Forwarded from Paya_Thi_Pro
ગુજરાતના ITRA, Jamnagar ખાતે Ayurveda અને Artificial Intelligence (AI)ના integration પર આધારિત Ayu-Tech Navonmesh 2026નું આયોજન થયું.
❇️ Follow Paya Thi Pro for More Updates
https://www.instagram.com/paya_thi_pro/
https://t.me/paya_thi_pro
https://www.facebook.com/payathipro
https://www.youtube.com/@Paya_THI_PRO
#AyuTechNavonmesh2026 #ITRAJamnagar #CurrentAffairs2026 #GPSC #GSSSB #PayaThiPro
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Forwarded from ICE RAJKOT OFFICIAL™
🔰 ફ્રી MCQ SERIES | LIVE 7:00 PM | KHUNT SIR
https://www.youtube.com/watch?v=6p3OlQA5XTw
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Forwarded from ICE RAJKOT OFFICIAL™
🔴 હર્ષિત સર (કાકા) લાઈવ થઈ ગયા છે! 🔥
✅ પરીક્ષામાં કરંટ અફેર્સના રોકડા માર્કસ મેળવવા માટે ફટાફટ જોડાઈ જાવ.
👉 લેક્ચર Link : 👇
https://www.youtube.com/watch?v=IC5GTaVX3IA
✅ પરીક્ષામાં કરંટ અફેર્સના રોકડા માર્કસ મેળવવા માટે ફટાફટ જોડાઈ જાવ.
👉 લેક્ચર Link : 👇
https://www.youtube.com/watch?v=IC5GTaVX3IA
51 છોકરાની એક લાઈનમાં પાર્થ ડાબી બાજુથી 27 માં ક્રમે અને હર્ષદ જમણી બાજુથી 27 માં ક્રમે છે તો બંને વચ્ચે કેટલા છોકરાઓ હશે?[gsssb-2012]
Anonymous Quiz
22%
A) 3
22%
B) 2
22%
C) 4
35%
D) 1
એક સમૂહમાં 10 વ્યક્તિ છે તેઓ મહત્તમ એકબીજા સાથે કેટલી વખત હાથ મેળવી શકે?[gpsc-2017]
Anonymous Quiz
35%
A) 45
17%
B) 25
26%
C) 40
22%
D) 20
6 સંખ્યાની સરેરાશ 19 છે,જો દરેક સંખ્યામાં 8 ઉમેરવામાં આવે તો નવી સરેરાશ શોધો?[PSI-2012]
Anonymous Quiz
6%
A) 36
35%
B) 33
59%
C) 27
0%
D) 23
-90, -45 _______ 30, 60 ખૂટતો અંક લખો.[auditor/office superi=2016]
Anonymous Quiz
0%
A) 20
37%
B) 10
26%
C) 0
37%
D) (-5)
કોઈ પરીક્ષામાં પાસ થવા માટે 33% માર્ક જરૂરી છે,રાજુને 25% માર્ક આવ્યા અને તે 40 માર્કથી નાપાસ થયો,તો પછી પરીક્ષા કુલ કેટલા માર્કની હશે? [PSI-2012]
Anonymous Quiz
18%
A) 800
29%
B) 300
53%
C) 500
0%
D) 1000
ખાંડના ભાવમાં 20% વધારો થવાથી મને 360 માં 2 કિલોગ્રામ ખાંડ ઓછી મળી તો ખાંડનો મૂળ ભાવ શોધો?[jail sipahi-2015]
Anonymous Quiz
6%
A) 18
31%
B) 40
44%
C) 36
19%
D) 30
ત્રણ સંખ્યાઓનો સરવાળો 136 છે,જો પહેલી અને બીજી સંખ્યાનો ગુણોત્તર 2:3,બીજી અને ત્રીજી સંખ્યાનો ગુણોત્તર 5:3 હોય તો બીજી સંખ્યા શોધો? [gsssb-2017]
Anonymous Quiz
12%
A) 40
53%
B) 60
18%
C) 48
18%
D) 72
એક બેગમાં 206 ની કિંમતનાં 50 પૈસા, 25 પૈસા, 10 પૈસાના કેટલાક સિક્કા 5:9:4 ના પ્રમાણમાં છે,તો તેમાં 25 પૈસાના કેટલા સિક્કા હશે?[Assi officer-2021]
Anonymous Quiz
21%
A) 360
32%
B) 260
42%
C) 460
5%
D) 160
બે સંખ્યા 3:5 ના ગુણોત્તરમાં છે,જો દરેકમાંથી 9 ને બાદ કરવામાં આવે તો તેમનો ગુણોત્તર 12:23 થાય છે,તો તે સંખ્યાઓ કઈ હશે?[junior clerk-2014]
Anonymous Quiz
15%
A) 60, 69
35%
B) 15, 28
35%
C) 34, 56
15%
D) 33, 55
કવિ ઉમાશંકર જોશીને કયા કાવ્યસંગ્રહ માટે જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત થયો હતો ?
Anonymous Quiz
13%
વિશ્વશાંતિ
9%
ધારાવસ્ત્ર
34%
ગંગોત્રી
44%
નિશીથ
ગુજરાતી ભાષામાં પ્રથમ આત્મકથા કોણે લખેલી ?
Anonymous Quiz
3%
નરસિંહ મહેતા
84%
કવિ નર્મદ
3%
મફત દવે
9%
કે.કા. શાસ્ત્રી
જાણીતા ગઝલકાર શૂન્ય પાલનપુરીનું નામ શું છે ?
Anonymous Quiz
13%
મહંમદ બલોચ
78%
અલીખાન બલોચ
6%
સરદાર બલોચ
3%
શેહશાહ બલોચ
🤩1
નીચેનામાંથી કયું પુસ્તક સ્વામી સચ્ચિદાનંદે લખ્યું નથી
Anonymous Quiz
19%
હિમાલયના હિંડોળે
26%
નવી દ્રષ્ટિ
48%
હિમાલયનો પ્રવાસ
6%
પૂર્વ યુરોપનો પ્રવાસ
51 છોકરાની એક લાઈનમાં પાર્થ ડાબી બાજુથી 27 માં ક્રમે અને હર્ષદ જમણી બાજુથી 27 માં ક્રમે છે તો બંને વચ્ચે કેટલા છોકરાઓ હશે?[gsssb-2012]
Anonymous Quiz
8%
A) 3
29%
B) 2
8%
C) 4
54%
D) 1
એક સમૂહમાં 10 વ્યક્તિ છે તેઓ મહત્તમ એકબીજા સાથે કેટલી વખત હાથ મેળવી શકે?[gpsc-2017]
Anonymous Quiz
55%
A) 45
19%
B) 25
19%
C) 40
6%
D) 20