Tet Htat Guru
914 subscribers
103 photos
61 files
2.53K links
Competitive exam material
Download Telegram
🎈GK IS BEST FOR EVER 🎈

🏕 ભારતના પ્રખ્યાત બગીચાઓ🏕

📌1.પીજોરા બાગ - ચંદીગઢ

🌸2.હેંગીગ ગાર્ડન - મુંબઇ

⛄️3.આલ્ફ્રેડ ગાર્ડન - અલ્હાબાદ

🎍4.વૃંદાવન બાગ - મૈસુર

🏆5.બોટનિકલ ગાર્ડન - કોલકત્તા

🌿6.શાલીમાર બાગ - શ્રીનગર

🏌️7.લાલ બાગ - બૅંગ્લોર

🗡8.છત્રી બાગ - ઇંદોર

🌷9.રૉક ગાર્ડન - ચંદિગઢ

🌼10.નિશાંત બાગ - શ્રીનગર

🌴11.નેશનલ પાર્ક - મુંબઇ

💐12.મુઘલ ગાર્ડન - દીલ્હી

🐓13.ચંબલ ગાર્ડન - કોટા

📚14.લ્યૉર્ડ બોટનિકલ ગાર્ડન- દાર્જીલીંગ

🌳15.લૉ ગાર્ડન - અમદાવાદ

🔑16.જલિયાવાલા બાગ - અમૃતસર
GSEB દ્વારા ધોરણ 10 અને 12ની માર્કશીટ અથવા કોઈ પ્રમાણપત્ર ખોવાઈ ગયેલ હોય તો ઘરેબેઠા ઓનલાઇન કઢાવો.

*વર્ષ 1952 થી અત્યાર સુધીના બધા જ પ્રમાણપત્ર ઓનલાઇન મૂકી દેવામાં આવ્યા છે.*

આ વેબસાઈટ ની મદદથી તમે તમારા કોઈ પણ જુના પ્રમાણપત્ર ઓનલાઇન મેળવી શકો છો.

👉 *http://bit.ly/2LFGBWA*

*આ માહિતી લોકો સુધી પહોંચાડો ઘણા લોકોને મદદરૂપ થઈ શકે છે.*
*ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત English Learning Programme* અંતર્ગત Basic to intermidiet સુધીનું અંગ્રેજી તારીખ 03/05/2021 થી તારીખ :- 31/05/2021 સુધી *સવારે 11:00 થી 12:00* એક કલાક (સોમ થી શુક્ર) નિશુલ્ક શીખવવામાં આવશે...

ટાઇમ ટેબલ⤵️
👉 *https://bit.ly/336s63L*

🌀 *આજનો વિડિયો તારીખ :- 3/5/2021- SPEAK ENGLISH FLUENTLY & CONFIDENTALY* ⤵️

👉 *https://bit.ly/336s63L*

સોમ થી શુક્ર દરરોજ 11 થી 12 વાગ્યા સુધી વિડીયો પ્રસારિત થશે. દરરોજ અંગ્રેજી શીખવા આ લીંક સેવ રાખો.

અત્યારે ઘરે રહીને સમયનો સદુપયોગ કરી કંઈક શીખવાની જિજ્ઞાસા ધરાવનાર દરેક મિત્રો આનો અવશ્ય લાભ લેશો... 👍
*LIVE -- ચિલ્ડ્રન યુનિવર્સિટી ઓનલાઈન સમર કેમ્પ Day 1 : 21/05/2021,શુક્રવાર*

*આજની પ્રવૃત્તિ :* ગીત સંગીત

*સમર કેમ્પ માં ઓનલાઈન જોડાવા / લાઈવ વિડિઓ જોવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો*👇🏿

*➜ https://bit.ly/3487cS0*

👍ઉપયોગી માહિતી આગળ શેર કરો

તમામ બાળકો તથા વાલીઓને જાણ કરશો 🙏
નવી ભરતીઓ.........

