મારું ગુજરાતી OJAS GPSC ONLINE
18K subscribers
1.03K photos
4 videos
141 files
4.03K links
Download Telegram
💥 રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પ્રાથમિક - માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા 2025 નોટિફિકેશન જાહેર

▪️ ફોર્મ ભરવાની સંપૂર્ણ માહિતી માટે નીચેની લિંક પર ક્લિક કરો

તમારા તમામ ગ્રુપમાં આ મેસેજ મોકલો કોઈ ગરીબ જરુરિયાતવાળા વિદ્યાર્થીને ઉપયોગી બનશે.

◻️પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ
https://marugujarati.in/pse-scholarship-exam-2025

◻️માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ
https://marugujarati.in/sse-scholarship-exam-2025
🪀 Whatsapp ને ટક્કર આપવા આવી ગઈ ભારતની દેશી ચેટિંગ એપ Arattai, લાખો લોકો કરી રહ્યા છે ડાઉનલોડ

➡️ વાંચો : https://marugujarati.in/arattai-app
▬▬▬▬▬▬▬▬▬▬▬▬
📱 JOB માહિતી ટેલીગ્રામ ચેનલ
https://telegram.me/JobOjas
🪀તમારા મિત્રોને ફટાફટ જાણ કરો
https://whatsapp.com/channel/0029VaAMAmY2ZjCeXjUWNH1a
તમારા દરેક વોટ્સએપ ગ્રુપ માં શેર કરવા વિંનતી
👍4❤1
💥Indus App Store : Google અને Appleને ટક્કર આપવા આવી ગયું છે Made in India એપ સ્ટોર
https://marugujarati.in/indus-app
❤1
આજનું દશેરાજ્ઞાન :

"સ્ત્રી જલેબી જેવી હોય છે. ગળીગળી ચાસણીવાળી. જોતાવેંત ના પાડવામાં આવી હોય તો ય મોંમાંથી લાળ ટપકી જાય એવી લલચામણી, સોનેરી, ચમકદાર, મીઠીમધુરી. પણ અંદર છેડો જ ન મળે એવા ગૂંચળા હોય ! રહસ્યમય ને લાગણીથી છલકાતી રસઝરતી.

પુરુષ ફાફડા જેવો હોય છે. સીધોસટ સાવ. ફરસો. જરાક તીખો ને થોડો ખારો. ઝટ ભાંગી જાય. જલેબી કરતાં સસ્તો કાયમ. સંભારો-કઢી-મરચાં-ડુંગળી બધું ય મફત ભેગું કરો ત્યારે જામે. તરત રવો રવો થઈ જાય. હળવો દેખાય ને ભીના સ્પર્શે લોંદો થઈ ચોંટી જાય.

એક ડાયાબીટીસ વધારે ને બીજું કોલેસ્ટ્રોલ. તબિયત બે ય બગાડે, તો ય જોડે બે ય ભાવે. સ્વાદમાં એકબીજાને પૂરક બને ! "
❤11🤣10
💥💥 GPSC STI ભરતી જાહેર.

💥 ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા રાજ્ય વેરા નિરીક્ષક ની જગ્યાઓ માટે ભરતી જાહેર (GPSC OJAS)

◻️ કુલ જગ્યાઓ: 323
◻️ પોસ્ટ: રાજ્ય વેરા નિરીક્ષક (STI)
◻️ લાયકાત: ગ્રેજ્યુએટ
◻️ ફોર્મ ભરવાની તારીખ:
03-10-2025 થી 17-10-2025

◻️ ભરતીની સંપૂર્ણ માહિતી
https://jobojas.com/gpsc-sti-2025
▬▬▬▬▬▬▬▬▬▬▬▬
📱 JOB માહિતી ટેલીગ્રામ ચેનલ
https://telegram.me/JobOjas
🪀તમારા મિત્રોને ફટાફટ જાણ કરો
https://whatsapp.com/channel/0029VaAMAmY2ZjCeXjUWNH1a
તમારા દરેક વોટ્સએપ ગ્રુપ માં શેર કરવા વિંનતી
❤4
◻️💥સરકારી કર્મચારીઓ માટે ખુશખબર : 8મા પગારપંચથી થશે મોટો વધારો – જાણો ક્યારે લાગુ થશે ? https://marugujarati.in/8th-pay
❤1
💥🤩બ્રેકિંગ ન્યૂઝ

🔥 લ્યો આવી ગયી તમારી ટેટ ૧ ની પરીક્ષા અને જાહેરનામું

ધોરણ 1 થી 5 માં શિક્ષક બનવા માટેની TET-I પરીક્ષાનું નોટિફિકેશન જાહેર

લાયકાત
ફોર્મ ભરવાની તારીખ
અરજી ફી
અભ્યાસક્રમ
પરીક્ષા પધ્ધતિ
અરજી કઈ રીતે કરવી
પરીક્ષા તારીખ

➡️ વાંચી આ ભરતી વિશે સંપૂણ માહિતી ગુજરાતીમાં : https://jobojas.com/seb-tet-1-exam
❤4🥰2
💥 ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેન્ક દ્વારા ગ્રામીણ ડાક સેવક ભરતી

◻️લાયકાત : કોલેજ પાસ
◻️પગાર : ₹30,000
◻️છેલ્લી તારીખ : 29/10/2025

વાંચો આ ભરતીની સંપૂર્ણ માહિતી :
https://jobojas.com/ippb-bharti-2025
▬▬▬▬▬▬▬▬▬▬▬▬
📱 JOB માહિતી ટેલીગ્રામ ચેનલ
https://telegram.me/JobOjas
🪀તમારા મિત્રોને ફટાફટ જાણ કરો
https://whatsapp.com/channel/0029VaAMAmY2ZjCeXjUWNH1a વોટ્સએપ ગ્રુપમાં શેર કરવા વિંનતી
❤6👍2