Gpsc materials
11.1K subscribers
18.4K photos
472 videos
707 files
21.4K links
📗📒Gpsc materials📒📗

Admin @mehul_pandya


https://t.me/gpsc_materials
Download Telegram
Forwarded from ICE RAJKOT OFFICIAL™
🔴 ICE MAGIC CURRENT AFFAIRS
🔰છેલ્લા 15 વર્ષથી એક જ ધ્યેય સાથે...


✅ આ મેગેઝિનની PDF તમે અમારી ટેલીગ્રામ ચેનલ અને અમારી વેબસાઈટ પરથી ડાઉનલોડ કરી શકશો.

@icerajkotofficial
www.iceonline.in
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
(1) ગુજરાત વર્નાકયુલર સોસાયટી / ગુજરાત વિઘાવિઘાસભા :
➡️ સ્થાપના : 26 ડિસેમ્બર 1848
➡️ સ્થળ : અમદાવાદ
➡️ પ્રકાશન : બુતિપ્રકાશ

➡️ બુતિપ્રકાશ એ સંસ્થાનુ મુખપત્ર છે.
➡️ આ સંસ્થા દ્વારા ’વરતમાત' નામતુ મુખપત્ર શરૂ કરવામાં આવ્યુ હતુ
➡️ ગુજરાતની પ્રથમ સાહિત્ય સંસ્થા અને સૌથી જુની.
➡️ પાછળથી ગુજરાત વિધાસભા તરીકે ઓળખાઈ.

(2) ગુજરાત સાહિત્ય સભા :
➖➖➖➖➖➖➖➖
➡️ સ્થાપના : 1904
➡️ સ્થાપક : રણજિતરામ વાવાભાઈ મહેતા
➡️ સ્થળ : અમદાવાદ
➡️ પુરસ્કાર : રણજિતરામ સુવર્ણચંદ્રક
➡️ 1928 થી આપવામાં આવે છે.
➡️ પ્રથમ - ઝવેરચંદ મેઘાણી

ઉદ્દેશ્ય ' ગુજરાતી સાહિત્યનો બને તેટલો બહોળો વિસ્તાર કરવો. તેમજ બનતા પ્રયાસેલોકપ્રિય કરવાનો " હતો.

(3) ગુજરાત સાહિત્ય પરિષદ:
➖➖➖➖➖➖➖➖
➡️ સ્થાપના : 1905
➡️ સ્થાપક : રણજિતરામ વાવાભાઈ મહેતા
➡️ સ્થળ : અમદાવાદ
➡️ પ્રકાશન : પરબ (માસિક), ભાષાવિમર્શ (ત્રિમાસિક)
➡️ પ્રથમ અધ્યક્ષ : ગોવર્ધનરામ ત્રિપાઠી

(4) પ્રેમાનંદ સાહિત્ય સભા :
➖➖➖➖➖➖➖➖
➡️ સ્થાપના : 1916 - વડોદરા સાહિત્ય સભા
1944 - પ્રેમાનંદ સાહિત્ય સભા સ્થળ : વડોદરા
➡️ પુરસ્કાર : દર 2 વર્ષે ‘પ્રેમાનંદ ચંદ્રક' આપવામાં આવે છે.

(5) નર્મદ સાહિત્ય સભા :
➖➖➖➖➖➖➖➖
➡️ સ્થાપના: 1923 - ગુજરાત સાહિત્ય મંડળ
1939 - નર્મદ સાહિત્ય સભા
➡️ સ્થળ : સુરત
➡️ પુરસ્કાર : દર 5 વર્ષે આ સંસ્થા દ્વારા 'નર્મદ સુવર્ણ ચંદ્રક' એનાયત કરવામાં આવે છે.
➡️194૦ થી નર્મદ સુવર્ણ ચંદ્રક આપવામા આવે છે.

(6) ગુજસત સાહિત્ય અકાદમી :
➖➖➖➖➖➖➖➖➖➖
➡️સ્થાપના: 1982
➡️સ્થળ : ગાંધીનગર
➡️સંચાલક : ગુજરાત સરકાર
➡️પ્રકાશન : શબ્ઘ્સૃષ્ટિ

➡️ ગૌરવ એવોર્ડ/ આપવામાં આવે છે.
➡️ આ સંસ્થા દ્વારા સસ્તા દરે પુસ્તકો વિતરણ કરવામાં આવે છે અને ગામડામાં મોબાઈલ લાઇબ્રેરી દ્વારા સાહિત્યપ્રેમીઓ સુધી પહોંચાડવામાં આવે છે.

(7) બુદ્રિવર્ધક સભા :
➖➖➖➖➖➖➖
➡️સ્થાપના: 1651
➡️સ્થાપક : નર્મદ અને તેના મિત્રોએ સ્થાપી હતી.

(8) ફાર્બસ ગુજરાતી સભા :
➖➖➖➖➖➖➖➖➖
➡️સ્થાપના: 1854
➡️સ્થળ :મુંબઈ
➡️સ્થાપક : ફાર્બસ સાહેબની સ્મૃતિમાં મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠીના પ્રયાસોથી સ્થપાઈ.

