ONLY SMART GK (GPSC / GSSSB)
34.9K subscribers
14.9K photos
96 videos
1.02K files
10.2K links
Owner :- @Mer_788gb
📚📚 ઓન્લી સ્માર્ટ જીકે 📚📚

🎯🎯દરેક સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી કરંટ અફેર્સ તેમજ યુનિક મટિરિયલ્સ માટે જોડાવો અમારી ચેનલમાં

#GPSC #GSSSB #CURRENT #GK #POLICE

#gpscexam #gsssbexams #gpssb #gpssbexams #Notification
Download Telegram
🏆નોબેલ શાંતિ પુરસ્કાર 2026
– નવનેથેમ “નાવી” પિલ્લે

◾️Join :
@ONLYSMARTGK
🔥પોલીસ ભરતી બાબતે સમાચાર

◾️Join :
@ONLYSMARTGK
➤ ‘બિલ્ડ ઇટ: બદલાતા ભારતમાં બ્લિંકિટનું નિર્માણ’ 📖

➭ લેખક: બ્લિંકિટના સ્થાપક અલ્બિન્દર સિંહ ધીંડસા।

➭ સિદ્ધિ: ગોદરેજ લિટરેચર લાઇવ! બિઝનેસ બુક ઑફ ધ યર 2026 પુરસ્કારની સંભવિત પસંદગીની યાદીમાં સ્થાન મેળવ્યું।
🔹🔸♦️Daily Current Affairs♦️🔸🔹

🗓Date : 10/10/2026 - શનિવાર
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

Join 📚➜
@ONLYSMARTGK
Join 📚➜
@ONLYSMARTGK

​🛍 ગુજરાત સરકાર દ્વારા રૂ. 100 કરોડના ખર્ચે 'મરીન બાયોટેકનોલોજી રિસર્ચ એન્ડ ઇનોવેશન કોરિડોર' (MBRIC) કયા સ્થળે વિકસાવવાની જાહેરાત કરવામાં આવી છે?
➜ પોરબંદરના મોચા ખાતે ✔️

​🛍 ભારતમાં દર વર્ષે 'રાષ્ટ્રીય ટપાલ દિવસ' (National Postal Day) ક્યારે ઉજવવામાં આવે છે?
➜ 10મી ઓક્ટોબર ✔️

​🛍 દર વર્ષે 'વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ' (World Mental Health Day) ક્યારે મનાવવામાં આવે છે?
➜ 10મી ઓક્ટોબર ✔️

​🛍 તાજેતરમાં કઈ મેરાથોનને અધિકૃત રીતે 'વર્લ્ડ એથલેટિક્સ ગ્લોબલ કેલેન્ડર'માં સામેલ કરવામાં આવી છે?
➜ અદાણી અમદાવાદ મેરાથોન ✔️

​🛍 વર્ષ 2026 નો 'રસાયણશાસ્ત્રનો નોબલ પુરસ્કાર' (Nobel Prize in Chemistry) સંયુક્ત રીતે કોને એનાયત કરવામાં આવ્યો છે?
➜ હેનરી વી. કાગન (ફ્રાન્સ) અને કેન્સો સુવાઈ (જાપાન) ✔️

​🛍 દ્રષ્ટિહીન લોકો માટે અવાજથી ચાલતું 'રુદ્ર' નામનું વોઈસ-એનેબલ બ્રેલ પ્રિન્ટર કોણે વિકસાવ્યું છે?
➜ લિંગમપલ્લી હિમાજા ✔️

​🛍 તાજેતરમાં કયા કેન્દ્રશાસિત પ્રદેશ/રાજ્ય દ્વારા ભારતની પ્રથમ 'હાઈ ઓલ્ટીટ્યુડ સ્નો લેપર્ડ વાઇલ્ડલાઇફ સફારી' શરૂ કરવામાં આવી છે?
➜ લદ્દાખ ✔️

​🛍 એશિયન પેરાગેમ્સ 2026 ના ઉદ્ઘાટન સમારોહ માટે ભારતના ધ્વજવાહક તરીકે કયા ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે?
➜ પ્રમોદ ભગત અને ભાવિનાબેન પટેલ ✔️

​🛍 વન-ડે ઇન્ટરનેશનલ (ODI) ક્રિકેટ ઇતિહાસમાં સૌથી લાંબી કારકિર્દીનો સચિન તેન્ડુલકરનો રેકોર્ડ કયા ખેલાડીએ તોડ્યો છે?
➜ બ્રેડન ટેલર (ઝિમ્બાબ્વે) ✔️

​🛍 પોરબંદર ખાતે ગુજરાત સરકારના વન મહોત્સવ દરમિયાન કેટલામાં નંબરનું સાંસ્કૃતિક વન 'સર્વોદય વન' બનાવવામાં આવ્યું છે?
➜ 25 માં નંબરનું ✔️

📝MER GHANSHYAM

🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇

https://telegram.me/ONLYSMARTGK
❤2
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷  
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 11/10/2026
📋 વાર : રવિવાર
━━━━━━━━━━━━━━━━━━━━

👧 આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ
📅 તારીખ → 11 ઓક્ટોબર

➡️ દર વર્ષે 11 ઓક્ટોબરે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ ઉજવવામાં આવે છે.
➡️ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ 2011માં આ દિવસ જાહેર કર્યો હતો અને પ્રથમ વખત 2012માં ઉજવાયો હતો.
➡️ બાલિકાઓના અધિકારો, શિક્ષણ, સુરક્ષા અને સશક્તિકરણ અંગે જાગૃતિ ફેલાવવાનો હેતુ છે.

🌾 વિશ્વ સ્થળાંતરિત પક્ષી દિવસ
📅 તારીખ → 10 અને 11 ઓક્ટોબર 2026

➡️ સ્થળાંતર કરતા પક્ષીઓના સંરક્ષણ અને તેમના કુદરતી રહેઠાણની સુરક્ષા અંગે જાગૃતિ ફેલાવવામાં આવે છે.
➡️ આ દિવસ દર વર્ષે મે અને ઓક્ટોબરમાં બે વખત ઉજવવામાં આવે છે.
➡️ પક્ષીઓના સ્થળાંતર માટે સુરક્ષિત માર્ગો અને જળાશયોનું સંરક્ષણ મહત્વપૂર્ણ છે.

🇮🇳 લોકનાયક જયપ્રકાશ નારાયણ જન્મજયંતિ
📅 જન્મ → 11 ઓક્ટોબર 1902

➡️ જયપ્રકાશ નારાયણ ભારતના જાણીતા સ્વાતંત્ર્ય સેનાની અને સમાજવાદી નેતા હતા.
➡️ તેમને ‘લોકનાયક’ તરીકે ઓળખવામાં આવે છે.
➡️ 1974ના બિહાર આંદોલન અને કટોકટી વિરોધી લોકઆંદોલનમાં તેમણે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

🚀 એપોલો-7 અવકાશ મિશન
📅 તારીખ → 11 ઓક્ટોબર 1968

➡️ અમેરિકાની અવકાશ સંસ્થા NASAએ એપોલો-7 મિશનનું પ્રક્ષેપણ કર્યું હતું.
➡️ આ એપોલો કાર્યક્રમનું પ્રથમ માનવસહિત અવકાશ મિશન હતું.
➡️ આ મિશન ચંદ્ર પર માનવને મોકલવાની તૈયારીમાં મહત્વપૂર્ણ સાબિત થયું હતું.

