મારું ગુજરાતી OJAS GPSC ONLINE
18K subscribers
1.03K photos
4 videos
141 files
4.02K links
Download Telegram
જાહેરાત ક્રમાંક : ૨૮/૨૦૨૪-૨૫, રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ-૩ માટે ઉમેદવારી પરત ખેંચવા માંગતા ઉમેદવારો માટે અગત્યની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.
❤5
💥 GPSC STI પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ થવાનું શરૂ થઈ ગયેલ છે

◻️પરીક્ષા તારીખ : 04-01-2025
◻️ સિલેબસ PDF ડાઉનલોડ કરો

◻️ કોલ લેટર ડાઉનલોડ કરો
https://www.jobojas.in/2025/12/gpsc-sti-exam-2025.html

👍 તમારા મિત્રો ને શેર કરજો.
❤6
20,000 Followers મિત્રો સાથે આપણી ચેનલ આજે કામ કરે છે આપના સહકાર બદલ આભાર તમારા મિત્રોને જોડવા વિનંતી કરીએ છીએ. @JobOjas
❤6
ભારતના પૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન સ્વ. શ્રી અટલ બિહારી વાજપેયીને જન્મ જયંતિ પર કોટિ કોટિ વંદન...💐

25 ડિસેમ્બર- સુશાસન દિવસ
❤5
📌ભારતીય ખેલાડી જ્યોતિ યારાજીએ રચ્યો ઇતિહાસ.
❤11
📌ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઇ ભરવાડએ ઉપાધ્યક્ષ પદ પરથી રાજીનામું આપ્યું.
❤1👍1
💥💼 સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત.

◻️પોસ્ટ નામ -
◻️ ડેટા એન્ટ્રી ઑપરેટર
◻️સીસ્ટમ મેનેજર
◻️ ટેકનિકલ આસિસ્ટન્ટ
◻️ અન્ય પોસ્ટ્સ..
◻️લાયકાત -પોસ્ટ મુજબ
◻️ છેલ્લી તારીખ -11/01/2026

↘️ અરજી & અન્ય વિગત જાણો.
https://www.jobojas.in/2025/12/saurashtra-university-bharti.html

ઉપયોગી માહિતી આગળ શેર કરો
https://whatsapp.com/channel/0029VaAMAmY2ZjCeXjUWNH1a
❤3
💥GPRB PSI નાં માર્ક જાહેર

📌પેપર-૨ માં ૪૦ ગુણ કે તેથી વધુ ગુણ મેળવેલ હોય તેવા ઉમેદવારોની યાદી જોવા માટે અહીં કલીક કરો👇
https://www.jobojas.in/2025/12/gprb-psi-result-2025.html

📌 પેપર-૨ માં ૪૦ ગુણ થી ઓછા ગુણ મેળવેલ હોય તેવા ઉમેદવારોની યાદી જોવા માટે અહીં કલીક કરો.👇
https://www.jobojas.in/2025/12/gprb-psi-result-2025.html

💥WhatsApp પર અપડેટ મેળવવા માટે
https://whatsapp.com/channel/0029VaAMAmY2ZjCeXjUWNH1a
❤8