https://www.proudofgujarat.com/bharuch-962/
ભરૂચ એસ.ઓ.જી પોલીસે અંકલેશ્વરના ગોયા બજાર સ્થિત પીએમ હજારીવાલા સ્ટોર માંથી ગેરકાયદેસર અને ચેતવણી વગર ના ઇન્ટરનેશનલ win "King Size" સિગરેટ ના જથ્થા સાથે દસ હજારનો મુદ્દામાલ કબજે કર્યો.