Topline Business Development Services
93 subscribers
46 photos
5 videos
1 file
13 links
Business Training & Management Consultancy
Download Telegram
अब पाएं टेलेंटेड सेल्स पर्सन, बेक-ऑफिस, टेलिकालर्स, मैनेजर्स या अकाउंटेंट और अन्य स्टाफ आसानी से.
-टोपलाइन करियर्स
जानकारी के लिए कॉल करें:
9173077963, 9724357269
Gujarat Atmanirbhar Abhiyan Updates
Bill Gates on Success.
Manage your money wisely. Learn investing in long term business. Ask us how?
In case, you think you have too hard life.
Happiness matters at the end of the day.
हर द्रौणाचार्य की पहचान उसके एकलव्य से है।
Happy Guru Purnima
૧૦ રૂપિયામાં પાણીની બોટલ વેચતા છોકરાને ટ્રેનમાં બેઠેલા એક શેઠે બોલાવીને પૂછ્યું…

રેલ્વે સ્ટેશન ની એક ઘટના છે. એક સજ્જન એકદમ બારીની પાસે બેસેલા હતા અને પાસેથી ઘણા બધા પકોડા વાળા, બિસ્કીટ વાળા અને પાણીની બોટલ વાળા પસાર થતા હતા. ત્યારે ત્યાંથી એક છોકરો પસાર થયો જે બોલી રહ્યો હતો, પાણી લે લો. આ છોકરો ૧૫ વર્ષનો હતો જે રેલ્વે પ્લેટફોર્મ ઉપર પાણી વેચતો હતો. તેમાંથી પોતાનું ગુજરાન ચલાવતો હતો. એક દિવસ તે પાણી વેચી રહ્યો હતો.
એક દિવસ ટ્રેનમાં બેઠેલા સેઠે તેને બોલાવ્યો અને બોટલના ભાવ પૂછ્યા, છોકરાએ કહ્યું – ૧૦ રૂપિયાની બોટલ, શેઠે કહ્યું – ૭ રૂપિયામાં આપીશ શું? શેઠની વાત સાંભળીને છોકરો હળવું હસ્યો અને પાણીની બોટલ લઇને આગળ વધી ગયો. શેઠ પાસે એક સંત બેઠા હતા. તેમણે આ આખી ઘટના જોઈ. તેના મનમાં આવ્યું કે છોકરો હસ્યો કેમ? તેની પાછળ જરૂર કોઈ રહસ્ય હશે.

મહાત્મા ટ્રેન માંથી ઉતરી અને તે પાણી વેચવા વાળા છોકરાની પાછળ પાછળ ગયા, થોડે દુર જઈને તેમણે છોકરાને ઉભો રાખ્યો અને પૂછ્યું શેઠે જયારે પાણીના ભાવ તાલ કરી રહ્યા હતા તો તું શા માટે હસ્યો હતો? તે છોકરાએ કહ્યું – મહારાજ મને હસવું એટલા માટે આવ્યું કે શેઠજીને તરસ તો લાગી જ ન હતી. તે તો માત્ર બોટલ ના ભાવ પૂછી રહ્યા હતા.
મહાત્માએ પૂછ્યું – બેટા તને એવું શા માટે લાગ્યું કે શેઠજીને તરસ લાગી જ ન હતી? છોકરાએ જવાબ આપ્યો – મહારાજ જેને ખરેખર તરસ લાગી હોય તે ક્યારે પણ પાણીના ભાવ નથી પૂછતાં. તે તો બોટલ લઇને પહેલા પાણી પીવે છે. પછી પાછળથી પૂછે છે કે કેટલા પૈસા આપવાના છે? પહેલા ભાવ પૂછવાનો અર્થ થયો કે તરસ લાગી જ નથી. આ સંતને પણ છોકરાની વાત સમજાઈ ગઈ અને તે ફરી જઈને ટ્રેનમાં બેસી ગયા.
દરેક વ્યક્તિ એમના જીવનમાં ખુબ જ ઊંચાઈ સુધી પહોચવા માગતા હોય છે. ઘણા લોકો એવા હોય છે જે વગર તર્ક વિતર્ક પોતાના લક્ષ્યની પાછળ લાગી જાય છે અને તેને મેળવીને ઝંપે છે. ઘણા લોકો એવા હોય છે. જે દરેક વસ્તુમાં ખામી કાઢતા રહે છે કે સમજવા વિચારવામાં જ ફસાઈ રહે છે.

કહેવાનો અર્થ એટલો જ છે કે જ્યાંરે મોટુ લક્ષ હાંસલ કરવું હોય તો નાના નાના બહાના કે ફરિયાદ કરતો વ્યક્તિ ક્યારે પણ મોટી સિદ્ધિ મેળવી શકતો નથી. અને જે કાર્ય કરતો રહે છે ધીરજ અને ચતુરાઈથી વિકટ પરિસ્થિતિનો માર્ગ શોધે છે તેને હંમેશા સફળતા મળે છે.
कुछ लोग जीवन में यह सोच कर प्रयास नहीं करते की वह छोटी जगह से है, कम पढ़े लिखे है या फिर आर्थिक तौर पर गरीब है। जबकि सफल व्यक्ति सोचते है की आप आगे इस सफर को कितना रोमांचक बनाना चाहते है।
क्योकि भूतकाल आपके हाथ नहीं लेकिन भविष्य का निर्माण आपके हाथमें जरूर है। है न?
तो आज ही निश्चय करे आप कहाँ जाना चाहते है जीवन में?
सद्गुरु सब दे काज संवारे,
आप सब को गुरु नानक देव जी के जन्म दिवस की हार्दिक बधाइयां....
यदि अंडे को एक बाहरी बल से तोड़ा जाता है, तो जीवन समाप्त हो जाता है। अगर अंदर की ताकत से तोड़ा जाए तो जीवन शुरू होता है।

**महान चीजें हमेशा अंदर से शुरू होती हैं।**
सपना एक देखोगे मुश्किलें हजार आएगी लेकिन वह मंजर बड़ा खूबसूरत होगा जब कामयाबी शोर मचाएगी.
Think Positive,Think Topline