સમુહવાચક નામમાં સમાવેશ થતો નથી......
Anonymous Quiz
56%
A. સોનું
14%
B. ટુકડી
15%
C. સમિતિ
15%
D. ધણ
નીચેનામાંથી અવિકારી વિશેષણ કયું છે ?
Anonymous Quiz
9%
A. સુંવાળું
63%
B. પચાસ
19%
C. લુચ્ચું
9%
D. ખોટો
'આવડું મોટું શહેર ' - વિશેષણનો પ્રકાર ક્યો છે ?
Anonymous Quiz
51%
A. ગુણવાચક
27%
B. સંખ્યાવાચક
10%
C. ક્રિયાવાચક
13%
D. સાર્વનામિક
નીચેનામાંથી ક્રિયાવિશેષણ તરીકે ક્યો શબ્દ ન વાપરી શકાય?
Anonymous Quiz
64%
A. પચ્ચીસ
20%
B. સતત
14%
C. અંતે
1%
D. કાયમ
રોટલા હાથમાં થાપીને કે એક હાથ વડે પાટલા પર ટીપીને બનાવવામાં આવે છે પણ પાતળા વેલણથી શું વણવામાં આવે છે.
Anonymous Quiz
74%
A. રોટલી
15%
B. નાન
6%
C. પાસ્તા
5%
D. ઓળો
અહીં આપેલી જોડી વચ્ચે ચોક્કસ સંબંધ છે. કઈ જોડી અયોગ્ય છે તે જણાવો.
Anonymous Quiz
0%
A. ગીત - ગાયક
10%
B. સૂર - તાલ
43%
C. તબલા - દોકડિયો
48%
D. પાન - પરાગ
અહેવાલ લેખનમાં બનેલી ઘટના કેવા પ્રકારે રજૂ થાય છે?
Anonymous Quiz
7%
A. ચિત્ર સ્વરૂપે
20%
B. કાવ્યસ્વરૂપે
18%
C. વાર્તાસ્વરૂપે
56%
D. વર્ણનસ્વરૂપે
નીચે આપેલી ચાર વસ્તુઓમાંથી એક વસ્તુ જુદી પડે છે તે શોધો.
Anonymous Quiz
25%
A. કાંચિડો
18%
B. ઘો
50%
C. સાપ
7%
D. ગરોળી
Forwarded from ICE RAJKOT OFFICIAL™
🚨 TET - TAT ભરતીની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે કંઈક ખાસ આવી રહ્યું છે! 🎯
📚 સરકારી સાહેબ – COMING SOON!
🔴👇 આવતીકાલે 5 વાગ્યે Live 👇🔴
https://www.youtube.com/live/3ItagjyKjTI?si=h9uaeQDqRJZkdeM4
તમારા મિત્રો સાથે આ પોસ્ટ SHARE કરો
📚 સરકારી સાહેબ – COMING SOON!
🔴👇 આવતીકાલે 5 વાગ્યે Live 👇🔴
https://www.youtube.com/live/3ItagjyKjTI?si=h9uaeQDqRJZkdeM4
તમારા મિત્રો સાથે આ પોસ્ટ SHARE કરો
Forwarded from ICE RAJKOT OFFICIAL™
📚 GSRTC Helper Recorded Batch
✅ નવા સિલેબસ મુજબ સંપૂર્ણ તૈયારી
🔧 ટેક્નિકલ વિષય માટે નિષ્ણાત દ્વારા અભ્યાસ
📝 પ્રેક્ટિસ માટે 1000+ Technical MCQ
📖 તમામ લેક્ચર્સની PDF
🧪 5 Mock Tests
⏳ 6 મહિનાની Validity
🔥₹2000/- નહીં, માત્ર ₹999/-
📲 ICE Online App પરથી આજે જ Join કરો!
✅ JOIN NOW :- 👇
https://mpeqp.on-app.in/app/oc/900946/mpeqp
📞 માહિતી માટે: 93773-01110
🕙 10:00 AM થી 6:00 PM
✅ નવા સિલેબસ મુજબ સંપૂર્ણ તૈયારી
🔧 ટેક્નિકલ વિષય માટે નિષ્ણાત દ્વારા અભ્યાસ
📝 પ્રેક્ટિસ માટે 1000+ Technical MCQ
📖 તમામ લેક્ચર્સની PDF
🧪 5 Mock Tests
⏳ 6 મહિનાની Validity
🔥
📲 ICE Online App પરથી આજે જ Join કરો!
✅ JOIN NOW :- 👇
https://mpeqp.on-app.in/app/oc/900946/mpeqp
📞 માહિતી માટે: 93773-01110
🕙 10:00 AM થી 6:00 PM
7. વાંઝિયામહેણું કયો સમાસ છે ?
Anonymous Poll
5%
દ્વન્દ્વ
53%
મધ્યમપદલોપી
30%
કર્મધારય
13%
બહુવ્રીહિ