મારું ગુજરાતી OJAS GPSC ONLINE
18K subscribers
1.03K photos
4 videos
141 files
4.03K links
Download Telegram
🛑 બીજો દિવસ ચોથો તબ્બકો

૭૦૧ થી ૭૭૦

હાજર -૪૬
ગેરહાજર -૨૪

વધુ માહિતી માટે અમારી  વોટ્સએપ ચેનલ
https://whatsapp.com/channel/0029VaAMAmY2ZjCeXjUWNH1a
❤3
🛑 બીજો દિવસ છેલ્લો તબ્બકો

૭૭૧ થી ૮૦૦

હાજર -૨૩
ગેરહાજર -૦૭

વધુ માહિતી માટે અમારી  વોટ્સએપ ચેનલ
https://whatsapp.com/channel/0029VaAMAmY2ZjCeXjUWNH1a
❤1👎1
🔥6 થી 8 વિદ્યા સહાયક ભરતી સ્થગિત કરવામાં આવી https://marugujarati.in/vs-merit-2025/
❤1
*💥આ મેસેજ દરેક દીકરી સુધી પહોંચાડી પુણ્યનું કામ કરીએ..*

*◻️નમો લક્ષ્મી યોજના* માં ધોરણ 9 થી 12 માં અભ્યાસ કરતી તમામ વિદ્યાર્થીનીઓ (કન્યાઓ) ને આ શિષ્યવૃત્તિનો લાભ મળવાનો છે. ફોર્મ ભરવા લિંક:
https://marugujarati.in/namo-laxmi-yojana

1. દરેક વિદ્યાર્થીનીઓના માતા(મમ્મી)ના બેંક એકાઉન્ટ ખોલવાના છે જેમના મમ્મીના બેંક એકાઉન્ટ ખોલેલા હોય એમને બેંક પાસબુક ની નકલ શાળાના કાર્યાલયમાં જયારે મંગાવવામાં આવે ત્યારે જમા કરાવવા

2. તમામ વિદ્યાર્થીનિઓને લાભ મળવાનો હોવાથી ફરજિયાત મમ્મીના ખાતા સત્વરે વેકેશન દરમિયાન ખોલાવી દેવા.

3. ધોરણ 9 માં દર મહિને 500 એટલે 10 મહિનાના 5000 હજાર એવી રીતે ધોરણ 10માં દર મહિને 500 એટલે 10 મહિનાના 5000 હજાર ધોરણ 9અને10 ના કુલ 10000 હજાર મળશે. ધોરણ 10ની બોર્ડની પરીક્ષા પાસ કરે એટલે બીજા 10000 હજાર એમ કુલ માધ્યમિક શિક્ષણ પૂરું કરવાથી 20000 હજાર સહાય મળવાપાત્ર થશે.

4. એવી રીતે ધોરણ 11 માં દર મહિને 750 એટલે 10 મહિનાના 7500  એવી રીતે ધોરણ 12માં દર મહિને 750 એટલે 10 મહિનાના 7500  ધોરણ 11અને12 ના કુલ 15000 હજાર મળશે. ધોરણ 12ની બોર્ડની પરીક્ષા પાસ કરે એટલે બીજા 15000 હજાર એમ કુલ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ પૂરું કરવાથી 30000 હજાર સહાય મળવાપાત્ર થશે

5. નમો લક્ષ્મી યોજના દ્વારા વિદ્યાર્થીનીઓને ધોરણ 9 થી 12 સુધી કુલ 50000 હજારની સહાય મળવાપાત્ર છે.

6. આ યોજના દ્વારા દર માસે માતાના ખાતામાં DBT થી સીધા જમા કરવામાં આવશે, જે દીકરીના માતા હયાત ન હોય તેને તેના પોતાના ખાતાની વિગત આપવાની થશે.

7. માતાના બેંક ખાતા આધાર કાર્ડ સાથે લિંક અને સિડિંગ થયેલા હોવા જોઈએ. જેની ખાત્રી બેંકમાં કરી લેવી.

8. સમયસર યોજનાનો લાભ મળી રહે એ હેતુથી વેકેશન દરમિયાન આ કામ કરવાનું થતું હોઇ આ સાથે પરિપત્ર સામેલ છે જેનો અભ્યાસ કરી મદદરૂપ થશો.
https://marugujarati.in/namo-laxmi-yojana
▬▬▬▬▬▬▬▬▬▬▬▬
*Follow Us on Google News*
➤https://bit.ly/gujarat-news
*📱 JOB માહિતી ટેલીગ્રામ ચેનલ*
https://telegram.me/JobOjas
🪀તમારા મિત્રોને ફટાફટ જાણ કરો
https://bit.ly/WA-channel-link
❤10
💥 *ધોરણ 9થી 12માં વિદ્યાર્થીનીઓને મળશે રૂપિયા 50,000ની સ્કોલરશીપ, જાણો 'નમો લક્ષ્મી' યોજના?*
👉 https://marugujarati.in/namo-laxmi-yojana
❤1
મિત્રો તમારી સાથે કોઈ આવો અનુભવ થાય હોય તો જરૂરથી કોમેન્ટ કરજો....વધુમાં વધુ શેર કરજો.✍️🙏🏻👍
https://whatsapp.com/channel/0029VaAMAmY2ZjCeXjUWNH1a
*💥 લોકરક્ષક પોલીસ કોન્સ્ટેબલની ફાઈનલ આન્સર કી જાહેર LRD Police Constable Final Answer Key 2025*