👤 વ્યક્તિ વિશેષ — લોકનાયક જયપ્રકાશ નારાયણ
📅 જન્મ → 11 ઓક્ટોબર 1902

➡️ તેમનો જન્મ બિહારના સિતાબદિયારા ગામમાં થયો હતો.
➡️ તેમણે ભારત છોડો આંદોલનમાં સક્રિય ભાગ લીધો હતો.
➡️ 1999માં તેમને મરણોત્તર ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

📝MER GHANSHYAM

🔴તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખુબ જ ઉપયોગી જીકે અપડેટ્સ મેળવવા નીચે આપેલ ચેનલ જોઈન કરો.👇👇
https://telegram.me/ONLYSMARTGK
❤6
📰 મહત્વપૂર્ણ સમાચાર & કરંટ અફેર્સ
📅 11 ઑક્ટોબર 2026 | રવિવાર
━━━━━━━━━━━━━━━━━━

🇮🇳 ગુજરાતના પ્રાથમિક શિક્ષણ વિભાગમાં ઑનલાઇન ACR સિસ્ટમ
👉🏿 ગુજરાતના પ્રાથમિક શિક્ષણ વિભાગમાં 2 લાખથી વધુ કર્મચારીઓ માટે ઑનલાઇન ACR (Annual Confidential Report) સિસ્ટમ શરૂ કરવાની તૈયારી અંગે અહેવાલ સામે આવ્યો છે.
👉🏿 આ વ્યવસ્થાનો હેતુ કર્મચારીઓની વાર્ષિક કામગીરીનું મૂલ્યાંકન ડિજિટલ રીતે કરવું, કાગળ આધારિત પ્રક્રિયા ઘટાડવી અને વહીવટી કામગીરીને વધુ સરળ બનાવવાનો છે.
👉🏿 ACRનું પૂરું નામ Annual Confidential Report છે. તેના દ્વારા કર્મચારીઓની વાર્ષિક કામગીરીનું મૂલ્યાંકન કરવામાં આવે છે.

🏦 રૂપિયાને મજબૂત કરવા RBIનાં નવાં પગલાં
👉🏿 ભારતીય રિઝર્વ બેંકે વિદેશી ચલણ બજારમાં સ્થિરતા જાળવવા અને રૂપિયાના મૂલ્ય પરના દબાણને નિયંત્રિત કરવા માટે નિયમનકારી પગલાં લીધાં છે.
👉🏿 સરકારી તેલ કંપનીઓની ડૉલરની જરૂરિયાતો પૂરી કરવા માટે ખાસ વ્યવસ્થા તથા વિદેશી ચલણના ડેરિવેટિવ વ્યવહારોમાં જોખમ નિયંત્રણ સંબંધિત પગલાંની જાહેરાત કરવામાં આવી છે.
👉🏿 RBIનું પૂરું નામ Reserve Bank of India છે. તેની સ્થાપના 1 એપ્રિલ 1935ના રોજ થઈ હતી અને તેનું મુખ્ય મથક મુંબઈમાં આવેલું છે.

💰 GST કાઉન્સિલની 57મી બેઠકમાં મહત્વપૂર્ણ ભલામણો
👉🏿 8 ઑક્ટોબર 2026ના રોજ નવી દિલ્હીમાં GST કાઉન્સિલની 57મી બેઠક યોજાઈ હતી. તેમાં GSTની પ્રક્રિયાઓ સરળ બનાવવા અંગે ભલામણો કરવામાં આવી હતી.
👉🏿 બેઠકમાં કરવેરા સંબંધિત કાર્યવાહી, નોંધણી અને રિફંડ પ્રક્રિયા સરળ બનાવવા તથા વેપારીઓ માટે GSTનું પાલન વધુ સુવ્યવસ્થિત કરવા જેવા મુદ્દાઓ પર ધ્યાન આપવામાં આવ્યું હતું.
👉🏿 GSTનું પૂરું નામ Goods and Services Tax છે. GST કાઉન્સિલની જોગવાઈ ભારતીય બંધારણના અનુચ્છેદ 279A હેઠળ કરવામાં આવી છે.

🚇 ચેન્નાઈ મેટ્રો રેલના ફેઝ-2નો નવો માર્ગ
👉🏿 11 ઑક્ટોબર 2026ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચેન્નાઈ મુલાકાત દરમિયાન મેટ્રો રેલના ફેઝ-2 હેઠળ પૂનમલ્લીથી વડપલાની સુધીના માર્ગના ઉદ્ઘાટનનો કાર્યક્રમ નિર્ધારિત હતો.
👉🏿 આ પ્રોજેક્ટનો હેતુ શહેરના પશ્ચિમ ભાગ અને મધ્ય વિસ્તાર વચ્ચેની કનેક્ટિવિટી સુધારવાનો, મુસાફરીનો સમય ઘટાડવાનો અને જાહેર પરિવહનને વધુ કાર્યક્ષમ બનાવવાનો છે.
👉🏿 ચેન્નાઈ મેટ્રો રેલ તમિલનાડુના શહેરી પરિવહન માળખાનો મહત્વપૂર્ણ ભાગ છે. મેટ્રો પ્રોજેક્ટ્સથી ટ્રાફિકનું દબાણ ઘટાડવામાં અને મુસાફરોને ઝડપી પરિવહન ઉપલબ્ધ કરાવવામાં મદદ મળે છે.

🏆 અમદાવાદમાં BRICS પરંપરાગત રમતોત્સવનું આયોજન
👉🏿 12 ઑક્ટોબર 2026ના રોજ અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં BRICS Traditional and Indigenous Sports Demonstration Games યોજાવાના છે.
👉🏿 આ કાર્યક્રમનું આયોજન ભારતના યુવા બાબતો અને રમતગમત મંત્રાલય તથા ગુજરાત સરકારના સહયોગથી થવાનું છે. તેનો મુખ્ય હેતુ પરંપરાગત રમતોને પ્રોત્સાહન આપવાનો છે.
👉🏿 મલ્લખંભ, યોગાસન અને કલરીપયટ્ટુ જેવી ભારતીય પરંપરાગત રમતો દેશની સાંસ્કૃતિક ઓળખ અને રમતગમતના વારસાનું પ્રતિનિધિત્વ કરે છે.

⚖️ સુપ્રીમ કોર્ટમાં દિલ્હી મેટ્રો સંબંધિત સુનાવણી
👉🏿 11 ઑક્ટોબર 2026ના રોજ વિરોધ પ્રદર્શન દરમિયાન જાહેર પરિવહન સેવાઓને અસર પહોંચાડવા તથા અગાઉના અદાલતી નિર્દેશોના પાલન સંબંધિત મુદ્દાઓ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી નિર્ધારિત હતી.
👉🏿 આ મામલામાં જાહેર પરિવહન, નાગરિકોની અવરજવર અને સત્તાવાળાઓ દ્વારા અદાલતી આદેશોનું પાલન જેવા મુદ્દાઓ મહત્ત્વના છે.
👉🏿 ભારતીય બંધારણના અનુચ્છેદ 129 હેઠળ સુપ્રીમ કોર્ટને કોર્ટ ઑફ રેકોર્ડનો દરજ્જો મળ્યો છે અને પોતાની અવમાનના બદલ સજા કરવાની સત્તા પણ પ્રાપ્ત છે.

