https://vatsalyamsamachar.com/gujarat/bodeli-police-arrests-two-women-with-indian-made-foreign-liquor-from-bodeli-st-bus-depot-40820/
બોડેલી એસ ટી બસ ડેપો માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે બે મહિલાઓને ઝડપી પાડતી બોડેલી પોલીસ ૪૦,૮૨૦/નો મુદ્દા માલ કબજે કર્યો.