*💥ભારત ઇલેક્ટ્રોનિકસ લિમિટેડ દ્વારા 112 જગ્યાઓ પર ભરતીની જાહેરાત*

*⚡પોસ્ટ :-* ITI (ફિટર, કોપા, ઈલે. મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ)
*⚡ઉંમર ધોરણ :-* જાહેરાત વાંચો
*⚡પગાર ધોરણ :-* પોસ્ટ મુજબ
*⚡છેલ્લી તારીખ :-* 10/08/2021

*👨🏻‍💻 જાહેરાત & અરજી લિંક👇*
*🔗👉 https://bit.ly/3rXRIey*

------------------------------------------------
🎓 *IDBI બેંકમાં 920 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત,*
👉🏻 http://bit.ly/3rUdjVe

ભરતી સારી છે, તમારા અન્ય મિત્રોને જાણ કરો...
*✍️🔰📚તા:20/10/2021 નું હોમ લર્નિંગ ડાયરેક યુટ્યુબ ના માધ્યમથી.👇🏽*

*✍️🔰📚વિદ્યાર્થી મિત્ર તમારા ધોરણની નીચે આપેલી લિંક ખોલીને આજનું ઓનલાઈન શિક્ષણ મેળવો યુટ્યુબ ના માધ્યમથી...*

*✍️ધોરણ-3 પર્યાવરણ*
https://youtu.be/3-Y8Cje5c5o

*✍️ધોરણ-4 પર્યાવરણ*
https://youtu.be/yTNKJfG8_WY

*✍️ધોરણ-5 ગણિત*
https://youtu.be/yfWRzxUivdU

*✍️ધોરણ-6 સામાજિક વિજ્ઞાન-હિન્દી*
https://youtu.be/3pp4pEbscHA

*✍️ધોરણ-7 ચિત્રકામ-હિન્દી*
https://youtu.be/gMYu1N-wPMI

*✍️ધોરણ-8 ગણિત-સંસ્કૃત*
https://youtu.be/Wg7aYJFdnpQ

*✍️ધોરણ-10 ગણિત*
https://youtu.be/wi5cJ1J4NEI

*✍️ધોરણ-12 અંગ્રેજી*
https://youtu.be/_kF6xkZn-hI

*🌐હોમ લર્નીગ યુટ્યૂબ ગ્રુપ👇*
https://chat.whatsapp.com/DTYmGhldh9a5603uSoypYn

*📚📚🙏🙏🙏🙏📚📚*
પોલિસ_કોન્સ્ટેબલ_રનિંગ_ટિપ્સ1.pdf
637.7 KB
પોલિસ_કોન્સ્ટેબલ_રનિંગ_ટિપ્સ1.pdf
*લોકરક્ષક ભરતી બોર્ડ* ધ્વારા પારદર્શક અને નિષ્‍પક્ષ ભરતી યોજાય તે અંગે લીધેલ પગલા

ભરતી પ્રક્રિયા સંપૂર્ણપણે પારદર્શક અને કોઇ પણ જાતની ગેરરીતી વગર તેમજ નિષ્‍પક્ષ રીતે થાય તે માટે ભરતી બોર્ડ ધ્‍વારા પુરતા પગલા લેવામાં આવે છે. જેની વિગત નીચે મુજબ છે.

(૧) શારીરીક કસોટી માટે R.F.I.D.નો ઉપયોગ કરવામાં આવશે.
(ર) શારીરીક કસોટી માટેની દોડમાં CCTV Camera લગાડવામાં આવશે. જેથી દોડમાં કોઇ ટુકો માર્ગ (Short Cut) અપનાવી શકે નહીં. શારીરીક માપ કસોટીમાં પણ CCTV Camera લગાડવામાં આવશે જેથી કોઇ ગેરરીતીનો અવકાશ ન રહે.
(૩) શારીરીક કસોટી અને શારીરીક માપ કસોટીમાં ઉતીર્ણ થનાર ઉમેદવારોના બાયોમેટ્રીકસ અને ફોટોગ્રાફસ લેવામાં આવશે જેને આધારે ત્યાર પછીની પરિક્ષાઓમાં બાયોમેટ્રીકસ અને ફોટોગ્રાફનું વેરીફિકેશન કરવામાં આવશે.

