મારું ગુજરાતી OJAS GPSC ONLINE
18.1K subscribers
1.05K photos
4 videos
144 files
4.05K links
Download Telegram
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ હેઠળના ગ્રંથાલય નિયામક હસ્તકના ગ્રંથાલય કારકૂન, વર્ગ-૩ સંવર્ગની કુલ-૮૬ જગ્યાઓ સ્પર્ધાત્મક પરીક્ષા મારફતે સીધી ભરતીથી ભરવા માટેની પ્રક્રિયામાં પસંદગી યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી ojas વેબસાઇટ મારફત ઓનલાઇન અરજીપત્રકો મંગાવવામાં આવે છે.
❤6
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ હેઠળના ગ્રંથાલય નિયામક હસ્તકના મદદનીશ ગ્રંથપાલ, વર્ગ-૩ સંવર્ગની કુલ-૧૦૦ જગ્યાઓ સ્પર્ધાત્મક પરીક્ષા મારફતે સીધી ભરતીથી ભરવા માટેની પ્રક્રિયામાં પસંદગી યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી ojas વેબસાઇટ મારફત ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવે છે.
❤2👍2
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર

મહેસૂલ વિભાગ હસ્તકની જિલ્લા કલેક્ટરશ્રીની કચેરીઓના કર્મચારીઓની નિમ્ન મહેસૂલ લાયકાત (LRQ) સંવર્ગની ખાતાકીય પરીક્ષા યોજવા બાબત. #GSSSB
❤5
જાહેરાત ક્રમાંક : ૨૮/૨૦૨૪-૨૫, રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ-૩ માટે ઉમેદવારી પરત ખેંચવા માંગતા ઉમેદવારો માટે અગત્યની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.
❤5
💥 GPSC STI પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ થવાનું શરૂ થઈ ગયેલ છે

◻️પરીક્ષા તારીખ : 04-01-2025
◻️ સિલેબસ PDF ડાઉનલોડ કરો

◻️ કોલ લેટર ડાઉનલોડ કરો
https://www.jobojas.in/2025/12/gpsc-sti-exam-2025.html

👍 તમારા મિત્રો ને શેર કરજો.
❤6
20,000 Followers મિત્રો સાથે આપણી ચેનલ આજે કામ કરે છે આપના સહકાર બદલ આભાર તમારા મિત્રોને જોડવા વિનંતી કરીએ છીએ. @JobOjas
❤6
ભારતના પૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન સ્વ. શ્રી અટલ બિહારી વાજપેયીને જન્મ જયંતિ પર કોટિ કોટિ વંદન...💐

25 ડિસેમ્બર- સુશાસન દિવસ
❤5