🚀વધુ અપડેટ્સ માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો!
https://whatsapp.com/channel/0029Va9toWs9MF98LIhOTA0P
❤7
🔹🔸♦️Daily Current Affairs♦️🔸🔹

🗓Date : 11/10/2026 - રવિવાર
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

Join 📚➜
@ONLYSMARTGK
Join 📚➜
@ONLYSMARTGK

​🛍'ખેલ મહાકુંભ 2026' નો રાજ્ય કક્ષાનો શુભારંભ કયા શહેરમાંથી કરવામાં આવ્યો છે?
➜ વડોદરા ✔️

​🛍દર વર્ષે 'આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ' (International Day of the Girl Child) ક્યારે ઉજવવામાં આવે છે?
➜ 11મી ઓક્ટોબર ✔️

​🛍તાજેતરમાં 88 વર્ષની વયે નિધન પામેલા પ્રખ્યાત ગુજરાતી નવલકથાકાર અને વાર્તાકાર ઈલા આરબ મહેતા કોના પુત્રી હતા?
➜ ગુણવંતરાય આચાર્ય ✔️

​🛍વર્ષ 2026 નો સાહિત્ય માટેનો નોબલ પુરસ્કાર મેળવનાર એની કાર્સન (Anne Carson) કયા દેશના લેખિકા છે?
➜ કેનેડા ✔️

​🛍સમરકંદ ખાતે યોજાયેલા 46 માં ચેસ ઓલમ્પિયાડમાં ભારતીય પુરુષ ટીમ (ઓપન કેટેગરીમાં) કયો મેડલ જીતી છે?
➜ સિલ્વર મેડલ ✔️

​🛍ભારતમાં પ્રથમ વખત 'સાયબરટેક એશિયા 2027' પરિષદનું આયોજન કયા શહેરમાં કરવામાં આવશે?
➜ મુંબઈ ✔️

​🛍ગુજરાત સરકારે વર્ષ 2030 સુધીમાં રાજ્યમાં અંધત્વનો દર ઘટાડીને કેટલો કરવાનો મહત્વકાંક્ષી લક્ષ્યાંક રાખ્યો છે?
➜ 0.20 ✔️

​🛍ભારતના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુના 'એડીસી' (ADC) તરીકે નિયુક્ત થનાર પ્રથમ મહિલા આર્મી ઓફિસર કોણ બન્યા છે?
➜ મેજર નવ્યા શેખાવત ✔️

​🛍 એશિયન પેરાગેમ્સ 2026 ના ઉદ્ઘાટન સમારોહમાં ભારતીય મહિલા હોકી ટીમનું શ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું, જ્યારે ખેલ મહાકુંભમાં આ વર્ષે કેટલા લાખથી વધુ રમતવીરોએ નોંધણી કરાવી છે?
➜ 76 લાખથી વધુ ✔️

​🛍 ચેસ ઓલમ્પિયાડની મહિલા કેટેગરીમાં ભારતીય ટીમે કયો મેડલ જીત્યો છે?
➜ બ્રોન્ઝ મેડલ ✔️

📝MER GHANSHYAM

🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇

https://telegram.me/ONLYSMARTGK
❤2💯2
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷  
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 12/10/2026
📋 વાર : સોમવાર
━━━━━━━━━━━━━━━━━━━━

🦴 વિશ્વ સંધિવા દિવસ
📅 તારીખ → 12 ઓક્ટોબર

➡️ દર વર્ષે 12 ઓક્ટોબરે વિશ્વ સંધિવા દિવસ ઉજવવામાં આવે છે.
➡️ આ દિવસની શરૂઆત 1996માં કરવામાં આવી હતી.
➡️ સંધિવા અને સાંધાના રોગો અંગે જાગૃતિ ફેલાવવાનો તથા વહેલી સારવારને પ્રોત્સાહન આપવાનો હેતુ છે.

🌎 ક્રિસ્ટોફર કોલંબસનું બહામાસમાં આગમન
📅 તારીખ → 12 ઓક્ટોબર 1492

➡️ ક્રિસ્ટોફર કોલંબસના અભિયાનને બહામાસના એક ટાપુ પર જમીન મળી હતી.
➡️ આ ઘટના યુરોપ અને અમેરિકાના ઇતિહાસમાં મહત્વપૂર્ણ વળાંક બની હતી.
➡️ આ અભિયાન સ્પેનના રાજા-રાણીના આશ્રય હેઠળ કરવામાં આવ્યું હતું.

🚀 વોઝખોડ-1 અવકાશ મિશન
📅 તારીખ → 12 ઓક્ટોબર 1964

➡️ સોવિયેત સંઘે વોઝખોડ-1 અવકાશયાનનું પ્રક્ષેપણ કર્યું હતું.
➡️ તે એકસાથે ત્રણ અવકાશયાત્રીઓને અવકાશમાં લઈ જનાર પ્રથમ માનવસહિત અવકાશયાન હતું.
➡️ આ મિશન અવકાશ સંશોધનના ઇતિહાસમાં મહત્વપૂર્ણ સિદ્ધિ હતું.

🇬🇶 ઇક્વેટોરિયલ ગિની સ્વતંત્ર બન્યું
📅 તારીખ → 12 ઓક્ટોબર 1968

➡️ ઇક્વેટોરિયલ ગિનીએ સ્પેનના શાસનમાંથી સ્વતંત્રતા મેળવી હતી.
➡️ આ દેશ મધ્ય આફ્રિકાના પશ્ચિમ કિનારે આવેલો છે.
➡️ ફ્રાન્સિસ્કો મેસિયાસ ન્ગેમા સ્વતંત્ર દેશના પ્રથમ રાષ્ટ્રપતિ બન્યા હતા.

🇮🇳 ક્રિમિનલ ટ્રાઇબ્સ એક્ટ
📅 તારીખ → 12 ઓક્ટોબર 1871

➡️ બ્રિટિશ શાસન દરમિયાન ભારતમાં Criminal Tribes Act, 1871 લાગુ કરવામાં આવ્યો હતો.
➡️ આ કાયદા હેઠળ અનેક સમુદાયોને અન્યાયી રીતે જન્મજાત ગુનાહિત ગણવામાં આવ્યા હતા.
➡️ સ્વતંત્રતા પછી આ કાયદો રદ કરવામાં આવ્યો હતો.

👤 વ્યક્તિ વિશેષ — લ્યુચાનો પાવારોટી
📅 જન્મ → 12 ઓક્ટોબર 1935

➡️ લ્યુચાનો પાવારોટી ઇટાલીના વિશ્વવિખ્યાત ઓપેરા ગાયક હતા.
➡️ તેમની અસાધારણ ગાયકી અને શક્તિશાળી અવાજ માટે તેઓ જાણીતા હતા.
➡️ વિશ્વભરમાં ઓપેરા સંગીતને લોકપ્રિય બનાવવામાં તેમનું મહત્વપૂર્ણ યોગદાન હતું.

