Gpsc materials
11.1K subscribers
18.4K photos
473 videos
707 files
21.4K links
📗📒Gpsc materials📒📗

Admin @mehul_pandya


https://t.me/gpsc_materials
Download Telegram
Forwarded from ICE RAJKOT OFFICIAL™
ICE MAGIC WEEK-34.pdf
6.3 MB
🏐 #ICEMAGIC WEEK 34
📅 DATE: 16-08-2026 થી 22-08-2026

🌠 કરંટ અફેર્સની તૈયારી માટે ગુજરાતનું સૌથી વધુ વંચાતું મેગેઝિન 📑

🔝 ICE MAGIC સતત 15 વર્ષથી ગુજરાતના વિદ્યાર્થીઓની પ્રથમ પસંદ રહી છે.

🚩 તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં કરંટ અફેર્સ વિષયમાં આપ સૌને સર્વશ્રેષ્ઠ સ્કોર અપાવનાર અને આપની સફળતામાં હરહંમેશ નિમિત્ત બન્યું છે.🏆

📰 દર સોમવારે સંપૂર્ણ ફ્રીમાં પ્રસિધ્ધ થતું આ મેગેઝિનની PDF તમે અમારી ટેલીગ્રામ ચેનલ
https://t.me/icerajkotofficial અને અમારી વેબસાઇટ https://iceonline.in/ પરથી ડાઉનલોડ કરી શકો છો.

📱 JOIN Official Telegram Link :-👇
✅ https://t.me/icerajkotofficial

👍Like અને 💟 Reaction આપવાનું ભૂલતા નહિ ...
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Forwarded from Yuva Upnishad Foundation
🗞️ NOW AVAILABLE 🗞️
Forwarded from Paya_Thi_Pro
🔴 🚨 😱 ફ્રી...ફ્રી... ફ્રી... DAILY QUIZ 🎯🔥

📚 DAILY FREE QUIZ સાથે તમારી તૈયારીને આપો નવી ઉડાન! 🚀
દરરોજ નવી Quiz આપો અને તમારી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીને વધુ મજબૂત બનાવો. 💯
===================

🟢 DAILY FREE QUIZ-85 વર્ગ અને વર્ગમૂળ🏺
👉🏻 https://online-test.classplusapp.com/?testId=6aa469807431b504cfa19162&defaultLanguage=null
=============

✅Daily Free Quiz આપવા માટે અત્યારેજ (Paya Thi Pro) APP ડાઉનલોડ કરો
🔴 Google Play 👇
https://play.google.com/store/apps/details?id=co.nick.xuslh
=============

🍎 iOS App: 👇
https://apps.apple.com/us/app/classplus/id1324522260
📱 iOS ORG Code: xdtweo
=============


✅ 📌 મહત્વપૂર્ણ પ્રશ્નો
⏰ સમયબદ્ધ પ્રેક્ટિસ
📊 નિયમિત મૂલ્યાંકન
🎯 GPSC, GSSSB, Police, Talati, Clerk અને અન્ય પરીક્ષાઓ માટે ઉપયોગી

🎯 રોજ થોડો સમય Quiz માટે આપો અને તમારા લક્ષ્ય તરફ એક પગલું આગળ વધો. 🚀
🔥 આજે જ Daily Free Quiz આપો અને તમારી તૈયારીને BOOST કરો! 💪

🔴 📢 Telegram - Paya_Thi_Pro👇
https://t.me/paya_thi_pro
Forwarded from ICE RAJKOT OFFICIAL™
🚨 CCE ના ઉમેદવારો માટે ખાસ ...

દરરોજ કેટલાય વિદ્યાર્થીઓના ફોન આવતા:
"સર, CCE માટે 6 મહિનાના કરંટ અફેર્સની બુક બનાવો ને..."

બસ, તમારી આ જ લાગણી અને માગણીને ધ્યાને રાખીને, રાત-દિવસ એક કરીને ICE MAGIC (માર્ચ થી ઓગસ્ટ 2026) E-Book તૈયાર કરવામાં આવી છે! 🔥

હજારો વિદ્યાર્થીઓએ આ E-Book ખરીદીને પોતાની તૈયારી શરૂ કરી દીધી છે! 📚✨
જે વિદ્યાર્થીઓને આ બુક લેવાની બાકી હોય,
તેઓ વહેલી તકે લઈ લેજો...

👉 આ E-Book તમે ડાઉનલોડ કરીને પ્રિન્ટ પણ કઢાવી શકશો!

💰 માત્ર ₹99/- 😱
✅ BUY NOW
👇
https://mpeqp.on-app.in/app/oc/894459/mpeqp
Forwarded from ICE RAJKOT OFFICIAL™
🔴[LIVE] Gujarat Police Constable DV 2026

🔰 DV માં કયા Documents જરૂરી?