(9) ગુજરાત સંશોધન મંડળ :
➖➖➖➖➖➖➖➖➖
➡️સ્થળ :મુંબઈ
➡️સ્થાપક : પોપટલાલ ગો. શાહે સ્થાપના કરી હતી.

(10) જ્ઞાન પ્રસારક સભા :
➖➖➖➖➖➖➖➖➖
➡️સ્થાપક : એલફિન્સ્ટન કોલેજના પ્રાધ્યાપક પેટન અને દાદાભાઈ નવરોજી તથા અન્ય યુવાનોએ સ્થાપી હતી.

(11) સાહિત્ય સંસંદ:
➖➖➖➖➖➖➖
➡️સ્થળ : મુંબઈ
➡️સ્થાપક : કનૈયાલાલ માણેકલાલ મુનશીએ સ્થાપના કરી.

(12) ભારતીય વિદ્યાભવન:
➖➖➖➖➖➖➖➖➖
➡️સ્થળ : મુંબઈ
➡️સ્થાપક : કનૈયાલાલ માણેકલાલ મુનશીએ સ્થાપના કરી.

Join.@gpsc_materials
👉વિધાનસભાની મહત્તમ, લઘુતમ સભ્યસંખ્યા :
💫500, 60 સુપ્રીમ કોર્ટની સ્થાપના 28 જાન્યુઆરી,

💫1950 સુપ્રીમ કોર્ટના જજની નિવૃત્તિ વય ઃ 65

👉સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના જજની નિમણૂંક રાષ્ટ્રપતિ

👉 જિલ્લા જજની નિમણૂક રાજ્યપાલ

👉 પ્રથમ મુખ્ય ચૂંટણી કમિશનર સુકુમાર સેન ♦ દેશના પ્રથમ કાયદા અધિકારીઃ એટર્ની જનરલ

👉 દેશના પ્રથમ એટર્ની જનરલઃ એમ.સી. સેતલવાડ

👉 રાજ્યના સૌથી મોટા કાયદા અધિકારીઃ

💫એડ્વોકેટ જનરલ

♦ પ્રથમ નાણાં પંચના અધ્યક્ષ કે.સી. નિયોગી

લોકપાલ શબ્દનો સૌપ્રથમ ઉપયોગ કરનાર

👉એલ.એમ. સિંઘવી • સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના પિતા ઃ
💫લોર્ડ રિપન

👉 જિલ્લા પંચાયતનો મહેસૂલી અધિકારીઃ
💫કલેક્ટર (DM)

👉લઘુ બંધારણ તરીકે ઓળખાતો સુધારો 42મો


@gpsc_materials
🌹ગુજરાતનું જાણવા જેવું🌹

• જૂનાગઢના એકીકરણમાં બાધારૂપ નવાબઃ મહોબતખાન ત્રીજો

💥કૂતરાંપ્રેમી રાજવી ઃ મહોબતખાન ત્રીજો

• ગુજરાત વિધાનસભાની સૌપ્રથમ બેઠકો : 💥અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં

• અમદાવાદ સિવિલ હોસ્પિટલનું નામઃ

💥શેઠ હઠિસિંહ પ્રેમાભાઈ • ગુજરાતમાં સૌપ્રથમ રાષ્ટ્રપતિ શાસન સમયે મુખ્યમંત્રી હિતેન્દ્રભાઈ દેસાઈ (રાજ્યપાલ : ડૉ. શ્રીમન્નારાયણ)

• કચ્છમાં સુથરી નજીક વિમાન અકસ્માતમાં મૃત્યુ પામનાર મુખ્યમંત્રી બળવંતરાય મહેતા (1965)

♦ પારડીની ઘાસિયા જમીનનો ઉકેલ લાવનાર મુખ્યમંત્રી હિતેન્દ્રભાઈ દેસાઈ

• નવનિર્માણ આંદોલન થયું :
💥ચીમનભાઈ પટેલ

@gpsc_materials
🌷 ગાંધીજી વિશેના પ્રશ્નોતર: 🌷

🍁 ઉત્તમચંદ ગાંધી ક્યા રાજ્યના દિવાન હતા ? - પોરબંદર

🍁 કરમચંદ ગાંધી કેટલા વર્ષ પોરબંદરના રાણાના દિવાન હતા.? - ૨૮ વર્ષ

🍁 કરમચંદ ગાંધીને પોરબંદરના દિવાન બનાવનાર રાજા કોણ હતા ? - રાણા વિક્રમાતજી

🍁 કરમચંદ ગાંધીએ પોરબંદર પછી ક્યા રાજનું દિવાન પદ સંભાળેલ? - રાજકોટ

🍁 ગાંધીજી ઇંગ્લેન્ડમાં ક્યા ભારતીય પ્રખ્યાત ક્રિકેટરના મિત્ર હતા? - જામ રણજિતસિંહ