પોલીસ ભરતી માટેની લેટેસ્ટ અપડેટ તથા સ્ટડી મટેરિયલ્સ, રનિંગ ટિપ્સ, મોડેલ પેપર, ઓનલાઈન ક્વિઝ, સર્ટિફિકેટ ક્વિઝ મેળવવા માટે આ Whatsapp ગ્રુપ જોઈન કરો.

*https://chat.whatsapp.com/LEU9n4MoFOA22ePtaKOoWb*

(૪) શારીરીક કસોટી બાદ લેખિત પરિક્ષા લેવામાં આવશે.
(૫) લેખિત પરિક્ષા માટે શહેર/જીલ્‍લા કક્ષાએ જયાં CCTV Camera ની સુવિધા છે તેવા જ પરીક્ષા કેન્દ્રો નક્કી કરવામાં આવશે.
(૬) લેખિત પરિક્ષાના સાહીત્‍યની સુરક્ષા માટે સ્‍ટ્રોંગ રૂમો બનાવવામાં આવશે જે સ્‍ટ્રોંગ રૂમો ઉપર સતત ૨૪ કલાક માટે CCTV Camera કાર્યરત રહેશે.
(૭) સામાન્‍ય રીતે સ્‍પર્ધાત્‍મક પરીક્ષામાં પ્રશ્‍નપત્ર A,B,C,D એમ ચાર સીરીઝમાં જ કાઢવામાં આવે છે પરંતુ લોકરક્ષક ભરતીની લેખિત પરિક્ષામાં ૩૦ (ત્રીસ) સીરીઝમાં કાઢવામાં આવશે જે વર્ગ દીઠ સમાવિષ્‍ટ કુલ-૩૦ ઉમેદવારોને અલગ-અલગ સીરીઝના પ્રશ્‍નપત્ર આપવામાં આવશે કે જેથી ગેરરીતી કરવાનો અવકાશ રહેશે નહીં.
બંધારણ_વન_લાઈનર_પ્રશ્નો.pdf
597.3 KB
બંધારણ વન લાઈનર પ્રશ્નો.pdf
👨‍✈️ *પોલીસ કોન્સ્ટેબલ ઓનલાઈન ક્વિઝ નં-1*

📲 *સામાન્ય વિજ્ઞાન* ઓનલાઈન ક્વિઝ નં-1
🪐 *આજ નો વિષય :- સૂર્યમંડળ.*
ગેમ સ્વરુપે ઓનલાઈન ક્વિઝ આપો અને તમારું જ્ઞાન ચકાસો.

📊 આ ક્વિઝના ટોપ-10 પ્લેયર ની યાદી 4/11/2021 ના રોજ સાંજે 6 વાગ્યે આ લિંક પર જ મૂકવામાં આવશે.

🔎 તમારુ નામ એન્ટર કરી એક વખત અવશ્ય ક્વિઝ આપો. ⤵️

👉 *http://bit.ly/પોલીસ-કોન્સ્ટેબલ-ક્વિઝ-1*

સિલેબસ મુજબ દરરોજ અલગ અલગ વિષયની ક્વિઝ મૂકવામાં આવશે.

તમારા મિત્રોને પણ આ ટેસ્ટ અવશ્ય મોકલો.
👨‍✈️ *પોલીસ કોન્સ્ટેબલ ઓનલાઈન ક્વિઝ નં-2*

📲 *IPC* ઓનલાઈન ક્વિઝ નં-1
*આજ નો વિષય :- IPC 1860.*

ગેમ સ્વરુપે ઓનલાઈન ક્વિઝ આપો અને તમારું જ્ઞાન ચકાસો.

🔎 તમારુ નામ એન્ટર કરી એક વખત અવશ્ય ક્વિઝ આપો. ⤵️

👉 *http://bit.ly/પોલીસ-કોન્સ્ટેબલ-ક્વિઝ-2*

Quiz પૂર્ણ થતા ટોપ 10 નું લિસ્ટ પણ જોઈ શકાશે.

સિલેબસ મુજબ દરરોજ અલગ અલગ વિષયની ક્વિઝ મૂકવામાં આવશે.

