Gpsc materials
11.1K subscribers
18.3K photos
472 videos
707 files
21.3K links
📗📒Gpsc materials📒📗

Admin @mehul_pandya


https://t.me/gpsc_materials
Download Telegram
વાક્યમાં જુદો પડતો સમાસ કયો છે ?
ચંદ્રશેખર, ત્રિનેત્ર, ઇન્દુશેખર, નીલકંઠ બધા મહાદેવના સમાનાર્થી છે.
Anonymous Quiz
21%
A . કર્મધારય
39%
B.બહુવ્રીહિ
21%
C.તત્પુરુષ
18%
D.મધ્યમપદલોપી
વાક્યમાં જુદો પડતો સમાસ કયો છે?
ઋતુરાજ, કવિરાજ, ગિરિરાજ, મહારાજ અને ગજરાજમાં જુદો પડતો શબ્દ કયો?
Anonymous Quiz
28%
A.ઉપપદ
41%
B.બહુવ્રીહિ
17%
C.તત્પુરુષ
14%
D . કર્મધારય
અલગ પડતો સમાસ કયો છે?
હરિહર, મનોહર,ક્લેશહર,પ્રાણહર અને ચિત્તહર સામાસિક શબ્દો છે.
Anonymous Quiz
19%
A.ઉપપદ
39%
B.કર્મધારય
29%
C . દ્વન્દ્વ
13%
D.બહુવ્રીહિ
અલગ પડતો સમાસ કયો છે?
ત્રિદોષ,પંચક્યાસ,બેઆની,ખટરસ અને નવનિધિ સામાસિક શબ્દો છે.
Anonymous Quiz
21%
A.બહુવ્રીહિ
24%
B.તત્પુરુષ
33%
C.દ્વિગુ
21%
D.મધ્યમપદલોપી
ઊંટવૈદ,ડોબામૂડ, તકસાધુ, લેભાગુ ને ખીસાભરુ જણથી તો ભગવાન જ બચાવે.અલગ પડતો સમાસ કયો છે ?
Anonymous Quiz
15%
A.તત્પુરુષ
37%
B.ઉપપદ
39%
C.મધ્યમપદલોપી
10%
D.કર્મધારય
Forwarded from Quality Button Creator - Banner Creator
🔥🔷પાનીપત નું ત્રીજું યુદ્ધ ક્યારે થયું ?
Forwarded from Yuva Upnishad Foundation
📚NOW AVAILABLE📗
Forwarded from Yuva Upnishad Foundation
📚NOW AVAILABLE📗
Forwarded from ICE RAJKOT OFFICIAL™
✅ CCE GROUP-A | GENERAL STUDIES – LAMP PROGRAM 🔥
📖 9 E-Books માત્ર ₹199/- માં!

🎯 પ્રશ્નોથી પસંદગી સુધીનો સફર હવે બનશે સરળ!
✍️ CCE Group-A Mains (વર્ણનાત્મક) માટે ખાસ LAMP – Learn Answer Writing for Mains Program

❌ ₹1000/-🔥 હવે માત્ર ₹199/-
⏳ Validity: 6 Months

📚 વિષયો:
🔹 બંધારણ
🔹 વિજ્ઞાન
🔹 ભૂગોળ
🔹 ઇતિહાસ
🔹 કરંટ અફેર્સ
🔹 સાંસ્કૃતિક વારસો
🔹 અર્થશાસ્ત્ર
🔹 જાહેર વહીવટ
🔹 નીતિશાસ્ત્ર

🖨 E-Bookની Print Copy પણ કઢાવી શકશો.

🔴 Buy Now 👇
https://mpeqp.on-app.in/app/oc/907629/mpeqp

📲 આજે જ ICE Online App પર જોડાઓ!
📞 93773-01110
⏰ 10:00 AM થી 6:00 PM
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Forwarded from Paya_Thi_Pro
🏆 નોબેલ ભૌતિકશાસ્ત્ર પુરસ્કાર 2026 | Current Affairs

અવકાશમાંથી આવતા રહસ્યમય અને અત્યંત ઊર્જાવાળા કણો વિશેની શોધ બ્રહ્માંડને સમજવામાં ખૂબ જ મહત્વપૂર્ણ છે. 🌌🔬
📚 સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે Current Affairsના આવા મહત્વપૂર્ણ મુદ્દાઓ યાદ રાખવા જરૂરી છે.

🎯 પરીક્ષાલક્ષી મુદ્દાઓ:
🔹 નોબેલ પુરસ્કાર – ભૌતિકશાસ્ત્ર
🔹 વર્ષ – 2026
🔹 વિજેતા – પોસ્ટમાં આપેલી માહિતી મુજબ
🔹 ક્ષેત્ર – ઉચ્ચ ઊર્જાવાળા અવકાશી કણો / ન્યુટ્રિનો
🔹 ઉપયોગિતા – GPSC, GSSSB, CCE, Police, PSI, Constable તથા અન્ય Gujarat Government Exams

📲 Paya Thi Pro સાથે તૈયારીને બનાવો વધુ મજબૂત.