🍁 વેડછીમાં ગાંધી પ્રેરિત નઈ તાલીમને વરેલી આશ્રમ શાળા સ્થાપક કોણ હતા ? - જુગતરામ દવે

🍁 ગાાંધીજીની નઇ તાલીમનો દેશમાં પ્રથમ અમલ કરનાર કેળવણીકાર કોણ હતા ? - નાનાભાઇ ભટ્ટ

🍁 નાનાભાઇ ભટ્ટે નઇ તાલિમ માટે આશ્રમ શાળા ક્યા ગામમાં શરુ કરેલ ? -આંબલા

🍁 આંબલામાં સ્થપાયેલ નઇ તાલીમ આશ્રમ શાળાનુ નામ શું હતું ? - ગ્રામદક્ષિણામૂર્તિ

🍁 ગાંધી પ્રેરિત સૌ પ્રથમ ગ્રામવિદ્યાપીઠના સ્થાપક કોણ હતા ? - નાનાભાઇ ભટ્ટ

JOIN -@GyaanGangaOneLiner1
Forwarded from Yuva Upnishad Foundation
🚔🔥 PSI બનવાનું સપનું હવે નવી દિશા સાથે!

🎯 PSI ONLINE LIVE BATCH
📚 Concept + Strategy + Practice સાથે સંપૂર્ણ Exam-Focused તૈયારી!

🗓️ નવો બેચ શરૂ: 01/10/2026
⏰ સમય: સાંજે 06:30 થી 08:30

💥 Special Discount Offer
🔖 MRP :- ~₹9,999~
🔖 Discounted price :- ₹5,999/-
📅 "ઓફર તા. 09-10-2026 સુધી જ!"

✨ Live Classes | Expert Faculty | Regular Practice
📲 આજે જ જોડાઓ અને PSI તૈયારીને આપો નવી દિશા!

📞 HELP LINE NO.: +91 91066 55251 | +91 63559 57734
Forwarded from Yuva Upnishad Foundation
📓 COMING SOON 📓
Forwarded from Krunal Rajput Sir
❤1
Forwarded from ICE RAJKOT OFFICIAL™
🚨આજે 2 વાગ્યે PSI-કોન્સ્ટેબલ માટે ખાસ FREE મેગા લેક્ચર
⏰ જો તમે રજીસ્ટ્રેશન નો કરાવ્યું હોય તો, આવતીકાલ ના મેગા લેકચર માં આવવા માટે અત્યારે જ રજીસ્ટ્રેશન કરો ⏰

👨‍🏫 Maulik Sir – બંધારણ
👨‍🏫 Akash Sir – ગણિત

📅 તારીખ: 26-27-28 સપ્ટેમ્બર, 2026
⏰ સમય: બપોરે 02:00 થી સાંજે 08:00 વાગ્યા સુધી
📍 OFFLINE – રાજકોટ
🎟 એન્ટ્રી: FREE

📌 મેગા લેક્ચરનું સ્થળ:
જાસલ કોમ્પ્લેક્ષ, પહેલો માળ,
સ્ટર્લિંગ હોસ્પિટલની સામે, નાનાવટી ચોક,
150 Ft રિંગ રોડ, રાજકોટ.

✅ FREE રજીસ્ટ્રેશન માટે નીચે આપેલ લિન્ક પર ક્લિક કરો 👇
👉 https://iceonline.in/event-details/psi-constable-free-mega-lecture-rajkot-25-to-28-sept-2026

👉 તમારા PSI-કોન્સ્ટેબલની તૈયારી કરતા મિત્રો સાથે આ પોસ્ટ જરૂર SHARE
Forwarded from ICE RAJKOT OFFICIAL™
🔴 મિઝોરમ મહિલા ખેડૂતને FAO 100 મહિલા નાયકોનો પુરસ્કાર મળશે

📱 Official Telegram Link :-
✅
https://t.me/icerajkotofficial

📱 Follow channel on WhatsApp: 👇
https://whatsapp.com/channel/0029Va4nl4G1dAw2P1Cu1930
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Forwarded from ICE RAJKOT OFFICIAL™
👮‍♂️ ધબકારો યુનિફોર્મનો 👮‍♂️
🚨 PSI -કોન્સ્ટેબલ ફ્રી ડેમો લેક્ચર
📍 OFFLINE – રાજકોટ

🗓 તારીખ : -29-09-2026 મગળવાર
⏰ સમય: સાંજે 06:00 થી 08:00

સરકારશ્રીની ફ્રી કોચિંગ સહાય મળવાપાત્ર

📲 FREE Registration માટે Call કરો:
☎️ 9375701110
📍 Enquiry Office:-ICE, બીજો માળ,
સદગુરૂ કોમ્પ્લેક્સ,સ્વામિનારાયણ મંદિર પાસે,
કાલાવડ રોડ, રાજકોટ.

😱Seats Limited —
આજે જ Registration કરાવો! 🔥
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM