Gpsc materials
11.1K subscribers
18.4K photos
472 videos
707 files
21.4K links
📗📒Gpsc materials📒📗

Admin @mehul_pandya


https://t.me/gpsc_materials
Download Telegram
Forwarded from ICE RAJKOT OFFICIAL™
ICE MAGIC WEEK-37.pdf
3 MB
🏐 #ICEMAGIC WEEK 37
📅 DATE: 06-09-2026 થી 12-09-2026

🌠 કરંટ અફેર્સની તૈયારી માટે ગુજરાતનું સૌથી વધુ વંચાતું મેગેઝિન 📑

🔝 ICE MAGIC સતત 15 વર્ષથી ગુજરાતના વિદ્યાર્થીઓની પ્રથમ પસંદ રહી છે.

🚩 તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં કરંટ અફેર્સ વિષયમાં આપ સૌને સર્વશ્રેષ્ઠ સ્કોર અપાવનાર અને આપની સફળતામાં હરહંમેશ નિમિત્ત બન્યું છે.🏆

📰 દર સોમવારે સંપૂર્ણ ફ્રીમાં પ્રસિધ્ધ થતું આ મેગેઝિનની PDF તમે અમારી ટેલીગ્રામ ચેનલ
https://t.me/icerajkotofficial અને અમારી વેબસાઇટ https://iceonline.in/ પરથી ડાઉનલોડ કરી શકો છો.

📱 JOIN Official Telegram Link :-👇
✅ https://t.me/icerajkotofficial

👍Like અને 💟 Reaction આપવાનું ભૂલતા નહિ ...
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Forwarded from Paya_Thi_Pro
🏆 20th ASIAN GAMES 2026 🇯🇵 | પરીક્ષા માટે મહત્વપૂર્ણ Current Affairs.

Aichi-Nagoya 2026 Asian Games વિશે Competitive Examsમાં પૂછાઈ શકે તેવી મહત્વપૂર્ણ માહિતી એક જ પોસ્ટમાં! 📚🔥

📌 ઝડપથી યાદ રાખો:
🏆 Edition: 20th Asian Games
🇯🇵 Host: Aichi Prefecture & Nagoya, Japan
📅 Dates: 19 September – 4 October 2026
🎉 Opening Ceremony: 19 September 2026
🏟 Main Opening Venue: Nagoya City Mizuho Park Athletic Stadium
🌏 Participating Countries/Regions: 45
🏃 Athletes: 11,000+
🏅 Sports: 43
🥇 Medal Events: 469
💬 Official Motto: “Imagine One Asia”
🔥 Official Mascot: HONOHON
🏛 Organising Body: Olympic Council of Asia (OCA) / AINAGOC
💡 EXAM FACT: Japan આ પહેલાં Tokyo 1958 અને Hiroshima 1994 Asian Gamesનું આયોજન કરી ચૂક્યું છે. 2026 સાથે Japan ત્રીજી વખત Asian Gamesનું યજમાન બન્યું છે.

🎯 GPSC | GSSSB | CCE | PSI | Constable | Talati સહિતની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે આ પોસ્ટ SAVE કરી રાખજો.
📲 આવા જ Current Affairs, GK, Mock Tests અને Free Study Material માટે
👉 પાયા થી PRO સાથે જોડાયેલા રહો.
ભારતમાં ચોમાસા દરમિયાન આવતી મોસમી પવનની દિશા મુખ્યત્વે રીતે કઈ હોય છે ?
Anonymous Quiz
8%
દક્ષિણથી ઉત્તર
42%
દક્ષિણ-પશ્ચિમથી દક્ષિણ-પૂર્વ
35%
દક્ષિણ-પશ્ચિમથી ઉત્તર-પૂર્વ
15%
દક્ષિણ-પૂર્વથી ઉત્તર-પૂર્વ
નીચેનામાંથી કઈ નદી પોતાના માર્ગ પરિવર્તન માટે જાણીતી છે ?
Anonymous Quiz
16%
ગોમતી
49%
દામોદર
35%
સપ્તકોશી
0%
પરિયાર
યમુના નદીને નીચે દર્શાવેલ નદીઓ પૈકી કઈ નદી મળતી નથી ?
Anonymous Quiz
20%
ચંબલ
57%
પિંડાર
14%
બેતવા
10%
કેન
નેશનલ પાર્ક અને સંબંધિત રાજ્યની જોડી દર્શાવતી વિગતો પૈકી કઈ જોડી યોગ્ય નથી ?
Anonymous Quiz
47%
રાણી ઝાંસી મરીન પાર્ક - અંદામાન
11%
કાઝીરંગા - આસામ
23%
વાંસદા - ગુજરાત
19%
બાંદિપુર - કેરળ
લોકપરંપરાની ઉત્કંઠ સંવેદનાઓ ક્યાં કાવ્ય પ્રકારમાં વ્યક્ત થતી હોય છે ?
Anonymous Quiz
4%
પદ
18%
ભજન
40%
આખ્યાનખંડ
38%
લોકગીત
‘હસતું મોઢું રાખજો’ - કૃદંત ઓળખાવો.
Anonymous Quiz
30%
વર્તમાનકૃદંત
26%
સામાન્યકૃદંત
21%
ભૂતકૃદંત
23%
ભવિષ્યકૃદંત
શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. - બધું જાણનાર
Anonymous Quiz
30%
અંતર્યામી
14%
સંન્યાસી
27%
વિદ્વાન
29%
સર્વજ્ઞ
આપેલા વાક્યમાંથી વિશેષણ શોધો : ‘તાજાં ફૂલોની સુવાસ ફેલાઈ ગઈ.’
Anonymous Quiz
3%
ગઈ
68%
તાજાં
10%
ફૂલો
19%
સુવાસ
Forwarded from Quality Button Creator - Banner Creator
♦️જાણીતા ગઝલકાર શૂન્ય પાલનપુરી નું નામ શું છે ?
Forwarded from ICE RAJKOT OFFICIAL™
💎CCE GROUP-B MAINS (માત્ર ₹888/-)
🎯 Recorded Course – માત્ર ₹888
/-
₹2000/-→ ₹888/-(Validity: 6 Months)

📚 કોર્સમાં મળશે:
✅ ગુજરાતની શ્રેષ્ઠ ફેકલ્ટી દ્વારા અભ્યાસ
✅ અધ્યતન પરીક્ષા પદ્ધતિ મુજબની તૈયારી
✅ કોર્સમાં લેટેસ્ટ માહિતીનો સમાવેશ
✅ અધ્યાયવાર વિષયવાર અભ્યાસ
✅ 360° એનાલિસિસ સાથે તૈયારી
✅ સરળ ભાષામાં સમજુતી

🎁 FREE BONUS:
🔥 5 Mock Tests
🔥 300 MCQ – વિષય મુજબ

📲 ICE Online App પર આજે જ કોર્સ મેળવો!
🔴 Buy Now 👇
https://mpeqp.on-app.in/app/oc/905840/

⏳ ઓફર માત્ર 10 ઓક્ટોબર, 2026 સુધી જ!
📞 93773-01110
🕙 10:00 AM થી 6:00 PM
ICE છે તો શક્ય છે! 🎯
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Forwarded from ICE RAJKOT OFFICIAL™
🔴 વર્લ્ડ કોંગ્રેસ ઓફ ગેસ્ટ્રોએન્ટેરોલોજી (WCOG 2026)
📱Official Telegram Link :-
https://t.me/icerajkotofficial
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Forwarded from ICE RAJKOT OFFICIAL™
💎CCE GROUP-B MAINS (માત્ર ₹888/-)
🔴 Recorded Course

₹2000/-→ ₹888/-(Validity: 6 Months)

📚 કોર્સમાં મળશે:
✅ ગુજરાતની શ્રેષ્ઠ ફેકલ્ટી દ્વારા અભ્યાસ
✅ અધ્યતન પરીક્ષા પદ્ધતિ મુજબની તૈયારી
✅ કોર્સમાં લેટેસ્ટ માહિતીનો સમાવેશ
✅ અધ્યાયવાર વિષયવાર અભ્યાસ
✅ 360° એનાલિસિસ સાથે તૈયારી
✅ સરળ ભાષામાં સમજુતી

🎁 FREE BONUS:
🔥 5 Mock Tests
🔥 300 MCQ – વિષય મુજબ

📲 ICE Online App પર આજે જ કોર્સ મેળવો!
🔴 Buy Now 👇
https://mpeqp.on-app.in/app/oc/905840/

⏳ ઓફર માત્ર 10 ઓક્ટોબર, 2026 સુધી જ!
📞 93773-01110
🕙 10:00 AM થી 6:00 PM
ICE છે તો શક્ય છે! 🎯
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Forwarded from ICE RAJKOT OFFICIAL™
👮‍♂️ વર્દી બધાને ગમે છે…
પણ વર્દી માટે મહેનત કરવાનું સાહસ કેટલાના પાસે છે?

⭐️PSI–કોન્સ્ટેબલ બનવું હોય તો
સમય પસાર નહીં, સમયનું રોકાણ કરવું પડે છે.

હવે નિર્ણય તમારો —
સપનું જોવું છે કે વર્દી માટે લડવું છે?

પોતાની તૈયારી એવી રાખો કે ભરતી આવે ત્યારે તમે તૈયાર હોય.......

🚨 PSI-કોન્સ્ટેબલ માટે ફ્રી ડેમો લેક્ચર શરૂ
📍રાજકોટ
⏰ સમય: સાંજે 06:00 થી 08:00

પોલીસ ભરતીમાં સતત અને સૌથી વધુ
વિદ્યાર્થીઓને સફળતા અપાવતી સંસ્થા

🤩સરકારશ્રીની ફ્રી કોચિંગ સહાય મળવાપાત્ર
📍 Enquiry Office:- ICE, બીજો માળ,
સદગુરૂ કોમ્પ્લેક્સ,સ્વામિનારાયણ મંદિર પાસે,
કાલાવડ રોડ, રાજકોટ.

📲 FREE Registration માટે Call કરો:
📞 9375701110
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM