KNOWLEDGE ADDA - GPSC || GSSSB
4.87K subscribers
12.5K photos
169 videos
1.64K files
9.34K links
💡ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવતી તમામ GPSC / GSSSB /MG,DG,PG VCL ETC
બધીજ ભરતીઓ ને લગતી માહિતી / મટીરીયલ તેમજ રેગયુલર અપડેટ્સ મૂકવામા આવશે !!

Keep Learning Keep Rising 💫

📱instagram.com/knowledgeadda0
Download Telegram
Forwarded from Bhains ki Pathshala
♦️ અખાત્રીજ ની ધમાકેદાર ઓફર ♦️

👉 બેંક કોર્સ માત્ર 6000
👉 મોરે મોરો કોર્સ માત્ર 555 માં
👉 CCE દાદાગીરી કોર્સ (ગણિત, રિઝનિંગ, અંગ્રેજી અને કરંટ અફેર્સ) માત્ર 1111 માં
👉 પાયાથી પ્રો JCB કોર્સ 1799 | 2222માં

સંપર્ક : 9429360209
❤1
Forwarded from Bhains ki Pathshala
♦️ અખાત્રીજ ની ધમાકેદાર ઓફર ♦️
👉 બેંક કોર્સ માત્ર 6000
👉 મોરે મોરો કોર્સ માત્ર 555 માં
👉 CCE દાદાગીરી કોર્સ (ગણિત, રિઝનિંગ, અંગ્રેજી અને કરંટ અફેર્સ) માત્ર 1111 માં
👉 પાયાથી પ્રો JCB કોર્સ 1799 માં

સંપર્ક : 9429360209
Forwarded from Bhains ki Pathshala
કોન્સ્ટેબલ માટે ખાસ

PSI ની પરીક્ષા પૂરી થઈ.. PSI નું પેપર જોઈને હવે કોન્સ્ટેબલ માટે શું કરવું ?
2026 માં પોલીસ ભરતી બોર્ડનો માઇન્ડસેટ જાણવા અને આવનારી કોન્સ્ટેબલની પરીક્ષાનો ચિતાર મેળવવા આજે સાંજે 6:30 વાગ્યે યુટ્યુબ લાઈવમાં મળીએ.

https://www.youtube.com/live/kR-ZpUbZv9E?si=tQWABWadOPRY70lq

લાઈક અને શેર કરવાનું ભુલાય નહીં.

બકુલ પટેલ, ભેંસ કી પાઠશાલા
Forwarded from Bhains ki Pathshala
♦️ અખાત્રીજ ની ધમાકેદાર ઓફર ♦️
👉 મોરે મોરો કોર્સ માત્ર 555 માં
👉 CCE દાદાગીરી કોર્સ (ગણિત, રિઝનિંગ, અંગ્રેજી અને કરંટ અફેર્સ) માત્ર 1111 માં
👉 પાયાથી પ્રો JCB કોર્સ માત્ર 1799 માં
👉 બેંક કોર્સ માત્ર 6000 માં

સંપર્ક : 9429360209
Forwarded from Bhains ki Pathshala
♦️ અખાત્રીજની ધમાકેદાર ઓફર♦️
👉 મોરે મોરો કોર્સ માત્ર 555 માં
👉 CCE દાદાગીરી કોર્સ (ગણિત, રિઝનિંગ, અંગ્રેજી અને કરંટ અફેર્સ) માત્ર 1111 માં
👉 પાયાથી પ્રો JCB કોર્સ માત્ર 1799 માં
👉 બેંક કોર્સ માત્ર 6000 માં

🔸ઓફર ટૂંક સમય માટે જ🔸
સંપર્ક : 9429360209
Forwarded from Bhains ki Pathshala
♦️ ઓફરના છેલ્લા 3 દિવસો બાકી ♦️