📝MER GHANSHYAM

🔴તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખુબ જ ઉપયોગી જીકે અપડેટ્સ મેળવવા નીચે આપેલ ચેનલ જોઈન કરો.👇👇
https://telegram.me/ONLYSMARTGK
❤2
🔹🔸♦️Daily Current Affairs♦️🔸🔹

🗓Date : 12/10/2026 - સોમવાર
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

Join 📚➜
@ONLYSMARTGK
Join 📚➜
@ONLYSMARTGK

​🛍 ઓક્ટોબર 2026માં ઇઝરાયેલના કયા ભારતીય પાયલોટને "પ્રેસિડેન્શિયલ એવોર્ડ ફોર સિવિલ હેરોઈઝમ" માટે પસંદ કરવામાં આવ્યા છે?
➜ કેપ્ટન સ્મિથ મચ્છર ✔️

​🛍 દર વર્ષે "વિશ્વ સંધિવા દિવસ" ક્યારે ઉજવવામાં આવે છે?
➜ 12મી ઓક્ટોબર ✔️

​🛍 વર્ષ 2026 માટે વિશ્વ સંધિવા દિવસની થીમ શું રાખવામાં આવી છે?
➜ એચીવ યોર ડ્રીમ્સ ✔️

​🛍 સ્પેનના ચર્ચિત ટેનિસ ખેલાડી કાર્લોસ અલકારાજે ચેક રિપબ્લિકના ખેલાડીને હરાવીને સતત બીજી વખત કયું ટાઇટલ જીતી લીધું છે?
➜ જાપાન ઓપન પુરુષ સિંગલ ટાઈટલ ✔️

​🛍 વર્ષ 2026નો નોબલ શાંતિ પુરસ્કાર કોને એનાયત કરવામાં આવ્યો છે?
➜ નાવી પિલ્લે (ભારતીય મૂળના દક્ષિણ આફ્રિકાના ન્યાયશાસ્ત્રી) ✔️

​🛍 એશિયન ગેમ્સ 2026માં ભારતીય એથલેટ વિથ્યા રામરાજે મહિલાઓની 400 મીટર હર્ડલ્સમાં કેટલો સમય નોંધાવીને પીટી ઉષાનો 42 વર્ષ જૂનો નેશનલ રેકોર્ડ તોડ્યો છે?
➜ 54.75 સેકન્ડ ✔️

​🛍 તાજેતરમાં 10 ઓક્ટોબર 2026ના રોજ ચેન્નઈ ખાતે નિધન પામેલા ગુરુવાયુર દોરાય કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા પ્રખ્યાત કલાકાર હતા?
➜ મૃદંગમ વાદક ✔️

​🛍 ગુજરાત સરકારે પ્રી-પીટીસી (ડિપ્લોમા ઇન અર્લી ચાઇલ્ડ એજ્યુકેશન) કોલેજમાં પ્રવેશ માટે સામાન્ય વર્ગની મહત્તમ વયમર્યાદા 24 વર્ષથી વધારીને કેટલી કરી છે?
➜ 30 વર્ષ ✔️

​🛍 તાજેતરમાં મુંબઈ ખાતે પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય દ્વારા કયા મહત્વપૂર્ણ ડિજિટલ પ્લેટફોર્મ અને ડેશબોર્ડ લોન્ચ કરવામાં આવ્યા છે?
➜ ઇન્ડિયા નેટ ઝીરો પોર્ટલ અને એનએપીસીસી (NAPCC) ડેશબોર્ડ ✔️

​🛍 ગુજરાત સરકાર દ્વારા કેપ્ટન સ્મિથ મચ્છરને સન્માનિત કરવા માટે કયો એવોર્ડ આપવામાં આવશે?
➜ વિશિષ્ટ ગુજરાત ગરિમા એવોર્ડ ✔️

📝MER GHANSHYAM

🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇

https://telegram.me/ONLYSMARTGK
❤6
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷  
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 13/10/2026
📋 વાર : મંગળવાર
━━━━━━━━━━━━━━━━━━━━

🌪 આંતરરાષ્ટ્રીય આપત્તિ જોખમ ઘટાડા દિવસ
📅 તારીખ → 13 ઓક્ટોબર

➡️ દર વર્ષે 13 ઓક્ટોબરે આંતરરાષ્ટ્રીય આપત્તિ જોખમ ઘટાડા દિવસ ઉજવવામાં આવે છે.
➡️ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા 1989માં આ દિવસની શરૂઆત કરવામાં આવી હતી.
➡️ કુદરતી આપત્તિઓથી થતા જાનમાલના નુકસાનને ઘટાડવા અને આપત્તિ સામેની તૈયારી વધારવાનો હેતુ છે.

🇺🇸 અમેરિકાની નૌકાદળની સ્થાપના
📅 તારીખ → 13 ઓક્ટોબર 1775

➡️ અમેરિકાની કૉન્ટિનેન્ટલ કૉંગ્રેસે 13 ઓક્ટોબર 1775ના રોજ નૌકાદળની સ્થાપનાને મંજૂરી આપી હતી.
➡️ આ સંસ્થા આગળ જતાં યુનાઇટેડ સ્ટેટ્સ નેવી તરીકે જાણીતી બની.
➡️ દર વર્ષે 13 ઓક્ટોબરે અમેરિકામાં નેવીનો જન્મદિવસ મનાવવામાં આવે છે.

🔭 વ્હર્લપૂલ ગૅલેક્સીની શોધ
📅 તારીખ → 13 ઓક્ટોબર 1773

➡️ ફ્રેન્ચ ખગોળશાસ્ત્રી ચાર્લ્સ મેસિયરે વ્હર્લપૂલ ગૅલેક્સીની શોધ કરી હતી.
➡️ તેને M51 તરીકે પણ ઓળખવામાં આવે છે.
➡️ આ સર્પાકાર આકાશગંગા પૃથ્વીથી આશરે 3 કરોડ પ્રકાશવર્ષ દૂર આવેલી છે.

🏛 તુર્કીની રાજધાની અંકારાની પસંદગી
📅 તારીખ → 13 ઓક્ટોબર 1923

➡️ તુર્કીની ગ્રાન્ડ નેશનલ એસેમ્બલીએ અંકારાને દેશની રાજધાની જાહેર કરી હતી.
➡️ અગાઉ કોન્સ્ટેન્ટિનોપલ, જેનું વર્તમાન નામ ઇસ્તાંબુલ છે, ઓટોમન સામ્રાજ્યની રાજધાની હતું.
➡️ અંકારાની પસંદગી આધુનિક તુર્કીના ઇતિહાસમાં મહત્વપૂર્ણ ઘટના હતી.

📚 વિશ્વ અર્થશાસ્ત્રના ઇતિહાસની મહત્વપૂર્ણ ઘટના
📅 તારીખ → 13 ઓક્ટોબર 1776

➡️ એડમ સ્મિથનું પ્રસિદ્ધ પુસ્તક The Wealth of Nations 1776માં પ્રકાશિત થયું હતું.
➡️ આ પુસ્તક આધુનિક અર્થશાસ્ત્રના વિકાસમાં મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
➡️ એડમ સ્મિથને ઘણીવાર આધુનિક અર્થશાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે છે.

