University Help
967 subscribers
2 photos
443 links
Universityhelp દ્વારા ગુજરાતમાં આવેલ તમામ સરકારી અને અર્ધ સરકારી યુનિવર્સિટીઓની તમામ નવી અપડેટ આપવામાં આવે છે. અમારો હેતુ વિદ્યાર્થીઓ સુધી સાચી અને ત્વરિત માહિતી પહોંચાડવાનો છે.
Download Telegram
શ્રી ગોવિંદગુરુ યુનિવર્સિટી પ્રેક્ટિકલ ડિસેમ્બર પરીક્ષા ૨૦૨૦

- MSc Sem 3

યુનિવર્સિટીની સંલગ્ન ૬ સાયન્સ કોલેજની પ્રેક્ટિકલ પરીક્ષાની શરૂઆત ૨૧/૧૨/૨૦૨૦ થી બે શિફ્ટમાં ( *પહેલી શિફ્ટ ૧૦:૩૦ થી ૨:૦૦ અને બીજી શિફ્ટ ૨:૩૦ થી ૬:૦૦*) રાખવામાં આવેલ છે.

*તમારી કોલેજ અનુસાર આ પીડીએફમાં જોઈ લો*
https://sggu.ac.in/Admin/image/timetable/16122020112233_MScSem3practicaldec20.pdf

નોંધ : આ મેસેજ ફક્ત વિદ્યાર્થીઓની જાણ સારું છે.

All Rights Reserved By SGGU University

Acitivity Links
➖ Telegram : https://t.me/sgguhelp
➖ Whatsapp : https://chat.whatsapp.com/CxKvKYJEL1GEhLMNmCzGPj
શ્રી ગોવિંદગુરુ યુનિવર્સિટી બી.એડ ઓફલાઇન પ્રવેશ પ્રક્રિયા ૨૦૨૦-૨૧
➖➖➖➖➖➖➖➖➖➖
શ્રી ગોવિંદગુરુ યુનિવર્સિટીમાં બીએડ અભ્યાસક્રમની ખાલી રહેતી સીટોમાં ઓફલાઇન પ્રવેશ તારીખ ૧૭/૧૨/૨૦૨૦ થી ૧૯/૧૨/૨૦૨૦ સુધી પૂર્ણ કરવામાં આવશે તેવું યુનિવર્સિટી જણાવે છે.

આપેલ પી.ડી.એફ વાંચો
https://sggu.ac.in/Admin/image/circular/16122020125357_.pdf

Activity Links
🔗 Telegram - https://t.me/sgguhelp
🔗 Whatsapp - https://chat.whatsapp.com/CxKvKYJEL1GEhLMNmCzGPj

info by universityhelpinfo
Copyright All Rights Reserved by sggu.ac.in

નોંધ : આ મેસેજ ફક્ત વિદ્યાર્થીઓની જાણ હેતુ છે. કોઈપણ ક્ષતિ જણાય તો યુનિવર્સિટીની ઓફિશિયલ વેબસાઈટ પર જવું.
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
*SGGU Academic Year 2021 Syllabus*
(શ્રી ગોવિંદગુરુ યુનિવર્સિટી વર્ષ ૨૦૨૧ - સિલેબસ)
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
   યુનિવર્સિટીના વિવિધ કોર્સના કોલેજ પ્રમાણે વર્ષ ૨૦૨૧ ના અભ્યાસક્રમ ચાલુ થઈ ગયા છે,યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓ હેતુ જે સિલેબસ પોતાની ઓફિશિયલ વેબસાઈટ પર મૂકેલ છે તે તમને અહીંથી મળી રહેશે.

