજગાર વિનિમય કચેરી સુરેન્દ્રનગર દ્વારા કરિયર કાઉન્સેલરની જગ્યા માટે ભરતી
▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
💥 જગ્યાનું નામ- કરિયર કાઉન્સેલર
💥 લાયકાત- અનુસ્નાતક
💥 પગાર- 20,000/-
💥 અરજી પ્રકાર- રૂબરૂ / ટપાલ
💥 07 દિવસ સુધીમાં અરજી કરવી
⤵ માહિતી જુઓ અરજી કરો
➤ https://jobojas.com/employment-office-surendranagar-bharti-2024
▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
Follow Us on Google News
➤https://bit.ly/3U1wee9
📱 JOB માહિતી ટેલીગ્રામ ચેનલ
https://telegram.me/JobOjas
ઉપયોગી માહિતી આગળ શેર કરો
TAT Special

      👩🏻‍🏫...ગુજરાત રાજ્ય સરકારમાં શિક્ષણ માટેના પગલાંઓ...👩🏻‍🏫


✍🏻 વિદ્યાસમીક્ષા કેન્દ્ર : શિક્ષણને લાગતાં ડેટાને અસરકારક રીતે એકત્રિત કરવાની, દેખરેખ રાખવાની, સહસંબંધિત કરવાની અને વિશ્લેષણ કરવાની ક્ષમતા યોજનાઓને અમલમાં મૂકવા માટે સમયસર પગલાં તરફ દોરી જાય છે.

✍🏻 પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ : રાજ્યની તમામ સરકારી તથા ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓ અને માધ્યમિક શાળાઓમાં ત્રણ દિવસ માટે ઉજવવામાં આવે છે. જેમાં અધિકારીઓ અને મંત્રીઓ શાળાની મુલાકાત લેતા હોય છે.

✍🏻 વિદ્યા દીપ યોજના : વિદ્યા દીપ યોજના, વીમા યોજના બાળકોને દત્તક લેવામાં આવે છે જ્યાં અપ્રિય ઘટનાના કિસ્સામાં માતાપિતાને નાણાકીય સહાયની ખાતરી કરવા માટે સરકાર દ્વારા પ્રીમિયમ ચૂકવવામાં આવે છે.

✍🏻 વિદ્યાલક્ષ્મી બોન્ડ્સ : ગર્લ ચાઈલ્ડ એજ્યુકેશનને પ્રોત્સાહિત કરવા માટે ગરીબ માતા-પિતાને તેમની દીકરીઓને શાળામાં મોકલવા માટે પ્રોત્સાહિત કરીને છોકરીઓની મહત્તમ નોંધણી સુનિશ્ચિત કરવાનો છે.

✍🏻 નિરોગી બાલ : સરકાર બાળ પ્રવેશ સાથે નિરોગીની પણ ખાતરી આપે છે કારણ કે બાળક જ્યારે વર્ગખંડમાં જાય છે ત્યારે આરોગ્ય એ તેની મુખ્ય ચિંતા હોય છે. 2008-09 માટે નિરોગી બાલ સાથે આરોગ્ય માટે સાક્ષરતાની જાહેરાત કરીને સલામત સ્વાસ્થ્ય માટે જન આંદોલન શરૂ કરવામાં આવ્યુ છે.

✍🏻 પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના : એસ. એસ. સી. પછીના અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા અનુ.જનજાતિના વિધાથીઓને આ શિષ્યવૃતિ મળવાપાત્ર થાય છે.

✍🏻 એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ શાળા : આદિજાતિના બાળકોને ગુણવત્તાસભર શિક્ષણ મળી રહે તેમજ શહેરી વિસ્તારના વિદ્યાથીઓની સમકક્ષ થાય તેમજ દરેક ક્ષેત્રે હરીફાઇ કરી શકે તે માટે ધોરણ ૬ થી ધોરણ ૧૨ સુધીનું શિક્ષણ વિના મૂલ્ય આપવાની યોજના.

✍🏻 વિદેશ અભ્યાસ માટે લોન : તેજસ્વી કારકિર્દી ધરાવતા વિદ્યાર્થીઓને વિદેશમાં વ્યવસાયલક્ષી અભ્યાસક્રમો/તાલીમ માટે હળવા વ્યાજની લોન આપવાની યોજના અમલમાં મુકવામાં આવી છે.

✍🏻 કોચીંગ ફી આપવાની યોજના : ધોરણ ૧૧-૧૨ વિજ્ઞાનપ્રવાહના વિધાથીઓને ગુજકટ અને જેઈઈની પરીક્ષાની પૂર્વ તૈયારી માટે કોચીંગ ફી આપવાની યોજના.

✍🏻 જ્ઞાનસેતુ પ્રોજેક્ટ :  રાજ્યના શિક્ષણ વિભાગનો ધ્યેય રાજ્યભરની સરકારી અને ગ્રાન્ટ-ઈન-એઈડ શાળાઓમાં અભ્યાસ કરતા 2,00,000 વિદ્યાર્થીઓની ઓળખ કરીને તેમને ધોરણ 6 થી 12 સુધીનું ઉચ્ચ-ગુણવત્તાવાળાનું શિક્ષણ પૂરું પાડવાનો છે.