👤 વ્યક્તિ વિશેષ — માર્ગારેટ થેચર
📅 જન્મ → 13 ઓક્ટોબર 1925

➡️ માર્ગારેટ થેચર બ્રિટનની પ્રથમ મહિલા વડાપ્રધાન હતાં.
➡️ તેઓ 1979થી 1990 સુધી બ્રિટનનાં વડાપ્રધાન રહ્યાં હતાં.
➡️ તેમની કડક રાજકીય શૈલીને કારણે તેમને “આયર્ન લેડી” તરીકે ઓળખવામાં આવતાં હતાં.

📝MER GHANSHYAM

🔴તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખુબ જ ઉપયોગી જીકે અપડેટ્સ મેળવવા નીચે આપેલ ચેનલ જોઈન કરો.👇👇
https://telegram.me/ONLYSMARTGK
❤4
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 14/10/2026
📋 વાર : બુધવાર
━━━━━━━━━━━━━━━━━━━━

🌍 વિશ્વ ધોરણ દિવસ (World Standards Day)
📅 તારીખ → 14 ઓક્ટોબર

➡️ દર વર્ષે 14 ઓક્ટોબરે વિશ્વ ધોરણ દિવસ ઉજવવામાં આવે છે.
➡️ આ દિવસ આંતરરાષ્ટ્રીય ધોરણોના મહત્વ અંગે જાગૃતિ ફેલાવે છે.
➡️ ISO, IEC અને ITU જેવી સંસ્થાઓ આ દિવસની ઉજવણીમાં ભાગ લે છે.

☸️ ડૉ. બાબાસાહેબ આંબેડકરનું બૌદ્ધ ધર્મ અંગીકાર
📅 તારીખ → 14 ઓક્ટોબર 1956

➡️ ડૉ. બી. આર. આંબેડકરે નાગપુરમાં બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો.
➡️ આ ઐતિહાસિક પ્રસંગે તેમના અનેક અનુયાયીઓએ પણ બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો હતો.
➡️ આ ઘટના ભારતીય સામાજિક ઇતિહાસમાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે.

✈️ ધ્વનિની ગતિ કરતાં વધુ ઝડપે વિમાન ઉડાન
📅 તારીખ → 14 ઓક્ટોબર 1947

➡️ અમેરિકન પરીક્ષણ પાઇલટ ચક યેગરે Bell X-1 વિમાનમાં ધ્વનિની ગતિને વટાવી હતી.
➡️ આ સિદ્ધિ વિમાનન ક્ષેત્રના ઇતિહાસમાં મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
➡️ આ ઘટના અમેરિકાના કેલિફોર્નિયામાં થઈ હતી.

🚀 ક્યુબન મિસાઇલ સંકટની શરૂઆત
📅 તારીખ → 14 ઓક્ટોબર 1962

➡️ અમેરિકાના U-2 જાસૂસી વિમાને ક્યુબામાં સોવિયેત મિસાઇલ સ્થળોના ફોટોગ્રાફ લીધા હતા.
➡️ આ માહિતીથી ક્યુબન મિસાઇલ સંકટની શરૂઆત થઈ હતી.
➡️ આ સંકટ શીત યુદ્ધના સૌથી ગંભીર તબક્કાઓમાંનું એક હતું.

📚 વિન્ની-ધ-પૂહ પુસ્તકનું પ્રથમ પ્રકાશન
📅 તારીખ → 14 ઓક્ટોબર 1926

➡️ લેખક એ. એ. મિલ્નેનું લોકપ્રિય પુસ્તક Winnie-the-Pooh પ્રકાશિત થયું હતું.
➡️ આ પુસ્તકમાં વિન્ની-ધ-પૂહ નામના રમકડાં રીંછના સાહસોનું વર્ણન છે.
➡️ આ પાત્ર વિશ્વભરમાં બાળકોમાં લોકપ્રિય બન્યું હતું.

👤 વ્યક્તિ વિશેષ — ડ્વાઇટ ડી. આઇઝનહાવર
📅 જન્મ → 14 ઓક્ટોબર 1890

➡️ તેઓ અમેરિકાના 34મા રાષ્ટ્રપતિ હતા.
➡️ તેમણે 1953થી 1961 સુધી અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે સેવા આપી હતી.
➡️ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન તેઓ સાથી દેશોની સેનાના મહત્વપૂર્ણ સૈન્ય નેતા હતા.

📝MER GHANSHYAM

🔴તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખુબ જ ઉપયોગી જીકે અપડેટ્સ મેળવવા નીચે આપેલ ચેનલ જોઈન કરો.👇👇
https://telegram.me/ONLYSMARTGK
❤8
📰 મહત્વપૂર્ણ સમાચાર || કરંટ અફેર્સ
📅 14 ઑક્ટોબર 2026 | બુધવાર
━━━━━━━━━━━━━━━━━━

🌏 BIMSTECની પ્રથમ ગૃહમંત્રી બેઠક
➜ ભારતે 13 ઑક્ટોબરે નવી દિલ્હીમાં પ્રથમ BIMSTEC ગૃહમંત્રી બેઠક યોજી.
➜ બેઠકમાં પ્રાદેશિક સુરક્ષા માટે દિલ્હી ઘોષણાપત્ર અપનાવાયું.
➜ મુખ્ય મુદ્દા: આતંકવાદ, ડ્રગ્સની હેરાફેરી અને સાયબર ગુનાઓ સામે સહકાર.

⛏️ અંદમાન સમુદ્રમાં ખનિજ બ્લોક્સની હરાજી
➜ ખાણ મંત્રાલયે સમુદ્રમાં આવેલા બે ખનિજ બ્લોક્સ માટે હરાજી પ્રક્રિયા અંગે કાર્યક્રમ યોજ્યો.
➜ બંને બ્લોક્સ અંદમાન સમુદ્રમાં આવેલા છે અને તેમાં બહુધાત્વિક ખનિજો છે.
➜ હેતુ: સમુદ્રી ખનિજ સંસાધનોની શોધ અને ઉપયોગને પ્રોત્સાહન આપવું.

🏛️ ઐતિહાસિક સ્થળોના સંરક્ષણ માટે કરાર
➜ HAL, National Culture Fund અને ASI વચ્ચે 13 ઑક્ટોબરે કરાર થયો.
➜ હમ્પી, તાજમહેલ અને બેકલ કિલ્લાના સંરક્ષણ માટે ₹23.60 કરોડની સહાય મંજૂર કરવામાં આવી છે.
➜ પરીક્ષાલક્ષી મુદ્દો: ASIનું પૂરું નામ Archaeological Survey of India છે.

💳 UPI વ્યવહારો પર MDR અંગે અપડેટ
➜ પસંદગીના વેપારી UPI વ્યવહારો પર MDR લાગુ કરવાની પ્રક્રિયા દિવાળી પછી હાથ ધરવાની માહિતી સામે આવી છે.
➜ અમલીકરણની ચોક્કસ તારીખ અલગથી જાહેર થવાની છે.
➜ MDRનું પૂરું નામ Merchant Discount Rate છે; તેને લાગુ કરવાની દરખાસ્ત અને અમલીકરણ વચ્ચેનો તફાવત યાદ રાખવો.

💹 ભારતીય અર્થતંત્ર અને RBI
➜ RBIએ તાજેતરમાં નીતિગત વ્યાજદર વધારીને 5.50% કર્યો હોવાના અહેવાલ છે.
➜ ખાદ્યપદાર્થો અને ઊર્જાના ભાવમાં વધારો મોંઘવારીનું જોખમ વધારી શકે છે.
➜ RBIનું પૂરું નામ Reserve Bank of India છે અને તેનું મુખ્ય મથક મુંબઈમાં છે.

