મારું ગુજરાતી OJAS GPSC ONLINE
18.1K subscribers
1.04K photos
4 videos
143 files
4.04K links
Download Telegram
દુનિયાના ૧૮ દેશો અને તેઓ જે વસ્તુઓ માટે વિશ્વભરમાં જાણીતા છે!
અહીં એક ખૂબ જ ઉપયોગી માહિતી આપવામાં આવી છે. જો તમે કોઈ દેશ વિશે જાણવા માંગતા હો, તો તમે આ યાદી જોઈ શકો છો. તમે આમાંથી કયા દેશ વિશે જાણતા હતા? નીચે કોમેન્ટ્સમાં અમને ચોક્કસ જણાવો!

યાદી:
🇰🇷 દક્ષિણ કોરિયા: ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગ
🇦🇪 UAE: ખનીજ તેલ અને વેપાર
🇹🇭 થાઈલેન્ડ: ચોખાના ઉત્પાદન
🇨🇦 કેનેડા: કુદરતી સંસાધનો
🇯🇵 જાપાન: ટેકનોલોજી

🇨🇳 ચીન: મેન્યુફેક્ચરિંગ
🇧🇩 બાંગ્લાદેશ: કાપડ ઉદ્યોગ / ગારમેન્ટ્સ
🇨🇭 સ્વિત્ઝર્લેન્ડ: બેન્કિંગ
🇳🇵 નેપાળ: પ્રવાસન
🇸🇦 સાઉદી અરેબિયા: ખનીજ તેલ

🇬🇧 UK: શિક્ષણ અને ઇતિહાસ
🇫🇷 ફ્રાન્સ: ફેશન અને પરફ્યુમ
🇩🇪 જર્મની: ઓટોમોબાઈલ્સ
🇺🇸 અમેરિકા: ટેકનોલોજી અને નવીનતા
🇮🇹 ઈટાલી: કળા અને સ્થાપત્ય

🇮🇳 ભારત: મસાલા અને સંસ્કૃતિ
🇦🇺 ઓસ્ટ્રેલિયા: માઇનિંગ
🇹🇷 તુર્કી: ગાલીચા (કાર્પેટ્સ)
❤12
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી
❤3
સુરત મહાનગરપાલિકા ભરતી
❤2
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ભરતીની જાહેરાત
❤6
SSB માં SI અને ASI ના પદ પર ભરતીની જાહેરાત.
❤5🐳1
💥 વિધ્યાસહાયક ભરતી ભરતી 2026
▬▬▬▬▬▬▬▬▬▬▬▬
◻️ પોસ્ટ : વિધ્યાસહાયક શિક્ષક
◻️કુલ જગ્યાઓ : 11000
◻️લાયકાત : PTC / D.El.Ed
◻️છેલ્લી તારીખ : 24/04/2026
↘️ માહિતી મેળવી અરજી કરો.
https://marugujarati.in/vidhyasahayak-bharti-2026
▬▬▬▬▬▬▬▬▬▬▬▬
📢 આવી જ માહીતી વૉટ્સએપમાં મેળવો
https://whatsapp.com/channel/0029VaAMAmY2ZjCeXjUWNH1a
❤1👍1
પી.એમ. શ્રી કેન્દ્રીય વિદ્યાલય સીમા સુરક્ષા બળ, દાંતીવાડા પ્રવેશ સૂચના
❤1
ધોરણ ૧થી ૫માં રેકોર્ડબ્રેક ભરતીઃ ૧૧ હજાર જગ્યા સામે ૧૧ હજાર જ ઉમેદવાર, તમામને નોકરી મળશે
❤5
.🌟💪
ભારતની પ્રથમ અને એકમાત્ર મહિલા મરીન પાયલોટ રેશમા નીલોફર
🏆🎉👏
❤10👏1
અમદાવાદ જિલ્લામાં અનેક ઉદ્યોગો છતાં 328 જગ્યા ખાલી

યુવાનોને સ્કીલ્ડ બનાવાના દાવા વચ્ચે ITIમાં મહત્ત્વની 3801 જગ્યા ખાલી
❤4
ભ્રષ્ટચાર-ગેરરીતિની ૧૧ હજારથી વધુ ફરિયાદો તકેદારી આયોગમાં નોંધાઈ
❤3
સરકારના વિભાગોમાં ૨૫ વર્ષમાં ૫૫૦ કરોડના પાંચ હજાર બાકી બિલો
❤2
ખાનગી સ્કૂલોમાં ધો.૧માં પ્રવેશ માટે

RTEમાં આ વર્ષે બેઠક ઘટી : ૮૪ હજારથી વધુ બેઠકોમાં પ્રવેશ અપાશે
❤3
શિક્ષિત યુવાઓને ફાંફાં, મળતિયાઓને ફરી તક

નિવૃત્તિ પછી 'નોકરીઓ' ! ઘરડાઘરમાં તબદીલ કરાતા સચિવાલય-બોર્ડ નિગમો
❤3
મુખ્યમંત્રી પૌષ્ટિક આહાર યોજનાનું ઢમ ઢોલ માહે પોલ

નેતાઓના કાર્યક્રમમાં ભરપેટ ભોજનના મોંઘા થાળ, બાળકોને નાસ્તો રૂા.૫નો
👎2💯2❤1
લાંબા સમય સુધી કામ કરનાર કર્મચારી કાયમી ગણાશેઃ સુપ્રીમ
❤9👍4👎2
🔥BREAKING NEWS🔥

◻️ગુજરાતમાં હાલમાં વસતિ ગણતરી નહીં થાય

◻️ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના કારણે સરકારનો નિર્ણય, નવી તારીખ હવે પછી જાહેર કરાશે. https://marugujarati.in/census-2027
❤3
💥રાજ્યમાં 6.28 લાખ વિદ્યાર્થીઓ આજે જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા આપશે
❤1👍1
💥આજથી RTE હેઠળ ધોરણ-1માં પ્રવેશ માટે ઓનલાઈન રજિસ્ટ્રેશનનો પ્રારંભ થશે

ઓનલાઇન રજીસ્ટ્રેશન માટે
marugujarati.in/rte-gujarat-2026
❤1