SEM-4 ATKT
Exam Form Notice:
SEM-4 ના સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ નીચે મુજબ રહેશે. પરીક્ષાના ફોર્મ સાથે માર્કશીટની ઝેરોક્ષ અને પરીક્ષા ફી સાથે રાખવાની રહેશે.
ફોર્મ ભરવાની તારીખ
2nd March (Monday) To 5th March (Thursday)
ફોર્મ ભરવાનો સમય :
સવારે 10:30 થી 12:00

SEM-2 ATKT
Exam Form Notice:
SEM-2 ના સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ નીચે મુજબ રહેશે. પરીક્ષાના ફોર્મ સાથે માર્કશીટની ઝેરોક્ષ અને પરીક્ષા ફી સાથે રાખવાની રહેશે.
ફોર્મ ભરવાની તારીખ
12th March & 13th March 2026

Saurashtra University Sem 6 Project VIVA
Tomorrow 20th March 2026
Friday
Reporting Time 07.35am
Tomorrow 20th March 2026
Friday
Reporting Time 07.35am
Forwarded from T.Y.BBA 2024-2027
All students are hereby requested to be present for the placement drive in proper formal dress code: white shirt with blue or black trousers, along with their ID card.
This is an excellent opportunity to gain valuable professional experience. All are encouraged to attend.
Date: 25th March 2026
Time: 8:00AM
Venue: Geetanjali college redcross building Rajkot

Forwarded from BBA Sem7 2023-2026
Training_Consultancy_Assistant-1.pdf
40.7 KB
Document from Hinal Pandit
Forwarded from BBA Sem7 2023-2026
Job Title_ Sales Coordinator.pdf
484.3 KB
Job Title_ Sales Coordinator.pdf
Forwarded from BBA Sem7 2023-2026
Sales & Business Development.pdf
491.9 KB
Sales & Business Development.pdf
Forwarded from BBA Sem7 2023-2026
Chief Operation Officer JD.pdf
189 KB
Chief Operation Officer JD.pdf
Forwarded from BBA Sem7 2023-2026
*🎯 તકને ઝડપી લો, ભવિષ્યને સુરક્ષિત કરો!*
*ગીતાંજલિ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ* ના તમામ તેજસ્વી વિદ્યાર્થીઓને જણાવતા આનંદ થાય છે કે આગામી *૨૫ માર્ચ, ૨૦૨૬* ના રોજ આપણી સંસ્થામાં એક ભવ્ય પ્લેસમેન્ટ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં નામાંકિત કંપનીઓ પ્રતિભાઓની શોધમાં આવી રહી છે.
તમારા કરિયરની આ સફરમાં આ વાતો ખાસ યાદ રાખજો:
*પહેલું ડગલું સૌથી મહત્વનું છે:* કેમ્પસ છોડતા પહેલા હાથમાં એક 'જોબ લેટર' હોવો એ આત્મવિશ્વાસની સૌથી મોટી ચાવી છે. મેદાનમાં ઉતર્યા પછી સંઘર્ષ કરવા કરતાં, તૈયાર રહીને મેદાન જીતી લેવું એ જ સમજદારી છે.
*તકને માન આપો:* અત્યારે સમય પસંદગીનો નથી, પણ પોતાની જાતને સાબિત કરવાનો છે. યાદ રાખજો, શરૂઆતમાં આપણે નોકરી પસંદ નથી કરતા, પણ આપણી મહેનત અને આવડત જોઈને નોકરી આપણને પસંદ કરે છે.
*અનુભવ એ જ શ્રેષ્ઠ શિક્ષક*: એકવાર અનુભવનું ભાથું તમારી પાસે હશે, પછી આખું આકાશ તમારા માટે ખુલ્લું છે. પણ એ ઊંચાઈ સુધી પહોંચવા માટે આજે મળેલી આ તકનો પાયો મજબૂત બનાવવો અનિવાર્ય છે.
*દરેક તક એક નવી શરૂઆત છે. પૂરા આત્મવિશ્વાસ અને તૈયારી સાથે આ પ્લેસમેન્ટ ડ્રાઇવમાં ભાગ લો!*
*ગીતાંજલિ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ* ના તમામ તેજસ્વી વિદ્યાર્થીઓને જણાવતા આનંદ થાય છે કે આગામી *૨૫ માર્ચ, ૨૦૨૬* ના રોજ આપણી સંસ્થામાં એક ભવ્ય પ્લેસમેન્ટ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં નામાંકિત કંપનીઓ પ્રતિભાઓની શોધમાં આવી રહી છે.
તમારા કરિયરની આ સફરમાં આ વાતો ખાસ યાદ રાખજો:
*પહેલું ડગલું સૌથી મહત્વનું છે:* કેમ્પસ છોડતા પહેલા હાથમાં એક 'જોબ લેટર' હોવો એ આત્મવિશ્વાસની સૌથી મોટી ચાવી છે. મેદાનમાં ઉતર્યા પછી સંઘર્ષ કરવા કરતાં, તૈયાર રહીને મેદાન જીતી લેવું એ જ સમજદારી છે.
*તકને માન આપો:* અત્યારે સમય પસંદગીનો નથી, પણ પોતાની જાતને સાબિત કરવાનો છે. યાદ રાખજો, શરૂઆતમાં આપણે નોકરી પસંદ નથી કરતા, પણ આપણી મહેનત અને આવડત જોઈને નોકરી આપણને પસંદ કરે છે.
*અનુભવ એ જ શ્રેષ્ઠ શિક્ષક*: એકવાર અનુભવનું ભાથું તમારી પાસે હશે, પછી આખું આકાશ તમારા માટે ખુલ્લું છે. પણ એ ઊંચાઈ સુધી પહોંચવા માટે આજે મળેલી આ તકનો પાયો મજબૂત બનાવવો અનિવાર્ય છે.
*દરેક તક એક નવી શરૂઆત છે. પૂરા આત્મવિશ્વાસ અને તૈયારી સાથે આ પ્લેસમેન્ટ ડ્રાઇવમાં ભાગ લો!*
Forwarded from BBA Sem7 2023-2026
All students are hereby requested to be present for the placement drive in proper formal dress code: white shirt with blue or black trousers, along with their ID card.
This is an excellent opportunity to gain valuable professional experience. All are encouraged to attend.
Date: 25th March 2026
Time: 8:00AM
Venue: Geetanjali College Red Cross Building Rajkot
Please Carry 5 Copies of Resumes with you.

*Your Gateway to Success is Here!*
The moment you have been working toward has arrived. We are thrilled to announce that several *prestigious companies* will be visiting the *Geetanjali Institute of Management Studies* for a campus placement drive on *March 25, 2026.*
This is more than just an interview—it is the bridge to your professional future. This is your chance to showcase your talent, hard work, and the excellence you’ve built during your time here.
Success happens when preparation meets opportunity. You are prepared, and the opportunity is here. Dress your best, bring your confidence, and don’t miss out on this life-changing day!
*Note- Bring atleast 5 copies of your updated resume.*

Dear Students
Please Collect Your Sem 4 University Exam Hall Tickets from College by Tomorrow 10th April 2026 between 10.30-12pm.

Saurashtra યુનિવર્સિટી Sem 2 ની પરીક્ષા તારીખ 21/04/2026 થી શરુ થવાની છે. જેની હોલ ટિકિટ 20/04/2026(સોમવાર) ના રોજ સવારે 8.30 to 9.30 and 11.30 to 12.30 માં લઇ જવી.
સ્થળ : Main Building Room No 13.
સ્થળ : Main Building Room No 13.