📢 દરરોજની મહત્વપૂર્ણ અને પરીક્ષાલક્ષી અપડેટ્સ માટે જોડાયેલા રહો.
https://telegram.me/ONLYSMARTGK
❤7
🔹🔸♦️Daily Current Affairs♦️🔸🔹

🗓Date : 14/10/2026 - બુધવાર
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

Join 📚➜
@ONLYSMARTGK
Join 📚➜
@ONLYSMARTGK

​🛍 કેરળના નવા રાજ્યપાલ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે?
➜ ઓમપ્રકાશ માથુર

​🛍 દર વર્ષે 'વલ્ડ સ્ટાન્ડર્ડસ ડે' (વિશ્વ માનક દિવસ) ક્યારે ઉજવવામાં આવે છે?
➜ ૧૪ ઓક્ટોબર

​🛍 દર વર્ષે કઈ તારીખે 'આંતરરાષ્ટ્રીય ઈ-વેસ્ટ દિવસ' (International E-Waste Day) ઉજવવામાં આવે છે?
➜ ૧૪ ઓક્ટોબર

​🛍 ભારતીય કોસ્ટગાર્ડ (ICG) નું સ્વદેશી ફાસ્ટ પેટ્રોલ વેસલ 'આઈસીજીએસ અજીત' ક્યાં તૈનાત કરવામાં આવશે?
➜ ગુજરાતના ઓખા ખાતે

​🛍 ભારતીય બંધારણના કયા અનુચ્છેદ (આર્ટિકલ) હેઠળ સંસદ કોઈપણ રાજ્યનું નામ બદલી શકે છે?
➜ અનુચ્છેદ ૩ (Article 3)

​🛍 તાજેતરમાં કયા રાજ્યે આધાર અને જમીનના રેકોર્ડ સાથે લિંક થયેલ ડિજિટલ રજિસ્ટ્રીમાં ૬૩.૩૫ લાખથી વધુ ખેડૂતોને ઉમેર્યા છે?
➜ ગુજરાતે

​🛍 તાજેતરમાં ૭.૭ ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ કયા મધ્ય અમેરિકી દેશમાં આવ્યો હતો?
➜ પનામા

​🛍 વર્ષ ૨૦૨૬ નો અર્થશાસ્ત્રનો નોબલ પુરસ્કાર કોને એનાયત કરવામાં આવ્યો છે?
➜ રોબર્ટ ઈ. હોલ અને માઈકલ વુડફોર્ડ

​🛍 કેન્દ્ર સરકાર દ્વારા સાતમો 'નેશનલ ફાર્માકોપિયા ઓફ ઇન્ડિયા' (NPI) કોના દ્વારા રજૂ કરવામાં આવ્યો?
➜ કેન્દ્રીય રાજ્યમંત્રી અનુપ્રિયા પટેલ

​🛍 લોકસભાના સભ્ય બનવા માટે લઘુત્તમ વયમર્યાદા કેટલી હોવી જરૂરી છે?
➜ ૨૫ વર્ષ

📝MER GHANSHYAM

🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇

https://telegram.me/ONLYSMARTGK
❤8
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 15/10/2026
📋 વાર : ગુરુવાર
━━━━━━━━━━━━━━━━━━━━

🌾 આંતરરાષ્ટ્રીય ગ્રામીણ મહિલા દિવસ
📅 તારીખ → 15 ઓક્ટોબર

➡️ દર વર્ષે 15 ઓક્ટોબરે આંતરરાષ્ટ્રીય ગ્રામીણ મહિલા દિવસ ઉજવવામાં આવે છે.
➡️ ગ્રામીણ મહિલાઓ કૃષિ, ખાદ્ય સુરક્ષા અને ગ્રામ્ય અર્થતંત્રમાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે.
➡️ આ દિવસ મહિલાઓના સશક્તિકરણ અને તેમના અધિકારો અંગે જાગૃતિ ફેલાવે છે.

🧼 વૈશ્વિક હાથ ધોવા દિવસ
📅 તારીખ → 15 ઓક્ટોબર

➡️ આ દિવસ હાથને સાબુથી ધોવાની સ્વચ્છ આદતને પ્રોત્સાહન આપે છે.
➡️ યોગ્ય રીતે હાથ ધોવાથી અનેક ચેપી રોગોનું જોખમ ઘટાડી શકાય છે.
➡️ સ્વચ્છતા અને જાહેર આરોગ્ય અંગે જાગૃતિ લાવવી તેનો મુખ્ય હેતુ છે.

🚀 ચીનનું પ્રથમ માનવ અવકાશ મિશન
📅 તારીખ → 15 ઓક્ટોબર 2003

➡️ ચીને શેનઝોઉ-5 અવકાશયાન દ્વારા પોતાનું પ્રથમ માનવ અવકાશ મિશન શરૂ કર્યું હતું.
➡️ અવકાશયાત્રી યાંગ લીવેઈ ચીનના પ્રથમ નાગરિક અવકાશયાત્રી બન્યા હતા.
➡️ આ સિદ્ધિ ચીનના અવકાશ કાર્યક્રમ માટે ઐતિહાસિક હતી.

✈️ ટાટા એરલાઇન્સની પ્રથમ ઉડાન
📅 તારીખ → 15 ઓક્ટોબર 1932

➡️ જે. આર. ડી. ટાટાએ કરાચીથી મુંબઈ સુધીની ઐતિહાસિક હવાઈ ટપાલ ઉડાનનું સંચાલન કર્યું હતું.
➡️ ટાટા એરલાઇન્સ આગળ જતાં એર ઇન્ડિયા તરીકે જાણીતી બની.
➡️ આ ઘટના ભારતમાં નાગરિક ઉડ્ડયનના વિકાસ માટે મહત્વપૂર્ણ હતી.

🏆 નોબેલ શાંતિ પુરસ્કાર
📅 તારીખ → 15 ઓક્ટોબર 1993

➡️ નેલ્સન મંડેલા અને એફ. ડબલ્યુ. ડી ક્લાર્કને દક્ષિણ આફ્રિકામાં રંગભેદનો અંત લાવવાના પ્રયાસો બદલ નોબેલ શાંતિ પુરસ્કાર માટે પસંદ કરવામાં આવ્યા હતા.
➡️ તેમના પ્રયાસોએ દક્ષિણ આફ્રિકામાં લોકશાહી પરિવર્તનનો માર્ગ મજબૂત કર્યો હતો.

👤 વ્યક્તિ વિશેષ — ડૉ. એ. પી. જે. અબ્દુલ કલામ
📅 જન્મ → 15 ઓક્ટોબર 1931

➡️ તેમનો જન્મ રામેશ્વરમ, તમિલનાડુમાં થયો હતો.
➡️ તેઓ ભારતના 11મા રાષ્ટ્રપતિ હતા.
➡️ તેમને ભારતના મિસાઇલ મેન તરીકે ઓળખવામાં આવે છે.
➡️ ભારતના અવકાશ અને સંરક્ષણ કાર્યક્રમોમાં તેમનું મહત્વપૂર્ણ યોગદાન હતું.