તમારા મિત્રોને પણ આ ક્વિઝ અવશ્ય મોકલો.
👨‍✈️ *પોલીસ કોન્સ્ટેબલ ઓનલાઈન ક્વિઝ નં-4*

📲 *IPC* ઓનલાઈન ક્વિઝ નં-2
*આજ નો વિષય :- IPC 1860.*

ગેમ સ્વરુપે ઓનલાઈન ક્વિઝ આપો અને તમારું જ્ઞાન ચકાસો.

🔎 તમારુ નામ એન્ટર કરી એક વખત અવશ્ય ક્વિઝ આપો. ⤵️

👉 *http://bit.ly/પોલીસ-કોન્સ્ટેબલ-ક્વિઝ-4*

Quiz પૂર્ણ થતા ટોપ 10 નું લિસ્ટ પણ જોઈ શકાશે.

અગાઉની તમામ ક્વિઝ માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો.
👉 *http://bit.ly/3BUnKvs*

તમારા મિત્રોને પણ આ ક્વિઝ અવશ્ય મોકલો.
👨‍✈️ *પોલીસ કોન્સ્ટેબલ ઓનલાઈન ક્વિઝ નં-4*

📲 *CRPC* ઓનલાઈન ક્વિઝ નં-1
*આજ નો વિષય :- CRPC.*

ગેમ સ્વરુપે ઓનલાઈન ક્વિઝ આપો અને તમારું જ્ઞાન ચકાસો.

🔎 તમારુ નામ એન્ટર કરી એક વખત અવશ્ય ક્વિઝ આપો. ⤵️

👉 *http://bit.ly/પોલીસ-કોન્સ્ટેબલ-ક્વિઝ-5*

Quiz પૂર્ણ થતા ટોપ 10 નું લિસ્ટ પણ જોઈ શકાશે.

અગાઉની તમામ ક્વિઝ માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો.
👉 *http://bit.ly/3BUnKvs*

તમારા મિત્રોને પણ આ ક્વિઝ અવશ્ય મોકલો.
▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
🍫IPC કઇ સાલમાં ઘડયો?

👉 *6 ઓકટોમ્બર 1860*

🍫IPC કઇ સાલમાં અમલમા આવ્યો

👉 *1જાન્યુઆરી 1862*

🍫 CRPC કઇ સાલમાં ઘડયો

👉 *25 જાન્યુઆરી 1974*

🍫 CRPC કઇ સાલમાં અમલમા આવ્યો ?

👉 *1એપ્રિલ 1974*

🍫ભારતીય પુરાવા અધિનિયમ કઇ સાલમા ઘડયો?

👉 *15 માચૅ 1872*

🍫ભારતીય પુરાવા અધિનિયમ કઇ સાલમા અમલ મા આવ્યો?

👉 *1સપ્ટેમ્બર 1872*
▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
👮‍♂️ *પોલીસ ભરતી માટેની લેટેસ્ટ અપડેટ તથા સ્ટડી મટેરિયલ્સ, રનિંગ ટિપ્સ, મોડેલ પેપર, ઓનલાઈન ક્વિઝ મેળવવા માટે આ Whatsapp ગ્રુપ જોઈન કરો.*

👉🏻 *http://bit.ly/Police-2021-Group*

અગાઉ મુકેલ તમામ મટેરિયલ્સ એકસાથે મેળવવા માટે અમારી ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.

👉🏻 *https://t.me/Kishorparmarblog*

*ઈન્સ્ટાગ્રામમાં* જોડાવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો.

👉🏻 *http://bit.ly/3H26eJl*👮‍♂👨‍🌾👮‍♂👨‍🌾👮‍♂👨‍🌾👮‍♂👨‍🌾👮‍♂👨‍🌾
*👨‍🌾મીશન તલાટી👮‍♀મીશન કોન્સ્ટેબલ*
👨‍🌾👮‍♂👨‍🌾👮‍♂👨‍🌾👮‍♂👨‍🌾👮‍♂👨‍🌾👮‍♂
*50 મહત્વના જી.કે. પ્રશ્નો*
🔰👇🔰👇🔰👇🔰👇🔰👇

