VIVEKANAND ACADEMY GANDHINAGAR
25.1K subscribers
6.89K photos
124 videos
5.59K files
2.92K links
Download Telegram
Q. 11726 એક કામ 40 મજુર 100 દિવસમાં પૂર્ણ કરે તો તે કામ 125 મજુર કેટલા દિવસમાં પૂર્ણ કરી શકે ?
Anonymous Quiz
6%
60
69%
32
18%
48
6%
24
❤2👍1
Q. 11727 640 ચોરસ ફુટ દિવાલને રંગકામ કરતાં A ને 80 કલાક અને B ને 20 કલાક લાગે છે , તો બંને સાથે મળીને કેટલા કલાકમાં કામ પૂરું કરી શકશે ?
Anonymous Quiz
10%
8
33%
7 1/2
13%
11
44%
16
❤3👍1
Q. 11628 16 વ્યક્તિ આઠ કલાક રોજના કામ કરી આઠ દિવસમાં 168 પેટીઓ બનાવે છે. 24 વ્યક્તિ 10 કલાક કામ કરી આઠ દિવસમાં કેટલી પેટીઓ બનાવશે ?
Anonymous Quiz
11%
360
24%
370
23%
310
43%
315
❤2👍1
Q. 11629 જો 42 વ્યક્તિ કોઈ કાર્ય પંદર દિવસમાં પૂરું કરે. જો 30 વ્યક્તિ આ જ કાર્ય કેટલા દિવસમાં કરે. ?
Anonymous Quiz
59%
21
20%
28
16%
26
5%
24
❤1👍1
Q. 11630 એક યંત્ર 10 કલાકમાં જેટલા પ્યાલા નું ઉત્પાદન કરે છે તેટલા જ પ્યાલા નું ઉત્પાદન કરતા બીજા યંત્રને 15 કલાક લાગે છે જો બંને યંત્રો એકસાથે ચલાવવામાં આવે તો એટલું જ ઉત્પાદન કેટલા સમયમાં થાય ?
Anonymous Quiz
6%
સાત કલાક
26%
આઠ કલાક
62%
છ કલાક
6%
નવ કલાક
❤1👍1😍1
Q. 11631 કોઈ કામ 12 વ્યક્તિઓ 14 દિવસમાં કરી શકે તો આઠ વ્યક્તિઓ તે કામ કેટલા દિવસમાં કરી શકે ?
Anonymous Quiz
6%
27
71%
21
16%
20
7%
18
❤2👍1
Q. 11632 20 માણસો એક રસ્તા નું સમારકામ છ દિવસમાં કરી શકે છે તો 30 માણસો તે રસ્તા નું સમારકામ કેટલા દિવસમાં કરી શકશે ?
Anonymous Quiz
6%
બે દિવસ
21%
ત્રણ દિવસ
68%
ચાર દિવસ
5%
પાંચ દિવસ
❤1👍1
Q. 11633 દિયા અને નેહા સાથે મળીને એક કામ 12 દિવસમાં પૂરું કરી શકે છે બિયાની કુશળતા નેહા કરતા બમણી છે , તો નેહા એકલી તે કામ કેટલા દિવસમાં પૂરું કરશે ?
Anonymous Quiz
15%
18 દિવસ
25%
નવ દિવસ
38%
36 દિવસ
23%
બાર દિવસ
❤7🙏2👍1
Q. 11634 10 મીટર લંબાઈની ચોરસ જમીનનું ઘાસ નિંદતા એક કલાક લાગે તો 30 મીટર લંબાઈની ચોરસ જમીનનું ઘાસ નિંદતા કેટલો સમય લાગે ?
Anonymous Quiz
5%
10 કલાક
71%
ત્રણ કલાક
19%
નવ કલાક
5%
ચાર કલાક
❤5👍1
Q. 11635 એક ટાંકીને બે નળ છે. ઉપરના નળ થી ટાંકી છ કલાકમાં ભરાય છે , જ્યારે તળિયાના નળથી ટાંકી 15 કલાકમાં ખાલી થાય છે. જો નળ એક સાથે ખોલવામાં આવે તો ટાંકીને ભરાતા કેટલો સમય લાગે ?
Anonymous Quiz
8%
નવ કલાક
29%
10 કલાક , 10 મિનિટ
56%
10 કલાક
7%
13 કલાક 30 મિનિટ
❤5👍1
Q. 11636 બે પાઈપો A and B ક્રમશઃ 20 મિનિટ અને 30 મિનિટમાં એક ટાંકીને ભરી શકે છે. જો બંને પાઇપો એકી સાથે ખોલી નાખવામાં આવે તો ટાંકી કેટલા સમયમાં ભરાઈ જશે ?
Anonymous Quiz
11%
10 મિનિટ
16%
9 મિનિટ
23%
સાત મિનિટ
51%
12 મિનિટ
❤3👍1
Q. 11637 એક ઠેકેદાર એક કામ 20 દિવસમાં પૂરું કરવા માટે 30 માણસો કામે લગાવ્યા. જો તેને તે કામ 15 દિવસમાં પૂરું કરવું હોય તો તેને કેટલા માણસો વધારે કામે લગાડવા પડશે ?
Anonymous Quiz
5%
50
51%
40
19%
30
25%
10
❤3👍1
Q. 11638 રાજેશ એક કામનો 25 ટકા ભાગ પાંચ દિવસમાં કરી શકે છે તો દસ ગણું કામ કરતાં કેટલા દિવસ લાગે ?
Anonymous Quiz
9%
150
33%
250
52%
200
6%
180
❤5👍1
Q. 11639 8 સ્ત્રીઓ એક કામ દસ દિવસમાં પૂરું કરી શકે છે જ્યારે 10 બાળકો તે જ કામ 16 દિવસમાં પૂરું કરી શકે છે તો 10 સ્ત્રીઓ અને 12 બાળકોને તે જ કામ પૂરું કરતા કેટલા દિવસ લાગે ?
Anonymous Quiz
28%
પાંચ દિવસ
37%
નવ દિવસ
25%
11 દિવસ
9%
13 દિવસ
❤3👍1😍1
Q. 11640 એક નળ એક ટાંકી છ કલાકમાં ભરી શકે છે. અડધી ટાંકી ભરાઈ જાય પછી વધારે એક સરખા ત્રણ નળ ખોલવામાં આવ્યા તો તે ટાંકી ભરાતા કેટલો સમય લાગશે ?
Anonymous Quiz
37%
ત્રણ કલાક 45 મિનિટ
33%
ચાર કલાક વીસ મિનિટ
24%
પાંચ કલાક 30 મિનિટ
6%
છ કલાક 40 મિનિટ
❤6👍1
ગુજરાત ગૌણ સેવા વર્ગ-3 CCE પ્રિલિમ – મોક ટેસ્ટ