📝MER GHANSHYAM

🔴તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખુબ જ ઉપયોગી જીકે અપડેટ્સ મેળવવા નીચે આપેલ ચેનલ જોઈન કરો.👇👇
https://telegram.me/ONLYSMARTGK
❤1👍1
📰 મહત્વપૂર્ણ સમાચાર || કરંટ અફેર્સ
📅 15 ઑક્ટોબર 2026 | ગુરુવાર
━━━━━━━━━━━━━━━━━━

🏔️ લદ્દાખમાં વિકાસ પ્રોજેક્ટ્સ
➜ વડાપ્રધાન નરેન્દ્ર મોદી લદ્દાખમાં આશરે ₹3,350 કરોડના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે.
➜ તેમાં લેહ એરપોર્ટનું નવું ટર્મિનલ અને નિમ્મુ–પદમ–દાર્ચા માર્ગનો સમાવેશ થાય છે.
➜ આ પ્રોજેક્ટ્સનો હેતુ પરિવહન, વીજળી અને પ્રાદેશિક માળખાકીય સુવિધાઓને મજબૂત બનાવવાનો છે.
━━━━━━━━━━━━━━━━━━

🏅 ભારતીય ખેલાડીઓ સાથે વડાપ્રધાનની મુલાકાત
➜ વડાપ્રધાન મોદી ભારતીય ખેલાડીઓ સાથે મુલાકાત કરશે.
➜ આ મુલાકાતમાં ખેલાડીઓની સિદ્ધિઓ અને રમતગમતના વિકાસ અંગે ચર્ચા થશે.
➜ એશિયન ગેમ્સ એશિયાના દેશો વચ્ચે યોજાતી મુખ્ય બહુ-રમત સ્પર્ધા છે.
━━━━━━━━━━━━━━━━━━

💰 ગુજરાત સરકારને ₹384.67 કરોડનું ડિવિડન્ડ
➜ ગુજરાતની બે સરકારી કંપનીઓએ રાજ્ય સરકારને કુલ ₹384.67 કરોડનું ડિવિડન્ડ આપ્યું.
➜ તેમાં GELના ₹324 કરોડ અને GSPL ટ્રાન્સમિશનના ₹60.67 કરોડનો સમાવેશ થાય છે.
➜ આ આવક રાજ્ય સરકારની નાણાકીય સ્થિતિને મજબૂત બનાવવામાં મદદરૂપ થાય છે.
━━━━━━━━━━━━━━━━━━

💳 UPI વ્યવહારો પર વેપારી ફી
➜ પસંદગીના UPI વ્યવહારો પર વેપારી ફી અંગે ફેરફારના અહેવાલ સામે આવ્યા છે.
➜ આવી ફી લાગુ થાય તો તેની અસર વેપારીઓના ડિજિટલ ચુકવણી ખર્ચ પર પડી શકે છે.
➜ UPIનું પૂરું નામ Unified Payments Interface છે.
━━━━━━━━━━━━━━━━━━

🏦 RBI અને રેપો રેટ
➜ રેપો રેટ એ દર છે જેના પર RBI બેંકોને ટૂંકા ગાળાની નાણાકીય સહાય આપે છે.
➜ રેપો રેટમાં વધારો થાય તો લોનના વ્યાજદર પર અસર પડી શકે છે.
➜ RBIનું પૂરું નામ Reserve Bank of India છે અને તેનું મુખ્ય મથક મુંબઈમાં છે.
━━━━━━━━━━━━━━━━━━

🧪 વિશ્વ વિદ્યાર્થી દિવસ
➜ દર વર્ષે 15 ઑક્ટોબરે વિશ્વ વિદ્યાર્થી દિવસ મનાવવામાં આવે છે.
➜ આ દિવસ ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામની જન્મજયંતિ સાથે જોડાયેલો છે.
➜ ડૉ. કલામનો જન્મ 15 ઑક્ટોબર 1931ના રોજ રામેશ્વરમ, તમિલનાડુમાં થયો હતો.
━━━━━━━━━━━━━━━━━━
📢 દરરોજની મહત્વપૂર્ણ અને પરીક્ષાલક્ષી અપડેટ્સ માટે જોડાયેલા રહો.
https://telegram.me/ONLYSMARTGK
❤4
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 16/10/2026
📋 વાર : શુક્રવાર
━━━━━━━━━━━━━━━━━━━━

🌾 વિશ્વ ખાદ્ય દિવસ (World Food Day)
📅 તારીખ → 16 ઓક્ટોબર

➡️ દર વર્ષે 16 ઓક્ટોબરે વિશ્વ ખાદ્ય દિવસ ઉજવવામાં આવે છે.
➡️ આ દિવસની શરૂઆત 1979માં સંયુક્ત રાષ્ટ્રના ખાદ્ય અને કૃષિ સંગઠન (FAO) દ્વારા કરવામાં આવી હતી.
➡️ તેનો મુખ્ય હેતુ ભૂખમરો, કુપોષણ અને ખાદ્ય સુરક્ષા અંગે જાગૃતિ ફેલાવવાનો છે.

🇮🇳 બંગાળનું વિભાજન
📅 તારીખ → 16 ઓક્ટોબર 1905

➡️ બ્રિટિશ વાઇસરોય લોર્ડ કર્ઝને બંગાળના વિભાજનનો અમલ કરાવ્યો હતો.
➡️ આ નિર્ણયનો ભારતભરમાં વ્યાપક વિરોધ થયો હતો.
➡️ આ ઘટનાએ સ્વદેશી આંદોલનને વેગ આપ્યો હતો.

🌐 સંયુક્ત રાષ્ટ્રના ખાદ્ય અને કૃષિ સંગઠનની સ્થાપના
📅 તારીખ → 16 ઓક્ટોબર 1945

➡️ FAOની સ્થાપના કેનેડાના ક્વિબેક શહેરમાં કરવામાં આવી હતી.
➡️ તેનું મુખ્ય કાર્ય ભૂખમરો દૂર કરવા અને પોષણ તથા કૃષિ સુધારાને પ્રોત્સાહન આપવાનું છે.
➡️ તેનું મુખ્ય મથક રોમ, ઇટાલીમાં આવેલું છે.

☢️ ચીનનો પ્રથમ પરમાણુ પરીક્ષણ
📅 તારીખ → 16 ઓક્ટોબર 1964

➡️ ચીને શિનજિયાંગના લોપ નૂર વિસ્તારમાં પ્રથમ પરમાણુ પરીક્ષણ કર્યું હતું.
➡️ આ સાથે ચીન વિશ્વની પાંચમી પરમાણુ શસ્ત્રસંપન્ન શક્તિ બન્યું હતું.
➡️ આ ઘટના શીત યુદ્ધના સમયગાળામાં બની હતી.

⛪️ પોપ જ્હોન પોલ દ્વિતીયની પસંદગી
📅 તારીખ → 16 ઓક્ટોબર 1978

➡️ કારોલ વોય્ટિલાની પોપ તરીકે પસંદગી થઈ હતી.
➡️ તેઓ પોપ જ્હોન પોલ દ્વિતીય તરીકે ઓળખાયા હતા.
➡️ તેઓ 1523 પછીના પ્રથમ બિન-ઇટાલિયન પોપ બન્યા હતા.

