મારું ગુજરાતી OJAS GPSC ONLINE
18K subscribers
1.03K photos
4 videos
141 files
4.02K links
Download Telegram
18 માર્ચે નાનપુરા બહુમાળી ભવન ખાતે જોબ ફેર યોજાશે

શિક્ષકો અને આઈટી ડેવલપર સહિતની જગ્યા ભરાશે, પગાર રૂ. 25 હજાર સુધી

ફેરમાં ફ્રેશર્સ અને 1થી 2 વર્ષના અનુભવી પણ ભાગ લઈ શકશે
💥સરકારના વિવિધ વિભાગોમાં 2 લાખથી વધુ જગ્યા માટે ભરતી થશે
https://marugujarati.in/govt-job-2026
પ્રાથમિક શાળાની શૈક્ષણિક ગુણવત્તા વધારવા વધુ એક આયોજન

- જિલ્લાની ૩૦ પ્રા. શાળામાં વાંચન, ગણન, લેખન અભિયાન હેઠળ બાહ્ય મૂલ્યાંકન હાથ ધરાયું
❤1
UPSCમાં રેન્ક છતાં ગુજરાતના છ ઉમેદવારે ફરીવાર પરીક્ષા આપી
❤4
૫૨૨ ટેકનિકલ કોલેજોનું ૩ વર્ષનું ફી માળખું જાહેર, ૫ ટકાની મર્યાદામાં ફી વધારો

૧૧૧ કોલેજમાં UG-PGની ફી એક લાખ
જેટલી, અદાણીની સૌથી વધુ ૧.૯૦ લાખ
❤2
ઓરડા વિના ભણવું કઈ રીતે? રાજ્યમાં ૯૪૪૨ સરકારી સ્કૂલોમાં ઓરડાની ઘટ

શિક્ષણ મંત્રીનું રટણ ઃ પ્રાથમિક-માધ્યમિક શાળામાં જલદી ઓરડાઓ બનશે
❤3
શિક્ષણ સમિતિના ચેરમેનની સફળ રજુઆત

નગર પ્રાથમિક શિક્ષણ વ્યવસ્થામાં હવે અંગ્રેજીમાં પણ લિવિંગ સર્ટી મળી શકશે
❤2
સમગ્ર શિક્ષા હેઠળ કરોડોનો ખર્ચ અને કરોડોનું બજેટ છતાં

સરકારી પ્રાથમિક સ્કૂલોમાં ૮૫૮૬ અને માધ્યમિકમાં ૮૫૬ ઓરડાની ઘટ
❤2
અનેક જિલ્લામાં ડીઈઓ-ડીપીઈઓ કાયમી નથી

શિક્ષણ સેવા વર્ગ ૧ અને ૨ની ૯૦૦થી વધુ જગ્યાઓ ખાલી
❤2
વરસાદમાં ધોવાતા રસ્તાને પગલે OPRC પધ્ધતિ લાગુ કરવા એલાન

R&Bમાં ૩૧૦૦ નવી જગ્યા ભરાશે, રસ્તાની ગુણવત્તાને આધારે કોન્ટ્રાક્ટરોને રકમ ચુકવાશે
ગુજરાત સરકારના 27માંથી 26 વિભાગમાં 20%થી લઇ 68% પદ ખાલી

સરકારમાં 1.63 લાખ જગ્યા ખાલી; 2196 ડોક્ટર, 44 હજાર પોલીસ, 18 હજાર શિક્ષક-આચાર્ય-પ્રોફેસરની ઘટ
❤1
💥રેલવેમાં 2801 એપ્રેન્ટિસ ભરતી 2026 10મું પાસ અને ITI- યુવાનો માટે તક
◻️ પોસ્ટ : એપ્રેન્ટિસ
◻️ કુલ જગ્યા : 2801
◻️ અંતિમ તારીખ : 11-04-2026
↘️ માહિતી મેળવી અરજી કરો
https://marugujarati.in/rrc-scr-2026
▬▬▬▬▬▬▬▬▬▬▬▬
📱 JOB માહિતી ટેલીગ્રામ ચેનલ
https://telegram.me/JobOjas
🪀તમારા મિત્રોને ફટાફટ જાણ કરો
https://whatsapp.com/channel/0029VaAMAmY2ZjCeXjUWNH1a
❤2
💥1 એપ્રિલથી પાન કાર્ડના નિયમોમાં મોટો ફેરફાર
◻️કેવા ફેરફાર થશે ?
◻️પાન કાર્ડ માટે ડોક્યુમેન્ટ
◻️નવા નિયમો જાણો
https://marugujarati.in/pan-new-rules-2026
▬▬▬▬▬▬▬▬▬▬▬▬
📱 JOB માહિતી ટેલીગ્રામ ચેનલ
https://telegram.me/JobOjas
🪀તમારા મિત્રોને ફટાફટ જાણ કરો
https://whatsapp.com/channel/0029VaAMAmY2ZjCeXjUWNH1a
❤3
વિશ્વ ચકલી દિવસ: આપણી નાનકડી ચકલીનું સંરક્ષણ https://marugujarati.in/world-sparrow-day
❤6👍1
કેજીબીવી શાળામાં ભરતીની જાહેરાત
શિક્ષણ વિભાગની કામગીરીને વિધાનસભામાં આકરી ઝાટકણી શિક્ષણ ક્ષેણે બજેટની ફાળવણીમાં દેશમાં ગુજરાત છેક દસમા ક્રમેઃ માર્ગદર્શક નીતિનો સરાસર ભંગ

૫ વર્ષમાં ૧,૫૦૦ શાળાબંધ કરાઈઃ પ્રવેશ દર ઘટ્યો, શૈક્ષણિક ગુણવત્તા તળિયે
❤4