ગુજરાતમાં ગત બે દાયકામાં ન થયો હોય એ પ્રકારનો અસાધારણ કમોસમી વરસાદ આ વર્ષે થતા રાજ્યના વિવિધ જિલ્લાના ખેડૂતોના પાકને મોટું નુકસાન થયું છે.
આ સંદર્ભે, મેં તથા મારા સાથી મંત્રીશ્રીઓએ જુદા-જુદા જિલ્લાઓમાં જઈને અસરગ્રસ્ત ખેડૂતોની સાથે પ્રત્યક્ષ વાતચીત કરીને તેમની સ્થિતિ જાણી હતી.
કુદરતી આપત્તિની આ ઘડીમાં ધરતીપુત્રોની વ્યથાને સમજીને રાજ્ય સરકાર પૂરી સંવેદનાથી તેમની પડખે ઊભી છે.
રાજ્યભરના ખેડૂતોના પાકને થયેલા વ્યાપક નુકસાન સામે તેમની લાગણીને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા ધરતીપુત્રો માટે આશરે રૂપિયા 10 હજાર કરોડના રાહત-સહાય પેકેજની જાહેરાત કરું છું.
આ ઉપરાંત, રાજ્ય સરકાર 9 નવેમ્બરથી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે આશરે રૂ. 15,000 કરોડથી વધુના મૂલ્યની મગફળી મગ, અડદ અને સોયાબીનની ખરીદી કરવા પણ જઈ રહી છે.
અન્નદાતાઓની આર્થિક સુખાકારીની ચિંતા પોતાના માથે લઈને રાજ્ય સરકાર તેમની સહાયતા માટે હંમેશા પ્રતિબદ્ધ હતી, છે અને રહેશે તેવો વિશ્વાસ આપું છું.
#GujaratGoverment #Farmer #RaininGujarat #ReliefPackage

❤4
💥💼 PNB પંજાબ નેશનલ બેન્ક દ્વારા ભરતી 2025
◻️કુલ જગ્યાઓ-750
◻️પોસ્ટ- લોકલ બેન્ક ઓફિસર
◻️લાયકાત- જાહેરાત વાંચો
◻️છેલ્લી તારીખ-23/11/2025
⤵️માહિતી મેળવી અરજી કરો
https://jobojas.com/pnb-bharti-2025
▬▬▬▬▬▬▬▬▬▬▬▬
📱 JOB માહિતી ટેલીગ્રામ ચેનલ
https://telegram.me/JobOjas
🪀તમારા મિત્રોને ફટાફટ જાણ કરો
https://whatsapp.com/channel/0029VaAMAmY2ZjCeXjUWNH1a
તમારા દરેક ગ્રુપ માં શેર કરવા વિંનતી

❤1
આણંદ કૃષિ યુનિવર્સિટી AAU ફૂડ પ્રોસેસીંગ ટેકનોલોજી તાલીમની પ્રવેશ અંગેની જાહેરાત #AAU #agriculture #university
❤2
PM શ્રી જવાહર નવોદય વિદ્યાલય મુ.પો., તા.:- વડનગર, જિલ્લો: મહેસાણા (ગુજ) શાળા ભરતી ગુજરાત રોજગાર સમાચાર
#news #newjob #employment #jobs #jobojas #remotejob #gujaratieducation

💥બોર્ડ પરીક્ષા કાર્યક્રમ જાહેર
📋ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ની મુખ્ય પરીક્ષાનો કાર્યક્રમ- ૨૦૨૬ ડાઉનલોડ કરવા માટે
🤏 https://www.jobojas.in/2025/11/gseb-time-table-2026.html

💥🚂રેલ્વે ભરતીબોર્ડ દ્વારા NTPC મોટી ભરતી
◻️ કુલ જગ્યાઓ : 5810
◻️ છેલ્લી તારીખ : 20/11/2025
↘️માહિતી મેળવી અરજી કરો
https://jobojas.com/rrb-ntpc-5810-posts
▬▬▬▬▬▬▬▬▬▬▬▬
📱 JOB માહિતી ટેલીગ્રામ ચેનલ
https://telegram.me/JobOjas
🪀તમારા મિત્રોને ફટાફટ જાણ કરો
https://whatsapp.com/channel/0029VaAMAmY2ZjCeXjUWNH1a
તમારા દરેક વોટ્સએપ ગ્રુપ માં શેર કરવા વિંનતી

❤6