Gpsc materials
11.1K subscribers
18.4K photos
472 videos
707 files
21.4K links
📗📒Gpsc materials📒📗

Admin @mehul_pandya


https://t.me/gpsc_materials
Download Telegram
Forwarded from Yuva Upnishad Foundation
🎥 ચાલો મિત્રો લાઈવ શરૂ થવા જઈ રહ્યું છે....

https://youtube.com/live/kJbIeq4VDqU?feature=share

💪 PSI/CONSTABLE - સપનું ખાખીનું અને જુસ્સો સિંહ જેવો

📚 PSI/CONSTABLE HYBRID BATCH

📝 ફેકલ્ટી : અનિત સર
🗓️ તારીખ : 01-10-2026
⏰ સમય : 06:30 થી 8:30 સાંજે

👉 ડેમો લેક્ચર :- 1

➡️ વધુ માહિતી માટે અમારી YouTube ચેનલ સાથે જોડાયેલા રહો.....
https://youtube.com/@YUVAUPNISHADFOUNDATIONONLINE
Forwarded from Yuva Upnishad Foundation
💪 લક્ષ્ય PSIનું, સપનું ખાખીનું અને જુસ્સો સિંહ જેવો

📚 PSI HYBRID BATCH

📝  ફેકલ્ટી : દિલીપ સર
🗓️ તારીખ : 02-10-2026
📚 વિષય: ઇતિહાસ
⏰ સમય : 06:30 થી 8:30 સાંજે

👉 ડેમો લેક્ચર :- 2

▪️ બેચની મુખ્ય વિશેષતાઓ :
🔖 ડેલી ટેસ્ટ,વિકલી ટેસ્ટ, મંથલી ટેસ્ટ તથા મોક ટેસ્ટ દ્વારા સ્વમૂલ્યાંકન
🆓 7 Days ફ્રી ડેમો લેક્ચર
👨‍🏫 અનુભવી અને નિષ્ણાત ફેકલ્ટી દ્વારા માર્ગદર્શન

📍 સ્થળ : અડાજણ, સુરત (બીજો માળ, અંકુર શોપિંગ સેન્ટર, ગુજરાત ગેસ સર્કલ પાસે)

📞 વધુ માહિતી માટે સંપર્ક કરો: 99094 39298
Forwarded from Yuva Upnishad Foundation
👮‍♂️ ખાખીનો રંગ લોહીમાં નથી હોતો, એ તો મહેનતથી નસીબમાં લખાય છે.

📚 CONSTABLE HYBRID BATCH

📝  ફેકલ્ટી : દિલીપ સર
🗓️ તારીખ : 02-10-2026
📚   વિષય : ઇતિહાસ
⏰ સમય : 06:30 થી 8:30 સાંજે

👉 ડેમો લેક્ચર :- 2

▪️ બેચની મુખ્ય વિશેષતાઓ :
🔖 ડેલી ટેસ્ટ,વિકલી ટેસ્ટ, મંથલી ટેસ્ટ તથા મોક ટેસ્ટ દ્વારા સ્વમૂલ્યાંકન
🆓 7 Days ફ્રી ડેમો લેક્ચર
👨‍🏫 અનુભવી અને નિષ્ણાત ફેકલ્ટી દ્વારા માર્ગદર્શન

📍 સ્થળ : અડાજણ, સુરત (બીજો માળ, અંકુર શોપિંગ સેન્ટર, ગુજરાત ગેસ સર્કલ પાસે)

📞 વધુ માહિતી માટે સંપર્ક કરો: 99094 39298
Forwarded from Yuva Upnishad Foundation
🎥 ચાલો મિત્રો લાઈવ શરૂ થવા જઈ રહ્યું છે....

https://youtube.com/live/p0wSxvuAOic?feature=share

💪  PSI/CONSTABLE - સપનું ખાખીનું અને જુસ્સો સિંહ જેવો

📚 PSI/CONSTABLE HYBRID BATCH

📝  ફેકલ્ટી : દિલીપ સર
🗓️ તારીખ : 02-10-2026
⏰ સમય : 06:30
થી 8:30 સાંજે

👉 ડેમો લેક્ચર :- 2

➡️ વધુ માહિતી માટે અમારી YouTube ચેનલ સાથે જોડાયેલા રહો.....
https://youtube.com/@YUVAUPNISHADFOUNDATIONONLINE
Forwarded from Paya_Thi_Pro
🏃‍♀️🇮🇳 42 વર્ષ જૂનો P.T. Ushaનો રેકોર્ડ તૂટ્યો!
🔥 ભારતની Vithya Ramraj (વિથ્યા રામરાજ) એ Women’s 400m Hurdlesમાં નવો ભારતીય રેકોર્ડ નોંધાવી ઇતિહાસ રચ્યો. 🏆

📚 Competitive Exams માટે મહત્વના Points:
⏱️ Vithya Ramraj: 54.75 seconds
🏃‍♀️ Event: Women’s 400m Hurdles
📅 તારીખ: 28 September 2026
🏟️ Asian Games 2026 – Aichi-Nagoya, Japan
🥉 Bronze Medal
⭐ અગાઉનો ભારતીય રેકોર્ડ: P.T. Usha – 55.42 seconds
📍 1984 Los Angeles Olympics
⏳ આ રેકોર્ડ લગભગ 42 વર્ષ સુધી રહ્યો.

💡 ખાસ યાદ રાખો:
2023 Hangzhou Asian Gamesમાં Vithya Ramrajએ P.T. Ushaનો 55.42 secનો record equal કર્યો હતો અને 2026માં 54.75 sec સાથે તેને તોડી નવો National Record બનાવ્યો.

🎯 GPSC | GSSSB | CCE | PSI | Constable | Talati સહિતની પરીક્ષાઓ માટે આવા Sports Current Affairs મહત્વપૂર્ણ છે.

❇️ Follow for More Updates.
🔴 YOUTUBE - Paya_THI_PRO
https://www.youtube.com/@paya_thi_pro

🔴 INSTAGRAM - Paya Thi Pro
https://www.instagram.com/paya_thi_pro

🔴 Telegram - Paya_Thi_Pro
https://t.me/paya_thi_pro

🔴 Facebook - Paya_Thi_Pro
https://www.facebook.com/payathipro
🔥1
Forwarded from ICE RAJKOT OFFICIAL™
22- બંધારણ-MCQ.pdf
594.8 KB
🔴👮‍♂️[PDF-22] PSI-CONSTABLE સ્પેશિયલ
બંધારણ MCQ

✅ 10 મહત્વપૂર્ણ MCQ
✅ પરીક્ષાલક્ષી પ્રશ્નો
✅ દરેક પ્રશ્ન સાથે Answer Key

📚 આવી જ મહત્વપૂર્ણ MCQ અને સરકારી પરીક્ષાની તૈયારી માટે ICE સાથે જોડાયેલા રહો! 🚀

📱 104- 𝐈𝐂𝐄 👮PSI કોન્સ્ટેબલ 𝐒𝐩𝐞𝐜𝐢𝐚𝐥 𝐖𝐡𝐚𝐭𝐬𝐀𝐩𝐩 𝐆𝐫𝐨𝐮𝐩
https://chat.whatsapp.com/KhRej6d294oGEfmh8yFgEc
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Forwarded from ICE RAJKOT OFFICIAL™
ICE MAGIC WEEK-37.pdf
3 MB
🏐 #ICEMAGIC WEEK 37
📅 DATE: 06-09-2026 થી 12-09-2026

🌠 કરંટ અફેર્સની તૈયારી માટે ગુજરાતનું સૌથી વધુ વંચાતું મેગેઝિન 📑

🔝 ICE MAGIC સતત 15 વર્ષથી ગુજરાતના વિદ્યાર્થીઓની પ્રથમ પસંદ રહી છે.

🚩 તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં કરંટ અફેર્સ વિષયમાં આપ સૌને સર્વશ્રેષ્ઠ સ્કોર અપાવનાર અને આપની સફળતામાં હરહંમેશ નિમિત્ત બન્યું છે.🏆

📰 દર સોમવારે સંપૂર્ણ ફ્રીમાં પ્રસિધ્ધ થતું આ મેગેઝિનની PDF તમે અમારી ટેલીગ્રામ ચેનલ
https://t.me/icerajkotofficial અને અમારી વેબસાઇટ https://iceonline.in/ પરથી ડાઉનલોડ કરી શકો છો.

