University Help
968 subscribers
2 photos
443 links
Universityhelp દ્વારા ગુજરાતમાં આવેલ તમામ સરકારી અને અર્ધ સરકારી યુનિવર્સિટીઓની તમામ નવી અપડેટ આપવામાં આવે છે. અમારો હેતુ વિદ્યાર્થીઓ સુધી સાચી અને ત્વરિત માહિતી પહોંચાડવાનો છે.
Download Telegram
શુ તમને શ્રી ગોવિંદગુરુ યુનિવર્સિટીનું એડમિશન કે અન્ય કોઈ ફોર્મ ભરવામાં કઈ ન સમજાય તેવું છે?
Anonymous Poll
47%
હા
53%
ના
SGGU Online Services Help

● PAEC ફોર્મ કેવી રીતે ભરવું?
https://youtu.be/Yp1WjJ76Z14

● કોઈપણ કોર્સનો સિલેબસ કેવી રીતે ડાઉનલોડ કરશો?
https://youtu.be/ZDRk8fFePiA

● રિજલ્ટ કેવી રીતે જોવું?
https://youtu.be/pnc0vgoB6lw

● બીએડમાં પ્રશ્નનો જવાબ કેવી રીતે લખવો?
https://youtu.be/AnKLDvcbg9Q

બીજી કોઈપણ સમસ્યા જે તમને આવતી હોય તે કોમેન્ટમાં જણાવશો અમે તમને મદદ કરીશું.

● વોટ્સએપ : https://chat.whatsapp.com/C51DQ9ehHyu9pAKmyeq6XK
● ટેલિગ્રામ : https://t.me/sgguhelp
SGGU Examinations 2021

તારીખ ૦૧/૦૭/૨૦૨૧ થી શરૂ થયેલ શ્રી ગોવિંદગુરુ યુનિવર્સિટી પરીક્ષાના પ્રશ્નપત્રો અમને મોકલવા વિનંતી.

● MSW - Sem 2 (New Course)

● MEd Sem 2 (New Course)

● LLM - Sem 2

● LLb - Sem 2

● LLB - Sem 4

અમને પ્રશ્નપત્રો મોકલવા આપ
+91 9904351765 પર વોટ્સએપ અથવા sgguhelp.information@gmail.com પર મેઇલ કરી શકો છો.
(આપના નામ સાથે પ્રશ્નપત્રો મુકવામાં આવશે અથવા ચાર્જ ઇચ્છતા હોવ તો પેટીએમ પર પે કરી આપવામાં આવશે.)

● વોટ્સએપ : https://chat.whatsapp.com/HD4AIGN3YWKDthV7IRsbzP
● ટેલિગ્રામ : https://t.me/sgguhelp
● ઇન્સ્ટાગ્રામ : instagram.com/universityhelp01
● યુટ્યુબ ચેનલ : https://youtube.com/channel/UCN_uuGrYNr1m9t4eJsF-lmw
Material Update 2021
5/07/2021 1:33AM

M.Sc (Master Of Science)
● Sem 2
Imp SQ's/Reference book/Pdf's
● Sem 4
Short Que/All Sub Book's

VISIT :: https://bit.ly/3wfnFQg

● વોટ્સએપ : https://chat.whatsapp.com/HD4AIGN3YWKDthV7IRsbzP
● ટેલિગ્રામ : https://t.me/sgguhelp
● યુટ્યુબ ચેનલ : https://youtube.com/channel/UCN_uuGrYNr1m9t4eJsF-lmw
SGGU June 2021 Examination Results

● Bachelor Of Architecture
- Sem 9
https://www.sggu.ac.in/Admin/image/result/05072021085249_R1162021BArchSemester9July2021.pdf

Direct Result Link :
http://sggu.gipl.in/StudentResult.aspx

● વોટ્સએપ : https://chat.whatsapp.com/HD4AIGN3YWKDthV7IRsbzP
● ટેલિગ્રામ : https://t.me/sgguhelp
● યુટ્યુબ ચેનલ : https://youtube.com/channel/UCN_uuGrYNr1m9t4eJsF-lmw
SGGU Imp Circular 2021

● બી.એ સેમ ૬ (મનોવિજ્ઞાન) વિષયમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની Experimental Psychlology ની યુનિવર્સિટી કક્ષાની પરીક્ષા ૪/૦૮/૨૦૨૧ સુધીમાં લેવાની રહેશે.

