મારું ગુજરાતી OJAS GPSC ONLINE
18K subscribers
1.04K photos
4 videos
142 files
4.04K links
Download Telegram
વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના મેલેરીયા મુક્ત ગુજરાત અભિયાન-૨૦૨૪,વાહકજન્ય રોગ નિયંત્રણ તથા પાણીજન્ય રોગ નિયંત્રણલક્ષી વિવિધ ક્ષેત્રિય કામગીરી માટે U-PHC ખાતે ૧૧ મારાના કશર આધારીત તદન હંગામી ધોરણે નીચે જણાવેલ જગ્યાઓ માટે શીધી ભરતીથી ભરતી કરવા માટે માત્ર ઓનલાઈન અરજીઓ તા.૦૧/૦૧/૨૦૨૬ થી તા. ૧૦/૦૧/૨૦૨૬ સુધી મંગાવવામાં આવે છે.

રોજગાર ભરતીની જાહેરાત
#rojagar #employment #jobfair #jobalert
#news #newjob #employment #jobs #jobojas #gujaratieducation
❤13
લોકરક્ષક રનિંગ call latter બાબત
👍5❤3
Wireless PSI ભરતી જાહેર...

રોજગાર ભરતીની જાહેરાત
marugujarati.in
❤6
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ

ગુજરાત રાજય પોલીસ દળમાં વર્ગ-૩ સંવર્ગની Wireless તથા Motor Transport પ્રભાગની

જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટેની જાહેરાત

https://www.jobojas.in/2026/01/gprb-recruitment-2026.html
❤2
આપણા રાષ્ટ્રધ્વજ ના અશોક ચક્રને આ છે 24 ગુણ
❤10🔥2
BMCમા પાંચના બદલે ત્રણ વર્ષે કાયમી કરાશે, નવી ભરતીના કર્મચારીને લાભ

કર્મચારીઓ રજુઆતો કરીને થાક્યા, મોટા ભાગની ભરતીઓ થઈ ચૂકી ત્યારે આજે નિર્ણય
❤5
કચ્છ સ્પે. નિમ્ન પ્રાથમિક વેઇટિંગ
રોજગાર ભરતીની જાહેરાત
❤1👍1
CCE Exam 2026.pdf
1002.1 KB
💥💥CCE ભરતી 2026 

- 5700 જગ્યાઓ
- પરીક્ષાની સંભવિત તારીખ : 15 March 2026

➜ વાંચો આ ભરતીની સંપૂર્ણ માહિતી ગુજરાતીમાં :

https://marugujarati.in/gsssb-cce-exam-2026/
❤6🍾1