📲 Follow Paya Thi Pro
▶️ YouTube – Paya_THI_PRO
https://www.youtube.com/@Paya_THI_PRO
📸 Instagram – @paya_thi_pro
https://www.instagram.com/paya_thi_pro/
✈️ Telegram – Paya_Thi_Pro
https://t.me/paya_thi_pro
🔵 Facebook – Paya_Thi_Pro
https://www.facebook.com/payathipro
Forwarded from ICE RAJKOT OFFICIAL™
🔴 ફલીટ સપોર્ટ શિપ (FSS), 'સૂર્ય'

📱 Join Official Telegram Link :-
✅
https://t.me/icerajkotofficial
Forwarded from ICE RAJKOT OFFICIAL™
27- ગણિત.pdf
894.2 KB
🔴👮‍♂️[PDF-27] PSI-CONSTABLE સ્પેશિયલ
ગણિત MCQ

✅ 10 મહત્વપૂર્ણ MCQ
✅ પરીક્ષાલક્ષી પ્રશ્નો
✅ દરેક પ્રશ્ન સાથે Answer Key

📚 આવી જ મહત્વપૂર્ણ MCQ અને સરકારી પરીક્ષાની તૈયારી માટે ICE સાથે જોડાયેલા રહો! 🚀

📱 104- 𝐈𝐂𝐄 👮PSI કોન્સ્ટેબલ 𝐒𝐩𝐞𝐜𝐢𝐚𝐥 𝐖𝐡𝐚𝐭𝐬𝐀𝐩𝐩 𝐆𝐫𝐨𝐮𝐩
https://chat.whatsapp.com/KhRej6d294oGEfmh8yFgEc
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Forwarded from Paya_Thi_Pro
🏆 નોબેલ પ્રાઇઝ – Alfred Nobel વિશે જાણવા જેવી મહત્વપૂર્ણ માહિતી
નોબેલ પ્રાઇઝ વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત પુરસ્કારોમાંનો એક છે. તેના સ્થાપક અલ્ફ્રેડ નોબેલ વૈજ્ઞાનિક, શોધક, ઉદ્યોગપતિ અને ડાયનામાઇટના શોધક તરીકે જાણીતા હતા.

📚 Competitive Exam માટે યાદ રાખવા જેવા Points:
• જન્મ: 21 ઑક્ટોબર, 1833
• જન્મસ્થળ: સ્ટોકહોમ, સ્વીડન
• ડાયનામાઇટની પેટન્ટ: 1867
• કુલ પેટન્ટ: 355
• નોબેલ પ્રાઇઝની શરૂઆત: 1901
• નોબેલ પુરસ્કાર તેમની વસિયતના આધારે શરૂ કરવામાં આવ્યા.
• નોબેલ શાંતિ પુરસ્કાર ઓસ્લો, નોર્વેમાં આપવામાં આવે છે, જ્યારે અન્ય નોબેલ પુરસ્કારો સ્ટોકહોમ, સ્વીડનમાં આપવામાં આવે છે.

🎯 GPSC | GSSSB | CCE | Police | Talati | Clerk સહિતની પરીક્ષાઓ માટે ઉપયોગી General Knowledge.

❇️ Follow Paya Thi Pro for More Updates
▶️ YouTube – Paya_THI_PRO
https://www.youtube.com/@Paya_THI_PRO
📸 Instagram – @paya_thi_pro
https://www.instagram.com/paya_thi_pro/
✈️ Telegram – Paya_Thi_Pro
https://t.me/paya_thi_pro
🔵 Facebook – Paya_Thi_Pro
https://www.facebook.com/payathipro
Forwarded from ICE RAJKOT OFFICIAL™
🔴(FREE) CCE MAINS | GROUP-A (રાજકોટ)
✍️ANSWER WRITING PROGRAM–સંપૂર્ણ FREE
🎯 Practice Makes Progress!

📅 તારીખ: 10-10-2026, શનિવાર
⏰ સમય: બપોરે 02:00 થી 06:00

✅ દરેક પેપરનું LIVE ક્લાસરૂમમાં ડેમો
✅ ગુજરાતી અને Englishમાં દરેકના ફોર્મેટનું સચોટ માર્ગદર્શન
✅ Group-A ના ગુજરાતી, English અને GS ના કુલ 3 Full Length પેપરની પ્રેક્ટિસ

🤩Group-B ના 3 Full Length પેપરની પ્રેક્ટિસ
📝 દરેક પેપર ચેક પણ કરી આપવામાં આવશે.

✅ FREE રજીસ્ટ્રેશન માટે નીચે આપેલ લિન્ક પર ક્લિક કરો 👇
https://iceonline.in/event-details/cce-mains-group-a-answer-writing-program-free

📍 સ્થળ: જાસલ કોમ્પ્લેક્સ, પહેલો માળ,
સ્ટર્લિંગ હોસ્પિટલની સામે, નાણાવટી ચોક, 150 Ft રિંગ રોડ, રાજકોટ

🚨 સંપૂર્ણ FREE – આજે જ રજીસ્ટ્રેશન કરો!