મારું ગુજરાતી OJAS GPSC ONLINE
18K subscribers
1.03K photos
4 videos
141 files
4.03K links
Download Telegram
ગણેશ ચતુર્થી 2025 શુભેચ્છા સંદેશ : Ganesh Chaturthi
https://gujaratieducation.in/ganesh-chaturthi
ટેટ પરીક્ષાની આતુરતાપૂર્વક રાહ જોતા ઉમેદવારો
https://gujaratieducation.in/tet-exam
❤1
Forwarded from મારું ગુજરાતી OJAS GPSC ONLINE (Gujarat Knowledge)
💥🇷 🇦 🇹 🇮 🇴 🇳 

◻️તમારા રેશન કાર્ડ પર કેટલો જથ્થો મળવાપાત્ર છે તે ઓનલાઈન જોઈ  ચેક કરી શકો છો.

◻️રેશન કાર્ડના નંબર નાખવાની જરૂર નહિ
◻️માત્ર કુટુંબની સભ્યસંખ્યા અને અન્ય જરૂરી વિગતો નાખી મળવાપાત્ર જથ્થો ઓનલાઈન જોઈ શકો.

◻️મળવાપાત્ર જથ્થો ઓનલાઈન જોવા માટેની લીંક
https://gujaratieducation.in/ration-card-jattho-gujarat
❤3
Forwarded from મારું ગુજરાતી OJAS GPSC ONLINE (Gujarat Knowledge)
💥સુકન્યા સમૃદ્ધિ યોજના

➜ દીકરીના લગ્ન અને અભ્યાસની નહિ  કરવી પડે ચિંતા

➜  માત્ર ૨૫૦ રૂપિયામાં ખોલાવો ખાતું અને મેળવો આ લાભ

◆ ૧,૦૦૦ ભરો અને મેળવો ૬,૦૭,૧૨૮ રૂપિયા

◆ બેટી બચાવો અને બેટી પઢાવો માટેની આ યોજના છે.

◆ યોજના વિશેની માહિતી અને ફોર્મ ડાઉનલોડ કરો

https://gujaratieducation.in/sukanya-samriddhi-yojana-ssy
Forwarded from મારું ગુજરાતી OJAS GPSC ONLINE (Gujarat Knowledge)
👰 કુંવરબાઇનું મામેરુ યોજના અંગે સંપુર્ણ માહિતી તથા ફોર્મ ડાઉનલોડ કરો.
💥 યોજનામાં રૂ.12,000/- ની સહાય.
💥 આવક મર્યાદા કેટલી છે?
💥 જરૂરી ડોક્યુમેન્ટની યાદી
💥 લગ્ન પછી કેટલા સમય સુધી લાભ?
⤵️ સંપૂર્ણ માહિતી મેળવો અરજી કરો
https://gujaratieducation.in/kuvarbai-nu-mameru-yojana/
●●●●●●●●●●●●●●●●●●●●●
તમારા મિત્રોને મોકલો ઉપયોગી થશે.
❤2
Forwarded from મારું ગુજરાતી OJAS GPSC ONLINE (Gujarat Knowledge)
💥 PM વિશ્વકર્મા યોજના
▬▬▬▬▬▬▬▬▬▬▬
◻️પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ
'PM વિશ્વકર્મા યોજના' શરૂ કરી
◻️આ યોજના હેઠળ 3 લાખ રૂપિયા
સુધીની લોન આપવામાં આવશે
◻️આ યોજના માટેની શરતો શું છે
અને કેવી રીતે અરજી કરવી?
https://gujaratieducation.in/pm-vishwakarma-yojana
▬▬▬▬▬▬▬▬▬▬▬
Follow Us on Google News
➤https://bit.ly/3U1wee9
📱 JOB માહિતી ટેલીગ્રામ ચેનલ
https://telegram.me/JobOjas
ઉપયોગી માહિતી આગળ શેર કરો
❤2
Forwarded from મારું ગુજરાતી OJAS GPSC ONLINE (Gujarat Knowledge)
*💥 રંગીન E-ચૂંટણી કાર્ડ ડાઉનલોડ કરો*

1️⃣ તમારૂ *e- ચૂંટણી કાર્ડ* તમે PDF માં ડાઉનલોડ કરી ફોનમાં સ્ટોર કરી શકો છો

2️⃣ મિત્રો, આપણે ઘણી જગ્યાએ ઓચિંતા ચૂંટણીકાર્ડ ની *ઝેરોક્ષ* ની જરૂર પડતી હોય છે.

3️⃣ તેના માટે હવે તમે ચૂંટણીકાર્ડની. *ઓફીસીયલ વેબસાઈટ* પરથી તમારૂં e-Epic PDF માં ડાઉનલોડ કરીને તમારા ફોનમાં સાચવી શકો છો અને ગમે ત્યારે તેની પ્રીંટ કાઢી શકો છો.

4️⃣ ચૂંટણીકાર્ડ (e-Epic) કેમ ડાઉનલોડ કરવું તેની *સ્ટેપ By સ્ટેપ* માહીતી
https://gujaratieducation.in/online-voter-id-card-registration/
==========================

   📲 *બીજા મિત્રોને શેર કરો* અને આ મેસેજ સાચવીને રાખજો બહુ કામના છે
❤4
💥👩🏻‍🏫 ગુજરાત આંગણવાડી દ્વારા કાર્યકર & તેડાગર પોસ્ટ માટેની ભરતી 2025.

▫️કુલ જગ્યાઓ- 9000+
▫️પોસ્ટ- કાર્યકર & હેલ્પર
▫️લાયકાત- 10 પાસ / 12 પાસ
▫️છેલ્લી તારીખ- 30/08/2025

↘️ અરજી & અન્ય વિગત જાણો.
https://marugujarati.in/anganwadi-bharti/

ઉપયોગી માહિતી આગળ શેર કરો
❤6
ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ ભરતી કટઓફ જાહેર...
#gujaratpolice #constable #police #GujaratiEducation
❤4
💥👨🏻‍✈️Breaking News: ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ જાહેર

ચેક કરો તમારું નામ છે કે નહીં?

https://www.jobojas.in/2025/08/lrd-merit-list.html

આ પોસ્ટ તમારા દરેક ગ્રુપમાં શેર કરો
❤1
🔥🔥 બ્રેકિંગ ન્યૂઝ...

દિવાળી અને ઉનાળું વેકેશનની તારીખો જાહેર...

📝 જુઓ કેટલા દિવસનું હશે દિવાળી અને ઉનાળું વેકેશન..https://marugujarati.in/vacation-date
❤2
💥આઉટસોર્સિંગથી ભરતી કરી સરકાર કર્મચારીઓનું શોષણ ના કરી શકેઃ સુપ્રીમ

💥 લાંબા સમય સુધી કામચલાઉ કર્મચારીઓથી જાહેર વહીવટમાં જનતાના વિશ્વાસનું ધોવાણ થાય છે.
https://marugujarati.in/contract
તમારા મિત્રોસાથે share કરો અને મોકલો
#contract #jobs #outsourcing #outsource #GujaratiEducation
❤2
💥GPSC ડેપ્યુટી સેકશન ઓફિસર / ડેપ્યુટી મામલતદાર કોલલેટર 2025

◻️Exam: 07-09-2025

◻️GPSC DySO Call Letter 2025 – Download
https://www.jobojas.in/2025/08/gpsc-dyso-call-letter-2025.html
▬▬▬▬▬▬▬▬▬▬▬▬
📱 JOB માહિતી ટેલીગ્રામ ચેનલ
https://telegram.me/JobOjas
🪀તમારા મિત્રોને ફટાફટ જાણ કરો
https://whatsapp.com/channel/0029VaAMAmY2ZjCeXjUWNH1a
તમારા દરેક વોટ્સએપ ગ્રુપ માં શેર કરવા વિંનતી
❤1👎1
💥 રેવન્યુ તલાટીની પરીક્ષાની તારીખ જાહેર, જાણો ક્યારે લેવાશે પરીક્ષા

➡️ જાણો : https://www.jobojas.in/2025/04/gpssb-talati-bharti-2025.html
▬▬▬▬▬▬▬▬▬▬▬▬
📱 JOB માહિતી ટેલીગ્રામ ચેનલ
https://telegram.me/JobOjas
🪀તમારા મિત્રોને ફટાફટ જાણ કરો
https://whatsapp.com/channel/0029VaAMAmY2ZjCeXjUWNH1a
તમારા દરેક વોટ્સએપ ગ્રુપ માં શેર કરવા વિંનતી
❤5
💥લખપતિ દીદી યોજના Lakhpati Didi Yojana
◻️લખપતિ દીદી યોજનાનો હેતુ શું છે?
◻️લખપતિ દીદી યોજના કોણ લઇ શકે છે?
◻️લખપતિ દીદી યોજના જરૂરી પુરાવા ?
◻️લખપતિ દીદી યોજના કેટલો લાભ મળે ?
https://gujaratieducation.in/lakhpati-didi-yojana
▬▬▬▬▬▬▬▬▬▬▬▬
📱 JOB માહિતી ટેલીગ્રામ ચેનલ
https://telegram.me/JobOjas
🪀તમારા મિત્રોને ફટાફટ જાણ કરો
https://whatsapp.com/channel/0029VaAMAmY2ZjCeXjUWNH1a
તમારા દરેક વોટ્સએપ ગ્રુપ માં શેર કરવા વિંનતી
❤5
🎓🔥 કચ્છ સ્પેશિયલ ભરતી ધોરણ 1 થી 5