પરિપત્ર : https://www.sggu.ac.in/Admin/image/circular/07072021113452_.pdf

● વોટ્સએપ : https://chat.whatsapp.com/HD4AIGN3YWKDthV7IRsbzP
● ટેલીગ્રામ : https://t.me/sgguhelp
● યુટ્યુબ ચેનલ : https://youtube.com/channel/UCN_uuGrYNr1m9t4eJsF-lmw
PHd Entrance Examination July 2021

● Phd (Homeopathy)
પરીક્ષાની તારીખ (સંભવત)
૨૩/૦૭/૨૦૨૧
સમય - ૧૧:૦૦ થી ૧૨:૩૦ કલાક સુધી
સ્થળ - ગવર્મેન્ટ પોલીટેક્નિક આરટીઓ રોડ ગોધરા

- પ્રવેશપત્ર ૧૬/૦૭/૨૦૨૧ થી યુનિવર્સિટીની વેબસાઈટ પરથી ડાઉનલોડ કરી શકશે.

પરિપત્ર : https://www.sggu.ac.in/Admin/image/circular/07072021122158_.pdf

● વોટ્સએપ : https://chat.whatsapp.com/HD4AIGN3YWKDthV7IRsbzP
● ટેલિગ્રામ : https://t.me/sgguhelp
● યુટ્યુબ ચેનલ : https://youtube.com/channel/UCN_uuGrYNr1m9t4eJsF-lmw
SGGU Daily Important Update 2021

પરીક્ષામાં રાઇટર મેળવાપાત્ર નિયમો અંગે આજરોજ યુનિવર્સિટી દ્વારા પરિપત્ર થયેલ છે.

પરિપત્ર : https://www.sggu.ac.in/Admin/image/circular/08072021062139_.pdf

● વોટ્સએપ : https://chat.whatsapp.com/HD4AIGN3YWKDthV7IRsbzP
● ટેલિગ્રામ : https://t.me/sgguhelp
● યુટ્યુબ ચેનલ : https://youtube.com/channel/UCN_uuGrYNr1m9t4eJsF-lmw
SGGU July Result 2021

● Master Of Law (LLM) - Sem 2
https://www.sggu.ac.in/Admin/image/result/09072021120344_R1182021LLMSemester2July2021.pdf

Direct Result Link
http://sggu.gipl.in/StudentResult.aspx

● વોટ્સએપ : https://chat.whatsapp.com/HD4AIGN3YWKDthV7IRsbzP
● ટેલિગ્રામ :https://t.me/sgguhelp
● યુટ્યુબ ચેનલ : https://youtube.com/channel/UCN_uuGrYNr1m9t4eJsF-lmw
SGGU Daily Updates 2021

● ડિપ્લોમા ઇન સેનેટરી ઇન્સ્પેક્ટર અભ્યાસક્રમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તથા કોલેજોને યુનિવર્સિટી જણાવે છે કે હાલની પરિસ્થિતિને કારણે ફક્ત વર્ષ ૨૦૨૦-૨૧ ની પ્રયોગિક પરીક્ષા કોલેજોએ તારીખ ૧૬/૦૭/૨૦૨૧ સુધીમાં લઈ લેવાની રહેશે.

પરિપત્ર : https://www.sggu.ac.in/Admin/image/circular/12072021053241_.pdf

● વોટ્સએપ : https://chat.whatsapp.com/HD4AIGN3YWKDthV7IRsbzP
● ટેલિગ્રામ : https://t.me/sgguhelp
● યુટ્યુબ ચેનલ : https://youtube.com/channel/UCN_uuGrYNr1m9t4eJsF-lmw
SGGU Aug Examination Timetable 2021

● M.A - Sem 2 & 4 (Psychology)
Practical Exams August
https://www.sggu.ac.in/Admin/image/timetable/12072021101007_6361.pdf

