Pankajsid34
84 subscribers
23 photos
4 files
68 links
Official Telegram Channel for all the materials by Parmar Pankaj
www.pankajsid34.blogspot.com
Download Telegram
🏅 સફળતાના મહત્ત્વપૂર્ણ પાસાઓ

👉 પ્રવેશોત્સવથી પરીક્ષાસુધીની ઓનલાઈન-ઓફલાઈન તૈયારી

👉 સ્વખર્ચે વસાવેલ ટેબ્લેટ્સ અને વિદ્યાર્થીદીઠ 900+ પાનાના મટિરિયલ દ્વારા પ્રેક્ટિસ

👉 MATની સાથે SATના ત્રણેય વિષયોનું સંપૂર્ણ માર્ગદર્શન

👉 50 થી 100 માર્ક્સ સુધીની 78 ટેસ્ટનું આયોજન અને ઉપચારાત્મક કાર્ય

👉 સારી તૈયારી માટે 7 એન્ડ્રોઈડ એપ્સનું નિર્માણ અને ઉપયોગ

👉 મૂલ્યાંકન અને ઉપચાર માટે ZipGradeનો ભરપૂર ઉપયોગ

🛰
https://pankajsid34.blogspot.com?m=0
ગુજરાતી જોડણી, ભાષાશુદ્ધિ માટેની નવી એપ

જેમાં,
👉 જોડણીના નિયમો
👉 જોડાક્ષરો
👉 સમાનાર્થી શબ્દો
👉 અનેકાર્થી શબ્દો
👉 વિરુદ્ધાર્થી શબ્દો
👉 વિરામચિહ્નો
👉 શબ્દસમૂહ માટે એક શબ્દ
👉 કહેવતો
👉 રુઢિપ્રયોગો
👉 વર્ણસામ્ય ધરાવતા શબ્દો
🎓 વગેરે ટોપિક્સનું કન્ટેન્ટ વાંચન, સમજૂતી અને ટેસ્ટ સ્વરૂપે આપેલ છે...

🎲 મૂલ્યાંકન અને ઉપચાર માટે સમજૂતી સાથેના 1,200+પ્રશ્નો

એપ ઇન્સ્ટોલ કરવા માટે ક્લિક કરો:- https://bit.ly/જોડણી_ભાષાશુદ્ધિ_એપ
Photo from Pankaj Parmar A.
Photo from Parmar Pankaj A.
*સતત છઠ્ઠા વર્ષે વડવાળા પ્રા. શાળાનું NMMS માં ઝળહળતું પરિણામ*

👉 *છેલ્લા 6 વર્ષમાં કુલ 22 વિદ્યાર્થીઓ મેરિટમાં*

*વર્ષ 2022-23 માં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલ NMMS ની શિષ્યવૃત્તિની પરીક્ષામાં વડવાળા ‌પ્રા. શાળાના કુલ 6 માંથી 4 વિદ્યાર્થીઓ મેરિટમાં...*

👉 *સમગ્ર જામનગર જિલ્લામાં એક શાળામાંથી સૌથી વધુ 4 વિદ્યાર્થીઓ મેરિટમાં...* (અન્ય શાળાઓ સાથે)

*જામજોધપુર તાલુકાના મેરિટમાં આવેલ કુલ 13 માંથી 4 વિદ્યાર્થીઓ વડવાળાના...*

*1️⃣ ગૌરવ ગિરીશભાઈ બગડા*
*👉 180 માંથી 150 ગુણ*
*👉 જામનગર જિલ્લામાં 4 થો ક્રમ*

*2️⃣ શિવાની વિરમભાઈ બગડા*
*👉 126 ગુણ*
*👉 જિલ્લામાં 46 મો ક્રમ*

*3️⃣ અસ્મિતા ખોડાભાઈ વડેચા*
*👉 124 ગુણ*
*👉 જિલ્લામાં 58 મો ક્રમ*

*4️⃣ કોમલ મનસુખભાઈ વડેચા*
*👉 122 ગુણ*
*👉 જિલ્લામાં 65 મો ક્રમ*

🗣️ *તમામ વિદ્યાર્થીઓને અભિનંદન...*
👉 નવોદય પરીક્ષામાં પુછાતા પેરેગ્રાફ અર્થગ્રહણ માટેની નવી એપ (એન્ડ્રોઈડ સ્માર્ટફોન, ટેબ્લેટ અને સ્માર્ટ ટીવી માટે)

