મારું ગુજરાતી OJAS GPSC ONLINE
18K subscribers
1.04K photos
4 videos
142 files
4.04K links
Download Telegram
👉શિક્ષણમંત્રીએ ફોન કર્યો તો ય બોર્ડ માન્યું નહીં!! TET-1 પરીક્ષામાં 19 પ્રશ્ન પર વિવાદ, 1-2 માર્ક્સ અટક્યા પોણો લાખ વિદ્યાર્થીઓના સપનાં, હવે હાઇકોર્ટ નક્કી કરશે સ્ટુડન્ટ્સનું ભવિષ્ય

👉ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલી TET-1 પરીક્ષા અત્યારે વિવાદોના વંટોળમાં ફસાઈ છે. પરીક્ષાના પરિણામમાં માત્ર 1-2 માર્ક્સ માટે રહી ગયેલા હજારો ઉમેદવારો હવે ન્યાય માટે ગુજરાત હાઈકોર્ટના દ્વારે પહોંચ્યા છે. શિક્ષણ મંત્રીના આદેશ છતાં બોર્ડના અધિકારીઓએ પરિણામમાં સુધારો ન કરતાં અને વિદ્યાર્થીઓ સાથે ઉદ્ધત વર્તન કરતા સમગ્ર મામલો ગરમાયો છે.
👉સોર્સ: દિવ્ય ભાસ્કર ન્યૂઝ
https://whatsapp.com/channel/0029VaAMAmY2ZjCeXjUWNH1a
❤3
🔥વિદ્યાસહાયક ભરતી 6 થી 8 વર્ષ 2024 પ્રતીક્ષા યાદી બાબત..🔥
❤2
વધુ એક તઘલખી ફતવો: તીડ ભગાડ્યા, શૌચાલય અને પશુ ગણાવ્યા બાદ હવે શિક્ષકો કૂતરાં પણ ગણશે
❤4🤡3😁1😱1
2026 પહેલાં નિવૃત્ત થનારા કેન્દ્રના પેન્શનરોને પણ 8મા પગાર પંચનો લાભ
❤2
શિક્ષણ વિભાગ દ્વારા અખબારોમાં પ્રસિદ્ધ થયેલા અહેવાલોનો સત્તાવાર રદિયો: શિક્ષકો પાસે કૂતરા ગણાવવાની વાત પાયાવિહોણી
-----


📌રાજ્યના વિવિધ વર્તમાનપત્રો અને ઈલેક્ટ્રોનિક મીડિયામાં પ્રસિદ્ધ થયેલા સમાચાર, જેમાં જણાવવામાં આવ્યું છે કે “સરકાર હવે શિક્ષકો પાસે રખડતાં કૂતરાં પણ ગણાવશે”. જે અનુસંધાને કમિશનર શાળાઓની કચેરી, ગાંધીનગર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે, આ સમાચારો તદ્દન સત્યથી વેગળા અને પાયાવિહોણા છે.
😁7❤5
રાજ્યમાં ટેટ-૧ નિ પ્રક્રિયા પૂર્ણ થઈ હવે ભરતી યોજાય તેનો ઈન્તજાર
❤1
💥👨🏼‍🎓 ઈન્ડિયન આર્મી (અગ્નિવીર) ભરતી 2026
▬▬▬▬▬▬▬▬▬▬▬▬
◻️ પોસ્ટ : GD / ક્લાર્ક / ટેક્નિકલ / ટ્રેડસમેન
◻️કુલ જગ્યાઓ : 25000+
◻️લાયકાત : 8 / 10 / 12 પાસ
◻️છેલ્લી તારીખ : 01/04/2026
↘️ માહિતી મેળવી અરજી કરો.
https://www.jobojas.in/2026/02/army-agniveer-2026.html
▬▬▬▬▬▬▬▬▬▬▬▬

📢 આવી જ માહીતી વૉટ્સએપમાં મેળવો
https://whatsapp.com/channel/0029VaAMAmY2ZjCeXjUWNH1a
❤2👍1
RBI આસિસ્ટન્ટ ભરતી 2026: 650 જગ્યાઓ માટે સુવર્ણ તક
❤9
💥તમારા ગામ અને શહેરની 2026ની નવી મતદાર યાદી ડાઉનલોડ કરો
💥નવી મતદારયાદીમાં તમારું નામ છે કે નહીં ? ચેક કરો
◻️Matdaryadi Gujarat 2026
https://marugujarati.in/matdar-yadi
❤5
💥CCE ભરતીમાં કુલ 1180 જગ્યાઓનો વધારો, આમ CCE માં કુલ 6550 જગ્યાઓ થઈ.

⇨ફોર્મ ભરવાની તારીખ : 02/03/2026
⇨કુલ જગ્યાઓ : 6550
⇨લાયકાત : ગ્રેજ્યુએટ (કોલેજ પાસ)

➡️ વધુ માહિતી અને ફોર્મ ભરવા માટે નીચેની લિંક પર ક્લિક કરો. 👇👇

↘️ ઓનલાઇન અરજી કરો
https://www.jobojas.in/2026/02/gsssb-cce-2026.html
🪀તમારા મિત્રોને ફટાફટ જાણ કરો
https://whatsapp.com/channel/0029VaAMAmY2ZjCeXjUWNH1a
❤10
💥 GPSC પરીક્ષા કેલેન્ડર 2026
▬▬▬▬▬▬▬▬▬▬▬▬
✍️ ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા યોજાનાર આગામી પરીક્ષાઓ માટેનું કેલેન્ડર 2026
📚GPSC Exam Calendar 2026
➤https://jobojas.com/gpsc-exam-calendar-2026/
▬▬▬▬▬▬▬▬▬▬▬▬
📱 JOB માહિતી ટેલીગ્રામ ચેનલ
https://telegram.me/JobOjas
🪀તમારા મિત્રોને ફટાફટ જાણ કરો
https://whatsapp.com/channel/0029VaAMAmY2ZjCeXjUWNH1a
તમારા દરેક વોટ્સએપ ગ્રુપ માં શેર કરવા વિંનતી
❤5
💥💥 *બિગ બ્રેકીંગ ન્યૂઝ*

*PSI/પોલીસ રનિંગ પાસ કરેલ ઉમેદવારોનું લિસ્ટ જાહેર*

👉 https://www.jobojas.in/2025/12/gprb-psi-result-2025.html

👉કેટલી મિનિટ અને સેકન્ડમાં દોડ પુરી કરી એ પણ જોઈ શકશો

*જે ઉમેદવારો એ PSI અને પોલીસ બન્નેમાં ફોર્મ ભરેલ હતું એમનું લિસ્ટ જાહેર થયું છે.*

દરેક ઉમેદવાર સુધી પહોંચાડો
❤3👍2
કેન્દ્રીય વિદ્યાલયમાં ભરતી
👍2
નેશનલ આયુષ મિશન અંતર્ગત ભરતી
👍1
શિક્ષકો ની ભરતી
👍4
જાહેર રજાઓની તારીખોમાં ફેરફાર - 2026

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર
❤3👍1
💥👆🏻📚મુખ્યમંત્રી જ્ઞાનસાધના સ્કોલરશીપના ફોર્મ ભરવાની મુદત લંબાવી 28 કરાઈ
ઓનલાઇન અરજી કરવા માટે
https://marugujarati.in/gyan-sadhana-scholarship-yojana/
❤4👍2