*સિલેબસ મેળવવા માટે અહીં જાઓ*
https://bit.ly/3r3xi2Y

Activity Links
➖ Telegram - https://t.me/sgguhelp
➖ Whatsapp - https://chat.whatsapp.com/CxKvKYJEL1GEhLMNmCzGPj

All Rights Reserved sggu.ac.in

*નોંધ* : આ મેસેજ ફક્ત વિદ્યાર્થીઓની જાણ હેતુ છે કોઈપણ ક્ષતિ જણાય તો યુનિવર્સિટીની ઓફિશિયલ વેબસાઈટ પર જવું.
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
💌 Massage from SGGUHEHLP.INFORMATION 💌

हाल ही में ली गई दिसम्बर २०२० परीक्षा के पेपर्स कृपया कर के हमे सेंड करे,यूनिवर्सिटी के इन पेपर्स को कही भी प्रिंट कर के उपयोग में नही लिया जाता सिर्फ वेबसाइट पर रखा जाता है ताकि विद्यार्थी पढ़ सके।

पेपर्स सेंड करे : Whatsapp :-
+91 9904351765
or mail on us sgguhelp.information@gmail.com

〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
SGGU Ph.D Admission 2020
(શ્રી ગોવિંદગુરુ યુનિવર્સિટી પીએચડી એડમિશન ૨૦૨૦)

પ્રવેશ પરીક્ષાની નોંધણી કરેલ ઉમેદવારોની PET પ્રવેશપરીક્ષા *03/01/2021 રવિવાર* ના રોજ આયોજિત કરવામાં આવેલ છે.

નોટિસ જોવા માટે નીચે આપેલ લિંક પર જાઓ
https://bit.ly/3an2oNb

Activity Links
🔗 Telegram - https://t.me/sgguhelp
🔗 Whatsapp - https://chat.whatsapp.com/CxKvKYJEL1GEhLMNmCzGPj

*નોંધ* - આ મેસેજ ફક્ત ઉમેદવારોનું જાણ હેતું છે કોઈપણ ક્ષતિ જણાય તો યુનિવર્સિટીની ઓફિશિયલ વેબસાઈટ પર જઈને ચેક કરવા વિનંતી.
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
SGGU Daily Updates 2020
(યુનિવર્સિટી અપડેટ્સ)
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
👉 B.Arch સેમેસ્ટર ૩ અને સેમેસ્ટર ૯ ના પરીક્ષા ફોર્મ ભરવા માટે આજે યુનિવર્સિટીએ પરિપત્ર કરેલ છે.

👉ઓગસ્ટ સપ્ટેમ્બરમાં લેવાયેલ પરીક્ષામાં ગેરરીતિ કરતા વિદ્યાર્થીઓ માટે યુની.ની કમિટી દ્વારા હિત નિર્ણય કરવામાં આવેલ છે તે વિદ્યાર્થીઓનું લિસ્ટ આજરોજ યુનિવર્સિટીએ પોતાની ઓફિશિયલ વેબસાઈટ પર મૂકેલ છે.

Activity Links
🔗 Telegram : https://t.me/sgguhelp
🔗 Whatsapp : https://chat.whatsapp.com/CxKvKYJEL1GEhLMNmCzGPj

નોંધ : આ મેસેજ ફક્ત વિદ્યાર્થીઓની જાણ હેતુસર છે કોઈપણ ક્ષતિ જણાય તો યુનિવર્સિટીની ઓફિશિયલ વેબસાઈટ પર વિઝીટ કરવી.

〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰
SGGU Daily Updates 2020
(યુનિવર્સિટી અપડેટ્સ)
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
👉🏻 દિવ્યાંગ વ્યક્તિઓની શિષ્યવૃત્તિ માટે ઓનલાઈન અરજી કરવાની તારીખ વધારીને ૧૫/૦૧/૨૦૨૧ કરવામાં આવેલ છે જેનો પરિપત્ર આજરોજ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલ છે.

Activity Links
🔗 Telegram : https://t.me/sgguhelp
🔗 Whatsapp : https://chat.whatsapp.com/CxKvKYJEL1GEhLMNmCzGPj

નોંધ : આ મેસેજ ફક્ત વિદ્યાર્થીઓની જાણ હેતુસર છે કોઈપણ ક્ષતિ જણાય તો યુનિવર્સિટીની ઓફિશિયલ વેબસાઈટ પર વિઝીટ કરવી.

〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰
SGGU Practical Exam Jan 2021
(શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી પ્રેક્ટિકલ પરીક્ષા ૨૦૨૧)

BHMS પ્રોગ્રામની વર્ષ ૧ થી ૩ ના જાન્યુઆરી ૨૦૨૧ પ્રેક્ટિકલ પરીક્ષાનું સમયપત્રક જાહેર કરવામાં આવેલ છે.

BHMS First Year :: https://sggu.ac.in/Admin/image/timetable/23122020072636_EXAM572.pdf

BHMS Second Year ::
https://sggu.ac.in/Admin/image/timetable/23122020072714_EXAM573.pdf

BHMS Third Year ::
https://sggu.ac.in/Admin/image/timetable/23122020072818_EXAM574.pdf

Acitvity Links
➖ Telegram : https://t.me/sgguhelp
➖ Whatsapp : https://chat.whatsapp.com/CxKvKYJEL1GEhLMNmCzGPj
Channel name was changed to «University Help : SGGU»
SGGU PHD Admission 2021*

પીએચડી પ્રવેશપરીક્ષા આગામી તારીખ ૩ જાન્યુઆરી ૨૦૨૧ ના રોજ ૧૧:૦૦ થી ૧:૦૦ કલાકે રાખવામાં આવેલ છે જેની હોલ ટીકીટ નીચેની લિંક પરથી મેળવી શકશો.

🖇️ Download Hall Ticket : http://sgguphd.cqtech.in/

Acitivity link
➖ Whatsapp : https://chat.whatsapp.com/CxKvKYJEL1GEhLMNmCzGPj
SGGU TIME TABLE Jan 2021

👉🏻 M.Sc Nursing first Year theory પરીક્ષાનું સમયપત્રક
https://sggu.ac.in/Admin/image/circular/31122020122044_NotificationFYMScNursingTheoryexamJan2021.pdf

👉🏻 M.Sc Second Year theory પરીક્ષાનું સમયપત્રક
https://sggu.ac.in/Admin/image/circular/31122020122135_NotificationSYMScNursingTheoryexamJan2021.pdf
બી.એડ (B.Ed) અને એમ.એડ (M.Ed) રજિસ્ટ્રેશન/એનરોલમેન્ટ ૨૦૨૧ તારીખ ૧/૧/૨૦૨૧ થી ૧૫/૧/૨૦૨૧ સુધીમાં કરવાનું યુનિવર્સિટી જણાવે છે.

👉🏻 પરિપત્ર : https://sggu.ac.in/Admin/image/circular/01012021061509_2223.pdf

સૂચનાઓ પ્રમાણે ફોર્મની વગત વાંચીને ફોર્મ કોલેજમાં જઈને ભરવું.

Activity Links
➖ whatsapp -https://chat.whatsapp.com/CxKvKYJEL1GEhLMNmCzGPj
🎓 SGG University Degree Certificate Online Apply 🎓
➖➖➖➖➖➖➖➖➖➖
શ્રી ગોવિંદગુરુ યુનિવર્સિટીમાં અભ્યાસ કરેલ વિદ્યાર્થીઓએ પોતાની ડિગ્રી મેળવવા માટે ઓનલાઈન એપ્લાય કરવાનું યુનિવર્સિટી જણાવે છે.
જેની છેલ્લી તારીખ ૩૧/૧૨/૨૦૨૦ હતી પરંતુ હાલની પરિસ્થિતિ ને કારણે *૩૧/૦૧/૨૦૨૧* કરેલી છે.

ઓનલાઈન એપ્લાય કરવા યુનિવર્સિટીની ઓફિશિયલ વેબસાઈટ પર જવું અથવા ન ખબર પડે તો આપેલ લિંક પર પણ જઈ શકશો.
https://bit.ly/2X2RpR3

Activity Links
🔗 Telegram - https://t.me/sgguhelp
🔗 Whatsapp - https://chat.whatsapp.com/CxKvKYJEL1GEhLMNmCzGPj

નોંધ : આ મેસેજ ફક્ત વિદ્યાર્થીઓની જાણ હેતુ છે. કોઈપણ ક્ષતિ જણાય તો યુનિવર્સિટીની ઓફિશિયલ વેબસાઈટ પર જવું.
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️