મારું ગુજરાતી OJAS GPSC ONLINE
18K subscribers
1.03K photos
4 videos
141 files
4.02K links
Download Telegram
ગુજરાત રોજગાર સમાચાર
#news #newjob #employment #jobs #jobojas #gujaratieducation
❤1
ગુજરાત રોજગાર સમાચાર
#news #newjob #employment #jobs #jobojas #gujaratieducation
ગુજરાત રોજગાર સમાચાર
#news #newjob #employment #jobs #jobojas #gujaratieducation
ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ તલાટી ભરતી ગુજરાત રોજગાર સમાચાર
#news #newjob #employment #jobs #jobojas #gujaratieducation
❤1
ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ જુનિયર ક્લાર્ક ભરતી ગુજરાત રોજગાર સમાચાર
#news #newjob #employment #jobs #jobojas #gujaratieducation
❤3
💥 GPSC DySO રીજલ્ટ જાહેર

▪️ રીજલ્ટ જોવા નીચેની લિંક પર ક્લિક કરો
👉 https://jobojas.com/gpsc-dyso-result-2025

↗️ તમારા મિત્રો ને શેર કરજો.
🚑💥 પરીક્ષા વગર સીધી નોકરી -
GVK ગુજરાત 108 માં ભરતી
◻️ ઈન્ટરવ્યુંં : 10 નવેમ્બર 2025
◻️ જાહેરાત & ઈન્ટરવ્યુ ટાઈમ અને
સ્થળ માટે વેબસાઈટ ઓપન કરો
➤ https://jobojas.com/gvk-emri-108-bharti-2025
▬▬▬▬▬▬▬▬▬▬▬▬
📱 JOB માહિતી ટેલીગ્રામ ચેનલ
https://telegram.me/JobOjas
🪀તમારા મિત્રોને ફટાફટ જાણ કરો
https://whatsapp.com/channel/0029VaAMAmY2ZjCeXjUWNH1a
તમારા દરેક વોટ્સએપ ગ્રુપ માં શેર કરવા વિંનતી
❤2
ભરતી ગુજરાત રોજગાર સમાચાર
#news #newjob #employment #jobs #jobojas #remotejob #gujaratieducation

👏2
ભરતી ગુજરાત રોજગાર સમાચાર
#news #newjob #employment #jobs #jobojas #remotejob #gujaratieducation
❤3
ભરતી ગુજરાત રોજગાર સમાચાર
#news #newjob #employment #jobs #jobojas #remotejob #gujaratieducation
❤3👍1
ગુજરાતમાં ગત બે દાયકામાં ન થયો હોય એ પ્રકારનો અસાધારણ કમોસમી વરસાદ આ વર્ષે થતા રાજ્યના વિવિધ જિલ્લાના ખેડૂતોના પાકને મોટું નુકસાન થયું છે.

આ સંદર્ભે, મેં તથા મારા સાથી મંત્રીશ્રીઓએ જુદા-જુદા જિલ્લાઓમાં જઈને અસરગ્રસ્ત ખેડૂતોની સાથે પ્રત્યક્ષ વાતચીત કરીને તેમની સ્થિતિ જાણી હતી.

કુદરતી આપત્તિની આ ઘડીમાં ધરતીપુત્રોની વ્યથાને સમજીને રાજ્ય સરકાર પૂરી સંવેદનાથી તેમની પડખે ઊભી છે.

રાજ્યભરના ખેડૂતોના પાકને થયેલા વ્યાપક નુકસાન સામે તેમની લાગણીને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા ધરતીપુત્રો માટે આશરે રૂપિયા 10 હજાર કરોડના રાહત-સહાય પેકેજની જાહેરાત કરું છું.

આ ઉપરાંત, રાજ્ય સરકાર 9 નવેમ્બરથી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે આશરે રૂ. 15,000 કરોડથી વધુના મૂલ્યની મગફળી મગ, અડદ અને સોયાબીનની ખરીદી કરવા પણ જઈ રહી છે.

અન્નદાતાઓની આર્થિક સુખાકારીની ચિંતા પોતાના માથે લઈને રાજ્ય સરકાર તેમની સહાયતા માટે હંમેશા પ્રતિબદ્ધ હતી, છે અને રહેશે તેવો વિશ્વાસ આપું છું.

#GujaratGoverment #Farmer #RaininGujarat #ReliefPackage
❤4