Link https://www.jobojas.in/2025/06/police-answer-key-2025.html


WhatsApp Updates
https://whatsapp.com/channel/0029VaAMAmY2ZjCeXjUWNH1a
❤4
💥ગ્રામીણ ડાક સેવક ભરતીનું મેરીટ યાદી (6th Merit List) જાહેર

◻️21413 જગ્યાઓ માટેની ભરતીનુ રિઝલ્ટ ડીકલેર

https://www.jobojas.in/2025/07/gds-result-2025.html
😁3
💥 કોલેજ પાસ ઉમેદવારો માટે બેંકમાં આવી 10277 જગ્યાઓમાં ભરતી

◻️ જગ્યાનું નામ: ક્લાર્ક
◻️ કુલ જગ્યાઓ:10277
◻️ લાયકાત: ગ્રેજ્યુએટ
◻️ છેલ્લી તારીખ: 21/08/2025

↘️ માહિતી તથા ફોર્મ ભરવાની લિંક
https://www.jobojas.in/2025/07/ibps-clerk-2025.html
▬▬▬▬▬▬▬▬▬▬▬▬
📱 JOB માહિતી ટેલીગ્રામ ચેનલ
https://telegram.me/JobOjas
🪀તમારા મિત્રોને ફટાફટ જાણ કરો
https://whatsapp.com/channel/0029VaAMAmY2ZjCeXjUWNH1a
તમારા દરેક વોટ્સએપ ગ્રુપ માં શેર કરવા વિંનતી
❤6👍3😁2
💥💼10 પાસ માટે BSF(બોર્ડર સિકયુરિટી ફોર્સ)દ્વારા 3588 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

◻️પોસ્ટ: કોન્સ્ટેબલ(ટ્રેડમેન)
◻️પગાર : 21700/-
◻️લાયકાત : 10 પાસ/ITI
◻️છેલ્લી તારીખ : 25/08/2025

⬇️આ ભરતીમાં ફોર્મ ભરવા તથા વધુ માહિતી માટે આ લિંક પર જાઓ
https://www.jobojas.in/2025/07/bsf-constable-2025.html

આ માહિતી તમારા દરેક ગ્રુપમાં શેર કરવા વિંનતી.
❤7👍1
💰 ગુજરાત સરકાર દ્વારા રોજગારી માટે શરૂ કરાયેલ નવીન પોર્ટલ એટલે
◻️ અનુબંધમ ગુજરાત રોજગાર પોર્ટલ
🔎 4 પાસ થી ગ્રેજ્યુએટ સુધી બધાને મળે છે અહીં નોકરી. અનુબંધમ રોજગાર Portal માં  કરાવો રજીસ્ટ્રેશન અને મેળવો નોકરી

📢 *તમારા જિલ્લામાં રજીસ્ટ્રેશન કરો*
↘️ઓનલાઇન રજીસ્ટ્રેશન / Login
https://www.jobojas.in/2021/08/anubandham.html

↘️રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું ?
https://www.jobojas.in/2021/08/how-to-register-anubandham-in-gujarat.html
❤5
💥PM કિસાન સન્માન નિધી નો ₹.2000 (2 હજાર) હપ્તો ખાતામાં પડવાનું ચાલુ...તમારા ખાતામાં જમા થયો કે નહીં એ ચેક કરવાની લિંક. https://marugujarati.in/pm-kisan-samman-nidhi-yojna

💥PM કિસાન સન્માન નિધીનો ₹.2000 હપ્તો eKYC કરશો તો જ જમા થશે. eKYC કરવાની લિંક.

💥 તમારા ખાતામાં અત્યાર સુધીમાં કેટલા હપ્તા જમા થયાં ચેક કરો.

💥લિસ્ટ અપડેટ થઈ મુકાઈ ગયું છે આ લિસ્ટ નામ હશે તો જ હપ્તો જમા થશે નવી યાદી જોવાની લિંક

◻️ ખેડૂતોએ પીએમ કિસાન યોજના ઇ-કેવાયસી કરાવવું ફરજિયાત

√ આ માહિતી ગુજરાતના દરેક ખેડૂત મિત્રો સુધી પહોંચાડો.
❤4👍2