University Help
969 subscribers
2 photos
443 links
Universityhelp દ્વારા ગુજરાતમાં આવેલ તમામ સરકારી અને અર્ધ સરકારી યુનિવર્સિટીઓની તમામ નવી અપડેટ આપવામાં આવે છે. અમારો હેતુ વિદ્યાર્થીઓ સુધી સાચી અને ત્વરિત માહિતી પહોંચાડવાનો છે.
Download Telegram
SGUU Important Updates 2021

● ડિપાર્ટમેન્ટ્સ ઓફ આર્ટ્સ (અંગ્રેજી,ગુજરાતી,સંસ્કૃત,સમાજશાસ્ત્ર)
એમએ અભ્યાસ વર્ષ ૨૦૨૧-૨૨ માં અભ્યાસ માટે ફોર્મ ભરેલ વિદ્યાર્થીઓએ ડોક્યુમેન્ટ્સ વેરિફિકેશન માટે તારીખ ૨૩/૦૮/૨૦૨૧ થી ૦૨/૦૯/૨૦૨૧ (રજાના દિવસો સિવાય) જવું.

સ્થળ : પોલીટેક્નિક કોલેજ ( મિકેનિકલ રૂમ નંબર ૧૦૧)

વોટ્સએપ : https://chat.whatsapp.com/CopVkd8rPQt8KQug4IXcjF
ટેલિગ્રામ : https://t.me/sgguhelp
યુટ્યુબ ચેનલ : https://youtube.com/channel/UCN_uuGrYNr1m9t4eJsF-lmw
ઇન્સ્ટાગ્રામ : https://www.instagram.com/p/CSUjtCBNkAU/?utm_medium=copy_link
ફેસબુક પેજ : https://www.facebook.com/University-Help-103505865369067/v
અગત્યનો મેસેજ !

અમે વિદ્યાર્થીઓની મદદ હેતુ અમારૂ કાર્ય વધારીને સમગ્ર ગુજરાતની તમામ યુનિવર્સિટીઓની માહિતી આપવાનું નક્કી કરેલ છે આપ સૌની મદદ એ જ અમારૂ લક્ષ્ય છે.

" વિના શિક્ષણ માણસ કઈ જ નથી "
-ફાઉન્ડર

- University Help
HNGU Patan Admission 2021

● હેમ.નોર્થ ગુ.યુનિવર્સિટીમાં ધોરણ ૧૨ પાસ ડિપ્લોમા ઇન હેલ્થ સેનેટરી ઇન્સ્પેકટર અને ડિપ્લોમા ઇન ફાયર એન્ડ સેફટી પ્રોગ્રામમાં એડમિશન માટે ૩૧/૦૮/૨૦૨૧ સુધી એપ્લાય કરી શકશો.

પરિપત્ર :https://ngu.ac.in/Admin/ADMISSION-2021-22/Advertisement-14-2021.pdf

ઓનલાઇન એપ્લાય કરવાની લિંક
http://adm.ngu.ac.in/

વોટ્સએપ : https://chat.whatsapp.com/CopVkd8rPQt8KQug4IXcjF
ટેલિગ્રામ : https://t.me/sgguhelp
યુટ્યુબ ચેનલ : https://youtube.com/channel/UCN_uuGrYNr1m9t4eJsF-lmw
ઇન્સ્ટાગ્રામ : https://www.instagram.com/p/CSUjtCBNkAU/?utm_medium=copy_link
ફેસબુક પેજ : https://www.facebook.com/University-Help-103505865369067/v
BAOU Admission 2021

