મારું ગુજરાતી OJAS GPSC ONLINE
18.1K subscribers
1.05K photos
4 videos
144 files
4.05K links
Download Telegram
💥જવાહર નવોદય વિદ્યાલય પરિણામ જાહેર Navodaya Result 2026

◻️ તમારા બાળકનું પરિણામ જુઓ

https://marugujarati.in/navodaya-result-2026
ભરતી જાહેરનામું – મેનેજિરિયલ પદો (કરાર આધારિત)

ગુજરાત સરકાર હેઠળની વિશેષ હેતુ માટે સ્થાઘેલ સંસ્થા વકાD ગાંધીનગર ખાતે કસર આધારિત ૧૩ પદી માટે ઊર્જાવાન, અનુભવી અને દ્રષ્ટિવંત વ્યાવસાયિકો પાસેથી અરજીઓ આમંત્રિત કરે છે. કામના ભાર અનુસાર ખાલી જગ્યાઓ તથા નિમણૂકનું સ્થળ બદલાઈ શકે છે.
❤2
મહારાણા શ્રી વિજય દેવજી સાર્વજનિક કેળવણી મંડળ, ધરમપુર સંચાલિત શ્રી વનરાજ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ (ગ્રાન્ટ ઈન એઈડ) બામટી, ધરમપુરને ઉચ્ચ શિક્ષણ કમિશ્નરની કચેરી ગાંધીનગરના પત્રક્રમાંક: કવટ/isc3 / વર્ગ-3 / NOC / 1213-15 તા. 04/02/2026 થી બિન શૈક્ષણિક વર્ગ-૩ ની જગ્યા ભરવા માટે એન.ઓ.સી. મળેલ છે. નીચે જણાવેલ ખાલી જગ્યાની ભરતી કરવા માટે નિયત નમૂનામાં અરજીઓ મંગાવવામાં આવે છે, ભરતી અંગેની વિગતવાર માહિતી તથા અરજી ફોર્મ કોલેજની વેબસાઈટ www.vacc.ac.in પર મુકેલ છે.
ગુજરાત હાઈકોર્ટની સરકારને માર્મિક ટકોર

પોલીસ ભરતીમાં ૧૦ લાખ ફોર્મ, તો વિચારો કેટલી બેરોજગારી ?
❤1
સેલેરી રિસ્ટ્રક્ચરિંગથી વાર્ષિક ₹30 લાખ પેકેજ ધરાવતા નોકરિયાતો 1.3 લાખ બચાવી શકે છે
❤1
Channel name was changed to «મારું ગુજરાતી OJAS GPSC ONLINE»
SSC ઉમેદવારો માટે વેસ્ટર્ન રેલવેમાં ગ્રુપ Dની ભરતી

પાવર ગ્રીડ કોર્પોરેશન ગુજરાતમાં વિવિધ પદ પર નોકરી
પસંદગી પામનારને વાર્ષિક 6.14 લાખથી 6.50 લાખનું પેકેજ

IDBIમાં આસિસ્ટન્ટ મેનેજરની 1300 જગ્યા માટે 19 માર્ચ સુધી અરજી કરાશે

60% માર્ક્સ સાથે ગ્રેજ્યુએટ હોવું અને 2 વર્ષનો અનુભવ જરૂરી
❤2
મેડિકલ ઓફિસરની 1358 જગ્યાઓ ભરાશે,1.77 લાખ રૂપિયા સુધી પગાર

MBBS પાસ ઉમેદવારો 31મી માર્ચ સુધીમાં અરજી કરી શકશે
કમિશને પ્રથમવાર ૭ કોલેજને ૧-૧ કરોડનો દંડ કર્યો

વિદ્યાર્થીઓને સ્ટાઈપેન્ડ ન આપનારી મેડિકલ કોલેજોને હવે ૧ કરોડનો દંડ
વિજ્ઞાન અને સંશોધન ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઇચ્છુક વિદ્યાર્થીઓ માટે સુવર્ણ તક

દેશની 7 IISER સંસ્થામાં પ્રવેશ માટે 7 જૂને એપ્ટિટયૂડ ટેસ્ટ, 13 એપ્રિલ સુધી અરજી કરાશે
❤1
18 માર્ચે નાનપુરા બહુમાળી ભવન ખાતે જોબ ફેર યોજાશે

શિક્ષકો અને આઈટી ડેવલપર સહિતની જગ્યા ભરાશે, પગાર રૂ. 25 હજાર સુધી

ફેરમાં ફ્રેશર્સ અને 1થી 2 વર્ષના અનુભવી પણ ભાગ લઈ શકશે
💥સરકારના વિવિધ વિભાગોમાં 2 લાખથી વધુ જગ્યા માટે ભરતી થશે
https://marugujarati.in/govt-job-2026
પ્રાથમિક શાળાની શૈક્ષણિક ગુણવત્તા વધારવા વધુ એક આયોજન

- જિલ્લાની ૩૦ પ્રા. શાળામાં વાંચન, ગણન, લેખન અભિયાન હેઠળ બાહ્ય મૂલ્યાંકન હાથ ધરાયું
❤1
UPSCમાં રેન્ક છતાં ગુજરાતના છ ઉમેદવારે ફરીવાર પરીક્ષા આપી
❤4
૫૨૨ ટેકનિકલ કોલેજોનું ૩ વર્ષનું ફી માળખું જાહેર, ૫ ટકાની મર્યાદામાં ફી વધારો

૧૧૧ કોલેજમાં UG-PGની ફી એક લાખ
જેટલી, અદાણીની સૌથી વધુ ૧.૯૦ લાખ
❤2
ઓરડા વિના ભણવું કઈ રીતે? રાજ્યમાં ૯૪૪૨ સરકારી સ્કૂલોમાં ઓરડાની ઘટ

શિક્ષણ મંત્રીનું રટણ ઃ પ્રાથમિક-માધ્યમિક શાળામાં જલદી ઓરડાઓ બનશે
❤3
શિક્ષણ સમિતિના ચેરમેનની સફળ રજુઆત

નગર પ્રાથમિક શિક્ષણ વ્યવસ્થામાં હવે અંગ્રેજીમાં પણ લિવિંગ સર્ટી મળી શકશે
❤2