● વોટ્સએપ : https://chat.whatsapp.com/HD4AIGN3YWKDthV7IRsbzP
● ટેલિગ્રામ : https://t.me/sgguhelp
● યુટ્યુબ ચેનલ : https://youtube.com/channel/UCN_uuGrYNr1m9t4eJsF-lmw
SGGU Examination Forms 2021

● BSc Nursing
● Post Basic Bsc Nursing
● Msc Nursing
● BPT
● DMLT
● PGDMLT
● B.Optro

તમામ પરીક્ષાઓના આવેદનપત્રો ૨૦/૦૭/૨૦૨૧ સુધીમાં ભરવામાં આવશે જેની નોંધ લેવા વિદ્યાર્થીઓને યુનિવર્સિટી જણાવે છે.

પરિપત્ર : https://www.sggu.ac.in/Admin/image/circular/12072021121946_.pdf

● વોટ્સઅપ : https://chat.whatsapp.com/HD4AIGN3YWKDthV7IRsbzP
● ટેલિગ્રામ : https://t.me/sgguhelp
● યૂટ્યૂબ ચેનલ : https://youtube.com/channel/UCN_uuGrYNr1m9t4eJsF-lmw
SGGU Important Updates 2021

કોરોનાની હાલની પરીસ્થીતીને ધ્યાનમાં લઇ ભૌતિક રીતે અભ્યાસ ૧૫/૦૭/૨૦૨૧ થી શરુ કરવા આજરોજ યુનિવર્સિટીએ પરિપત્ર કરેલ છે.

પરિપત્ર : https://www.sggu.ac.in/Admin/image/circular/12072021011315_Circular2454.pdf

● વોટ્સએપ : https://chat.whatsapp.com/HD4AIGN3YWKDthV7IRsbzP
● ટેલિગ્રામ : https://t.me/sgguhelp
● યુટ્યુબ ચેનલ : https://youtube.com/channel/UCN_uuGrYNr1m9t4eJsF-lmw
SGGU July Examination Result 2021

● M.Ed - Sem 2 (New)
https://www.sggu.ac.in/Admin/image/result/14072021105549_R1212021MEdNewSemester2July20211.pdf

Direct Result Link
http://sggu.gipl.in/StudentResult.aspx

● વોટ્સએપ : https://chat.whatsapp.com/HD4AIGN3YWKDthV7IRsbzP
● ટેલિગ્રામ : https://t.me/sgguhelp
● યુટ્યુબ ચેનલ : https://youtube.com/channel/UCN_uuGrYNr1m9t4eJsF-lmw
University Help આપને વિનંતી કરે છે.

MEd
MSW
LLM
LLb
BEd
MSC
M.Com

આપેલ કોર્સના નવીન પ્રશ્નપત્રો અમને મોકલવા આપ સર્વેને વિનંતી છે આપ મોકલશો તો આવનાર દિવસોમાં અમે અન્યને મદદ કરી શકીશું.

પ્રશ્નપત્ર મોકલવા માટે
વોટ્સએપ +૯૧ ૯૯૦૪૩૫૧૭૬૫
અથવા sgguhelp.information@gmail.com પર મેઈલ કરી શકો છો.
SGGU Daily Important Updates 2021

શ્રી ગોવિંદગુરુ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જે આંતરિક કોલેજોમાં ટ્રાન્સફર થવા ઇચ્છતા હોય તો તે અંગે આજરોજ યુનિવર્સિટીએ પરિપત્ર કરેલ છે

ટ્રાન્સફર મેળવવા ઇચ્છતા વિદ્યાર્થીઓએ ₹૫૦૦ પેનલ્ટી સાથે તારીખ ૩૦/૦૭/૨૦૨૧ સુધી લંબાવવામાં આવેલ છે જે તે કોલેજ ખાતે અરજી કરવાની રહેશે.

પરિપત્ર : https://www.sggu.ac.in/Admin/image/circular/15072021073936_6453.pdf

● વોટ્સએપ : https://chat.whatsapp.com/CxKvKYJEL1GEhLMNmCzGPj
● ટેલિગ્રામ : https://t.me/sgguhelp