ડૉ.બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં ૨૦૨૧ વર્ષ માટે વિવિધ અભ્યાસક્રમ સ્નાતક/અનુસ્નાતક/પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમા અભ્યાસક્રમ/યુજીસી માન્ય પીએચડી/વોકેશનલ અને પ્રોફેશનલ અભ્યાસક્રમ
નવા શરૂ થયેલા અભ્યાસક્રમ ( માસ્ટર ઓફ કોમર્સ & માસ્ટર ઓફ આર્ટ્સ - જર્નાલીઝમ એન્ડ માસ કોમ્યુનિકેશન - માસ્ટર ઓફ સાયન્સ (ઇન્ફર્મેશન ટેક્નોલોજી) - માસ્ટર ઓફ સાયન્સ (સાયબર સિક્યોરિટી) & બેચલર ઓફ સોસિયલ વર્ક & બેચલર ઓફ સાયન્સ - ઇન્ફોર્મેશન ટેકનોલોજી & સર્ટીફીકેટ ઇન ઇન્ડિયન પોએટિક્સ / સરકારી નોકરી મેળવવા મારે માન્ય કમ્પ્યુટર અભ્યાસક્રમ/ સરકારી કર્મચારીઓ બઢતી તથા ઉચ્ચતર પગાર માટેના સરકાર માન્ય અભ્યાસક્રમ/ સહાય સેવાઓ

( કોવીડ ૧૯ માં માતા પિતા ગુમાવ્યા હોય/ઘરમાંથી એકમાત્ર રોજીરોટી કમાનાર પુરુષ તરીકે માતા પિતા/દીકરો ગુમાવ્યા હોય/ઘરમાં કોઈ વિદ્યાર્થી માટે કોઈપણ અભ્યાસક્રમમાં જુલાઈ ૨૦૨૧ પ્રવેશસસત્રમાં વિનામૂલ્યે પ્રવેશ)

Download Notification :
https://baou.edu.in/assets/pdf/Admission_announcement_A21.pdf

Apply Online :
http://online.baou.edu.in/Admission/Admission_Online/Login_Instructions.aspx

વોટ્સએપ : https://chat.whatsapp.com/F4GzvHckTPsFzX7ZhDCxHY
ટેલિગ્રામ : https://t.me/sgguhelp
યુટ્યુબ ચેનલ : https://youtube.com/channel/UCN_uuGrYNr1m9t4eJsF-lmw
ઇન્સ્ટાગ્રામ : https://www.instagram.com/p/CSUjtCBNkAU/?utm_medium=copy_link
ફેસબુક પેજ : https://www.facebook.com/University-Help-103505865369067/v
SGGU Department Admisssion 2021
યુનિવર્સિટી ડિપાર્ટમેન્ટ એડમિશન ૨૦૨૧
(શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી)

● Department Of Science
(Msc)
કામચલાઉ મેરીટ લિસ્ટ જાહેર

● મેરીટ લિસ્ટમાં આપનું નામ ચેક કરવા માટે નીચે રહેલ લિંક પર જાઓ
https://www.sggu.ac.in/Admin/image/circular/25082021021534_paripatr2504.pdf

વોટ્સએપ : https://chat.whatsapp.com/CopVkd8rPQt8KQug4IXcjF
ટેલિગ્રામ : https://t.me/sgguhelp
યુટ્યુબ ચેનલ : https://youtube.com/channel/UCN_uuGrYNr1m9t4eJsF-lmw
ઇન્સ્ટાગ્રામ : https://www.instagram.com/p/CSUjtCBNkAU/?utm_medium=copy_link
ફેસબુક પેજ : https://www.facebook.com/University-Help-103505865369067/v
SGGU Department Admisssion 2021
યુનિવર્સિટી ડિપાર્ટમેન્ટ એડમિશન ૨૦૨૧
(શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી)

● Department Of Commerce
(M.Com)
કામચલાઉ મેરીટ લિસ્ટ જાહેર

● મેરીટ લિસ્ટમાં આપનું નામ ચેક કરવા માટે નીચે રહેલ લિંક પર જાઓ https://www.sggu.ac.in/Admin/image/circular/25082021023531_.pdf

વોટ્સએપ : https://chat.whatsapp.com/CopVkd8rPQt8KQug4IXcjF
ટેલિગ્રામ : https://t.me/sgguhelp
યુટ્યુબ ચેનલ : https://youtube.com/channel/UCN_uuGrYNr1m9t4eJsF-lmw
ઇન્સ્ટાગ્રામ : https://www.instagram.com/p/CSUjtCBNkAU/?utm_medium=copy_link
ફેસબુક પેજ : https://www.facebook.com/University-Help-103505865369067/v
SGGU M.Sc (Master Of Science) Admision 2021

યુનિવર્સિટીના એમએસસી કોર્સના અભ્યાસ વર્ષ ૨૦૨૧ માટે ઓનલાઇન પ્રવેશપ્રક્રિયા શરૂ થઈ ગયેલ છે.

