Gpsc materials
11.1K subscribers
18.3K photos
472 videos
705 files
21.3K links
📗📒Gpsc materials📒📗

Admin @mehul_pandya


https://t.me/gpsc_materials
Download Telegram
Forwarded from ICE RAJKOT OFFICIAL™
🔴 હર્ષિત સર (કાકા) લાઈવ થઈ ગયા છે! 🔥

✅ પરીક્ષામાં કરંટ અફેર્સના રોકડા માર્કસ મેળવવા માટે ફટાફટ જોડાઈ જાવ.

👉 લેક્ચર Link : 👇
https://www.youtube.com/live/geojn7latzA?si=z2aTMTeuHS_WLHXM
મહાકાવ્યો અને પુરાણોની માં ભારત નો ઉલ્લેખ કયા નામે થયો છે
Anonymous Quiz
5%
ઇન્ડિયા
21%
ભારત
69%
ભારત વર્ષ
5%
હિન્દ
યુનાની લેખકોએ ભારતને કયા નામે ઓળખાવ્યું છે
Anonymous Quiz
34%
ઇન્ડિયા
9%
ભારત
43%
હિન્દુસ્તાન
14%
હિન્દ
મધ્યકાલીન મુસ્લિમ ઇતિહાસકારોએ ભારતને કયા નામે ઓળખાવ્યું છે
Anonymous Quiz
7%
ભારત
27%
ઇન્ડિયા
16%
ભારત વર્ષ
50%
હિન્દુસ્તાન
બૌદ્ધ ધર્મનો સૌથી મહત્ત્વનો ગ્રંથ કયો છે
Anonymous Quiz
19%
મિલિન્દ પન્હો
16%
દિપો વંશ
11%
મહાવંશ
54%
ત્રિપિટક
જૈન ધર્મનો પ્રારંભિક ઇતિહાસ કયા ગ્રંથમાંથી મળી આવે છે
Anonymous Quiz
43%
કલ્પસૂત્ર
34%
આગમ
9%
કથા કોષ
14%
ભગવતી સુત્ર
(6) નીચેના પૈકી કયા રાજાઓએ નામ અને ચિત્ર સાથે સિક્કાઓની શરૂઆત કરી ?
Anonymous Quiz
40%
બેક્ટેરિયન ગ્રીક
28%
કુશાન
21%
મૌર્ય
12%
ગુપ્ત
🎉1
(9) “ચોથ” અને “સરદેશમુખી” કઈ અર્થવ્યવસ્થાના ભાગરૂપે હતા ?
Anonymous Quiz
5%
મુઘલ અર્થતંત્ર
54%
મરાઠા અર્થતંત્ર
37%
બ્રિટીશ અર્થવ્યવસ્થા
3%
ચાલુક્ય અર્થતંત્ર
(10) નીચેના પૈકી કયા ગ્રંથમાં કૃષિ સંબંધી ચાર તબક્કાઓ, જેવાકે ખેડવું, વાવણી, લણણી અને છોડવુંનો ઉલ્લેખ કરવામાં આવેલો છે ?
Anonymous Quiz
19%
યજુર્વેદ
28%
અથર્વવેદ
45%
શતપથ બ્રાહ્મણ
8%
મંડુંક્ય ઉપનિષદ
Forwarded from Quality Button Creator - Banner Creator
♦️'અખોવન ' , 'આપઘાત' , 'અલ્લાબેલી' , એ સુપ્રસિદ્ધ નવલકથાઓ ના લેખક કોણ છે ?
❤2
Forwarded from Yuva Upnishad Foundation
📓 COMING SOON 📓
Forwarded from ICE RAJKOT OFFICIAL™
🔴 'ભારત રાઈસ' પહેલ

📱 Official Telegram Link :-
✅
https://t.me/icerajkotofficial
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤1
Forwarded from Yuva Upnishad Foundation
🔘COMING SOON 🔘
Forwarded from Yuva Upnishad Foundation
👮‍♂️ ખાખીનો રંગ લોહીમાં નથી હોતો, એ તો મહેનતથી નસીબમાં લખાય છે.