✅ Document Verification | Dishant Sir

❤️ LIVE LINK👇
https://www.youtube.com/live/PYcE3RoaGXg?si=EvpJZyPcg4iAX8PR
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Forwarded from ICE RAJKOT OFFICIAL™
🔴 ફ્રી રજીસ્ટ્રેશન માટે આજે છેલ્લો દિવસ

🚨 PSI-કોન્સ્ટેબલ 2026 માટે ખાસ FREE સેમિનાર
📍રાજકોટ (Offline)

🗓તારીખ:
13-09-2026, રવિવાર
⏰ સમય: સવારે 10:00 થી 1:00
📍 સ્થળ: જાસલ કોમ્પલેક્ષ, પહેલો માળ, સ્ટર્લિંગ હોસ્પિટલની સામે, નાણાવટી ચોક, 150 Ft રિંગ રોડ, રાજકોટ

✅ FREE REGISTRATION માટે આપેલી લિંક પર ક્લિક કરો.👇
https://iceonline.in/event-details/psi-constable-free-seminar-rajkot-13-09-2026
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Forwarded from Yuva Upnishad Foundation
💐 નમસ્કાર, ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષાક્ષેત્રે ખરેખર સૌથી વધુ વંચાતા અને લોકપ્રિય પ્રકાશન યુવા ઉપનિષદ્ પબ્લિકેશનનાં Amazon ની GPSC Bestsellers શ્રેણીમાં પ્રથમ 15 માંથી 14 પુસ્તકોને Top Ranks મેળવવાના અભૂતપૂર્વ પ્રતિસાદ આપવા બદલ ગુજરાતના પ્રબુદ્ધ વાચક મિત્રોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. 💐

👉📚 Yuva Upnishad All Book Online Purchase Link:

અમેઝોન: https://www.amazon.in/l/27943762031?ie=UTF8&marketplaceID=A21TJRUUN4KGV&product=B0FL748NT4&me=A1HV7Z9ZMP49GP

આ અંગે વધારે માહિતી મેળવવા માટે આપ અમારો સંપર્ક કરી શકો છો.

☎️ Yuva Upnishad Publication Helpline Number
+91 99094 49289

▪️ You can also Visit our Website YUVA UPNISHAD PUBLICATION
https://yuvaupnishadpublication.com/
Forwarded from ICE RAJKOT OFFICIAL™
💥 ICE MAGIC કરંટ અફેર્સ – ખાસ રિમાઇન્ડર!
🔥 છેલ્લા 8 મહિનાના MOST IMP કરંટ અફેર્સ

🎯CCE|GPSC|GSSSB|PSI|કોન્સ્ટેબલ|ગુજરાતની તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી

📚 એક જ લેકચરમાં મહત્વપૂર્ણ પ્રશ્નોની સંપૂર્ણ રિવિઝન

🗓 14-09-2026, સોમવાર
⏰ સવારે 10:00 વાગ્યે
🔴 LIVE – ONLY ON ICE RAJKOT YOUTUBE CHANNEL

❤️ LIVE LINK👇
⏩https://www.youtube.com/live/ksbJ7oaj38E?si=JUUAOD-rgRmuRmE9

💥 એક પણ મહત્વનો પ્રશ્ન ચૂકી ન જશો!
🔔 Reminder Set કરો અને LIVE જોડાવાનું ભૂલશો નહીં.
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
(1) દ્રવિડ શૈલીના મંદિરોમાં ઊંચા પ્રવેશદ્વાર અન્ય ક્યાં નામે ઓળખાય છે ?
Anonymous Quiz
7%
(A) વિમાન
24%
(B) શિખર
66%
(C) ગોપુરમ
3%
(D) પીઠીકા
(2) ભક્ત કવયિત્રી મીરાંબાઈ કોના શિષ્ય હતા ?
Anonymous Quiz
13%
(A) સંત કબીર
10%
(B) ગુરુ નાનક
66%
(C) રૈદાસ
11%
(D) ચૈતન્ય મહાપ્રભુ
(3) “માનવ પ્રથમ માનવ છે, પછી તે બીજા જાતિનો બને છે” આવું કહેનાર સંત કોણ છે ?
Anonymous Quiz
22%
(A) ગુરુ ગોવિંદસિંહ
36%
(B) સંત કબીર
39%
(C) ગુરુ નાનક
3%
(D) ગુરુ અંગદ
(4) વોરન હેસ્ટીંગ્સના સમયમાં મહેસુલ ઉઘરવાવનું કામ જેને સોપવામાં આવતું હતું તેઓ ક્યાં નામે ઓળખાતા ?
Anonymous Quiz
13%
(A) કમિશનર
32%
(B) ગ્રામપતિ
39%
(C) કલેકટર
15%
(D) કોટવાલ
(5) ભારતના પ્રથમ શહીદ મંગલ પાંડેને ક્યારે ફાંસી આપવામાં આવેલ ?
Anonymous Quiz
22%
(A) 10 એપ્રિલ 1857
26%
(B) 8 એપ્રિલ 1856
47%
(C) 8 એપ્રિલ 1857
5%
(D) 10 એપ્રિલ 1856
(36) નીચેની સંજ્ઞાઓ પૈકી કઈ એક જાતિ વાચક નથી ?
Anonymous Quiz
16%
(A) ગાય
28%
(B) પર્વત
38%
(C) ઘઉં
19%
(D) દેશ
(37) વાક્યમાં આવતાં ને, કે, કેમ, તો, ખરું, હોં વગેરે ક્યાં પ્રકારના નિપાત ગણાય છે ?
Anonymous Quiz
39%
(A) ભારવાચક
31%
(B) સીમાવાચક
10%
(C) આદરવાચક
20%
(D) પ્રકીર્ણવાચક
Forwarded from Quality Button Creator - Banner Creator
🔥🔷પાનીપત નું ત્રીજું યુદ્ધ ક્યારે થયું ?