GUJARAT GOVERNMENT EXAM PREPARATION
643 subscribers
129 photos
221 files
1.06K links
USEFUL MATERIALS GK & CURRENT AFFAIRS, EXAM PAPER, MODEL PAPER, SYLLABUS, NEW NOTIFICATION OF RECRUITMENT, CALL LATTER etc. message send by link in channel group
Download Telegram
Forwarded from Moj
ગ્રેજયુએટ યુવાનો માટે SBI બેંકમા 6100 જગ્યાઓ પર મોટી ભરતી બહાર પડી છે. આ પૈકી ગુજરાતમા 800 જગ્યાઓ છે.
ગુજરાતના જિલ્લાવાઈઝ જગ્યા અને અન્ય તમામ માહિતી આ pdf મા આપવામા આવી છે.......

નોકરીની રાહ જોતા મિત્રો ને પણ સેન્ડ કરો🙏
💥 *RESULT બિગ બ્રેકીંગ ન્યુઝ*

💧 ગુજરાત *ગૌણસેવા* પસંદગી મંડળ [GSSSB] દ્વારા લેવાયેલ (જાહેરાત ક્રમાંક: 168/2019) *સુપરવાઈઝર ઇન્સ્ટ્રક્ટરના* અંતિમ પરિણામમાં પસંદ થયેલ ઉમેદવારની યાદી જાહેર.👆🏻👆🏻
♧ ઘડિયાળના બે કાંટા વચ્ચેનો ખૂણો શોધવાનું સૂત્ર :

|(60x-11y)÷2|

જયાં x = કલાક,
y= મિનિટ
ઉદા. 2:30 માટે
|( 60×2 - 11×30)÷ 2 |
= |(120 - 330)÷2|
= |(-210) ÷2|
= |-105|
= 105°
☆ 2:30 કલાકે ઘડિયાળના બે કાંટા વચ્ચે નો ખૂણો 105° અને 255° નો થાય.
Forwarded from Future College students
📱JOIN OUR TELEGRAM CHANNEL 📕📱
GUJARAT GOVERNMENT EXAM PREPARATION
👉 http://t.me/njadav
➖➖➖➖➖➖➖➖➖➖
EDUCATION - EXAM - JOB
👉 http://t.me/ncjadav
➖➖➖➖➖➖➖➖➖➖
STD-1 TO 5 TEACHERS
👉https://t.me/teachers1to5
➖➖➖➖➖➖➖➖➖➖
PRIMARY TEACHER (GUJARAT)
👉 https://t.me/pritechguj
➖➖➖➖➖➖➖➖➖➖
TET, TAT, HTAT EXAM
👉 https://t.me/tettathtat
➖➖➖➖➖➖➖➖➖➖
POLICE, TALATI, CLERK EXAM
👉 http://t.me/Policetalaticlerk
➖➖➖➖➖➖➖➖➖➖
ONLINE TEST (STD-3 TO 8)
👉 http://t.me/std6to8onlinetest
➖➖➖➖➖➖➖➖➖➖
NMMS, PSE, SSE, NAVODAYA, DRAWING etc Exam Materials
t.me/onlinetestnc
💥 *સિનિયર કલાર્ક કોલ લેટર ડીકલેર*
*કુલ જગ્યા: 431*
ગૌણ સેવા દ્વારા લેવાનારી સિનીયર કલાર્ક પરીક્ષાના કોલ લેટર ઓનલાઈન ડાઉનલોડ થવાના શરુ થઈ ગયેલ છે.

*કોલ લેટર ડાઉનલોડ કરવાની સુચનાઓ અને ડાઉનલોડ લીંક👇*
https://ojas.gujarat.gov.in/PrintApplForm.aspx?opt=OTMUam2FvAo=
🔺🔺🔺🔺🔺🔺🔺
*તલાટી/જુનિયર ક્લાર્ક / MPHW /FHW/ ગ્રામ સેવક સિલેબસ સુધારા બાબત ઓફિશિયલ પરિપત્ર*
🆕 *પંચાયત તલાટી અને જુનિયર ક્લાર્ક ભરતી માટે નવો અભ્યાસક્રમ જાહેર.*

(૧) ગુજરાતી ભાષા અને વ્યાકરણ ૩૫ ગુણના બદલે:- ૨૦ ગુણ
(૨) અંગ્રેજી વ્યાકરણ ૧૫ ગુણના બદલે:- ૨૦ ગુણ
(૩) ગણિત ૧૫ ગુણના બદલે:- ૧૦ ગુણ
(૪) સામાન્ય જ્ઞાન ૩૫ ગુણ ને બદલે:- ૫૦ ગુણ

કુલ ગુણ:- ૧૦૦

👍 *પરીક્ષાની તૈયારી કરતા મિત્રોને શૅર કરવા વિનંતી*
Forwarded from Moj
💥 *ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ સિનિયર ક્લાર્ક પરીક્ષા કોલલેટર ડાઉનલોડ*
*● પરીક્ષા તારીખ: 31-07-2021*
*● GSSSB Senior Clerk Exam Call Letter Download 2021*
*⬇️ કોલ લેટર ડાઉનલોડ કરો*
➜ https://bit.ly/3uOHCN2
▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
*💥 ગુજરાત જાહેર સેવા આયોગ નાયબ સેકશન અધિકારી (DySO) / નાયબ મામલતદાર પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ*
*● પરીક્ષા તારીખ: 01-08-2021*
*● GPSC DySO / Dy. Mamlatdar Call Letter Download 2021*
*⬇️ કોલ લેટર ડાઉનલોડ કરો*
➜ https://bit.ly/3eJ6pNp
▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
💥 *ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ સર્વેયર કમ્પ્યુટર પ્રોફીસિયન્સી ટેસ્ટ પરીક્ષા કોલલેટર ડાઉનલોડ*
*● પરીક્ષા તારીખ: 27-07-2021*
*● GSSSB Surveyor Computer Proficiency Test Call Letter 2021*
*⬇️ કોલ લેટર ડાઉનલોડ કરો*
➜https://bit.ly/3xYT6jq
▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓ માં પસંદગી પામેલ ઉમેદવારોને તા.6/8/21 ના રોજ શાળા ફાળવણી પત્ર અને નિમણુંક હુકમ આપવામાં આવશે..
👉🏻GSERC
https://www.gserc.in/
💥 *TAT ભરતી શાળા ફાળવણી પત્ર જાહેર*

🧑‍🏫 *ગ્રાન્ટેડ માધ્યમિક ભરતી શાળા ફાળવણી લીસ્ટ*
https://bit.ly/3zHt44w
રોજગાર સમાચાર તા.21/07/2021
👉https://bit.ly/2Velfof
GSSSB સિનિયર કલાર્ક (કલાસ-3) પરીક્ષા કોલ લેટર
પરીક્ષા તા.31/07/2021
👉https://bit.ly/3iZ1OIb
આજ નો દિવસ
28 જુલાઈ
વિશ્વ હિપેટાઇટિસ દિવસ
💥 *TAT ભરતી Breaking News*
🧑‍🏫 *ગ્રાન્ટેડ માધ્યમિક ભરતી Waiting લીસ્ટ જાહેર 2021*

📲વિષયવાઈઝ Waiting લીસ્ટ જોવા માટે
👉https://bit.ly/3zKl96A