◻️ બીજો તબક્કો જાહેર
https://www.jobojas.in/2025/08/kutch-1-to-5-merit.html
*તારીખ ૨ અને ૩ સપ્ટેમ્બર ના રોજ જિલ્લા પસંદગી રહેશે*🙏
❤2
💥 ગુજરાતના તમામ ન્યુઝ પેપરો વાંચો ઓનલાઈન મોબાઈલમા PDF ડાઉનલોડ કરો🗞

➥ દરરોજ ગુજરાતના બધાજ ન્યૂઝ પેપરો આ લિંક પર વાંચો.. https://gujaratieducation.in/online/pdf-news-paper
📰 ગુજરાત સમાચાર PDF:
📰 સંદેશ સમાચાર PDF:
📰 દિવ્ય ભાસ્કર PDF:
📰 ફુલછાબ PDF:
📰 સાંજ સમાચાર PDF:
📰 અકિલા સમાચાર PDF:
📰 મુંબઈ સમાચાર PDF:
📰 કચ્છ મિત્ર PDF:
📰 નવ ગુજરાત PDF:
📰 નોબત અખબાર PDF:
📰 જય હિન્દ PDF:
📰 ગુજરાતમિત્ર PDF:
📰 સમભાવ મેટ્રો PDF:
📰 ગુજરાત ટુડે PDF:
📰 સરદાર ગુર્જરી PDF:
📰 અભિયાન PDF:
📰 ઇકોનોમિક ટાઈમ્સ PDF:
📰 ચિત્રલેખા PDF:
📰 ગુજરાત દર્પણ PDF:
https://marugujarati.in/pdf-news-paper
▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
📱 JOB માહિતી ટેલીગ્રામ ચેનલ
https://telegram.me/JobOjas
🪀તમારા મિત્રોને ફટાફટ જાણ કરો
https://whatsapp.com/channel/0029VaAMAmY2ZjCeXjUWNH1a
તમારા દરેક વોટ્સએપ ગ્રુપ માં શેર કરવા વિંનતી
❤8😁1
💥 IBPS દ્વારા વિવિધ બેંકોમાં 13217 PO, ક્લાર્ક ની જગ્યાઓ માટે ન​વી ભરતી જાહેર

◻️ કુલ જગ્યાઓ: 13217
◻️ જગ્યાનું નામ: PO, ક્લાર્ક
◻️ ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ: 01/09/2025 થી 21/09/2025

↘️ વિગતવાર માહિતી તથા ફોર્મ ભરવાની લિંક https://www.jobojas.in/?m=1

*આ માહિતી તમારા દરેક ગ્રુપમાં શેર કરવા વિંનતી.
❤7
📢 RRC પશ્ચિમ રેલવેમાં એપ્રેન્ટિસની જગ્યા માટે ભરતીની જાહેરાત

◻️ પોસ્ટ: એપ્રેન્ટિસ
◻️ ખાલી જગ્યા: 2865
◻️ લાયકાત: 10/12 પાસ, આઇટીઆઇ
◻️ અંતિમ તારીખ: 29/09/2025

↘️ માહિતી તથા ફોર્મ ભરવાની લિંક
https://jobojas.com/rrc-wr-bharti-2025
▬▬▬▬▬▬▬▬▬▬▬▬
📱 JOB માહિતી ટેલીગ્રામ ચેનલ
https://telegram.me/JobOjas
🪀તમારા મિત્રોને ફટાફટ જાણ કરો
https://whatsapp.com/channel/0029VaAMAmY2ZjCeXjUWNH1a
તમારા દરેક વોટ્સએપ ગ્રુપ માં શેર કરો.
❤6👍1
💥આંગણવાડીના ભરેલ ફોર્મની સ્થિતિ જાણવા

◻️ આપની અરજી મંજુર થઈ ગઈ છે કે કોઈ ભૂલના કારણે અસ્વીકાર કરેલ છે જાણવા માટે આ લિંક પર વિગત ભરીને ચકાસણી કરવી
https://www.jobojas.in/2025/08/anganwadi-bharti-2025.html

દરરોજ નોકરીઓની જાહેરાત જોવા માટે આ ગ્રુપમાં જોડાવો👇🏻ગ્રુપ લિંક⬇️👇🏻
https://whatsapp.com/channel/0029VaAMAmY2ZjCeXjUWNH1a
❤1