📱 JOIN Official Telegram Link :-👇
✅ https://t.me/icerajkotofficial

👍Like અને 💟 Reaction આપવાનું ભૂલતા નહિ ...
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Forwarded from Paya_Thi_Pro
🏆 20th ASIAN GAMES 2026 🇯🇵 | પરીક્ષા માટે મહત્વપૂર્ણ Current Affairs.

Aichi-Nagoya 2026 Asian Games વિશે Competitive Examsમાં પૂછાઈ શકે તેવી મહત્વપૂર્ણ માહિતી એક જ પોસ્ટમાં! 📚🔥

📌 ઝડપથી યાદ રાખો:
🏆 Edition: 20th Asian Games
🇯🇵 Host: Aichi Prefecture & Nagoya, Japan
📅 Dates: 19 September – 4 October 2026
🎉 Opening Ceremony: 19 September 2026
🏟 Main Opening Venue: Nagoya City Mizuho Park Athletic Stadium
🌏 Participating Countries/Regions: 45
🏃 Athletes: 11,000+
🏅 Sports: 43
🥇 Medal Events: 469
💬 Official Motto: “Imagine One Asia”
🔥 Official Mascot: HONOHON
🏛 Organising Body: Olympic Council of Asia (OCA) / AINAGOC
💡 EXAM FACT: Japan આ પહેલાં Tokyo 1958 અને Hiroshima 1994 Asian Gamesનું આયોજન કરી ચૂક્યું છે. 2026 સાથે Japan ત્રીજી વખત Asian Gamesનું યજમાન બન્યું છે.

🎯 GPSC | GSSSB | CCE | PSI | Constable | Talati સહિતની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે આ પોસ્ટ SAVE કરી રાખજો.
📲 આવા જ Current Affairs, GK, Mock Tests અને Free Study Material માટે
👉 પાયા થી PRO સાથે જોડાયેલા રહો.
ભારતમાં ચોમાસા દરમિયાન આવતી મોસમી પવનની દિશા મુખ્યત્વે રીતે કઈ હોય છે ?
Anonymous Quiz
8%
દક્ષિણથી ઉત્તર
42%
દક્ષિણ-પશ્ચિમથી દક્ષિણ-પૂર્વ
35%
દક્ષિણ-પશ્ચિમથી ઉત્તર-પૂર્વ
15%
દક્ષિણ-પૂર્વથી ઉત્તર-પૂર્વ
નીચેનામાંથી કઈ નદી પોતાના માર્ગ પરિવર્તન માટે જાણીતી છે ?
Anonymous Quiz
16%
ગોમતી
49%
દામોદર
35%
સપ્તકોશી
0%
પરિયાર
યમુના નદીને નીચે દર્શાવેલ નદીઓ પૈકી કઈ નદી મળતી નથી ?
Anonymous Quiz
20%
ચંબલ
57%
પિંડાર
14%
બેતવા
10%
કેન
નેશનલ પાર્ક અને સંબંધિત રાજ્યની જોડી દર્શાવતી વિગતો પૈકી કઈ જોડી યોગ્ય નથી ?
Anonymous Quiz
47%
રાણી ઝાંસી મરીન પાર્ક - અંદામાન
11%
કાઝીરંગા - આસામ
23%
વાંસદા - ગુજરાત
19%
બાંદિપુર - કેરળ
લોકપરંપરાની ઉત્કંઠ સંવેદનાઓ ક્યાં કાવ્ય પ્રકારમાં વ્યક્ત થતી હોય છે ?
Anonymous Quiz
4%
પદ
18%
ભજન
40%
આખ્યાનખંડ
38%
લોકગીત
‘હસતું મોઢું રાખજો’ - કૃદંત ઓળખાવો.
Anonymous Quiz
30%
વર્તમાનકૃદંત
26%
સામાન્યકૃદંત
21%
ભૂતકૃદંત
23%
ભવિષ્યકૃદંત
શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. - બધું જાણનાર
Anonymous Quiz
30%
અંતર્યામી
14%
સંન્યાસી
27%
વિદ્વાન
29%
સર્વજ્ઞ