🔸 મોરે મોરો કોર્સ 555 માં
🔸 CCE, SMC અને પંચાયત ભરતી માટે દાદાગીરી કોર્સ માત્ર 1111 અને 1699 માં
🔸 પાયાથી પ્રો JCB કોર્સ 2222 માં
🔸 બેંક કોર્સ માત્ર 6000 માં
Forwarded from Bhains ki Pathshala
उद्यमेन ही सिध्यन्ति कार्याणि न मनोरथैः।
Forwarded from Bhains ki Pathshala
करत-करत अभ्यास के, जड़मति होत सुजान,
रसरी आवत-जात ते, सिल पर परत निसान।
Forwarded from Bhains ki Pathshala
♦️ આજે ઓફરનો છેલ્લો દિવસ ♦️

🔸 મોરે મોરો કોર્સ 555 માં
🔸 CCE, SMC અને પંચાયત ભરતી માટે દાદાગીરી કોર્સ માત્ર 1111 અને 1699 માં
🔸 પાયાથી પ્રો JCB કોર્સ 2222 માં
🔸 બેંક કોર્સ માત્ર 6000 માં
Subject : CCE પરીક્ષા ઓફલાઈન લેવાય તે અંગે વિનમ્ર રજૂઆત
જાહેરાત ક્રમાંક: ૩૭૮/૨૦૨૫૨૬, CCE (ગૃપ-A તથા ગૃપ-B)


માનનીય મહોદયશ્રી,

વિનમ્ર નમસ્કાર,

હું રાજ્યનો એક સામાન્ય વિદ્યાર્થી તરીકે આપને આ પત્ર લખી રહ્યો છું. આજકાલ લેવાતી CCE પરીક્ષાની ઓનલાઈન પદ્ધતિને કારણે અનેક વિદ્યાર્થીઓમાં નિરાશા અને અસંતોષ જોવા મળી રહ્યો છે. આ પત્ર દ્વારા અમારી લાગણીઓ અને પીડા આપ સુધી પહોંચાડવાનો નમ્ર પ્રયાસ છે.

સાહેબ, ઓનલાઈન પરીક્ષામાં થતી નોર્મલાઇઝેશન પ્રક્રિયા વિદ્યાર્થીઓ માટે અત્યંત અસમંજસપૂર્ણ અને અન્યાયરૂપ બની રહી છે. અમુક વિદ્યાર્થીઓને 25-30 જેટલા માર્કનો વધારો થાય છે, જ્યારે કેટલાકને 5 માર્ક પણ નથી મળતા. પરિણામે, મહેનતુ અને યોગ્ય વિદ્યાર્થીઓ પાછળ રહી જાય છે.

એક સરળ ઉદાહરણ તરીકે સમજાવું તો, અલગ અલગ શિફ્ટ ના બે વિદ્યાર્થીઓ એકપણ પ્રશ્નનો સાચો જવાબ નથી આપતા, તો પણ નોર્મલાઇઝેશનના કારણે એકને -25 માર્ક મળે અને બીજાને +10 માર્ક મળે — આ પરિસ્થિતિ દર્શાવે છે કે વિદ્યાર્થીની પોતાની મહેનત કરતાં તેની શિફ્ટમાં બેસનાર અન્ય વિદ્યાર્થીઓના લેવલની અસર વધારે પડે છે. સાહેબ, કોઈ બીજા વિદ્યાર્થી કેટલો હોશિયાર કે નબળો છે, તેની જવાબદારી અમે કેમ લઈએ? અમે તો માત્ર અમારી મહેનત માટે જવાબદાર છીએ.

તે સિવાય, ઓનલાઈન પરીક્ષાઓમાં ટેકનિકલ અને પ્રશ્નપત્ર સંબંધિત અનેક ભૂલો પણ સામે આવી છે. છેલ્લા CCE પરીક્ષામાં 250-300 જેટલા પ્રશ્નોમાં ભૂલો જોવા મળી હતી, જેના કારણે વિદ્યાર્થીઓને ભારે અન્યાય થયો અને આખી ભરતી પ્રક્રિયા કોર્ટ કેસ સુધી પહોંચી ગઈ.

