LRD_2025_Final_Result_Website_Details_Dt_12_12_2025.pdf
244.8 KB
🔥જાહેરાત ક્રમાંકઃ GPRB/202324/1 અન્વયે લોકરક્ષક કેડરનું આખરી પરીણામ (Final Result) ભરતી બોર્ડની વેબસાઇટ ઉપર જાહેર કરવામાં આવેલ છે.. https://www.jobojas.in/2025/12/gprb-lrd-selection-list-2025.html
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ હેઠળના ગ્રંથાલય નિયામક હસ્તકના ગ્રંથાલય કારકૂન, વર્ગ-૩ સંવર્ગની કુલ-૮૬ જગ્યાઓ સ્પર્ધાત્મક પરીક્ષા મારફતે સીધી ભરતીથી ભરવા માટેની પ્રક્રિયામાં પસંદગી યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી ojas વેબસાઇટ મારફત ઓનલાઇન અરજીપત્રકો મંગાવવામાં આવે છે.
❤6
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ હેઠળના ગ્રંથાલય નિયામક હસ્તકના મદદનીશ ગ્રંથપાલ, વર્ગ-૩ સંવર્ગની કુલ-૧૦૦ જગ્યાઓ સ્પર્ધાત્મક પરીક્ષા મારફતે સીધી ભરતીથી ભરવા માટેની પ્રક્રિયામાં પસંદગી યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી ojas વેબસાઇટ મારફત ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવે છે.
❤2👍2
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર
મહેસૂલ વિભાગ હસ્તકની જિલ્લા કલેક્ટરશ્રીની કચેરીઓના કર્મચારીઓની નિમ્ન મહેસૂલ લાયકાત (LRQ) સંવર્ગની ખાતાકીય પરીક્ષા યોજવા બાબત. #GSSSB
મહેસૂલ વિભાગ હસ્તકની જિલ્લા કલેક્ટરશ્રીની કચેરીઓના કર્મચારીઓની નિમ્ન મહેસૂલ લાયકાત (LRQ) સંવર્ગની ખાતાકીય પરીક્ષા યોજવા બાબત. #GSSSB
❤5
💥 GPSC STI પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ થવાનું શરૂ થઈ ગયેલ છે
◻️પરીક્ષા તારીખ : 04-01-2025
◻️ સિલેબસ PDF ડાઉનલોડ કરો
◻️ કોલ લેટર ડાઉનલોડ કરો
https://www.jobojas.in/2025/12/gpsc-sti-exam-2025.html
👍 તમારા મિત્રો ને શેર કરજો.
◻️પરીક્ષા તારીખ : 04-01-2025
◻️ સિલેબસ PDF ડાઉનલોડ કરો
◻️ કોલ લેટર ડાઉનલોડ કરો
https://www.jobojas.in/2025/12/gpsc-sti-exam-2025.html
👍 તમારા મિત્રો ને શેર કરજો.
❤6