Gpsc materials
11.2K subscribers
18.3K photos
472 videos
704 files
21.3K links
📗📒Gpsc materials📒📗

Admin @mehul_pandya


https://t.me/gpsc_materials
Download Telegram
https://youtube.com/live/xT0nzZlIPug?feature=share

📢 હવે CCE ગ્રુપ-A મેઇન્સની તૈયારી થશે એકદમ FREE માં, YouTube પર!

📅 તારીખ : 23 ઓક્ટોબર, 2026 (શુક્રવાર)
⏰ સમય : સવારે 10:30 AM
📚 વિષય : અંગ્રેજીભાષા (LETTER WRITING)

🔥 તમારી મહેનતને આપો સાચી દિશા અને તમારા લક્ષ્યને બનાવો હકીકત!

👉 આજથી જ અમારી  YUVA UPNISHAD FOUNDATION ONLINE (YouTube ચેનલ Subscribe) કરો અને મેઇન્સની તૈયારીમાં એક ડગલું આગળ વધો.
નીચેનામાંથી કયો છંદ મરાઠી સાહિત્યમાંથી ગુજરાતીમાં આવ્યો છે?
Anonymous Quiz
4%
A. અંજની ગીત
54%
B.વીરવૃત્ત
27%
C.વનવેલી
15%
D.મુક્તધારા
❤1
સૌથી વધુ માત્રા ધરાવતો છંદ કયો છે?
Anonymous Quiz
15%
A.મુક્તધારા
27%
B. કુંડળિયો
27%
C .મહાછંદ
31%
D . ઝૂલણા
નીચેનામાંથી કયો છંદ અને કાવ્યપ્રકાર બંને છે ?
Anonymous Quiz
20%
A.હાઇકુ
16%
B.તાન્કા
24%
C.દુહો
36%
D . ઉપરના બધા
4%
E. ઉપરમાંથી એક પણ નહીં
વીરવૃત્ત છંદ શરૂ કરવાનું શ્રેય કોને જાય છે ?
Anonymous Quiz
12%
A.દલપતરામ
28%
B.નવલરામ
28%
C.નર્મદ
32%
D.નરસિંહરાવ દિવેટિયા
❤1
તાન્કામાં કેટલા અક્ષરો હોય છે ?
Anonymous Quiz
12%
A.28
60%
B 34
24%
C.36
4%
D.31
Forwarded from Quality Button Creator - Banner Creator
નીચેના પૈકી કોણ " છોટે સરદાર " નું બિરુદ પામ્યા હતા?
Forwarded from Yuva Upnishad Foundation
📌ચાલો મિત્રો લાઈવ શરૂ થવા જઈ રહ્યું છે છે.

https://youtube.com/live/xT0nzZlIPug?feature=share

📢 હવે CCE ગ્રુપ-A મેઇન્સની તૈયારી થશે એકદમ FREE માં, YouTube પર!

📅 તારીખ : 23 ઓક્ટોબર, 2026 (શુક્રવાર)
⏰ સમય : સવારે 10:30 AM
📚 વિષય : અંગ્રેજીભાષા (LETTER WRITING)

🔥 તમારી મહેનતને આપો સાચી દિશા અને તમારા લક્ષ્યને બનાવો હકીકત!

👉 આજથી જ અમારી  YUVA UPNISHAD FOUNDATION ONLINE (YouTube ચેનલ Subscribe) કરો અને મેઇન્સની તૈયારીમાં એક ડગલું આગળ વધો.
Forwarded from Paya_Thi_Pro
🏹 શીતલ દેવીનો Para Archeryમાં World Record! 🇮🇳

Asian Para Games 2026માં Sheetal Deviએ Women’s Compound Qualificationમાં 704/720 સ્કોર કરીને World Record equal કર્યો. સાથે પોતાનો Asian Record 698થી વધારી 704 કર્યો અને Asian Para Games Record 680થી વધારી 704 કર્યો.

🎯 મુખ્ય મુદ્દા:
✅ Event — Women’s Compound Qualification
✅ Score — 704/720
✅ World Record — Equal
✅ Top Seed તરીકે આગળ વધી
✅ 32 Xs સાથે શાનદાર પ્રદર્શન
✅ World Record Türkiyeની Öznur Cüre Girdiના સ્કોરની બરાબરી

🏹 Mixed Team World Record:
Sheetal Devi + Toman Kumar = 1402 points
અગાઉનો World Record પણ ભારતના નામે 1400 pointsનો હતો.

📌 MCQ: Sheetal Deviએ 704/720નો સ્કોર કયા eventમાં કર્યો?
✅ Women’s Compound Qualification

❇️ Follow Paya Thi Pro for More Updates
📱 Instagram – @paya_thi_pro
https://www.instagram.com/paya_thi_pro/
📱 Telegram – Paya_Thi_Pro
https://t.me/paya_thi_pro
📱 Facebook – Paya_Thi_Pro
https://www.facebook.com/payathipro
📱 YouTube – Paya_THI_PRO
https://www.youtube.com/@Paya_THI_PRO

#SheetalDevi #ParaArchery #AsianParaGames2026 #CurrentAffairs #PayaThiPro
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Forwarded from Paya_Thi_Pro
♿️ દિવ્યાંગ એસ.ટી. બસ પાસ યોજના | 100% મફત મુસાફરી ♿️

🚌 ગુજરાતના દિવ્યાંગ વ્યક્તિઓ માટે મહત્વપૂર્ણ યોજના ✅

📌 મુખ્ય માહિતી:
🔹 વિભાગ: સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ / GSRTC
🔹 હેતુ: દિવ્યાંગોને વિનામૂલ્યે એસ.ટી. મુસાફરીની સુવિધા
🔹 પાત્રતા: 40% કે તેથી વધુ દિવ્યાંગતા
🔹 GSRTCની તમામ પ્રકારની બસોમાં લાભ
🔹 લાભાર્થીને 100% મફત મુસાફરી

👥 સહાયક માટે રાહત:
🔹 દૃષ્ટિદિવ્યાંગ: 80% કે તેથી વધુ દિવ્યાંગતા → સહાયકને 100% મફત મુસાફરી
🔹 બૌદ્ધિક અસમર્થતા: 40% કે તેથી વધુ દિવ્યાંગતા → સહાયકને 100% મફત મુસાફરી

📚 Competitive Exams માટે પણ મહત્વપૂર્ણ માહિતી.

📲 જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી SHARE જરૂર કરજો.

❇️ Follow Paya Thi Pro for More Updates
📱 Instagram – @paya_thi_pro
https://www.instagram.com/paya_thi_pro/
📱 Telegram – Paya_Thi_Pro
https://t.me/paya_thi_pro
📱 Facebook – Paya_Thi_Pro
https://www.facebook.com/payathipro
📱 YouTube – Paya_THI_PRO
https://www.youtube.com/@Paya_THI_PRO

#PayaThiPro #GSRTC #DivyangYojana #GujaratYojana #CompetitiveExam
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Forwarded from Paya_Thi_Pro
🏏 Pragyan Ojha બન્યા BCCI Men’s Selection Committeeના Chairperson 🇮🇳

BCCIએ પૂર્વ ભારતીય સ્પિનર Ramesh Powarને Men’s Selection Committeeમાં નવા સભ્ય તરીકે નિયુક્ત કર્યા છે.

🎯 મુખ્ય મુદ્દા:
✅ નવા Chairperson — Pragyan Ojha
✅ Chairperson પસંદગી — **Seniority (Most Tests Played)**ના આધારે
✅ અગાઉના Chairman — Ajit Agarkar
✅ નવા Member — Ramesh Powar
✅ CAC Members — Ashok Malhotra અને Jatin Paranjape

🏏 Current Men’s Selection Committee:
🔹 Pragyan Ojha — Chairperson
🔹 Shiv Sundar Das
🔹 RP Singh
🔹 Ajay Ratra
🔹 Ramesh Powar
📌 Pragyan Ojha — 24 Tests, 18 ODIs, 6 T20Is
📌 Ramesh Powar — 2 Tests, 31 ODIs

❇️ Follow Paya Thi Pro for More Updates
📱 Instagram – @paya_thi_pro
https://www.instagram.com/paya_thi_pro/
📱 Telegram – Paya_Thi_Pro
https://t.me/paya_thi_pro
📱 Facebook – Paya_Thi_Pro
https://www.facebook.com/payathipro
📱 YouTube – Paya_THI_PRO
https://www.youtube.com/@Paya_THI_PRO

#PragyanOjha #BCCI #CricketCurrentAffairs #GPSC #PayaThiPro
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM