મારું ગુજરાતી OJAS GPSC ONLINE
18K subscribers
1.05K photos
4 videos
145 files
4.06K links
Download Telegram
કેન્દ્રીય વિદ્યાલયમાં ભરતીની જાહેરાત
પંચાયત સેવામાં 6000 જગ્યા માટે ભરતી પ્રક્રિયા હાથ ધરાશે રોજગાર ભરતીની જાહેરાત
❤6
💥 પંચાયત સેવાના વિવિધ સંવર્ગોમાં અંદાજે 6000થી વધુ જગ્યાઓ માટે આ વર્ષે ભરતી પ્રક્રિયા હાથ ધરાશે
https://marugujarati.in/Google

🪀તમારા મિત્રોને ફટાફટ જાણ કરો
https://whatsapp.com/channel/0029VaAMAmY2ZjCeXjUWNH1a
❤5
ઓનલાઇન પૈસા કમાવવાની એપ | મોબાઈલ રિચાર્જ, DTH રિચાર્જ,ટિકિટ બુકિંગ,લાઇટ બિલની ચૂકવણી
https://marugujarati.in/money-earning-apps/
મેડિકલ ઓફિસરની 1358 જગ્યાઓ ભરાશે,1.77 લાખ રૂપિયા સુધી પગાર

MBBS પાસ ઉમેદવારો 31મી માર્ચ સુધીમાં અરજી કરી શકશે
💥PM કિસાન સન્માન નિધી નો ₹.2000 (2 હજાર) હપ્તો ખાતામાં પડવાનું ચાલુ...તમારા ખાતામાં જમા થયો કે નહીં એ ચેક કરવાની લિંક. https://marugujarati.in/pm-kisan-samman-nidhi-yojna

💥PM કિસાન સન્માન નિધીનો ₹.2000 હપ્તો eKYC કરશો તો જ જમા થશે. eKYC કરવાની લિંક.

💥 તમારા ખાતામાં અત્યાર સુધીમાં કેટલા હપ્તા જમા થયાં ચેક કરો.

💥લિસ્ટ અપડેટ થઈ મુકાઈ ગયું છે આ લિસ્ટ નામ હશે તો જ હપ્તો જમા થશે નવી યાદી જોવાની લિંક

◻️ ખેડૂતોએ પીએમ કિસાન યોજના ઇ-કેવાયસી કરાવવું ફરજિયાત
https://marugujarati.in/pm-kisan-samman-nidhi-yojna
√ આ માહિતી ગુજરાતના દરેક ખેડૂત મિત્રો સુધી પહોંચાડો.
▬▬▬▬▬▬▬▬▬▬▬▬
📱 JOB માહિતી ટેલીગ્રામ ચેનલ
https://telegram.me/JobOjas
🪀તમારા મિત્રોને ફટાફટ જાણ કરો
https://whatsapp.com/channel/0029VaAMAmY2ZjCeXjUWNH1a
❤7👍1
ગુજરાતમાં ટેટ ઉમેદવારની દયનિય હાલત; એસિડ વહેંચવા મજબૂત બન્યા!
💔2
ભારતીય રેલવેમાં ભરતીની જાહેરાત
https://marugujarati.in/category/android-application/
❤4
💥જવાહર નવોદય વિદ્યાલય પરિણામ જાહેર Navodaya Result 2026

◻️ તમારા બાળકનું પરિણામ જુઓ

https://marugujarati.in/navodaya-result-2026
ભરતી જાહેરનામું – મેનેજિરિયલ પદો (કરાર આધારિત)

ગુજરાત સરકાર હેઠળની વિશેષ હેતુ માટે સ્થાઘેલ સંસ્થા વકાD ગાંધીનગર ખાતે કસર આધારિત ૧૩ પદી માટે ઊર્જાવાન, અનુભવી અને દ્રષ્ટિવંત વ્યાવસાયિકો પાસેથી અરજીઓ આમંત્રિત કરે છે. કામના ભાર અનુસાર ખાલી જગ્યાઓ તથા નિમણૂકનું સ્થળ બદલાઈ શકે છે.
❤2
મહારાણા શ્રી વિજય દેવજી સાર્વજનિક કેળવણી મંડળ, ધરમપુર સંચાલિત શ્રી વનરાજ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ (ગ્રાન્ટ ઈન એઈડ) બામટી, ધરમપુરને ઉચ્ચ શિક્ષણ કમિશ્નરની કચેરી ગાંધીનગરના પત્રક્રમાંક: કવટ/isc3 / વર્ગ-3 / NOC / 1213-15 તા. 04/02/2026 થી બિન શૈક્ષણિક વર્ગ-૩ ની જગ્યા ભરવા માટે એન.ઓ.સી. મળેલ છે. નીચે જણાવેલ ખાલી જગ્યાની ભરતી કરવા માટે નિયત નમૂનામાં અરજીઓ મંગાવવામાં આવે છે, ભરતી અંગેની વિગતવાર માહિતી તથા અરજી ફોર્મ કોલેજની વેબસાઈટ www.vacc.ac.in પર મુકેલ છે.
ગુજરાત હાઈકોર્ટની સરકારને માર્મિક ટકોર

પોલીસ ભરતીમાં ૧૦ લાખ ફોર્મ, તો વિચારો કેટલી બેરોજગારી ?
❤1
સેલેરી રિસ્ટ્રક્ચરિંગથી વાર્ષિક ₹30 લાખ પેકેજ ધરાવતા નોકરિયાતો 1.3 લાખ બચાવી શકે છે
❤1
Channel name was changed to «મારું ગુજરાતી OJAS GPSC ONLINE»
SSC ઉમેદવારો માટે વેસ્ટર્ન રેલવેમાં ગ્રુપ Dની ભરતી

પાવર ગ્રીડ કોર્પોરેશન ગુજરાતમાં વિવિધ પદ પર નોકરી
પસંદગી પામનારને વાર્ષિક 6.14 લાખથી 6.50 લાખનું પેકેજ

IDBIમાં આસિસ્ટન્ટ મેનેજરની 1300 જગ્યા માટે 19 માર્ચ સુધી અરજી કરાશે

60% માર્ક્સ સાથે ગ્રેજ્યુએટ હોવું અને 2 વર્ષનો અનુભવ જરૂરી
❤2