*1. ભગવાન બુદ્ધને જ્ઞાન ક્યાંથી પ્રાપ્ત થયું? બોધગયા*

2. આર્ય સમાજની સ્થાપના કોણે કરી? સ્વામી દયાનંદ સરસ્વતી

3. પંજાબી ભાષા માટે લિપિ શું છે? ગુરુમુખી

4. ભારતની દક્ષિણે કિનારે શું છે? કન્યાકુમારી

5. ભારતનાં કયા રાજ્યમાં સૌપ્રથમ સૂર્ય ઉદય થાય છે? અરુણાચલ પ્રદેશ

6.ક્યાં રોગની સારવારમાં ઇન્સ્યુલિનનો ઉપયોગ શું છે? ડાયાબિટીસ

7. બિહુ કયા રાજ્યનો પ્રસિદ્ધ તહેવાર છે? આસામ

8. ક્યુવિટામીન Amla માં પુષ્કળ છે? વિટામિન સી

9. ભારતના સૌપ્રથમ ગવર્નર જનરલ કોણ હતા? વિલિયમ બાન્તિક

*10. કાગળની શોધ કઈ દેશની હતી? ચીન*

11. ગૌતમ બુદ્ધના બાળપણનું નામ શું હતું? સિદ્ધાર્થ

12. ભારતમાં સશસ્ત્ર દળોના સર્વોચ્ચ કમાન્ડર કોણ છે? રાષ્ટ્રપતિ

13. રાતણધળાપણું ક્યાં વિટામિન ની ઉણપ ના કારણે થાય છે? વિટામિન એ

14. પૉંગલ કયા રાજ્યનો તહેવાર છે? તમિલનાડુ

15. ગિદ્ધા અને ભાંગડા કયા રાજ્યની લોક નૃત્ય છે? પંજાબ

16. ટેલિવિઝનની શોધ કોણે કરી? જહોન લોગી બૈર્ડ

17. ભારતનાં પ્રથમ મહિલા શાસક કોણ હતા? રજિયા સુલતાન

18. માછલી શ્વાસ શેના દ્વારા લે છે ? - ઝાલર

19 'ઇંકલાબ ઝિંદાબાદ' ના સૂત્રને કોણે આપ્યું? ભગત સિંહ

*20 જલીયાંવાલા બાગ હત્યાકાંડ ક્યારે અને ક્યારે કર્યું? 1919 એ.ડી. અમૃતસર*

21. 1939 માં કોંગ્રેસ છોડ્યા પછી સુભાષ ચંદ્ર બોઝે કયા પક્ષની સ્થાપના કરી હતી? ફોરવર્ડ બ્લોક

