મહારાણા શ્રી વિજય દેવજી સાર્વજનિક કેળવણી મંડળ, ધરમપુર સંચાલિત શ્રી વનરાજ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ (ગ્રાન્ટ ઈન એઈડ) બામટી, ધરમપુરને ઉચ્ચ શિક્ષણ કમિશ્નરની કચેરી ગાંધીનગરના પત્રક્રમાંક: કવટ/isc3 / વર્ગ-3 / NOC / 1213-15 તા. 04/02/2026 થી બિન શૈક્ષણિક વર્ગ-૩ ની જગ્યા ભરવા માટે એન.ઓ.સી. મળેલ છે. નીચે જણાવેલ ખાલી જગ્યાની ભરતી કરવા માટે નિયત નમૂનામાં અરજીઓ મંગાવવામાં આવે છે, ભરતી અંગેની વિગતવાર માહિતી તથા અરજી ફોર્મ કોલેજની વેબસાઈટ www.vacc.ac.in પર મુકેલ છે.
💥સરકારના વિવિધ વિભાગોમાં 2 લાખથી વધુ જગ્યા માટે ભરતી થશે
https://marugujarati.in/govt-job-2026
https://marugujarati.in/govt-job-2026
