Gpsc materials
11.1K subscribers
18.4K photos
472 videos
707 files
21.4K links
📗📒Gpsc materials📒📗

Admin @mehul_pandya


https://t.me/gpsc_materials
Download Telegram
Forwarded from ICE RAJKOT OFFICIAL™
🔴 CCE - 18/09/2026 - 1 Shift Paper
🟢 CCE WhatsApp Group (Memory Based Question)
https://chat.whatsapp.com/JwWXgWnbR7yBUBddTXLT4R
Forwarded from ICE RAJKOT OFFICIAL™
માઈકલ ક્રેમર વિશ્વ બેંકના મુખ્ય અર્થશાસ્ત્રી બનશે

📱 Official Telegram Link :-
✅ https://t.me/icerajkotofficial

📱 Follow channel on WhatsApp: 👇
https://whatsapp.com/channel/0029Va4nl4G1dAw2P1Cu1930
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Forwarded from ICE RAJKOT OFFICIAL™
🚨 વર્દી PSI કોન્સ્ટેબલ માટે LIVE WEBINAR!
🎯 થોડા માર્ક માટે રહી જનાર વિદ્યાર્થીઓ માટે સ્પેશિયલ STRATEGY.


🗓 તારીખ: 19-09-2026, શનિવાર
⏰ સમય: સવારે 10:00 AM થી બપોરે 02:00 PM
💰 ફી: માત્ર ₹2/-

📚 શું શીખશો?
✅ Reading Pattern
✅ Note Making
✅ Revision Blue Print
✅ પરીક્ષાલક્ષી મહત્વપૂર્ણ માર્ગદર્શન
✅ PSI-કોન્સ્ટેબલ પરીક્ષા માટે Special Strategy

💎 JOIN WEBINAR LINK 👇
https://mpeqp.on-app.in/app/oc/898122/mpeqp
Forwarded from ICE RAJKOT OFFICIAL™
🚨 PSI-કોન્સ્ટેબલ માટે ખાસ FREE મેગા લેક્ચર
🔥 સફળતાના બે છેડા – એક બંધારણ અને એક ગણિત

📚 PSI-કોન્સ્ટેબલ પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ખાસ મેગા લેક્ચર!
👨‍🏫 Maulik Sir – બંધારણ
👨‍🏫 Akash Sir – ગણિત

📅 તારીખ: 25-26-27-28 સપ્ટેમ્બર, 2026
⏰ સમય: બપોરે 02:00 થી સાંજે 08:00 વાગ્યા સુધી
📍 OFFLINE – રાજકોટ
🎟 એન્ટ્રી: FREE

📌 મેગા લેક્ચરનું સ્થળ:
જાસલ કોમ્પ્લેક્ષ, પહેલો માળ,
સ્ટર્લિંગ હોસ્પિટલની સામે, નાનાવટી ચોક,
150 Ft રિંગ રોડ, રાજકોટ.

✅ FREE રજીસ્ટ્રેશન માટે નીચે આપેલ લિન્ક પર ક્લિક કરો 👇
👉 https://iceonline.in/event-details/psi-constable-free-mega-lecture-rajkot-25-to-28-sept-2026

👉 તમારા PSI-કોન્સ્ટેબલની તૈયારી કરતા મિત્રો સાથે આ પોસ્ટ જરૂર SHARE કરો.
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Forwarded from ICE RAJKOT OFFICIAL™
12- બંધારણ-MCQ.pdf
1.1 MB
🔴👮‍♂️[PDF-12] PSI-CONSTABLE સ્પેશિયલ
બંધારણ MCQ

✅ 10 મહત્વપૂર્ણ MCQ
✅ પરીક્ષાલક્ષી પ્રશ્નો
✅ દરેક પ્રશ્ન સાથે Answer Key

📚 આવી જ મહત્વપૂર્ણ MCQ અને સરકારી પરીક્ષાની તૈયારી માટે ICE સાથે જોડાયેલા રહો! 🚀

📱 102 - 𝐈𝐂𝐄 👮PSI- કોન્સ્ટેબલ 𝐒𝐩𝐞𝐜𝐢𝐚𝐥 𝐖𝐡𝐚𝐭𝐬𝐀𝐩𝐩 𝐆𝐫𝐨𝐮𝐩
https://chat.whatsapp.com/IYTOJglHkJRBmGJ9ePb6J5
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Forwarded from ICE RAJKOT OFFICIAL™
🔴 [LIVE] હર્ષિત સર (કાકા) લાઈવ થઈ ગયા છે! 🔥

✅ પરીક્ષામાં કરંટ અફેર્સના રોકડા માર્કસ મેળવવા માટે ફટાફટ જોડાઈ જાવ.

👉 લેક્ચર Link : 👇
https://www.youtube.com/live/kO0oc7X1bxE?si=Oje7tONcuxLhGIUW
51 છોકરાની એક લાઈનમાં પાર્થ ડાબી બાજુથી 27 માં ક્રમે અને હર્ષદ જમણી બાજુથી 27 માં ક્રમે છે તો બંને વચ્ચે કેટલા છોકરાઓ હશે?[gsssb-2012]
Anonymous Quiz
22%
A) 3
24%
B) 2
24%
C) 4
29%
D) 1
એક સમૂહમાં 10 વ્યક્તિ છે તેઓ મહત્તમ એકબીજા સાથે કેટલી વખત હાથ મેળવી શકે?[gpsc-2017]
Anonymous Quiz
41%
A) 45
18%
B) 25
27%
C) 40
14%
D) 20
6 સંખ્યાની સરેરાશ 19 છે,જો દરેક સંખ્યામાં 8 ઉમેરવામાં આવે તો નવી સરેરાશ શોધો?[PSI-2012]
Anonymous Quiz
20%
A) 36
34%
B) 33
41%
C) 27
5%
D) 23
-90, -45 _______ 30, 60 ખૂટતો અંક લખો.[auditor/office superi=2016]
Anonymous Quiz
5%
A) 20
21%
B) 10
44%
C) 0
30%
D) (-5)
કોઈ પરીક્ષામાં પાસ થવા માટે 33% માર્ક જરૂરી છે,રાજુને 25% માર્ક આવ્યા અને તે 40 માર્કથી નાપાસ થયો,તો પછી પરીક્ષા કુલ કેટલા માર્કની હશે? [PSI-2012]
Anonymous Quiz
19%
A) 800
24%
B) 300
50%
C) 500
7%
D) 1000
ખાંડના ભાવમાં 20% વધારો થવાથી મને 360 માં 2 કિલોગ્રામ ખાંડ ઓછી મળી તો ખાંડનો મૂળ ભાવ શોધો?[jail sipahi-2015]
Anonymous Quiz
7%
A) 18
24%
B) 40
46%
C) 36
22%
D) 30
ત્રણ સંખ્યાઓનો સરવાળો 136 છે,જો પહેલી અને બીજી સંખ્યાનો ગુણોત્તર 2:3,બીજી અને ત્રીજી સંખ્યાનો ગુણોત્તર 5:3 હોય તો બીજી સંખ્યા શોધો? [gsssb-2017]
Anonymous Quiz
6%
A) 40
53%
B) 60
32%
C) 48
9%
D) 72
એક બેગમાં 206 ની કિંમતનાં 50 પૈસા, 25 પૈસા, 10 પૈસાના કેટલાક સિક્કા 5:9:4 ના પ્રમાણમાં છે,તો તેમાં 25 પૈસાના કેટલા સિક્કા હશે?[Assi officer-2021]
Anonymous Quiz
31%
A) 360
40%
B) 260
17%
C) 460
12%
D) 160
બે સંખ્યા 3:5 ના ગુણોત્તરમાં છે,જો દરેકમાંથી 9 ને બાદ કરવામાં આવે તો તેમનો ગુણોત્તર 12:23 થાય છે,તો તે સંખ્યાઓ કઈ હશે?[junior clerk-2014]
Anonymous Quiz
11%
A) 60, 69
24%
B) 15, 28
40%
C) 34, 56
24%
D) 33, 55
કવિ ઉમાશંકર જોશીને કયા કાવ્યસંગ્રહ માટે જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત થયો હતો ?
Anonymous Quiz
14%
વિશ્વશાંતિ
17%
ધારાવસ્ત્ર
19%
ગંગોત્રી
49%
નિશીથ
ગુજરાતી ભાષામાં પ્રથમ આત્મકથા કોણે લખેલી ?
Anonymous Quiz
14%
નરસિંહ મહેતા
64%
કવિ નર્મદ
13%
મફત દવે
9%
કે.કા. શાસ્ત્રી
કવિ અખાનો મૂળ વ્યવસાય કયો હતો
Anonymous Quiz
9%
દરજી
51%
સોની
23%
લુહાર
17%
સુથાર