મારું ગુજરાતી OJAS GPSC ONLINE
18.1K subscribers
1.04K photos
4 videos
143 files
4.04K links
Download Telegram
🚌 બસ રેપિડો ટ્રાન્ઝિટ સિસ્ટમ (BRTS) & અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS) ભરતી મેળો 2026

જગ્યાનું નામ: ડ્રાઈવર અને કંડકટર (મહિલા/ પુરુષ)
ધોરણ ૧૦ પાસ અને ૧ વર્ષ જૂનું લાયન્સ ધરાનાર ઉમેદવાર

▪️વધુ માહિતી માટે લિંક પર ક્લિક કરો.
https://www.jobojas.in/2026/09/brts-amts-bharti-2026.html
❤3
💥 આજે રવિવારની રજા છે!

🏠 બાળકો ઘરે હોય અને મોબાઈલ જોવાની જીદ કરે, તો મોબાઈલમાં કંઈક સારું અને ઉપયોગી આપીએ.

📲 બાળકોને ગેમ રમતા હોય એવો આનંદ આવશે અને સાથે સાથે ભણવાનું પણ થશે.

◻️ અંગ્રેજી વાંચતા અને શીખતા બાળકો માટે Googleની Read Along App ખૂબ ઉપયોગી બની શકે છે.

👧👦 રમતાં-રમતાં શીખો, વાંચન સુધારો અને અંગ્રેજી શીખવાનું સરળ બનાવો.

👇 એકવાર ટ્રાય કરીને જુઓ:
https://www.jobojas.in/2025/09/read-along-by-google.html
❤2
💥 રેલવે ભરતી બોર્ડ (RRB) દ્વારા પેરા મેડિકલ કેટેગરીની ભરતી.

◻️ જાહેરાત ક્રમાંક (CEN): 05/2026

◻️ પોસ્ટ : પેરા મેડિકલ કેટેગરી (વિવિધ જગ્યાઓ)

◻️કુલ ખાલી જગ્યાઓ: 560

◻️ પગાર ધોરણ: 7મા CPC મુજબ Level-3 થી Level-7

◻️ ઉંમર ગણતરીની તારીખ: 01-07-2027 (કેટેગરી મુજબ છૂટછાટ લાગુ)

◻️ અરજી શરૂ થવાની તારીખ: 15-09-2026 (સંભવિત)
◻️ અરજી કરવાની છેલ્લી તારીખ: 14-10-2026, રાત્રે 11:59 વાગ્યા સુધી (સંભવિત)

◻️ સત્તાવાર અરજી પોર્ટલ: rrbapply.gov.in MaruGujarati.in
❤6
📢 TAT સેકન્ડરી મુખ્ય પરીક્ષાના કોલ લેટર (હોલ ટિકિટ) આજે બપોરે 2:00 વાગ્યાથી ડાઉનલોડ થવાનું ચાલુ.

↘️ હોલ ટિકિટ ડાઉનલોડ કરો
https://www.jobojas.in/2026/09/seb-tat-s-mains-call-letter-2026.html
💥BIG BREAKING NEWS💥

🔥CTET પરીક્ષા ની તારીખ જાહેર
◻️12 & 13 ડિસેમ્બર પરીક્ષા લેવાશે
JobOjas.com
❤2
FinalMeritList_GM_260914200024.pdf
2.2 MB
🔥 Breaking News
◻️વિદ્યાસહાયક ભરતી - 2026 -27
◻️ધોરણ 1 થી 5 ભરતી ગુજરાતી માધ્યમ...
◻️પ્રથમ તબક્કો જાહેર...
https://www.jobojas.in/2026/08/vs-merit-2026.html
🔥વિદ્યાસહાયક ભરતી ધોરણ 1 થી 5 પ્રથમ તબક્કામાં બોલાવેલ કેટેગરી મુજબ અંદાજિત મેરીટ નંબર..🔥

◻️કુલ જનરલ મેરીટ નંબર : 6000
◻️EWS ઉમેદવારો : 1228
◻️SEBC ઉમેદવારો: 3412
◻️SC ઉમેદવારો: 702
◻️ST ઉમેદવારો: 410
MaruGujarati.in
💥BIG Update On CCE Vs TAT🔥

📢ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સૂચના પ્રસિદ્ધ કરવામાં આવી JobOjas.com
❤1
💥કુલ ૭૭૪ જગ્યાઓ ખાલી રાખવામાં આવશે Jobojas.com
❤1
🔥 Breaking News
◻️વિદ્યાસહાયક ભરતી - 2026 -27
◻️ધોરણ 1 થી 5 ભરતી ગુજરાતી માધ્યમ...
◻️પ્રથમ તબક્કો જાહેર...
https://www.jobojas.in/2026/08/vs-merit-2026.html
❤1
💥હાઈકોર્ટના આકરાં વલણ બાદ લૉ કોલેજમાં આઉટ સોર્સિંગના 108 લેક્ચરરનો વર્કઓર્ડર રદ
CP0માં 1871 સબ-ઈન્સ્પેક્ટરની ભરતી કરાશે, માસિક પગાર રૂ.1.12 લાખ સુધીનો MaruGujarati.in
કરાર આધારે પાર્ટ ટાઈમ શિક્ષકોની પસંદગી માટે વોક-ઈન-ઈન્ટરવ્યૂ JobOjas.com
❤1
💥આપણી આ વોટ્સએપ ચેનલમાં તમારા મિત્રોને જોડવા માટે આ લીંક તમારા મિત્રોને મોકલો જેથી તમામ માહિતી મળી રહે..
https://whatsapp.com/channel/0029VaAMAmY2ZjCeXjUWNH1a
❤3
💥 ગુજરાત આંગણવાડી ભરતી 2026 આંગણવાડી કાર્યકર / તેડાગર ભરતી
(સાબરકાંઠા, ભાવનગર, દાહોદ,મહીસાગર,પંચમહાલ)
https://www.jobojas.in/2026/09/anganwadi-bharti-2026.html

🔥 ગુજરાત આંગણવાડી ભરતી 2026 ની તમામ અપડેટ મેળવવા અમારી jobojas.com માં અપડેટ જોતા રહો
❤1