📚 CONSTABLE HYBRID BATCH

📝 ફેકલ્ટી : નિકુંજ સર
🗓️ તારીખ : 15/10/26
📚   વિષય : ગુજરાત ભૂગોળ
⏰ સમય : સવારે 8:00 થી 10:00


📍 સ્થળ : અડાજણ, સુરત (બીજો માળ, અંકુર શોપિંગ સેન્ટર, ગુજરાત ગેસ સર્કલ પાસે)

📞 વધુ માહિતી માટે સંપર્ક કરો: 99094 39298
Forwarded from Yuva Upnishad Foundation
🚔📚 PSI બનવાની તૈયારી હવે નવી દિશા સાથે!

🎯 PSI NEW BATCH ONLINE + OFFLINE HYBRID BATCH

📝  ફેકલ્ટી : નિકુંજ સર
🗓️ તારીખ : 15-10-2026
📚   વિષય : ગુજરાત ભૂગોળ
⏰ સમય :  8:00 થી 10:00 સવારે


👨‍🏫 નિષ્ણાત ફેકલ્ટી દ્વારા માર્ગદર્શન

📍 અડાજણ, સુરત

📲 વધુ માહિતી માટે:  99094 39298

🔥 તમારી PSI તૈયારીની શરૂઆત આજે જ કરો!
Forwarded from Yuva Upnishad Foundation
🚔📚 PSI બનવાની તૈયારી હવે નવી દિશા સાથે!

🎯 PSI NEW BATCH ONLINE + OFFLINE HYBRID BATCH

📝 ફેકલ્ટી : નિકુંજ સર
🗓️ તારીખ : 15-10-2026
📚 વિષય : ગુજરાત ભૂગોળ
⏰ સમય : 6:30 થી 8:30 સવારે

👨‍🏫 નિષ્ણાત ફેકલ્ટી દ્વારા માર્ગદર્શન

📍 અડાજણ, સુરત

📲 વધુ માહિતી માટે: 99094 39298

🔥 તમારી PSI તૈયારીની શરૂઆત આજે જ કરો!
Forwarded from ICE RAJKOT OFFICIAL™
🔴 રાષ્ટ્રીય સરસ મેળો 2026 🔴

📱 Join Official Telegram Link :-
✅
https://t.me/icerajkotofficial
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Forwarded from Paya_Thi_Pro
📚 વિવિધ પ્રદેશોના ‘ગાંધી’ તરીકે ઓળખાતા મહાનુભાવો

સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી One-Liner GK 👇
🇮🇳 બિહારના ગાંધી – ડૉ. રાજેન્દ્ર પ્રસાદ
🌴 કેરળના ગાંધી – કે. કેલપ્પન
🌿 ડાંગના ગાંધી – ઘેલુભાઈ નાયક
🏹 ભીલોના ગાંધી – મોતીલાલ તેજાવત
🗻 સરહદના ગાંધી – ખાન અબ્દુલ ગફાર ખાન
🌍 આફ્રિકાના ગાંધી – નેલ્સન મંડેલા

🎯 GPSC, GSSSB, CCE, PSI, Police, Talati, Junior Clerk સહિતની પરીક્ષાઓ માટે મહત્વપૂર્ણ.

✅ પોસ્ટ Save કરો અને મિત્રો સાથે Share કરો.

❇️ Follow Paya Thi Pro for More Updates
📸 Instagram – @paya_thi_pro
https://www.instagram.com/paya_thi_pro
✈️ Telegram – Paya_Thi_Pro
https://t.me/paya_thi_pro
🔵 Facebook – Paya_Thi_Pro
https://www.facebook.com/payathipro
▶️ YouTube – Paya_THI_PRO
https://www.youtube.com/@Paya_THI_PRO

#PayaThiPro #GujaratiGK #GPSC #GSSSB #CompetitiveExam