મારું ગુજરાતી OJAS GPSC ONLINE
18K subscribers
1.03K photos
4 videos
141 files
4.02K links
Download Telegram
Forwarded from GujaratGk
💥DRDO એપ્રેન્ટિસ ભરતી 2025
◻️પોસ્ટ : એપ્રેન્ટિસ
◻️જગ્યા : 195
◻️લાયકાત : ITI, સ્નાતક, ડિપ્લોમા
◻️છેલ્લી તારીખ : 26/10/2025
↘️ *માહિતી તથા ફોર્મ ભરવાની લિંક*
https://www.jobojas.in/2025/09/drdo-bharti.html
▬▬▬▬▬▬▬▬▬▬▬▬
📱 JOB માહિતી ટેલીગ્રામ ચેનલ
https://telegram.me/JobOjas
🪀તમારા મિત્રોને ફટાફટ જાણ કરો
https://whatsapp.com/channel/0029VaAMAmY2ZjCeXjUWNH1a
તમારા દરેક વોટ્સએપ ગ્રુપ માં શેર કરો.
❤1
Forwarded from GujaratGk
💥 SSC સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા ભરતી
◻️ દિલ્હી પોલીસ ભરતી
◻️ કુલ જગ્યાઓ : 7565
◻️ લાયકાત : 10+2 પાસ
◻️ છેલ્લી તારીખ : 21/10/2025
➜સંપૂર્ણ માહિતી મેળવી ફોર્મ ભરો
https://jobojas.com/ssc-delhi-police-constable-bharti
▬▬▬▬▬▬▬▬▬▬▬▬
📱 JOB માહિતી ટેલીગ્રામ ચેનલ
https://telegram.me/JobOjas
🪀તમારા મિત્રોને ફટાફટ જાણ કરો
https://whatsapp.com/channel/0029VaAMAmY2ZjCeXjUWNH1a
તમારા દરેક વોટ્સએપ ગ્રુપ માં શેર કરવા વિંનતી
❤3
💥 તલાટી ની પરીક્ષાનું પરિણામ તારીખ જાહેર

↘️ આવતીકાલે જાહેર થશે FAK, જાણો પરિણામ તારીખ..
https://jobojas.com/revenue-talati-paper/
❤1💋1
💥 GSSSB રેવેન્યુ તલાટી રીજલ્ટ જાહેર
◻️ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મહેસૂલી તલાટી પરિણામ જાહેર

◻️ Exam Date : 14-09-2025

◻️ GSSSB Revenue Talati Exam Result
↘️ પાસ થયેલ ઉમેદવારોની યાદી ડાઉનલોડ કરો
https://www.jobojas.in/2025/09/revenue-talati.html
▬▬▬▬▬▬▬▬▬▬▬▬
📱 JOB માહિતી ટેલીગ્રામ ચેનલ
https://telegram.me/JobOjas
🪀તમારા મિત્રોને ફટાફટ જાણ કરો
https://whatsapp.com/channel/0029VaAMAmY2ZjCeXjUWNH1a
તમારા દરેક વોટ્સએપ ગ્રુપ માં શેર કરવા વિંનતી
❤6👍2🥰1🆒1
💥 GSRTC કોલ લેટર જાહેર
◻️ ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહા નિગમ દ્વારા હેલ્પરની જગ્યા માટે કોલ લેટર જાહેર

◻️ Exam Date : 05-10-2025

◻️ GSRTC Helper Exam Call Letter 2025
*↘️ પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરો*
https://jobojas.com/helper-call-letter
▬▬▬▬▬▬▬▬▬▬▬▬
📱 JOB માહિતી ટેલીગ્રામ ચેનલ
https://telegram.me/JobOjas
🪀તમારા મિત્રોને ફટાફટ જાણ કરો
https://whatsapp.com/channel/0029VaAMAmY2ZjCeXjUWNH1a
તમારા દરેક વોટ્સએપ ગ્રુપ માં શેર કરવા વિંનતી
❤4
પહેલી ઓક્ટોબરથી બદલાઈ રહ્યા છે આ નિયમ, જાણી લો ફાયદામાં રહેશો…

https://marugujarati.in/new-rules-on-1-oct-2025
ભારતની એશિયા કપની ફાઇનલમાં જીત

#asiacup2025 #champions #indvspak2025 #indvspaklive #india
🔥7👍5😭1
Talati Exam Marks All Candidates.pdf
3.7 MB
💥 ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા રેવન્યુ તલાટી પ્રાથમિક પરીક્ષામાં હાજર રહેલા ઉમેદવારના માર્ક જાહેર

