VIVEKANAND ACADEMY GANDHINAGAR
25.1K subscribers
6.89K photos
124 videos
5.59K files
2.92K links
Download Telegram
Q. 11633 દિયા અને નેહા સાથે મળીને એક કામ 12 દિવસમાં પૂરું કરી શકે છે બિયાની કુશળતા નેહા કરતા બમણી છે , તો નેહા એકલી તે કામ કેટલા દિવસમાં પૂરું કરશે ?
Anonymous Quiz
15%
18 દિવસ
25%
નવ દિવસ
38%
36 દિવસ
23%
બાર દિવસ
❤7🙏2👍1
Q. 11634 10 મીટર લંબાઈની ચોરસ જમીનનું ઘાસ નિંદતા એક કલાક લાગે તો 30 મીટર લંબાઈની ચોરસ જમીનનું ઘાસ નિંદતા કેટલો સમય લાગે ?
Anonymous Quiz
5%
10 કલાક
71%
ત્રણ કલાક
19%
નવ કલાક
5%
ચાર કલાક
❤5👍1
Q. 11635 એક ટાંકીને બે નળ છે. ઉપરના નળ થી ટાંકી છ કલાકમાં ભરાય છે , જ્યારે તળિયાના નળથી ટાંકી 15 કલાકમાં ખાલી થાય છે. જો નળ એક સાથે ખોલવામાં આવે તો ટાંકીને ભરાતા કેટલો સમય લાગે ?
Anonymous Quiz
8%
નવ કલાક
29%
10 કલાક , 10 મિનિટ
56%
10 કલાક
7%
13 કલાક 30 મિનિટ
❤5👍1
Q. 11636 બે પાઈપો A and B ક્રમશઃ 20 મિનિટ અને 30 મિનિટમાં એક ટાંકીને ભરી શકે છે. જો બંને પાઇપો એકી સાથે ખોલી નાખવામાં આવે તો ટાંકી કેટલા સમયમાં ભરાઈ જશે ?
Anonymous Quiz
11%
10 મિનિટ
16%
9 મિનિટ
23%
સાત મિનિટ
51%
12 મિનિટ
❤3👍1
Q. 11637 એક ઠેકેદાર એક કામ 20 દિવસમાં પૂરું કરવા માટે 30 માણસો કામે લગાવ્યા. જો તેને તે કામ 15 દિવસમાં પૂરું કરવું હોય તો તેને કેટલા માણસો વધારે કામે લગાડવા પડશે ?
Anonymous Quiz
5%
50
51%
40
19%
30
25%
10
❤3👍1
Q. 11638 રાજેશ એક કામનો 25 ટકા ભાગ પાંચ દિવસમાં કરી શકે છે તો દસ ગણું કામ કરતાં કેટલા દિવસ લાગે ?
Anonymous Quiz
9%
150
33%
250
52%
200
6%
180
❤5👍1
Q. 11639 8 સ્ત્રીઓ એક કામ દસ દિવસમાં પૂરું કરી શકે છે જ્યારે 10 બાળકો તે જ કામ 16 દિવસમાં પૂરું કરી શકે છે તો 10 સ્ત્રીઓ અને 12 બાળકોને તે જ કામ પૂરું કરતા કેટલા દિવસ લાગે ?
Anonymous Quiz
28%
પાંચ દિવસ
37%
નવ દિવસ
25%
11 દિવસ
9%
13 દિવસ
❤3👍1😍1
Q. 11640 એક નળ એક ટાંકી છ કલાકમાં ભરી શકે છે. અડધી ટાંકી ભરાઈ જાય પછી વધારે એક સરખા ત્રણ નળ ખોલવામાં આવ્યા તો તે ટાંકી ભરાતા કેટલો સમય લાગશે ?
Anonymous Quiz
37%
ત્રણ કલાક 45 મિનિટ
33%
ચાર કલાક વીસ મિનિટ
24%
પાંચ કલાક 30 મિનિટ
6%
છ કલાક 40 મિનિટ
❤6👍1
ગુજરાત ગૌણ સેવા વર્ગ-3 CCE પ્રિલિમ – મોક ટેસ્ટ

📌 ગ્રુપ A અને ગ્રુપ B માટે
📝 નવી પરીક્ષા પદ્ધતિ મુજબ (OMR)
📊 કુલ 150 ગુણ – સિલેબસ મુજબ

⏰ સમય: સવારે 10:00 થી 12:00
📅 તારીખો: ફેબ્રુઆરી થી એપ્રિલ 2026

✅ ઓનલાઇન અને ઓફલાઇન બંને સુવિધા
✅ આન્સર કી PDF સ્વરૂપે ઉપલબ્ધ

📲 આજે જ રજીસ્ટ્રેશન કરો
📞 99256 98721 | 84909 27713
🏫 Vivekanand Academy, Gandhinagar
👍2🔥1
RRB GROUP -D ONLINE FORM DATE EXTENDED
🔥3❤1👍1
Q. 11641 સુકતાન રોગ (Rickets) કયા વિટામીન ની ઉણપના લીધે થાય છે ?
Anonymous Quiz
14%
વિટામિન - A
21%
વિટામિન - B
25%
વિટામિન - C
40%
વિટામિન - D
👍5❤1
Q. 11642 ઝીંકા વાયરસ મચ્છરની કઈ પ્રજાતિ દ્વારા ફેલાય છે ?
Anonymous Quiz
37%
એડિસ ઈજિપ્તી પ્રજાતિ
27%
કયુલેકસ પ્રજાતિ
20%
સોરોફોરા પ્રજાતિ
16%
એનોફિનીસ પ્રજાતિ
❤4👍1
Q. 10643 ચામાચીડિયા અંધારામાં ઉડી શકે છે કારણ કે તે ........... ઉત્સર્જિત કરે છે.
Anonymous Quiz
10%
રેડિયો તરંગો
78%
અલ્ટ્રાસોનિક ધ્વનિ તરંગો
9%
માઇક્રોવેવ્સ
4%
ક્ષ કિરણો
❤8👍4👏1
Q. 10644 કઈ ભારતીય પ્રયોગશાળાએ ઝિન્કા વાયરસ રસી વિકસાવી હોવાનો દાવો કરી પેટન્ટ (માલિકી હક) માટે અરજી કરી છે ?
Anonymous Quiz
10%
ડૉ. રેડડીઝ
38%
રેનબેક્સી
48%
ભારત બાયોટેક
4%
એક પણ નહીં
❤6👍3
Q. 10645 નીચેના પૈકી કયા તરંગોને ઉષ્મા તરીકે ઓળખવામાં આવે છે ?
Anonymous Quiz
26%
ક્ષ કિરણો
27%
ઈન્ફ્રારેડ
27%
માઈક્રોવેવ
21%
અલ્ટ્રાવાયોલેટ
❤8👍2
Q. 10646 નાના આંતરડામાંથી નિર્માણ થતો લેકટેઝ નામનો પાચક રસ ગ્લુકોઝમાં શામા રૂપાંતર કરે છે ?
Anonymous Quiz
20%
સુકોઝ
23%
ફુકટોઝ
41%
ગેલેકટોઝ
16%
ગ્લીસરોલ
❤6👍2
Q. 10647 નીચે આપેલા વિધાનો ચકાસી તેના નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ આપો.
1 . ગોઈટર નો રોગ ખોરાકમાં આયોડિનની ઉણપથી થાય છે.
2 . આ રોગમાં થાઇરોઇડ ગ્રંથિનો આકાર અસાધારણ રીતે મોટો થાય છે.
Anonymous Quiz
8%
વિધાન 1 સાચું છે.
9%
વિધાન 2 ખોટું છે.
26%
વિધાન 1 અને 2 ખોટા છે.
56%
વિધાન 1 અને 2 બંને સાચા છે.
❤7👍1
Q. 10648 કાલા - અજાર નામનો રોગ શરીરના કયા અંગ પર અસર કરે છે ?
Anonymous Quiz
17%
મગજ
38%
આંતરડું
34%
બોનમેરો
11%
લીવર
❤9👍1
Q. 10649 એક ઔંસ બરાબર કેટલા ગ્રામ થાય ?
Anonymous Quiz
15%
25 ગ્રામ
22%
28 ગ્રામ
54%
28.25 ગ્રામ
9%
28. 35 ગ્રામ
👍4❤3
Q. 11650 ધી કાઉન્સિલ ફોર સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ (CSIR) દ્વારા BGR - 34 નામની આયુર્વેદિક દવા શરૂ કરવામાં આવેલ છે આ દવા કયા રોગને સંબંધિત છે ?
Anonymous Quiz
22%
લોહીનું દબાણ
42%
કેન્સર
25%
એઈડ્સ
12%
ડાયાબિટીસ
❤5👍2