જ્યારે ઓફલાઇન પરીક્ષા પદ્ધતિ વધુ સરળ, પારદર્શક અને વિશ્વસનીય સાબિત થઈ છે. ઉદાહરણ તરીકે, રેવન્યુ તલાટી પરીક્ષા ખૂબ જ ઓછા સમયમાં શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ હતી. ઓફલાઇન પરીક્ષામાં કોઈ નોર્મલાઇઝેશનનો પ્રશ્ન રહેતો નથી અને દરેક વિદ્યાર્થીને તેની સાચી મહેનતના આધારે પરિણામ મળે છે.

આથી, અમારી નમ્ર વિનંતી છે કે CCE પરીક્ષા ઓફલાઇન પદ્ધતિથી લેવામાં આવે જેથી તમામ વિદ્યાર્થીઓને સમાન તક અને ન્યાય મળી રહે.

સાહેબ, આ માત્ર એક રજૂઆત નથી, પરંતુ લાખો યુવાનોની લાગણી અને ભવિષ્ય સાથે જોડાયેલ મુદ્દો છે. આપ અમારી વિનંતી પર સંવેદનશીલતાથી વિચાર કરશો એવી આશા છે.

આભાર સાથે,

આપનો વિશ્વાસુ
એક વિદ્યાર્થી
📌 Email ID

CMO - cmog@gujarat.gov.in

Dy. CM - sanghaviharsh@yahoo.com

CS - chiefsecretary@gujarat.gov.in

ACS - secpers@gujarat.gov.in

GAD - secpers@gujarat.gov.in
મિત્રો ઉપર આપેલ email copy કરીને CMO, dy CM , Chief Secretary, additional chief secretary, અને GAD ને મોકલવાનો છે. જેટલી વધુ સંખ્યામાં email કરીશું એટલો વધુ ઝડપથી મુદ્દો ધ્યાનમાં આવશે.

નોંધ: વિષય એ વિષય (subject) ના ખાનામાં અલગથી લખવો.

તમામ ચેનલ તથા ગૃપમાં email ફોરવર્ડ કરવા વિનંતી.
દરેક 5 મેલ કરવાના છે ......એક CM સર ને, dy CM sir, CS, ACS, GAD
Forwarded from Bhains ki Pathshala
લડજો,
પડજો,
પણ અટકતા નહીં!
મંડ્યા રહેજો..
❤3
Forwarded from Bhains ki Pathshala
લડજો,
પડજો,
પણ અટકતા નહીં!
મંડ્યા રહેજો..
Forwarded from Bhains ki Pathshala
સૂકા રણમાં,
સ્વપ્ન તારાં ખીલશે,
ધીરજ રાખ.
Forwarded from 🦁GPSC Curiosity🦁
📈 IPO માં રોકાણ હવે બન્યું સરળ!

👉 IPO Analytix App સાથે મેળવો:
✅ લાઈવ IPO અપડેટ્સ
✅ GMP (Grey Market Premium) માહિતી
✅ સબ્સ્ક્રિપ્શન ડેટા
✅ અલોટમેન્ટ સ્ટેટસ
✅ આવનારા IPO ની સંપૂર્ણ માહિતી

💡 સમજદારીથી રોકાણ કરો, વધુ નફો મેળવો!
🔥 હજારો રોકાણકારોનો વિશ્વાસ

📲 Download કરો IPO Analytix App
👉 દરેક IPO એક જ જગ્યાએ

*👇 Download Now:
📱 Android (Play Store):
https://bit.ly/4upQWpU
https://bit.ly/4upQWpU*

🌐 Official Website:
https://www.ipoanalytix.com
Forwarded from WebClass | GUJARATI GK TRICKS (𝕆𝕨𝕟𝕖𝕣)
VIJAYI BHAV.pdf
1.5 MB
VIJAYI BHAV.pdf
Forwarded from WebClass | GUJARATI GK TRICKS (𝕆𝕨𝕟𝕖𝕣)
VIJAYI BHAV.pdf
1.5 MB
VIJAYI BHAV.pdf