Forwarded from Bhains ki Pathshala
આવી જાઓ બધા યુટ્યુબ લાઈવમાં
PSI મોડેલ પેપર 1 ના ગણિતના પ્રશ્નોનું ધમાકેદાર લાઇવ સોલ્યુશન શરૂ થઈ ગયું છે.
https://www.youtube.com/live/y-8GvlV_ZjY?si=Vew-sj6t6sAml724
લાઈક અને શેર કરવાનું ભુલાય નહીં
PSI મોડેલ પેપર 1 ના ગણિતના પ્રશ્નોનું ધમાકેદાર લાઇવ સોલ્યુશન શરૂ થઈ ગયું છે.
https://www.youtube.com/live/y-8GvlV_ZjY?si=Vew-sj6t6sAml724
લાઈક અને શેર કરવાનું ભુલાય નહીં
Forwarded from Bhains ki Pathshala
♦️ ભેંસ કી પાઠશાલાના ગુજરાત સરકારના તમામ કોર્સમાં બમ્પર ડિસ્કાઉન્ટના છેલ્લા 4 દિવસો બાકી♦️
👉 મોરે મોરો કોર્સ, CCE દાદાગીરી કોર્સ અને પાયાથી પ્રો JCB કોર્સમાં અતિ ભારે ડિસ્કાઉન્ટ
🌟 ઓફર 31 માર્ચ સુધી જ..
ભેંસ કી પાઠશાલા
9429360209

❤1
Forwarded from Bhains ki Pathshala
⏳ ઓફરના છેલ્લા ૩ દિવસો બાકી ⏳
〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰
🔥 CCE દાદાગીરી કોર્સ માત્ર ₹1,111 માં 🎯
💥 મોરે મોરો કોર્સ માત્ર ₹399 માં ✨
〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰
📅 ઓફર ૩૧ માર્ચ સુધી જ. 🕒
🤝 જોડાવાનું બાકી હોય તો મિત્રમંડળમાં કોર્સના Review લઈને ખાસ જોડાઈ જશો!
ભેંસ કી પાઠશાલા
📞 9429360209

⏳ આવતીકાલે ઓફરનો છેલ્લો દિવસ ⏳
〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰
🔥 CCE દાદાગીરી કોર્સ માત્ર 1,111 માં
〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰
💥 મોરે મોરો કોર્સ માત્ર 399 માં ✨

🔹♦️ ♦️ ♦️ ♦️ ♦️ ♦️ ♦️ ♦️ ♦️ ♦️🔹
🔸 SMC - સુરત મહાનગરપાલિકા ભરતી 🔸
🔹♦️ ♦️ ♦️ ♦️ ♦️ ♦️ ♦️ ♦️ ♦️ ♦️🔹
સુરત મહાનગરપાલિકા(SMC) ભરતીમાં ગણિત અને રિઝનિંગની તૈયારી માટે દાદાગીરી કોર્સ બેસ્ટ રહેશે.
〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰
👉 હાલ ડિસ્કાઉન્ટ ઓફરમાં CCE દાદાગીરી કોર્સ માત્ર 1111 થી શરૂ છે.
〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰
👉 ઓફર આવતીકાલ સુધી જ છે. ઓફર પૂરી થાય એ પહેલાં લાભ લેવાનું ચૂકશો નહીં.

PSI 2026 મોડેલ પેપર-1ના રિઝનિંગના 50 પ્રશ્નોનું લાઈવ સોલ્યુશન આજે રાત્રે 8.30 વાગ્યે ભેંસ કી પાઠશાલા યુટયુબ ચેનલ પર કરાવવામાં આવશે.
https://www.youtube.com/live/lms6SAR25CA?si=oLCgGLtL12aWyrfF
આપેલ લીંક પર સમયસર પહોંચી જાશો.
લાઈક અને શેર તો અત્યારે જ કરી દ્યો..
બકુલ પટેલ, ભેંસ કી પાઠશાલા
https://www.youtube.com/live/lms6SAR25CA?si=oLCgGLtL12aWyrfF
આપેલ લીંક પર સમયસર પહોંચી જાશો.
લાઈક અને શેર તો અત્યારે જ કરી દ્યો..