✍🏻 સરસ્વતી સાધના યોજના : ધોરણ-૮ માં ભણતી અનુ.જાતિની વિદ્યાર્થીનીને સરસ્વતી સાધના યોજના હેઠળ સાયકલ સહાય કરવામાં આવશે.

✍🏻 મિશન સ્કૂલ ઑફ એક્સેલન્સ : આ મિશન ગુજરાતમાં નવા વર્ગખંડો, સ્માર્ટ ક્લાસરૂમ્સ, કોમ્પ્યુટર લેબની સ્થાપના કરીને અને રાજ્યમાં શાળાઓના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને એકંદરે અપગ્રેડ કરીને શિક્ષણના માળખાને મજબૂત બનાવવામાં મદદ કરશે.

✍🏻 નમો ટેબ્લેટ યોજના : ICT અને ડિજિટલ માધ્યમથી શિક્ષણ મેળવવા માટે કોલેજના વિદ્યાર્થીઓને ટેબ્લેટ વિતરણ.

✍🏻 વંદે ગુજરાત : કોવિડ-19ને કારણે શાળાના બંધ દરમિયાન ખોવાયેલા શિક્ષણના કલાકોની ભરપાઈ કરવા માટે, રાજ્યએ ટેલિવિઝન ડીટીએચ ચેનલો દ્વારા જીવંત અને રેકોર્ડ કરેલા પાઠની વ્યવસ્થા કરી.

✍🏻 જ્ઞાનકુંજ : જ્ઞાનકુંજ એ વર્ગખંડની ક્રિયાપ્રતિક્રિયા અને શિક્ષણ-અધ્યયન પ્રક્રિયાને વધારવા માટે શાળા ડિજિટલાઇઝેશન પ્રોગ્રામ છે.

Join : @GujaratGk
💥🟣UHS અમદાવાદમાં ભરતી.

◻️પોસ્ટ નામ- સ્ટાફ નર્સ
◻️લાયકાત- BSC / GNM
◻️છેલ્લી તારીખ- 12/07/2024

⬇️અરજી & સંપૂર્ણ માહિતી જાણો.
https://www.jobojas.in/2024/07/uhs-ahmedabad-bharti.html

ઉપયોગી માહિતી આગળ શેર કરો
💥 ગુજરાત શહેર સેવા આયોગ ક્લાસ ૧-૨ પરીક્ષાની તારીખ જાહેર

◻️GPSC Class 1 and 2 Exam Date 2024

➤https://jobojas.com/gpsc-exam
▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
Follow Us on Google News
➤https://bit.ly/3U1wee9
📱 JOB માહિતી ટેલીગ્રામ ચેનલ
https://telegram.me/JobOjas
ઉપયોગી માહિતી આગળ શેર કરો
◻️ટેલીગ્રામ પર કમાણી કરો...
◻️ ટેબ કરો અને રૂપિયા કમાઓ...
◻️માત્ર રોજ એક વખત એપ્લિકેશન ઓપન કરી જોવાની.
◻️એકપણ રૂપિયાનું રોકાણ કર્યા વગર રૂપિયા કમાઓ...

🎁 +2.5k Shares as a first-time gift

https://t.me/tapswap_mirror_1_bot?start=r_328405137

તમારુ લેવલ વધારવા દરરોજ કોડ મળશે
@hamster_kombat_todaycode
👩🏻વહાલી દીકરી યોજના 2023                        

🏚 જો તમારા ઘરમાં પણ દીકરી છે તો *ગુજરાત સરકારની વ્હાલી દીકરી યોજના* હેઠળ લાભ મળવા પાત્ર છે.

● પહેલાં ધોરણમાં:- ૪૦૦૦
● નવમા ધોરણમાં:- ૬૦૦૦
● દીકરીના ૧૮ વર્ષ :- ૧ એક લાખ

⤵️ માહિતી મેળવો અરજી કરો
https://bit.ly/3OGEtZP

તમારા દરેક ગૃપમા મોકલો જેથી કરીને બીજા ને ઉપયોગી થાય
💥 SPIPA Exam 2024 Result જાહેર...

● પરીક્ષા તારીખ : 23/06/2024
● જૂઓ તમારે કેટલાં માર્ક થાય છે..?

⤵️ રિઝલ્ટ ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો
https://jobojas.com/spipa-result
*💥 અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા વિવિધ જગ્યા પર ભરતી જાહેર*
    
➟ પોસ્ટ :
▪️ફાયરમેન
▪️ફાયર સ્ટેશન ઓફિસર
▪️ફાયર સબ ઓફિસર
➟ જગ્યાઓ : 115
➟ લાયકાત : પોસ્ટ મુજબ
➟ છેલ્લી તારીખ : 23/07/2024
    
⤵️ ફોર્મ ભરવા અને અન્ય માહિતી માટે    
https://www.jobojas.in/2024/07/amc-bharti.html
💥GSRTC બસ કંડક્ટરની ભરતી.

➖કંડક્ટર કુલ જગ્યાઓ :3342
સુધારા સાથે ફરી ઓનલાઇન અરજી ચાલુ
➖https://www.jobojas.in/2024/07/gsrtc-conductor-recruitment-2024.html