https://gexpressnews.in/breaking-news/%e0%aa%97%e0%ab%81%e0%aa%9c%e0%aa%b0%e0%aa%be%e0%aa%a4%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%ae%e0%aa%be%e0%aa%a4%e0%ab%8d%e0%aa%b0-%e0%aa%a8%e0%aa%be%e0%aa%ae%e0%aa%a8%e0%ab%80-%e0%aa%a6%e0%aa%be/
ગુજરાતમાં માત્ર નામની દારૂબંધી હોય તેવી આ વીડિયોમાં જોવા મળી રહિયું છે. સુરતમાં એક લગ્ન પ્રસંગમાં દારૂ અને બીયરની રેલમછેલનો વિડિયો સોશિયલ મીડિયા પર થયો વાયરલ. ડીજેના તાલે વરરાજા એ બિયરની બોટલ સાથે નાચી લોકો પર બીયર ઉડાવતા નજરે પડી રહ્યો છે.આ વીડિયો બોમ્બે માર્કેટ પાસેનું હોવાનું માનવામાં આવી રહ્યું છે?. લોકોમાં ખાખી વર્દીનો ખોફ ન હોઈ તેમ વરરાજા બીયરની બોટલ લઈ નાચી રહિયા છે.