બકુલ પટેલ, ભેંસ કી પાઠશાલા
Forwarded from Bhains ki Pathshala
⏳ આવતીકાલે ઓફરનો છેલ્લો દિવસ ⏳
〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰
🔥 CCE દાદાગીરી કોર્સ માત્ર 1,111 માં
〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰
💥 મોરે મોરો કોર્સ માત્ર 399 માં ✨
〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰
📅 ઓફર ૩૧ માર્ચ સુધી જ. 🕒
🤝 જોડાવાનું બાકી હોય તો મિત્રમંડળમાં કોર્સના Review લઈને ખાસ જોડાઈ જશો!
ભેંસ કી પાઠશાલા
📞 9429360209
〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰
🔥 CCE દાદાગીરી કોર્સ માત્ર 1,111 માં
〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰
💥 મોરે મોરો કોર્સ માત્ર 399 માં ✨
〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰
📅 ઓફર ૩૧ માર્ચ સુધી જ. 🕒
🤝 જોડાવાનું બાકી હોય તો મિત્રમંડળમાં કોર્સના Review લઈને ખાસ જોડાઈ જશો!
ભેંસ કી પાઠશાલા
📞 9429360209
Forwarded from Bhains ki Pathshala
🟰🟰🟰🟰🟰🟰🟰🟰🟰🟰🟰
⏳ આજે ઓફરનો છેલ્લો દિવસ⏳
🟰🟰🟰🟰🟰🟰🟰🟰🟰🟰🟰
🔥 CCE દાદાગીરી કોર્સ માત્ર 1,111 માં
💥 મોરે મોરો કોર્સ માત્ર 399 માં ✨
🤝 જોડાવાનું બાકી હોય તો મિત્રમંડળમાં કોર્સના Review લઈને ખાસ જોડાઈ જશો!
ભેંસ કી પાઠશાલા
📞 9429360209
⏳ આજે ઓફરનો છેલ્લો દિવસ⏳
🟰🟰🟰🟰🟰🟰🟰🟰🟰🟰🟰
🔥 CCE દાદાગીરી કોર્સ માત્ર 1,111 માં
💥 મોરે મોરો કોર્સ માત્ર 399 માં ✨
🤝 જોડાવાનું બાકી હોય તો મિત્રમંડળમાં કોર્સના Review લઈને ખાસ જોડાઈ જશો!
ભેંસ કી પાઠશાલા
📞 9429360209
Forwarded from Bhains ki Pathshala
સુરત મહાનગરપાલિકા(SMC) ભરતીમાં ગણિત અને રિઝનિંગની તૈયારી માટે દાદાગીરી કોર્સ બેસ્ટ રહેશે.
👉 હાલ ઓફરમાં દાદાગીરી કોર્સ માત્ર 1111 માં
👉 ઓફર આજે રાત્રે ૧૨ વાગ્યા સુધી જ..
ભેંસ કી પાઠશાલા (9429360209)
👉 હાલ ઓફરમાં દાદાગીરી કોર્સ માત્ર 1111 માં
👉 ઓફર આજે રાત્રે ૧૨ વાગ્યા સુધી જ..
ભેંસ કી પાઠશાલા (9429360209)
Forwarded from Bhains ki Pathshala
⏳ છેલ્લા 6 કલાક બાકી ⏳
👉 CCE દાદાગીરી કોર્સ માત્ર 1111 માં
👉 મોરે મોરો કોર્સ માત્ર 399 માં
ભેંસ કી પાઠશાલા (📞 9429360209)
👉 CCE દાદાગીરી કોર્સ માત્ર 1111 માં
👉 મોરે મોરો કોર્સ માત્ર 399 માં
ભેંસ કી પાઠશાલા (📞 9429360209)
CCE offline લેવાય તે માટે રજૂઆત કરવા અને તમામ પ્રોસેસ જાણવા નીચેનું ગ્રુપ જોઇન કરો ..!!!
તમારી લડાઈ તમે જ ખુદ લડો પછી એ તૈયારી હોઈ કે રજૂઆત 🙏🏻
https://t.me/+bQOgYNzDv4o4Zjc1

Telegram
CCE 2.0 ઓફલાઈન
➡️ આ ગ્રુપ નો હેતુ CCE જા.ક્ર.378 ની પરીક્ષા CBRT પદ્ધતિની જગ્યાએ ઓફલાઈન OMR પદ્ધતિ દ્વારા લેવાય તેના માટેનો છે.
Forwarded from Bhains ki Pathshala
ઓફર આજે રાત્રે ૧૨ વાગ્યા સુધી જ.
👉CCE, પંચાયત ભરતી, SMC ભરતી માટે CCE દાદાગીરી કોર્સ
👉પોલીસ ભરતી માટે મોરે મોરો કોર્સ
👉GPSC વર્ગ 1/2, RFO, હિસાબી અધિકારી માટે પાયાથી પ્રો JCB કોર્સ
👉CCE, પંચાયત ભરતી, SMC ભરતી માટે CCE દાદાગીરી કોર્સ
👉પોલીસ ભરતી માટે મોરે મોરો કોર્સ
👉GPSC વર્ગ 1/2, RFO, હિસાબી અધિકારી માટે પાયાથી પ્રો JCB કોર્સ
❤1
Forwarded from Bhains ki Pathshala
Technology is a useful servant but a dangerous master.
🔸 આ પંક્તિ AI, સાયબર ક્રાઈમ, સોશિયલ મીડિયા, ટેક્નોલોજીમાં નૈતિકતાને લગતા ટોપિકમાં લખી શકો છો.
🔹 આ નિબંધમાં ઉપયોગી શબ્દો : ડિજિટલ ડીટોક્સ, માનવીય સ્વાયત્તા, સાયબર પરાધીનતા, અલગોરધમિક પૂર્વાગ્રહ, રચનાત્મક વિનાશ.
🔸 આ પંક્તિ AI, સાયબર ક્રાઈમ, સોશિયલ મીડિયા, ટેક્નોલોજીમાં નૈતિકતાને લગતા ટોપિકમાં લખી શકો છો.
🔹 આ નિબંધમાં ઉપયોગી શબ્દો : ડિજિટલ ડીટોક્સ, માનવીય સ્વાયત્તા, સાયબર પરાધીનતા, અલગોરધમિક પૂર્વાગ્રહ, રચનાત્મક વિનાશ.
Forwarded from Bhains ki Pathshala
પરિશ્રમ એ જ પારસમણિ
જેમ પારસમણિના સ્પર્શથી કોઈ પણ વસ્તુ સોનું બની જાય છે, તેમ સખત મહેનતથી ગમે તેવું અઘરું કામ હોય પણ સફળતા મળી શકે છે.
જેમ પારસમણિના સ્પર્શથી કોઈ પણ વસ્તુ સોનું બની જાય છે, તેમ સખત મહેનતથી ગમે તેવું અઘરું કામ હોય પણ સફળતા મળી શકે છે.
Forwarded from Bhains ki Pathshala
जो पसीना बहाते हैं,
वे ही कुछ पाते हैं।
आलसी तो केवल,
अपनी उम्र गँवाते हैं।
वे ही कुछ पाते हैं।
आलसी तो केवल,
अपनी उम्र गँवाते हैं।
વિષય: જાહેરાત ક્રમાંક: ૩૭૮/૨૦૨૫૨૬, CCE (ગૃપ-A તથા ગૃપ-B) ની ભરતી પ્રક્રિયાનું આયોજન MCQ-OMR પદ્ધતિથી કરવા બાબત.
માનનીય સાહેબશ્રી ,
ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તાજેતરમાં CCE ગૃપ-A તથા ગૃપ-B (જાહેરાત ક્રમાંક: ૩૭૮/૨૦૨૫૨૬ ) ની વિગતવાર જાહેરાત વેબસાઈટ પર પ્રકાશિત કરવામાં આવેલ છે.
આ જાહેરાતમાં મુદ્દા નંબર-૨૧ ની અંદર પરીક્ષા પદ્ધતિ આપેલ છે. જેમાં તબક્કા-૧ ની પ્રાથમિક પરીક્ષામાં CBRT (Computer Based Response Test) પદ્ધતિનો ઉલ્લેખ કરવામાં આવેલ છે. જેના કારણે ગુજરાતના સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારોમાં સખત અસંતોષ જોવા મળી રહ્યો છે.
ભૂતકાળમાં ગૌણસેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવેલ CCE (જા.ક્ર.૨૧૨/૨૦૨૩૨૪) તથા વનરક્ષક (જા.ક્ર.FOREST/૨૦૨૨૨૩/1) ની પરીક્ષાઓમાં CBRT પદ્ધતિના કારણે આ ભરતીપ્રક્રિયાઓને અનેક વિવાદોનો સામનો કરવો પડ્યો હતો. ઉપરાંત નોર્મલાઈઝેશનના કારણે અનેક ઉમેદવારોને અન્યાય થયો હતો. તથા આ વિવાદોને કારણે ભરતીપ્રક્રિયા સામે નામદાર હાઇકોર્ટમાં અનેક પિટીશન પણ દાખલ કરવામાં આવી હતી. પરિણામે ભરતી સમયસર પૂર્ણ ન થઈ શકી.
તેની સામે CCE (જા.ક્ર.૨૧૨/૨૦૨૩૨૪) માં ગૃપ-B ની મુખ્ય પરીક્ષા તથા રેવન્યુ તલાટી (જા.ક્ર.૩૦૧/૨૦૨૫૨૬) સંવર્ગની પ્રાથમિક પરીક્ષા ઓફલાઈન MCQ-OMR પદ્ધતિ દ્વારા લેવામાં આવી હતી. OMR પદ્ધતિના કારણે આ ભરતી પ્રક્રિયાઓ ખૂબ જ ઝડપથી તથા પારદર્શક રીતે પૂર્ણ થઈ શકી હતી.
આમ, ભૂતકાળમાં મોટી સંખ્યામાં ફોર્મ ભરાઈ શકે તેવી ભરતી પ્રક્રિયાઓમાં CBRT પદ્ધતિ સદંતર નિષ્ફળ નીવડી હતી અને એજન્સી ની કામગીરી સામે પણ પ્રશ્નો ઉઠ્યા હતા. તેની સરખામણીમાં MCQ-OMR પદ્ધતિ ઝડપી અને પારદર્શક સાબિત થઈ છે. તેમ છતાં વર્તમાનમાં CCE ની નવી ભરતીપ્રક્રિયામાં CBRT પદ્ધતિનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેના કારણે ઉમેદવારોમાં ખૂબ જ રોષ તથા અસંતોષની લાગણી વ્યાપી છે.
આથી આગામી સમયમાં લેવામાં આવનાર CCE (જા.ક્ર.૩૭૮/૨૦૨૫૨૬) ની પરીક્ષા CBRT પદ્ધતિની જગ્યાએ MCQ-OMR પદ્ધતિથી લેવામાં આવે તેવી ગુજરાતના સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો તરફથી આપ સાહેબશ્રી ને નમ્ર વિનંતિ કરીએ છીએ.
લિ. આપનો વિશ્વાસુ,

KNOWLEDGE ADDA - GPSC || GSSSB
વિષય: જાહેરાત ક્રમાંક: ૩૭૮/૨૦૨૫૨૬, CCE (ગૃપ-A તથા ગૃપ-B) ની ભરતી પ્રક્રિયાનું આયોજન MCQ-OMR પદ્ધતિથી કરવા બાબત. માનનીય સાહેબશ્રી , ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તાજેતરમાં CCE ગૃપ-A તથા ગૃપ-B (જાહેરાત…
📌 Email ID
CMO- cmog@gujarat.gov.in
CS- chiefsecretary@gujarat.gov.in
GAD- secpers@gujarat.gov.in
GSSSB- sec-gsssb@gujarat.gov.in
CMO- cmog@gujarat.gov.in
CS- chiefsecretary@gujarat.gov.in
GAD- secpers@gujarat.gov.in
GSSSB- sec-gsssb@gujarat.gov.in
મિત્રો ઉપર આપેલ email copy કરીને CMO, Chief Secretary, GAD અને GSSSB ને મોકલવાનો છે. જેટલી વધુ સંખ્યામાં email કરીશું એટલો વધુ ઝડપથી મુદ્દો ધ્યાનમાં આવશે.
નોંધ: વિષય એ વિષય (subject) ના ખાનામાં અલગથી લખવો.
તમામ ચેનલ તથા ગૃપમાં email ફોરવર્ડ કરવા વિનંતી.