Gpsc materials
11.1K subscribers
18.3K photos
472 videos
704 files
21.3K links
📗📒Gpsc materials📒📗

Admin @mehul_pandya


https://t.me/gpsc_materials
Download Telegram
વલ્લભ મેવાડાની કઈ રચનાઓ જાણીતી છે ?
Anonymous Quiz
19%
ચાબખા
19%
આરતી
10%
થાળ
52%
ગરબા
51 છોકરાની એક લાઈનમાં પાર્થ ડાબી બાજુથી 27 માં ક્રમે અને હર્ષદ જમણી બાજુથી 27 માં ક્રમે છે તો બંને વચ્ચે કેટલા છોકરાઓ હશે?[gsssb-2012]
Anonymous Quiz
27%
A) 3
30%
B) 2
6%
C) 4
36%
D) 1
એક સમૂહમાં 10 વ્યક્તિ છે તેઓ મહત્તમ એકબીજા સાથે કેટલી વખત હાથ મેળવી શકે?[gpsc-2017]
Anonymous Quiz
48%
A) 45
20%
B) 25
25%
C) 40
7%
D) 20
Forwarded from Quality Button Creator - Banner Creator
♦️જાણીતા ગઝલકાર શૂન્ય પાલનપુરી નું નામ શું છે ?
Forwarded from ICE RAJKOT OFFICIAL™
🥳✨ નવરાત્રી સ્પેશિયલ OFFER ✨🥳
🎯 કોઈપણ Recorded Course
📚3 મહિના માટે ₹599/-🚀6 મહિના માટે ₹999/-

📌 Courses Available:
GPSC, PSI – પોલીસ સબ ઇન્સ્પેક્ટર, પોલીસ કોન્સ્ટેબલ, રેવન્યુ તલાટી, CCE 2.0, MPHW, રેલવે ગ્રુપ-D, RRB NTPC, નાયબ ચીટનીશ, જુનિયર ક્લાર્ક, વનપાલ, TET / TAT, એકાઉન્ટન્ટ, SSC

⏳ ઓફર માત્ર 20 ઓક્ટોબર, 2026 સુધી જ!

💥 ICE Online App 👇
👉https://play.google.com/store/apps/details?id=co.robin.mpeqp&hl=en_IN

📱 iOS Link :-https://apps.apple.com/us/app/classplus/id1324522260
📱 ORG Code: mpeqp
Forwarded from Paya_Thi_Pro
Forwarded from ICE RAJKOT OFFICIAL™
🥳✨ નવરાત્રી સ્પેશિયલ OFFER ✨🥳
🎯 કોઈપણ Recorded Course
🔴3 મહિના માટે ₹599/-🤩6 મહિના માટે ₹999/-


📌 Courses Available: 👇
GPSC, PSI – પોલીસ કોન્સ્ટેબલ, રેવન્યુ તલાટી, CCE 2.0, MPHW, રેલવે ગ્રુપ-D, RRB NTPC, નાયબ ચીટનીશ, જુનિયર ક્લાર્ક, વનપાલ, TET / TAT, એકાઉન્ટન્ટ, SSC

⏳ ઓફર માત્ર 20 ઓક્ટોબર, 2026 સુધી જ!

💥 ICE Online App 👇
👉https://play.google.com/store/apps/details?id=co.robin.mpeqp&hl=en_IN

📱 iOS Link :-https://apps.apple.com/us/app/classplus/id1324522260
📱 ORG Code: mpeqp
Forwarded from ICE RAJKOT OFFICIAL™
ICE MAGIC WEEK-39.pdf
3.9 MB
🏐 #ICEMAGIC WEEK 39
📅 DATE: 20-09-2026 થી 26-09-2026

🌠 કરંટ અફેર્સની તૈયારી માટે ગુજરાતનું સૌથી વધુ વંચાતું મેગેઝિન 📑

🔝 ICE MAGIC સતત 15 વર્ષથી ગુજરાતના વિદ્યાર્થીઓની પ્રથમ પસંદ રહી છે.

🚩 તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં કરંટ અફેર્સ વિષયમાં આપ સૌને સર્વશ્રેષ્ઠ સ્કોર અપાવનાર અને આપની સફળતામાં હરહંમેશ નિમિત્ત બન્યું છે.🏆

📰 દર સોમવારે સંપૂર્ણ ફ્રીમાં પ્રસિધ્ધ થતું આ મેગેઝિનની PDF તમે અમારી ટેલીગ્રામ ચેનલ
https://t.me/icerajkotofficial અને અમારી વેબસાઇટ https://iceonline.in/ પરથી ડાઉનલોડ કરી શકો છો.

📱 JOIN Official Telegram Link :-👇
✅ https://t.me/icerajkotofficial

👍Like અને 💟 Reaction આપવાનું ભૂલતા નહિ ...
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Forwarded from ICE RAJKOT OFFICIAL™
✅ તુકારામ મુંધેને મહારાષ્ટ્ર PSCના ઓવરઓલ માટે સમિતિના સચિવ તરીકે નિયુક્ત કર્યા

📱 Join Official Telegram Link :-
✅
https://t.me/icerajkotofficial
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Forwarded from Paya_Thi_Pro
📢 GSSSB Accountant / Auditor Exam Date Update 2026

જાહેરાત ક્રમાંક: 366/202526 હેઠળ હિસાબી સંવર્ગોની ભરતી માટે પ્રિલિમ પરીક્ષાનો સંભવિત કાર્યક્રમ જાહેર થયો છે. 🔥

✅ હિસાબનીશ (Accountant)
✅ ઓડિટર (Auditor)
✅ પેટા તિજોરી અધિકારી (હિસાબનીશ) / અધિક્ષક, વર્ગ-3
✅ પેટા હિસાબનીશ / સબ ઓડિટર, વર્ગ-3

👥 કુલ જગ્યાઓ: 776
📝 પરીક્ષા પદ્ધતિ: MCQ-CBRT
📅 સંભવિત પરીક્ષા: 22/11/2026 થી 24/11/2026
📌 વિગતવાર પરીક્ષા કાર્યક્રમ અને Call Letter અંગેની સૂચનાઓ બાદમાં GSSSBની Official Website પર જાહેર થશે.

⚠️ પરીક્ષા પહેલાં સત્તાવાર સૂચના જરૂર વાંચજો.

❇️ Follow Paya Thi Pro for More Updates
📸 Instagram – @paya_thi_pro
https://www.instagram.com/paya_thi_pro/
✈️ Telegram – Paya_Thi_Pro
https://t.me/paya_thi_pro
🔵 Facebook – Paya_Thi_Pro
https://www.facebook.com/payathipro
▶️ YouTube – Paya_THI_PRO
https://www.youtube.com/@Paya_THI_PRO

#PayaThiPro #GSSSB #AccountantExam #AuditorExam #GSSSBUpdate
યોગ્ય વિકલ્પ પસંદ કરી શ્રેણી પૂર્ણ કરો.
3 , 4 , 9 , 6 , 27 , 8 , .......
Anonymous Quiz
12%
64
24%
10
59%
81
5%
54
સમસંબંધને આધારે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
મકાન : દિવાલ :: દેશ : ?
Anonymous Quiz
63%
સરહદ
28%
રાજ્ય
6%
સમુદ્ર
3%
સૈન્ય
જો 1 જાન્યુઆરી 2014 ના રોજ બુધવાર હોય તો 1 જાન્યુઆરી 2015 ના રોજ કયો વાર હશે ?
Anonymous Quiz
2%
રવિવાર
22%
બુધવાર
67%
ગુરૂવાર
10%
શુક્રવાર
❤1
10 માણસ એક કામ 10 દિવસમાં પૂરું કરે છે જો કામ એક દિવસમાં પૂરું કરવું હોય તો કેટલા માણસો જોઈએ?
Anonymous Quiz
3%
20
15%
50
80%
100
2%
200
કઈ સંખ્યા સૌથી મોટી છે ?
Anonymous Quiz
67%
- 10
11%
- 20
13%
- 30
9%
- 40
1000 × 0.05 × 0.01 × 100
Anonymous Quiz
25%
0.5
15%
5
51%
50
10%
500
જે કામ 12 માણસો 9 દિવસમાં પૂરું કરે તો તે જ કામ 18 માણસો કેટલા દિવસમાં પૂરું કરે ?
Anonymous Quiz
5%
4
25%
5
68%
6
2%
7
1 , 4 , 9 , 16 ........ ?
Anonymous Quiz
56%
25
20%
30
19%
32
5%
45