↘️ તમારા માર્ક જોવા માટે :
https://jobojas.com/revenue-talati-result/
👍4❤3
💥 ધોરણ ૬ થી ૮ વિદ્યાસહાયક ભરતી
◻️સામાજિક વિજ્ઞાન બીજો રાઉન્ડ મેરીટ જાહેર
https://www.jobojas.in/2025/02/vidyasahayak-merit.html
👍2❤1
💥તલાટી ભરતી સુધારેલી નવી યાદી જાહેર
https://jobojas.com/revenue-talati-result
📚મહેસૂલ તલાટી, વર્ગ-૩ જા.ક્ર. ૩૦૧/૨૦૨૫૨૬ – સંવર્ગની તા.૧૪-૦૯-૨૦૨૫ ના રોજ યોજાયેલ પ્રાથમિક પરીક્ષાના અંતે ઉમેદવારોએ મેળવેલ ગુણના મેરીટસ આધારે મુખ્ય પરીક્ષા માટે લાયક ઠરેલ ઉમેદવારોની યાદી.
#vilashdghvlogs #gpscpreparation #gsssbexamdate #viralpictures #gpsc #viral #CCE #LRD #viralvideochallenge
❤4
💥 રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પ્રાથમિક - માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા 2025 નોટિફિકેશન જાહેર

▪️ ફોર્મ ભરવાની સંપૂર્ણ માહિતી માટે નીચેની લિંક પર ક્લિક કરો

તમારા તમામ ગ્રુપમાં આ મેસેજ મોકલો કોઈ ગરીબ જરુરિયાતવાળા વિદ્યાર્થીને ઉપયોગી બનશે.

◻️પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ
https://marugujarati.in/pse-scholarship-exam-2025

◻️માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ
https://marugujarati.in/sse-scholarship-exam-2025
🪀 Whatsapp ને ટક્કર આપવા આવી ગઈ ભારતની દેશી ચેટિંગ એપ Arattai, લાખો લોકો કરી રહ્યા છે ડાઉનલોડ

➡️ વાંચો : https://marugujarati.in/arattai-app
▬▬▬▬▬▬▬▬▬▬▬▬
📱 JOB માહિતી ટેલીગ્રામ ચેનલ
https://telegram.me/JobOjas
🪀તમારા મિત્રોને ફટાફટ જાણ કરો
https://whatsapp.com/channel/0029VaAMAmY2ZjCeXjUWNH1a
તમારા દરેક વોટ્સએપ ગ્રુપ માં શેર કરવા વિંનતી
👍4❤1
💥Indus App Store : Google અને Appleને ટક્કર આપવા આવી ગયું છે Made in India એપ સ્ટોર
https://marugujarati.in/indus-app
❤1
આજનું દશેરાજ્ઞાન :

"સ્ત્રી જલેબી જેવી હોય છે. ગળીગળી ચાસણીવાળી. જોતાવેંત ના પાડવામાં આવી હોય તો ય મોંમાંથી લાળ ટપકી જાય એવી લલચામણી, સોનેરી, ચમકદાર, મીઠીમધુરી. પણ અંદર છેડો જ ન મળે એવા ગૂંચળા હોય ! રહસ્યમય ને લાગણીથી છલકાતી રસઝરતી.

પુરુષ ફાફડા જેવો હોય છે. સીધોસટ સાવ. ફરસો. જરાક તીખો ને થોડો ખારો. ઝટ ભાંગી જાય. જલેબી કરતાં સસ્તો કાયમ. સંભારો-કઢી-મરચાં-ડુંગળી બધું ય મફત ભેગું કરો ત્યારે જામે. તરત રવો રવો થઈ જાય. હળવો દેખાય ને ભીના સ્પર્શે લોંદો થઈ ચોંટી જાય.

એક ડાયાબીટીસ વધારે ને બીજું કોલેસ્ટ્રોલ. તબિયત બે ય બગાડે, તો ય જોડે બે ય ભાવે. સ્વાદમાં એકબીજાને પૂરક બને ! "
❤11🤣10
💥💥 GPSC STI ભરતી જાહેર.

💥 ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા રાજ્ય વેરા નિરીક્ષક ની જગ્યાઓ માટે ભરતી જાહેર (GPSC OJAS)

◻️ કુલ જગ્યાઓ: 323
◻️ પોસ્ટ: રાજ્ય વેરા નિરીક્ષક (STI)
◻️ લાયકાત: ગ્રેજ્યુએટ
◻️ ફોર્મ ભરવાની તારીખ:
03-10-2025 થી 17-10-2025

◻️ ભરતીની સંપૂર્ણ માહિતી
https://jobojas.com/gpsc-sti-2025
▬▬▬▬▬▬▬▬▬▬▬▬
📱 JOB માહિતી ટેલીગ્રામ ચેનલ
https://telegram.me/JobOjas
🪀તમારા મિત્રોને ફટાફટ જાણ કરો
https://whatsapp.com/channel/0029VaAMAmY2ZjCeXjUWNH1a
તમારા દરેક વોટ્સએપ ગ્રુપ માં શેર કરવા વિંનતી
❤4