મારું ગુજરાતી OJAS GPSC ONLINE
18.1K subscribers
1.04K photos
4 videos
143 files
4.04K links
Download Telegram
અંડર-19 ક્રિકેટ વર્લ્ડકપ 2026ની ફાઈનલમાં ઇંગ્લેન્ડ સામે ભારતની શાનદાર જીત..
🇮🇳🇮🇳🇮🇳🇮🇳
👍3❤2
🛑 શું તમારું બાળક વાંચવામાં કાચું છે? ચિંતા છોડો, Google છે ને! 📱

હવે તમારું બાળક મોબાઈલનો ઉપયોગ ગેમ રમવા નહીં, પણ રમતા-રમતા વાંચતા શીખવા માટે કરશે! 🎓

◻️ આ એપ કેમ ખાસ છે?
- જાદુઈ પ્રતિભાવ: બાળક જેવું વાંચશે, એપ તરત જ સામેથી ભૂલ સુધારશે! 🗣️
- સરકારી માન્યતા: ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ખાસ ભલામણ કરેલ. 🏫
- ઇનામ અને પોઈન્ટ્સ: સાચું વાંચવા પર મળશે ગિફ્ટ, જેથી બાળકને ભણવામાં આવશે મજા! 🎁

💡 વાલીઓ માટે ખાસ તક: આજે જ ડાઉનલોડ કરાવો અને જુઓ ફેરફાર!
👇 ફ્રી ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો:
🔗 https://marugujarati.in/google

📢 દરેક જાગૃત વાલી સુધી આ મેસેજ પહોંચાડો. તમારો એક શેર કોઈ બાળકનું ભવિષ્ય સુધારી શકે છે! 🙏
❤4
📢 ૧૬ જાહેરાતોની સામાન્ય અભ્યાસ વિષયની પરીક્ષા તારીખ ૨૬/૦૪/૨૦૨૬ના રોજ યોજવામાં આવશે, જે અંગે અગત્યની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.

📢 આવી જ માહીતી માટે અમારી WhatsApp ચેનલ સાથે જોડાયેલા રહો.👇

👉https://whatsapp.com/channel/0029VaAMAmY2ZjCeXjUWNH1a
❤1👍1
tat - s 2026 notification_022026.pdf
8.1 MB
🔥TAT Secondary - 2026 . શિક્ષક અભિરુચિ કસોટી માધ્યમિક - 2026 જાહેરનામું
🔥 https://marugujarati.in/google/

📢 આવી જ માહીતી માટે અમારી WhatsApp ચેનલ સાથે જોડાયેલા રહો.👇

👉https://whatsapp.com/channel/0029VaAMAmY2ZjCeXjUWNH1a
❤1
🔥TAT Secondary - 2026 . શિક્ષક અભિરુચિ કસોટી માધ્યમિક - 2026 જાહેરનામું 🔥https://marugujarati.in/google/

📢 આવી જ માહીતી માટે અમારી WhatsApp ચેનલ સાથે જોડાયેલા રહો.👇

👉https://whatsapp.com/channel/0029VaAMAmY2ZjCeXjUWNH1a
10 પાસથી લઈ ગ્રેજ્યુએટ થયેલાં અરજી કરી શકશે

રાજ્યના ઈન્કમટેક્સ વિભાગમાં TA અને MTSની 46 પોસ્ટ પર ભરતીની જાહેરાત

21 ફેબ્રુ. સુધી અરજી માન્ય, 17 રમતોના ખેલાડીઓ માટે નોકરીની તક
❤6👍2
👉શિક્ષણમંત્રીએ ફોન કર્યો તો ય બોર્ડ માન્યું નહીં!! TET-1 પરીક્ષામાં 19 પ્રશ્ન પર વિવાદ, 1-2 માર્ક્સ અટક્યા પોણો લાખ વિદ્યાર્થીઓના સપનાં, હવે હાઇકોર્ટ નક્કી કરશે સ્ટુડન્ટ્સનું ભવિષ્ય

👉ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલી TET-1 પરીક્ષા અત્યારે વિવાદોના વંટોળમાં ફસાઈ છે. પરીક્ષાના પરિણામમાં માત્ર 1-2 માર્ક્સ માટે રહી ગયેલા હજારો ઉમેદવારો હવે ન્યાય માટે ગુજરાત હાઈકોર્ટના દ્વારે પહોંચ્યા છે. શિક્ષણ મંત્રીના આદેશ છતાં બોર્ડના અધિકારીઓએ પરિણામમાં સુધારો ન કરતાં અને વિદ્યાર્થીઓ સાથે ઉદ્ધત વર્તન કરતા સમગ્ર મામલો ગરમાયો છે.
👉સોર્સ: દિવ્ય ભાસ્કર ન્યૂઝ
https://whatsapp.com/channel/0029VaAMAmY2ZjCeXjUWNH1a
❤3
🔥વિદ્યાસહાયક ભરતી 6 થી 8 વર્ષ 2024 પ્રતીક્ષા યાદી બાબત..🔥
❤2
વધુ એક તઘલખી ફતવો: તીડ ભગાડ્યા, શૌચાલય અને પશુ ગણાવ્યા બાદ હવે શિક્ષકો કૂતરાં પણ ગણશે
❤4🤡3😁1😱1
2026 પહેલાં નિવૃત્ત થનારા કેન્દ્રના પેન્શનરોને પણ 8મા પગાર પંચનો લાભ
❤2
શિક્ષણ વિભાગ દ્વારા અખબારોમાં પ્રસિદ્ધ થયેલા અહેવાલોનો સત્તાવાર રદિયો: શિક્ષકો પાસે કૂતરા ગણાવવાની વાત પાયાવિહોણી
-----


📌રાજ્યના વિવિધ વર્તમાનપત્રો અને ઈલેક્ટ્રોનિક મીડિયામાં પ્રસિદ્ધ થયેલા સમાચાર, જેમાં જણાવવામાં આવ્યું છે કે “સરકાર હવે શિક્ષકો પાસે રખડતાં કૂતરાં પણ ગણાવશે”. જે અનુસંધાને કમિશનર શાળાઓની કચેરી, ગાંધીનગર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે, આ સમાચારો તદ્દન સત્યથી વેગળા અને પાયાવિહોણા છે.
😁7❤5