👤 વ્યક્તિ વિશેષ — ઓસ્કર વાઇલ્ડ
📅 જન્મ → 16 ઓક્ટોબર 1854

➡️ તેઓ આયર્લેન્ડના પ્રસિદ્ધ લેખક, નાટ્યકાર અને કવિ હતા.
➡️ તેમની જાણીતી કૃતિ The Picture of Dorian Gray છે.
➡️ તેમની સાહિત્યિક શૈલી અને વ્યંગાત્મક લેખન માટે તેઓ જાણીતા છે.

📝MER GHANSHYAM

🔴તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખુબ જ ઉપયોગી જીકે અપડેટ્સ મેળવવા નીચે આપેલ ચેનલ જોઈન કરો.👇👇
https://telegram.me/ONLYSMARTGK
❤5
🔹🔸♦️Daily Current Affairs♦️🔸🔹

🗓Date : 16/10/2026 - શુક્રવાર
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

Join 📚➜
@ONLYSMARTGK
Join 📚➜
@ONLYSMARTGK

​🛍 તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ગાંધીનગર ખાતે મુલાકાત કરનાર વિશ્વની અગ્રણી એસેટ મેનેજમેન્ટ કંપની 'બ્લેક રોક' ના ચીફ ઓપરેટિંગ ઓફિસર કોણ છે?

➜ રોબર્ટ ગોલ્ડસ્ટીન

​🛍 દર વર્ષે 'વર્લ્ડ ફૂડ ડે' (વિશ્વ ખાદ્ય દિવસ) ક્યારે ઉજવવામાં આવે છે?
➜ ૧૬ ઓક્ટોબર

​🛍 દર વર્ષે 'વિશ્વ એનેસ્થેસિયા દિવસ' કઈ તારીખે ઉજવવામાં આવે છે?
➜ ૧૬ ઓક્ટોબર

​🛍 તાજેતરમાં પોર્ટુગલના લાગોશ ખાતે યોજાયેલ ITF W35 ટૂર્નામેન્ટમાં મહિલા સિંગલ્સનું ટાઇટલ જીતનારી સૌથી યુવા ભારતીય મહિલા ખેલાડી કોણ બની છે?
➜ માયા રાજેશ્વરણ રેવતી

​🛍 તાજેતરમાં કયા ભારતીય ક્રિકેટરે કારકિર્દીમાં સૌથી વધુ ૫મી વખત ICC મેન્સ પ્લેયર ઓફ ધ મંથનો એવોર્ડ જીતીને રેકોર્ડ બનાવ્યો છે?
➜ શુભમન ગિલ

​🛍 ICC દ્વારા સપ્ટેમ્બર ૨૦૨૬ માટે કઈ ભારતીય મહિલા ખેલાડીને ICC વુમન્સ પ્લેયર ઓફ ધ મંથ તરીકે પસંદ કરવામાં આવી છે?
➜ શેફાલી વર્મા

​🛍 ભૌગોલિક રીતે ગ્રીનલેન્ડ કયા દેશનો સ્વાયત પ્રદેશ છે?
➜ ડેનમાર્ક

​🛍 ઓક્ટોબર ૨૦૨૬ માં ૧૯મી વર્લ્ડ સુડોકુ ચેમ્પિયનશિપ અને ૩૩મી વર્લ્ડ પઝલ ચેમ્પિયનશિપનું આયોજન કયા ભારતીય શહેરમાં કરવામાં આવ્યું છે?
➜ કોલકાતા

​🛍 સ્પેસએક્સ ના સ્ટારશિપ રોકેટની ૧૪મી ટેસ્ટ ફ્લાઈટમાં પૃથ્વીની કક્ષામાં સફળતાપૂર્વક પ્રવેશ દરમિયાન કેટલા નેક્સ્ટ જનરેશન સ્ટારલિંક v3 સેટેલાઇટ લોન્ચ કરવામાં આવ્યા હતા?
➜ ૨૬ સેટેલાઇટ

​🛍 તાજેતરમાં સ્પેનિશ ફૂટબોલ ક્લબ્સ બાર્સેલોના લેજન્ડ અને રિયલ મેડ્રિડ લેજન્ડ વચ્ચે આગામી પ્રદર્શન મેચનું આયોજન કયા ભારતીય શહેરમાં કરવા માટેની જાહેરાત કરવામાં આવી છે?
➜ કોલકાતા

📝MER GHANSHYAM

🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇

https://telegram.me/ONLYSMARTGK
❤5
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 17/10/2026
📋 વાર : શનિવાર
━━━━━━━━━━━━━━━━━━━━

🌍 આંતરરાષ્ટ્રીય ગરીબી નાબૂદી દિવસ
📅 તારીખ → 17 ઓક્ટોબર

➡️ દર વર્ષે 17 ઓક્ટોબરે આંતરરાષ્ટ્રીય ગરીબી નાબૂદી દિવસ ઉજવવામાં આવે છે.
➡️ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ 1992માં આ દિવસને સત્તાવાર માન્યતા આપી હતી.
➡️ તેનો હેતુ ગરીબી, ભૂખમરો અને સામાજિક અસમાનતા દૂર કરવા જાગૃતિ ફેલાવવાનો છે.

📜 વિશ્વ ઇતિહાસમાં ગરીબી નાબૂદી દિવસની શરૂઆત
📅 તારીખ → 17 ઓક્ટોબર 1987

➡️ ફ્રાન્સના પેરિસમાં એક લાખથી વધુ લોકો ગરીબી, ભૂખમરો અને હિંસાના પીડિતોને યાદ કરવા એકત્ર થયા હતા.
➡️ આ ઘટનાએ ગરીબી સામે વૈશ્વિક જાગૃતિ વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
➡️ ગરીબી નાબૂદીનો મુદ્દો માનવ અધિકારો અને માનવીય ગૌરવ સાથે જોડાયેલો છે.

📚 પરીક્ષાલક્ષી વિશેષ માહિતી
➡️ સંયુક્ત રાષ્ટ્રનું મુખ્ય મથક ન્યૂયોર્ક, અમેરિકામાં આવેલું છે.
➡️ સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના 24 ઓક્ટોબર 1945ના રોજ થઈ હતી.
➡️ ગરીબી નાબૂદી સંયુક્ત રાષ્ટ્રના ટકાઉ વિકાસ લક્ષ્ય (SDG-1) સાથે જોડાયેલી છે.

👤 વ્યક્તિ વિશેષ — એમિનમ (Eminem)
📅 જન્મ → 17 ઓક્ટોબર 1972

➡️ તેમનું મૂળ નામ માર્શલ બ્રુસ મેથર્સ ત્રીજું છે.
➡️ તેઓ અમેરિકાના જાણીતા રેપર અને ગીતકાર છે.
➡️ તેઓ પોતાના સંગીત અને ગીતલેખન માટે વિશ્વભરમાં જાણીતા છે.

📝MER GHANSHYAM

🔴તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખુબ જ ઉપયોગી જીકે અપડેટ્સ મેળવવા નીચે આપેલ ચેનલ જોઈન કરો.👇👇
https://telegram.me/ONLYSMARTGK
❤3
🔥વર્ગ ૧ થી ૩ ની ભરતી નિયમો બનાવવા માટેના નિયત મોડેલ.

◾️Join : @ONLYSMARTGK