મારું ગુજરાતી OJAS GPSC ONLINE
18K subscribers
1.03K photos
4 videos
141 files
4.02K links
Download Telegram
ઓરડા વિના ભણવું કઈ રીતે? રાજ્યમાં ૯૪૪૨ સરકારી સ્કૂલોમાં ઓરડાની ઘટ

શિક્ષણ મંત્રીનું રટણ ઃ પ્રાથમિક-માધ્યમિક શાળામાં જલદી ઓરડાઓ બનશે
❤3
શિક્ષણ સમિતિના ચેરમેનની સફળ રજુઆત

નગર પ્રાથમિક શિક્ષણ વ્યવસ્થામાં હવે અંગ્રેજીમાં પણ લિવિંગ સર્ટી મળી શકશે
❤2
સમગ્ર શિક્ષા હેઠળ કરોડોનો ખર્ચ અને કરોડોનું બજેટ છતાં

સરકારી પ્રાથમિક સ્કૂલોમાં ૮૫૮૬ અને માધ્યમિકમાં ૮૫૬ ઓરડાની ઘટ
❤2
અનેક જિલ્લામાં ડીઈઓ-ડીપીઈઓ કાયમી નથી

શિક્ષણ સેવા વર્ગ ૧ અને ૨ની ૯૦૦થી વધુ જગ્યાઓ ખાલી
❤2
વરસાદમાં ધોવાતા રસ્તાને પગલે OPRC પધ્ધતિ લાગુ કરવા એલાન

R&Bમાં ૩૧૦૦ નવી જગ્યા ભરાશે, રસ્તાની ગુણવત્તાને આધારે કોન્ટ્રાક્ટરોને રકમ ચુકવાશે
ગુજરાત સરકારના 27માંથી 26 વિભાગમાં 20%થી લઇ 68% પદ ખાલી

સરકારમાં 1.63 લાખ જગ્યા ખાલી; 2196 ડોક્ટર, 44 હજાર પોલીસ, 18 હજાર શિક્ષક-આચાર્ય-પ્રોફેસરની ઘટ
❤1
💥રેલવેમાં 2801 એપ્રેન્ટિસ ભરતી 2026 10મું પાસ અને ITI- યુવાનો માટે તક
◻️ પોસ્ટ : એપ્રેન્ટિસ
◻️ કુલ જગ્યા : 2801
◻️ અંતિમ તારીખ : 11-04-2026
↘️ માહિતી મેળવી અરજી કરો
https://marugujarati.in/rrc-scr-2026
▬▬▬▬▬▬▬▬▬▬▬▬
📱 JOB માહિતી ટેલીગ્રામ ચેનલ
https://telegram.me/JobOjas
🪀તમારા મિત્રોને ફટાફટ જાણ કરો
https://whatsapp.com/channel/0029VaAMAmY2ZjCeXjUWNH1a
❤2
💥1 એપ્રિલથી પાન કાર્ડના નિયમોમાં મોટો ફેરફાર
◻️કેવા ફેરફાર થશે ?
◻️પાન કાર્ડ માટે ડોક્યુમેન્ટ
◻️નવા નિયમો જાણો
https://marugujarati.in/pan-new-rules-2026
▬▬▬▬▬▬▬▬▬▬▬▬
📱 JOB માહિતી ટેલીગ્રામ ચેનલ
https://telegram.me/JobOjas
🪀તમારા મિત્રોને ફટાફટ જાણ કરો
https://whatsapp.com/channel/0029VaAMAmY2ZjCeXjUWNH1a
❤3
વિશ્વ ચકલી દિવસ: આપણી નાનકડી ચકલીનું સંરક્ષણ https://marugujarati.in/world-sparrow-day
❤6👍1
કેજીબીવી શાળામાં ભરતીની જાહેરાત
શિક્ષણ વિભાગની કામગીરીને વિધાનસભામાં આકરી ઝાટકણી શિક્ષણ ક્ષેણે બજેટની ફાળવણીમાં દેશમાં ગુજરાત છેક દસમા ક્રમેઃ માર્ગદર્શક નીતિનો સરાસર ભંગ

૫ વર્ષમાં ૧,૫૦૦ શાળાબંધ કરાઈઃ પ્રવેશ દર ઘટ્યો, શૈક્ષણિક ગુણવત્તા તળિયે
❤4
યુવાનોમાં શિસ્ત, નેતૃત્વ અને દેશભક્તિના મુલ્યોને સમાહિત કરવાનો સરકારનો ઉદ્દેશ

દેશમાં ૧૦૦ નવી સૈનિક શાળાઓ ખુલશે NCCનો વ્યાપ વધારાશેઃ રાજનાથ સિંહ

સરકાર પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ મોડલ હેઠળ દેશમાં ૧૦૦ નવી સૈનિક સ્કૂલ સ્થાપિત કરશે, NCCમાં ૨૦ લાખ કેડેટની ભરતી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે
❤2
RTE પ્રવેશમાં હવે સ્કૂલોની મનમાની બંધ પોર્ટલમાં ‘પાળી પસંદગી’નોવિકલ્પ ઉમેરાયો

ઓનલાઈન ફોર્મ ભરતી વખતે જ સવાર કે બપોરની પાળીનો ઓપ્શન પસંદ કરી શકાશે
❤4
📢 *RTE પ્રવેશ જાહેરાત*
👨🏼‍🎓 RTE Admission 2026-27
તમારા બાળકોને પ્રાઇવેટ શાળામાં
મફત પ્રવેશ મેળવી મફત ભણાવો.
જાણો અહિથી સંપૂર્ણ માહિતી મેળવો.
➤ https://marugujarati.in
▬▬▬▬▬▬▬▬▬▬▬▬
📱 JOB માહિતી ટેલીગ્રામ ચેનલ
https://telegram.me/JobOjas
🪀તમારા મિત્રોને ફટાફટ જાણ કરો
https://whatsapp.com/channel/0029VaAMAmY2ZjCeXjUWNH1a
તમારા દરેક વોટ્સએપ ગ્રુપ માં શેર કરવા વિંનતી
❤5👍1
સુરત મહાનગરપાલિકા જુનિયર ક્લાર્ક સંવર્ગનો અભ્યાસક્રમ
❤1
અમદાવાદ જિલ્લામાં અનેક ઉદ્યોગો છતાં 328 જગ્યા ખાલી

યુવાનોને સ્કીલ્ડ બનાવાના દાવા વચ્ચે ITIમાં મહત્ત્વની 3801 જગ્યા ખાલી
❤2
TATમાં અનમાત કેટેગરીનાવિદ્યાર્થીઓ માટે પાસિંગ માર્કસ હવે પપ ટકા ગણાશે