મારું ગુજરાતી OJAS GPSC ONLINE
18K subscribers
1.03K photos
4 videos
142 files
4.03K links
Download Telegram
Channel name was changed to «મારું ગુજરાતી OJAS GPSC ONLINE»
SSC ઉમેદવારો માટે વેસ્ટર્ન રેલવેમાં ગ્રુપ Dની ભરતી

પાવર ગ્રીડ કોર્પોરેશન ગુજરાતમાં વિવિધ પદ પર નોકરી
પસંદગી પામનારને વાર્ષિક 6.14 લાખથી 6.50 લાખનું પેકેજ

IDBIમાં આસિસ્ટન્ટ મેનેજરની 1300 જગ્યા માટે 19 માર્ચ સુધી અરજી કરાશે

60% માર્ક્સ સાથે ગ્રેજ્યુએટ હોવું અને 2 વર્ષનો અનુભવ જરૂરી
❤2
મેડિકલ ઓફિસરની 1358 જગ્યાઓ ભરાશે,1.77 લાખ રૂપિયા સુધી પગાર

MBBS પાસ ઉમેદવારો 31મી માર્ચ સુધીમાં અરજી કરી શકશે
કમિશને પ્રથમવાર ૭ કોલેજને ૧-૧ કરોડનો દંડ કર્યો

વિદ્યાર્થીઓને સ્ટાઈપેન્ડ ન આપનારી મેડિકલ કોલેજોને હવે ૧ કરોડનો દંડ
વિજ્ઞાન અને સંશોધન ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઇચ્છુક વિદ્યાર્થીઓ માટે સુવર્ણ તક

દેશની 7 IISER સંસ્થામાં પ્રવેશ માટે 7 જૂને એપ્ટિટયૂડ ટેસ્ટ, 13 એપ્રિલ સુધી અરજી કરાશે
❤1
18 માર્ચે નાનપુરા બહુમાળી ભવન ખાતે જોબ ફેર યોજાશે

શિક્ષકો અને આઈટી ડેવલપર સહિતની જગ્યા ભરાશે, પગાર રૂ. 25 હજાર સુધી

ફેરમાં ફ્રેશર્સ અને 1થી 2 વર્ષના અનુભવી પણ ભાગ લઈ શકશે
💥સરકારના વિવિધ વિભાગોમાં 2 લાખથી વધુ જગ્યા માટે ભરતી થશે
https://marugujarati.in/govt-job-2026
પ્રાથમિક શાળાની શૈક્ષણિક ગુણવત્તા વધારવા વધુ એક આયોજન

- જિલ્લાની ૩૦ પ્રા. શાળામાં વાંચન, ગણન, લેખન અભિયાન હેઠળ બાહ્ય મૂલ્યાંકન હાથ ધરાયું
❤1
UPSCમાં રેન્ક છતાં ગુજરાતના છ ઉમેદવારે ફરીવાર પરીક્ષા આપી
❤4
૫૨૨ ટેકનિકલ કોલેજોનું ૩ વર્ષનું ફી માળખું જાહેર, ૫ ટકાની મર્યાદામાં ફી વધારો

૧૧૧ કોલેજમાં UG-PGની ફી એક લાખ
જેટલી, અદાણીની સૌથી વધુ ૧.૯૦ લાખ
❤2
ઓરડા વિના ભણવું કઈ રીતે? રાજ્યમાં ૯૪૪૨ સરકારી સ્કૂલોમાં ઓરડાની ઘટ

શિક્ષણ મંત્રીનું રટણ ઃ પ્રાથમિક-માધ્યમિક શાળામાં જલદી ઓરડાઓ બનશે
❤3
શિક્ષણ સમિતિના ચેરમેનની સફળ રજુઆત

નગર પ્રાથમિક શિક્ષણ વ્યવસ્થામાં હવે અંગ્રેજીમાં પણ લિવિંગ સર્ટી મળી શકશે
❤2
સમગ્ર શિક્ષા હેઠળ કરોડોનો ખર્ચ અને કરોડોનું બજેટ છતાં

સરકારી પ્રાથમિક સ્કૂલોમાં ૮૫૮૬ અને માધ્યમિકમાં ૮૫૬ ઓરડાની ઘટ
❤2
અનેક જિલ્લામાં ડીઈઓ-ડીપીઈઓ કાયમી નથી

શિક્ષણ સેવા વર્ગ ૧ અને ૨ની ૯૦૦થી વધુ જગ્યાઓ ખાલી
❤2
વરસાદમાં ધોવાતા રસ્તાને પગલે OPRC પધ્ધતિ લાગુ કરવા એલાન

R&Bમાં ૩૧૦૦ નવી જગ્યા ભરાશે, રસ્તાની ગુણવત્તાને આધારે કોન્ટ્રાક્ટરોને રકમ ચુકવાશે
ગુજરાત સરકારના 27માંથી 26 વિભાગમાં 20%થી લઇ 68% પદ ખાલી

સરકારમાં 1.63 લાખ જગ્યા ખાલી; 2196 ડોક્ટર, 44 હજાર પોલીસ, 18 હજાર શિક્ષક-આચાર્ય-પ્રોફેસરની ઘટ
❤1
💥રેલવેમાં 2801 એપ્રેન્ટિસ ભરતી 2026 10મું પાસ અને ITI- યુવાનો માટે તક
◻️ પોસ્ટ : એપ્રેન્ટિસ
◻️ કુલ જગ્યા : 2801
◻️ અંતિમ તારીખ : 11-04-2026
↘️ માહિતી મેળવી અરજી કરો
https://marugujarati.in/rrc-scr-2026
▬▬▬▬▬▬▬▬▬▬▬▬
📱 JOB માહિતી ટેલીગ્રામ ચેનલ
https://telegram.me/JobOjas
🪀તમારા મિત્રોને ફટાફટ જાણ કરો
https://whatsapp.com/channel/0029VaAMAmY2ZjCeXjUWNH1a
❤2
💥1 એપ્રિલથી પાન કાર્ડના નિયમોમાં મોટો ફેરફાર
◻️કેવા ફેરફાર થશે ?
◻️પાન કાર્ડ માટે ડોક્યુમેન્ટ
◻️નવા નિયમો જાણો
https://marugujarati.in/pan-new-rules-2026
▬▬▬▬▬▬▬▬▬▬▬▬
📱 JOB માહિતી ટેલીગ્રામ ચેનલ
https://telegram.me/JobOjas
🪀તમારા મિત્રોને ફટાફટ જાણ કરો
https://whatsapp.com/channel/0029VaAMAmY2ZjCeXjUWNH1a
❤3