ઇન્સ્ટોલ કરવા માટે ક્લિક કરો... https://tinyurl.com/NavoArth01

અમારી અન્ય ઉપયોગી એપ્સ :- https://play.google.com/store/apps/developer?id=Pankajsid34
👉 ધો.- 5, ગાણિતિક તાર્કિક ક્ષમતા વિકાસ માટેની નવી એપ

ઇન્સ્ટોલ કરવા માટે ક્લિક કરો...
https://tinyurl.com/CET1MATapp

(એન્ડ્રોઈડ સ્માર્ટફોન, ટેબ્લેટ અને સ્માર્ટ ટીવી માટે)

અમારી અન્ય ઉપયોગી એપ્સ :-
https://play.google.com/store/apps/developer?id=Pankajsid34
Pankajsid34
👉 ધો.- 5, ગાણિતિક તાર્કિક ક્ષમતા વિકાસ માટેની નવી એપ ઇન્સ્ટોલ કરવા માટે ક્લિક કરો... https://tinyurl.com/CET1MATapp (એન્ડ્રોઈડ સ્માર્ટફોન, ટેબ્લેટ અને સ્માર્ટ ટીવી માટે) અમારી અન્ય ઉપયોગી એપ્સ :- https://play.google.com/store/apps/developer?id=Pankajsid34
👉 આ એપ્સને સ્માર્ટ ટીવી પર ઈન્સ્ટોલ કરવા માટે, શાળાના Gmail Account થી પ્લે સ્ટોર પર લોગીન કરો.

🔍 Play store પર

pub:Pankajsid34

શબ્દોથી સર્ચ કરો.

📥 ખુલતા એપના લિસ્ટમાંથી ઈન્સ્ટોલ કરવાની એપ ઓપન કરી, ઈન્સ્ટોલ કરો...

🎯 આપ ઇચ્છો, તો ઇન્સ્ટોલ કર્યા પછી પ્લે સ્ટોર પર રેટિંગ અને રીવ્યુ આપી શકો...
👉 ધો.- 5, આસપાસ વિષય માટેની નવી એપ

ઇન્સ્ટોલ કરવા માટે ક્લિક કરો...
https://tinyurl.com/CET2EVSapp

(એન્ડ્રોઈડ સ્માર્ટફોન, ટેબ્લેટ અને સ્માર્ટ ટીવી માટે)

અમારી અન્ય ઉપયોગી એપ્સ :- https://play.google.com/store/apps/developer?id=Pankajsid34
👉 ધો.- 5, ગુજરાતી વિષય માટેની નવી એપ

ઇન્સ્ટોલ કરવા માટે ક્લિક કરો...
https://tinyurl.com/CET3GujApp

(એન્ડ્રોઈડ સ્માર્ટફોન, ટેબ્લેટ અને સ્માર્ટ ટીવી માટે)

અમારી અન્ય ઉપયોગી એપ્સ :- https://play.google.com/store/apps/developer?id=Pankajsid34
👍1
👉 ધો.- 5, ગણિત વિષય માટેની નવી એપ

ઇન્સ્ટોલ કરવા માટે ક્લિક કરો...
https://tinyurl.com/CET4Mathapp

(એન્ડ્રોઈડ સ્માર્ટફોન, ટેબ્લેટ અને સ્માર્ટ ટીવી માટે)

અમારી અન્ય ઉપયોગી એપ્સ :- https://play.google.com/store/apps/developer?id=Pankajsid34
👉 ધો.- 5, હિન્દી વિષય માટેની નવી એપ

ઇન્સ્ટોલ કરવા માટે ક્લિક કરો...
https://tinyurl.com/CET5Hindiapp

(એન્ડ્રોઈડ સ્માર્ટફોન, ટેબ્લેટ અને સ્માર્ટ ટીવી માટે)

અમારી અન્ય ઉપયોગી એપ્સ :- https://play.google.com/store/apps/developer?id=Pankajsid34
👉 ધો.- 5, અંગ્રેજી વિષય માટેની નવી એપ

ઇન્સ્ટોલ કરવા માટે ક્લિક કરો...
https://tinyurl.com/CET6Englishapp

(એન્ડ્રોઈડ સ્માર્ટફોન, ટેબ્લેટ અને સ્માર્ટ ટીવી માટે)