- પ્રથમ મેરીટ યાદી જાહેર થયેલ તારીખ : ૨૬/૦૮/૨૦૨૧

● ગોધરા
● કાકણપુર
● લુણાવાડા
● દાહોદ

મેરીટ લિસ્ટમાં આપનું નામ જોવા માટેની લિંક
https://bit.ly/3gza7da

વોટ્સએપ : https://chat.whatsapp.com/CopVkd8rPQt8KQug4IXcjF
ટેલિગ્રામ : https://t.me/sgguhelp
યુટ્યુબ ચેનલ : https://youtube.com/channel/UCN_uuGrYNr1m9t4eJsF-lmw
ઇન્સ્ટાગ્રામ : https://www.instagram.com/p/CSUjtCBNkAU/?utm_medium=copy_link
ફેસબુક પેજ : https://www.facebook.com/University-Help-103505865369067/v
SP University Admission Process 2021

( Master Of Science)

● ઓનલાઇન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ : ૩૦/૦૮/૨૦૨૧
● એન્ટરન્સ પરીક્ષા : ૦૫/૦૯/૨૦૨૧

- Notification
http://www.spuvvn.edu/students_corner/admissions/Schedule%20of%20M.Sc.%20(Chemistry)%20Admission%20process%202021.pdf

વોટ્સએપ : https://chat.whatsapp.com/F4GzvHckTPsFzX7ZhDCxHY
ટેલિગ્રામ : https://t.me/sgguhelp
યુટ્યુબ ચેનલ : https://youtube.com/channel/UCN_uuGrYNr1m9t4eJsF-lmw
ઇન્સ્ટાગ્રામ : https://www.instagram.com/p/CSUjtCBNkAU/?utm_medium=copy_link
Gujarat University Important Update 2021

● ગુજરાત યુનિવર્સિટીમાં સ્નાતક કક્ષાની વાણિજ્ય,વિનયન અને વિજ્ઞાન કોલેજોમાં NCC નો અભ્યાસક્રમ B.Sc Elective/B.Com Soft Skill/B.A Soft Skill 1to 4 સામેલ કરવા જણાવેલ પરિપત્ર કરેલ છે.

પરિપત્ર : https://www.gujaratuniversity.ac.in/data/news/ncc%20syllabus.pdf

વોટ્સએપ : https://chat.whatsapp.com/F4GzvHckTPsFzX7ZhDCxHY
ટેલિગ્રામ : https://t.me/sgguhelp
યુટ્યુબ ચેનલ : https://youtube.com/channel/UCN_uuGrYNr1m9t4eJsF-lmw
ઇન્સ્ટાગ્રામ : https://www.instagram.com/p/CSUjtCBNkAU/?utm_medium=copy_link
SGGU PG Admission 2021

● એમ.એ/એમ.એસ.ડબ્લ્યુ/એલએલએમ અને એલએલબી ની પ્રવેશ પક્રિયા પૂર્ણ થયેક હતી જે તારીખ લંબાવીને ૩૧/૦૮/૨૦૨૧ સુધી પેનલ્ટી ₹૫૦૦ સાથે ફરી શરૂ કરવામાં આવેલ છે.

