Gpsc materials
11.1K subscribers
18.4K photos
472 videos
707 files
21.4K links
📗📒Gpsc materials📒📗

Admin @mehul_pandya


https://t.me/gpsc_materials
Download Telegram
ડૉક્ટર ચેમ્બરમાં જઈ રહ્યા છે. ક્રિયાવિશેષણ શોધો
Anonymous Quiz
6%
ડોક્ટર
47%
ચેમ્બરમાં
34%
જઈ
13%
રહ્યા
પ્રચાર અર્થે કરેલો કોઈ પણ લાગણીભર્યો પોકાર:____
Anonymous Quiz
27%
અલાહેક
15%
રાડ
27%
બૂમ
6%
ટહેલ
24%
ઉપરના તમામ
આપણે દરરોજ ચાલવું જોઈએ. - વાક્યનો પ્રકાર ઓળખાવો.
Anonymous Quiz
18%
વિધ્યર્થ વાક્ય
18%
આજ્ઞાર્થ વાક્ય
55%
નિર્દેશાર્થક વાક્ય
9%
સંકુલ વાક્ય
સગડ - આ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ આપો.
Anonymous Quiz
26%
બાતમી
47%
સખત
13%
ખાડી
13%
નગારું
Forwarded from Quality Button Creator - Banner Creator
♦️'અખોવન ' , 'આપઘાત' , 'અલ્લાબેલી' , એ સુપ્રસિદ્ધ નવલકથાઓ ના લેખક કોણ છે ?
Forwarded from ICE RAJKOT OFFICIAL™
🔴 INDRA 2026 કવાયત

📱 Official Telegram Link :-
✅ https://t.me/icerajkotofficial

📱 Follow channel on WhatsApp: 👇
https://whatsapp.com/channel/0029Va4nl4G1dAw2P1Cu1930
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Forwarded from ICE RAJKOT OFFICIAL™
🔴 વારાણસીમાં શિન્ઝો આબે મેમોરિયલ કોરિડોરનું અનાવરણ અકી આબેએ કર્યું

📱 Official Telegram Link :-
✅ https://t.me/icerajkotofficial

📱 Follow channel on WhatsApp: 👇
https://whatsapp.com/channel/0029Va4nl4G1dAw2P1Cu1930
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Forwarded from Paya_Thi_Pro
📢 2026નો Nobel Peace Prize – Navi Pillay 🕊🏆

દક્ષિણ આફ્રિકાની જાણીતી Human Rights Advocate અને Jurist Navi Pillayને 2026નો Nobel Peace Prize એનાયત કરવામાં આવ્યો છે.

📚 Competitive Exams માટે ખાસ યાદ રાખો:
✅ Winner: Navi Pillay
✅ Country: South Africa
✅ Award: Nobel Peace Prize 2026
✅ Announcement Date: 9 October 2026
✅ Awarding Body: Norwegian Nobel Committee
✅ Former Post: UN High Commissioner for Human Rights
✅ Former Role: ICC Judge
✅ Important Association: ICTR – International Criminal Tribunal for Rwanda

💡 Exam Point:
2026 Nobel Peace Prize → Navi Pillay → South Africa

🎯 GPSC | GSSSB | CCE | PSI | Talati | Police | Clerk જેવી Gujarat Government Exams માટે આ Current Affairs મહત્વપૂર્ણ છે.

❇️ Follow Paya Thi Pro for More Updates
▶️ YouTube – Paya_THI_PRO
https://www.youtube.com/@Paya_THI_PRO
📸 Instagram – @paya_thi_pro
https://www.instagram.com/paya_thi_pro/
✈️ Telegram – Paya_Thi_Pro
https://t.me/paya_thi_pro
🔵 Facebook – Paya_Thi_Pro
https://www.facebook.com/payathipro
Forwarded from Paya_Thi_Pro
📐 ગણિત ક્વિઝ – Find X

આકૃતિમાં આપેલા 100° અને 130° ના કોણોના આધારે X નું મૂલ્ય શોધો.
વિકલ્પો:
A) 50°
B) 70°
C) 80°
D) 100°

💡 Hint: સીધી રેખા પરના જોડિયા કોણોનો સરવાળો 180° થાય છે અને ત્રિકોણના ત્રણ આંતરિક કોણોનો સરવાળો પણ 180° થાય છે.

✅ સાચો જવાબ: A) 50°
આવા વધુ Maths MCQs, Short Tricks અને Competitive Exam Practice માટે Paya Thi Pro સાથે જોડાયેલા રહો. 📚

❇️ Follow Paya Thi Pro for More Updates
📸 Instagram – @paya_thi_pro
https://www.instagram.com/paya_thi_pro
📢 Telegram – Paya_Thi_Pro
https://t.me/paya_thi_pro
📘 Facebook – Paya_Thi_Pro
https://www.facebook.com/payathipro
▶️ YouTube – Paya_THI_PRO
https://www.youtube.com/@Paya_THI_PRO

#PayaThiPro #GujaratiMaths #MathsQuiz #CompetitiveExam #GSSSB #GPSC