22. 'પંજાબ કેસરી' કોને કહેવાય છે? લાલા લજપત રાય

23. સેન્ડર્સને કોણ માર્યો? ભગતસિંઘ

24. 1857 ની બળવાખોરીમાં પોતાનો બલિદાન કોણે આપ્યુ - મંગલ પાંડે

25. ભારતની પ્રથમ મહિલા ગવર્નર(રાજ્યપાલ) કોણ હતા? સરોજિની નાયડુ

26. માઉન્ટ એવરેસ્ટને બે વાર ચઢી આવનાર પ્રથમ મહિલા કોણ હતી? સંતોષ યાદવ

27. 'બ્રહ્મા સમાજ' કોની સ્થાપના કરી હતી? રાજા રામમોહન રાય

28. સ્વામી દયાનંદ સરસ્વતીનું મૂળ નામ શું હતું? મૂળ શંકર

29. 'વેદ તરફ પાછા વળો' નું સૂત્રને કોણે આપ્યું? દયાનંદ સરસ્વતી

*30. 'રામકૃષ્ણ મિશન' ની સ્થાપના કોણે કરી? સ્વામી વિવેકાનંદ*

31. જ્યારે વસ્કોદિગમ ભારત આવ્યા ત્યારે? 1498 એડી

32.ક્યાં વોસ્કોડિગમા રહેતો હતો? પોર્ટુગલ

33. હવા મહેલ ક્યાં સ્થિત છે? જયપુર

34. શીખ ગુરુ શું શીખ ધર્મના સ્થાપક છે? ગુરુ નાણક

35. શીખોનું મુખ્ય તહેવાર શું છે? Crutch

36. 'આયર્ન મૅન' ના નામે કોણ જાણીતું છે ? સરદાર વલ્લભભાઈ પટેલ

37. મહાન નેતા નેતજી કોને કહેવાય છે? સુભાષ ચંદ્ર બોઝ

38. દિલ્હી સ્થિત લાલ બહાદુર શાસ્ત્રીની સમાધિનું નામ શું છે? વિજય ઘાટ

39. મહાભારતની રચયિતા કોણ છે? મહર્ષિ વેદવ્યાસ

*40. અર્થશાસ્ત્ર નામનું પુસ્તક કોણે લખ્યું હતું? ચાણક્ય (કૌટિલ્ય)*

41. 'જય જવાન, જય કિસાન' ના સૂત્રને કોણે આપ્યુ ? લાલ બહાદુર શાસ્ત્રી

42. સંવિધાન વિધાનસભાના કાયમી અધ્યક્ષ કોણ હતા? ડો. રાજેન્દ્ર પ્રસાદ

43. ડ્રાફ્ટ બંધારણ સમિતિના પ્રમુખ કોણ હતા? ડૉ. ભીમરાવ આંબેડકર

44. વિશ્વની રેડ ક્રોસ ડે કઈ તારીખે ઉજવાય છે? 8 મે

45. "સૂર્યોદય નો દેશ" માટે કયો દેશ પ્રસિદ્ધ છે? જાપાન

46. ​​આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ કયા દિવસે ઉજવાય છે? 8 માર્ચ

47. વિસ્તારની દ્રષ્ટિએ ભારતમાં સૌથી નાનું રાજ્ય શું છે? ગોઆ

48. ઓનમ કયા રાજ્યનો પ્રસિદ્ધ તહેવાર છે? કેરળ

49. જ્યારે દિલ્હી ભારતની રાજધાની બની હતી? 1911

50. સૌથી તેજસ્વી ગ્રહ કયો છે? શુક્ર

➖▪➖▪➖▪➖▪➖▪➖
*પોલીસ ભરતી માટેની લેટેસ્ટ અપડેટ તથા સ્ટડી મટેરિયલ્સ, રનિંગ ટિપ્સ, મોડેલ પેપર, ઓનલાઈન ક્વિઝ મેળવવા માટે આ Whatsapp ગ્રુપ જોઈન કરો*

*http://bit.ly/Police-2021-Group*

➖▪➖▪➖▪➖▪➖▪➖
બિન_સચિવાલય_પરીક્ષા_તારીખ.pdf
332.7 KB
બિન સચિવાલય પરીક્ષા તારીખ.pdf
🏕 ભારતના પ્રખ્યાત બગીચાઓ🏕

📌1.પીજોરા બાગ - ચંદીગઢ

🌸2.હેંગીગ ગાર્ડન - મુંબઇ

⛄️3.આલ્ફ્રેડ ગાર્ડન - અલ્હાબાદ

🎍4.વૃંદાવન બાગ - મૈસુર

🏆5.બોટનિકલ ગાર્ડન - કોલકત્તા

🌿6.શાલીમાર બાગ - શ્રીનગર

👮‍♂️✍️ *પોલીસ ભરતી ની તૈયારી માટે whatsapp Group*
http://bit.ly/પોલીસ-ભરતી-તૈયારી-group

🏌️7.લાલ બાગ - બૅંગ્લોર

🗡8.છત્રી બાગ - ઇંદોર

🌷9.રૉક ગાર્ડન - ચંદિગઢ

🌼10.નિશાંત બાગ - શ્રીનગર

🌴11.નેશનલ પાર્ક - મુંબઇ

💐12.મુઘલ ગાર્ડન - દીલ્હી

🐓13.ચંબલ ગાર્ડન - કોટા

📚14.લ્યૉર્ડ બોટનિકલ ગાર્ડન- દાર્જીલીંગ

🌳15.લૉ ગાર્ડન - અમદાવાદ

🔑16.જલિયાવાલા બાગ - અમૃતસર

👮‍♂️✍️ *પોલીસ ભરતી ની તૈયારી માટે whatsapp Group*
http://bit.ly/પોલીસ-ભરતી-તૈયારી-group
TET પરીક્ષા તૈયારી whatsapp ગ્રુપ
http://bit.ly/TET-પરીક્ષા-તૈયારી-ગ્રુપ-1