● પરિપત્ર : https://www.sggu.ac.in/Admin/image/circular/27082021101042_.pdf

● એપ્લાય કરવા માટે
http://sgg.icrp.in/Form_Degree_List.aspx

વોટ્સએપ : https://chat.whatsapp.com/CopVkd8rPQt8KQug4IXcjF
ટેલિગ્રામ : https://t.me/sgguhelp
યુટ્યુબ ચેનલ : https://youtube.com/channel/UCN_uuGrYNr1m9t4eJsF-lmw
ઇન્સ્ટાગ્રામ : https://www.instagram.com/p/CSUjtCBNkAU/?utm_medium=copy_link
SGGU B.Ed Admission 2021

શ્રી ગોવિંદગુરુ યુનિવર્સિટીના બીએડ એડમિશનનું પ્રોવિજીનલ મેરીટ લિસ્ટ મુકાઈ ગયેલ છે લોગઇન કરીને જોઈ લેવું.

● બીએડ લોગીન: http://sggug.icrp.in/Form_Login.aspx

ખાસ નોંધ : જો કોઈપણ સમસ્યા હોય જેવી કે માર્ક્સમાં તમને ભૂલ લાગતી હોય માહિતી ખોટી હોય તો ૨૮/૦૮/૨૦૨૧ થી ૩૧/૦૮/૨૦૨૧ સાંજે ૬:૦૦ વાગ્યા સુધીમાં
ઇમેઇલ sggubed2021@gmail.com પર ઇમેઇલ કરવો.

વોટ્સએપ : https://chat.whatsapp.com/CopVkd8rPQt8KQug4IXcjF
ટેલિગ્રામ : https://t.me/sgguhelp
યુટ્યુબ ચેનલ : https://youtube.com/channel/UCN_uuGrYNr1m9t4eJsF-lmw
ઇન્સ્ટાગ્રામ : https://www.instagram.com/p/CSUjtCBNkAU/?utm_medium=copy_link
SGGU B.Ed Merit List (All Sub)

Link : http://sggug.icrp.in/List_Merit_Info.aspx
University Help pinned «SGGU B.Ed Merit List (All Sub) Link : http://sggug.icrp.in/List_Merit_Info.aspx»
SP University Convocation Dec 2021

● સરદાર પટેલ યુનિવર્સિટીમાં પદવીદાન સમારોહમાં આપનું નામ રજીસ્ટર્ડ કરાવવા માટે તારીખ *૧૫/૦૯/૨૦૨૧* સુધીમાં ઓનલાઇન કરવાનું રહેશે.

રજિસ્ટ્રેશન કરવા માટેની લિંક
https://degree.spuportal.in/frmDGWelcome.aspx

વોટ્સએપ : https://chat.whatsapp.com/F4GzvHckTPsFzX7ZhDCxHY
ટેલિગ્રામ : https://t.me/sgguhelp
યુટ્યુબ ચેનલ : https://youtube.com/channel/UCN_uuGrYNr1m9t4eJsF-lmw
ઇન્સ્ટાગ્રામ : https://www.instagram.com/p/CSUjtCBNkAU/?utm_medium=copy_link
વિદ્યાર્થીઓએ ધ્યાન આપવું,

University Help એ ઓનલાઇન હેલ્પ પોર્ટલ છે અમે ફક્ત ગુજરાતની તમામ યુનિવર્સિટીની માહિતી અને અપડેટ્સ આપીએ છીએ તથા ઓનલાઇન ફોર્મ ભરવામાં આવતી મદદ કરીએ છીએ જે તે યુનિવર્સિટી દ્વારા લેવામાં આવતા નિર્ણયો અને યુનિવર્સિટીની કોઈપણ કામગીરી અથવા કોઈપણ રીતે સીધો સબંધ નથી હોતો માટે આપે અમને કોઈપણ યુનિવર્સિટીનો હેલ્પનમ્બર સમજીને કોલ કે અન્ય એવી માહિતી ન પુછવી.

www.universityhelp.co.in
University Help pinned «વિદ્યાર્થીઓએ ધ્યાન આપવું, University Help એ ઓનલાઇન હેલ્પ પોર્ટલ છે અમે ફક્ત ગુજરાતની તમામ યુનિવર્સિટીની માહિતી અને અપડેટ્સ આપીએ છીએ તથા ઓનલાઇન ફોર્મ ભરવામાં આવતી મદદ કરીએ છીએ જે તે યુનિવર્સિટી દ્વારા લેવામાં આવતા નિર્ણયો અને યુનિવર્સિટીની કોઈપણ કામગીરી અથવા…»
SGGU Msc Materials 2021 Available