અમારી અન્ય ઉપયોગી એપ્સ :- https://play.google.com/store/apps/developer?id=Pankajsid34
👉 *ધો.- 5 ના તમામ વિષય માટેની અલગ એપ્સ*

*તાર્કિક કસોટીની એપ ઇન્સ્ટોલ કરવા માટે ક્લિક કરો...*
https://tinyurl.com/CET1MATapp

*આસપાસ વિષય માટે*
https://tinyurl.com/CET2EVSapp

*ગુજરાતી વિષય માટે*
https://tinyurl.com/CET3GujApp

*ગણિત વિષય માટે*
https://tinyurl.com/CET4Mathapp

*હિન્દી વિષય માટે*
https://tinyurl.com/CET5Hindiapp

*અંગ્રેજી વિષય માટે*
https://tinyurl.com/CET6Englishapp


*(એન્ડ્રોઈડ સ્માર્ટફોન, ટેબ્લેટ અને સ્માર્ટ ટીવી માટે)*

અમારી અન્ય ઉપયોગી એપ્સ :- https://play.google.com/store/apps/developer?id=Pankajsid34
👉 *નવોદય પરીક્ષામાં પૂછાતા પેરેગ્રાફ અર્થગ્રહણ માટેના વધુ 100 પેરેગ્રાફ, શબ્દાર્થ, પ્રશ્નો, સમજૂતી સાથેની નવી એપ (એન્ડ્રોઈડ સ્માર્ટફોન, ટેબ્લેટ અને સ્માર્ટ ટીવી માટે)*

*Navoday સાફલ્ય અર્થગ્રહણ 2*
*ઇન્સ્ટોલ કરવા માટે ક્લિક કરો...* https://tinyurl.com/NavoArth02

*Navoday સાફલ્ય અર્થગ્રહણ 1*
https://tinyurl.com/NavoArth01

અમારી અન્ય ઉપયોગી એપ્સ :- https://play.google.com/store/apps/developer?id=Pankajsid34
ધોરણ- 5 માં લેવાનાર CET પરીક્ષા માટેનો પ્રથમ ગુજરાતી એપસમૂહ

👉 તમામ એપ્સ મળીને CET પરીક્ષામાં પૂછાઈ શકે તેવા, 10,000+ પ્રશ્નોનો સમાવેશ. સાથે વાંચન અને HOTS પ્રશ્નો પણ.

👉 જાહેરાત વગરની, 5 MB જેટલી નાની સાઈઝ, સરળ અને રંગબેરંગી GUI ધરાવતી, ફ્રી એન્ડ્રોઈડ એપ્સ

👉 લોગીન કે રજિસ્ટ્રેશનના ઝંઝટ વગરની, બિલકુલ ફ્રી એક્સેસ સાથેની એપ્સ

👉 એન્ડ્રોઈડ સ્માર્ટફોન, ટેબ્લેટ અને સ્માર્ટ ટી.વી. માટે

📥 ડાયરેક્ટ Play Store પરથી ઇન્સ્ટોલ કરવા માટે ક્લિક કરો. https://play.google.com/store/apps/developer?id=Pankajsid34

(તેમાં આવતા એપલીસ્ટમાંથી ઈમેજમાં આપેલ લોગો મુજબની કુલ 6 એપ્સ ઇન્સ્ટોલ કરી શકાશે.)

અથવા Play Store પર 'CET સાફલ્ય' શબ્દોથી સર્ચ કરવાથી આપેલ તમામ એપ્સ સુધી પહોચી શકાશે.
🎯 શિક્ષક સાફલ્ય TET 📥

👉 અગાઉની TET1 ની તમામ પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોની તૈયારી માટેની એપ

👉 દરેક પ્રશ્ન-જવાબ સમજૂતી સાથે

👉 એન્ડ્રોઈડ સ્માર્ટફોન, ટેબ્લેટ અને સ્માર્ટ ટી.વી. માટે

📥 ડાયરેક્ટ Play Store પરથી ઇન્સ્ટોલ કરવા માટે ક્લિક કરો.
https://play.google.com/store/apps/developer?id=Pankajsid34

(તેમાં આવતા એપલીસ્ટમાંથી ઈમેજમાં આપેલ લોગો મુજબની એપ ઇન્સ્ટોલ કરી શકાશે.)