📌 ગ્રુપ A અને ગ્રુપ B માટે
📝 નવી પરીક્ષા પદ્ધતિ મુજબ (OMR)
📊 કુલ 150 ગુણ – સિલેબસ મુજબ

⏰ સમય: સવારે 10:00 થી 12:00
📅 તારીખો: ફેબ્રુઆરી થી એપ્રિલ 2026

✅ ઓનલાઇન અને ઓફલાઇન બંને સુવિધા
✅ આન્સર કી PDF સ્વરૂપે ઉપલબ્ધ

📲 આજે જ રજીસ્ટ્રેશન કરો
📞 99256 98721 | 84909 27713
🏫 Vivekanand Academy, Gandhinagar
👍2🔥1
RRB GROUP -D ONLINE FORM DATE EXTENDED
🔥3❤1👍1
Q. 11641 સુકતાન રોગ (Rickets) કયા વિટામીન ની ઉણપના લીધે થાય છે ?
Anonymous Quiz
14%
વિટામિન - A
21%
વિટામિન - B
25%
વિટામિન - C
40%
વિટામિન - D
👍5❤1
Q. 11642 ઝીંકા વાયરસ મચ્છરની કઈ પ્રજાતિ દ્વારા ફેલાય છે ?
Anonymous Quiz
37%
એડિસ ઈજિપ્તી પ્રજાતિ
27%
કયુલેકસ પ્રજાતિ
20%
સોરોફોરા પ્રજાતિ
16%
એનોફિનીસ પ્રજાતિ
❤4👍1
Q. 10643 ચામાચીડિયા અંધારામાં ઉડી શકે છે કારણ કે તે ........... ઉત્સર્જિત કરે છે.
Anonymous Quiz
10%
રેડિયો તરંગો
78%
અલ્ટ્રાસોનિક ધ્વનિ તરંગો
9%
માઇક્રોવેવ્સ
4%
ક્ષ કિરણો
❤8👍4👏1