🛒 PRICE - ₹450 (With Bookbind)

એમએસસી સેમેસ્ટર ૩ માં અભ્યાસ કરી રહેલા સ્ટુડન્ટસના હિતને ધ્યાને લઇ અમારા દ્વારા વર્ષ ૨૦૨૧ માટે મટીરીયલ પ્રિન્ટ કરી આપવામાં આવશે તમારો ઓર્ડર કરાવવા માટે આપેલ ફોર્મ ભરો.

મૂંઝવણો
● પ્રિન્ટસના રૂપિયા તમારા ઓર્ડર બાદ જે થશે તે બિલ સાથે તમને મોકલવામાં આવશે.
● ઓર્ડર કર્યાના ૫ થી ૭ દિવસમાં તમને તમારું મટીરીયલ મળી જશે.
● મટીરીયલ થોડા દિવસોમાં વેબસાઇટ પર પીડીએફ સ્વરૂપે પણ મૂકી દેવામાં આવશે જો પ્રિન્ટ ન કરાવવું હોય તો ત્યાંથી જોઈ શકો છો.

ખાસ : અમારો કોઈ અન્ય હેતુ નથી અમે ફક્ત વિદ્યાર્થીઓની મદદ હેતુ કાર્ય કરી રહ્યા છીએ.

:: ઓર્ડર કરવા માટે ફોર્મ :: https://forms.gle/xzSfJwKRbGhAZ865A

● વોટ્સઅપ : https://chat.whatsapp.com/Lum59l0eydaD7MP0MA02Rq
● ટેલિગ્રામ : https://t.me/sgguhelp
● યુટ્યુબ ચેનલ : https://youtube.com/channel/UCN_uuGrYNr1m9t4eJsF-lmw
● ફેસબુક પેજ : https://www.facebook.com/University-Help-103505865369067/
● ઇન્સ્ટાગ્રામ પેજ : https://www.instagram.com/univeristy_help?r=nametag
MIGRATION CERTIFICATE

માઈગ્રેશન સર્ટિફિકેટ કેવી રીતે મેળવવુ અને શું ડોક્યુમેન્ટ જોઈશે.

https://youtu.be/9LilZsz4hPI

બીજા કોઈપણ ટોપિક પર વીડિયો ઇચ્છતા હોવ અથવા કંઈપણ પૂછવા માંગતા હોવ તો અહીં જાણ કરશો વોટ્સએપ પર અમે જવાબ આપીશું નહિ.
SGGU B.Ed Admission 2021

શ્રી ગોવિંદગુરુ યુનિવર્સિટીના બીએડ એડમિશનનો મોક રાઉન્ડ મુકાઈ ગયેલ છે લોગઇન અથવા સ્ટુડન્ટ કોડ નમ્બર નાખીને જોઈ લેવું.

● બીએડ લોગીન: http://sggug.icrp.in/Form_Login.aspx
● મોક રાઉન્ડ : http://sggug.icrp.in/Form_BED_Mock_Round.aspx

વોટ્સએપ : https://chat.whatsapp.com/CopVkd8rPQt8KQug4IXcjF
ટેલિગ્રામ : https://t.me/sgguhelp
યુટ્યુબ ચેનલ : https://youtube.com/channel/UCN_uuGrYNr1m9t4eJsF-lmw
ઇન્સ્ટાગ્રામ : https://www.instagram.com/p/CSUjtCBNkAU/?utm_medium=copy_link
SGGU Department Admisssion 2021
યુનિવર્સિટી ડિપાર્ટમેન્ટ એડમિશન ૨૦૨૧
(શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી)

● Department Of Science
(Msc)
દ્વિતીય મેરીટ લિસ્ટ જાહેર

● મેરીટ લિસ્ટમાં આપનું નામ ચેક કરવા માટે નીચે રહેલ લિંક પર જાઓ https://www.sggu.ac.in/Admin/image/circular/02092021081917_.pdf